Home >> Gadgets >> Latest
 • જિઓ સામે Airtel, આ 4 પ્લાનમાં કર્યા મોટા ફેરફાર, હવે આ બધું મળશે Free
  ગેજેટ ડેસ્કઃ દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની ભારતી એરટેલ કોઇપણ બાબતે જિઓથી પાછળ રહેવા નથી માગતી. પ્રીપેડ પ્લાન બાદ હવે એરટેલે પોતાના myPlan Infinity પોસ્ટપેડ પ્લાન્સમાં પણ ફેરફારો કરી દીધા છે. હવે આ પ્લાનમાં વધારે ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળશે. * આ થયો ચેન્જ... અત્યાર સુધી ઇનકમિંગ પ્લાન 549 રૂપિયાનો હતો, જેમાં 3GB 4G ડેટા, 100 SMS પ્રતિદિવસ, કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ લૉકલ/એસટીડી કૉલિંગ અને રૉમિંગમાં ફ્રી ઇનકમિંગ જેવી ફેસિલિટી હતી. કંપનીએ 549 રૂપિયામાં મળનારી આ બધી સુવિધાઓને 499 રૂપિયામાં આપવાનો નિર્ણય કર્યો...
  March 23, 11:42 AM
 • એપલે લૉન્ચ કર્યો iPhone RED, આ કારણે iPhone 7 આવશે લાલ કલરમાં પણ
  ગેજેટ ડેસ્કઃ આઇફોન લવર્સ માટે સારા સમાચાર છે, હવે iPhone 7 અને iPhone 7 Plus લાલ કલરમાં અવેલેબલ થઇ ચૂક્યો છે. કંપનીએ સ્પેશ્યલ એડિશન લૉન્ચ કરી છે, આ રેડ કલર વાળા ફોન ઓનલાઇનની સાથે રિટેલ સ્ટૉર પર પણ અવેલેબલ થશે. આની સ્ટાર્ટિંગ પ્રાઇસ 49 હજાર હશે. 24 માર્ચથી 40 દેશોમાં 128GB અને 256GB સ્ટૉરેજમાં ઉપલ્બધ થશે. ભારતમાં આ ફોન એપ્રિલથી મળવાનો શરૂ થઇ જશે. * iPhone SEમાં પણ કર્યો આ ચેન્જ... આની સાથે એપલે iPhone SEનું સ્ટૉરેજ પણ વધારી દીધું છે, આના સ્ટૉરેજને 16GB અને 64GBથી વધારીને 32GB અને 128GB કરી દેવામાં આવ્યું છે. આગળની સ્લાઇડ્સમાં જાણો એપલે કેમ...
  March 22, 01:28 PM
 • બે ડિસ્પ્લે સાથે લૉન્ચ થયો આ ધાસૂં ફોન, 2024GB સુધી વધારી શકાય છે મેમરી
  ગેજેટ ડેસ્કઃHTCએ HTC U ultraની સ્પેશ્યલ એડિશન લૉન્ચ કરી છે, આમાં બે ડિસ્પ્લે છે અને સૌથી ખાસ વાત એ છે કે જે ગ્લાસ છે તે વાદળી રંગનો છે. કંપની અનુસાર, તેને ખુબ મજબૂત બનાવવામાં આવ્યો છે. અત્યારે કંપની તાઇવાનમાં આનુ પ્રી-બુકિંગ કરી રહી છે, ત્યાં આની કિંમત 28,900 તાઇવાની ડૉલર (62,000 રૂપિયા) છે. * આ કલરમાં મળી રહ્યો છે ફોન... આ સ્પેશ્યલ એડિશનની ઇન્ટરનલ મેમરીને વધારવામાં આવી છે. જો ફક્ત આના કલર્સની વાત કરીએ તો આ બ્લૂ, બ્લેક, પિંક અને સફેદ કલરમાં અવેલેબલ છે. આને ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્યારે લૉન્ચ કરવામાં આવશે તેના...
  March 21, 03:22 PM
 • Airtel આપી રહ્યું છે Jio પ્રાઇમ મેમ્બરને ટક્કર, રિપોર્ટમાં થયો ખુલાસો
  ગેજેટ ડેસ્કઃ એપ્રિલ 2017માં રિલાયન્સ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ શરૂ થઇ ચૂકી છે, આથી ટેલિકૉમ કંપનીઓ વચ્ચે પ્રાઇસ વૉર પણ ચાલું થઇ ગયું છે. Citi Research રિપોર્ટ અનુસાર, ભારતી એરટેલ, જિઓના પ્લાન્સની સરખામણી કરવાવાળી સૌથી આક્રમક કંપની છે. સિટી રિસર્ચ અનુસાર, બધી કંપનીઓ જુદાજુદી સ્તરે જિઓને ટક્કર આપવી રહી છે, પણ એરટેલ આક્રમકરૂપથી આ બધી કંપનીઓ કરતા ઘણી આગળ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, જિઓ પ્લાનની કિંમતોની સાથે એરટેલ, વૉડાફોન અને આઇડિયાના પ્લાન્સની સરખામણી કરવા માટે, અમે તેના મુંબઇ સ્થિત આઉટલેટ્સની...
  March 21, 10:38 AM
 • શું થશે 1 એપ્રિલ પછી, Jioનો સાથ છોડી દેશે યૂઝર્સ ?
  ગેજેટ ડેસ્ક: અત્યારસુધી એવું માનવામાં આવતું હતું કે જિયો યૂઝર્સ 1 એપ્રિલ પછી જિયોનો સાથ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી જિયોની ફ્રી સર્વિસ બંધ થઇ જશે. તેથી જ એવું કહેવાતુ હતું કે જિયો યૂઝર્સ કંપનીનો સાથ છોડીને બીજા ઓપરેટર્સ પર શિફ્ટ કરી લેશે પરંતુ રિપોર્ટેઆ વાતને ખોટી સાબિત કરી દીધી છે. આવું થશે 1 એપ્રિલ પછી... Wall Street Research And Brokerage Firm ના રિપોર્ટ મુજબ જિયો કસ્ટમર્સ લોયલ કસ્ટમર છે, જે જિયોનો સાથ નહી છોડે. રિપોર્ટમાં કહેવાયુ છે જિયો કસ્ટમર મામલે થોડા દિવસોમાં જ આઈડિયા અને વોડાફોનને પણ હરાવી...
  March 20, 01:34 PM
 • 49 રૂપિયામાં મળી રહી છે Jioની પ્રાઇમ મેમ્બરશિપ, આ છે પ્રૉસેસ
  ગેજેટ ડેસ્કઃ જો તમે હજુ સુધી Jioની પ્રાઇમ મેમ્બરશિપ ના લીધી હોય અને હવે લેવાનુ વિચારી રહ્યાં હોય, તો તમારે આ માટે 99 રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે જિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાનને 49 રૂપિયામાં લઇ શકો છો. * આટલું કરવું પડશે જિઓનો પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન 49 રૂપિયામાં લેવા માટે તમારે Mobikwik વેબસાઇટ પર જવુ પડશે, વેબસાઇટની સાથે તમે Android અને iOS એપ પર જઇને પણ આ 99ની મેમ્બરશિપને 49 રૂપિયામાં લઇ શકો છો. વેબસાઇટ પર જઇ તમારે ઓફર્સમાં જવું પડશે. ઓફર્સનો ઓપ્શન ટૉપ લાઇનમાં જ મળી જશે. આગળની સ્લાઇડ્સમાં જાણો આગળની...
  March 19, 12:03 AM
 • 10 હજાર રૂ. સસ્તો થયો Sonyનો આ હાઇટેક સ્માર્ટફોન, 23MPનો છે કેમેરો
  ગેજેટ ડેસ્કઃ Sony સ્માર્ટફોન ફેન માટે આનંદના સમાચાર છે, કંપનીએ ભારતમાં Xperia XZ ફોનની કિંમત 10 હજાર ઘટાડી દીધી છે, હવે આની નવી કિંમત 39,990 રૂપિયા છે. નોંધનીય છે કે કંપનીએ આને 49,990 રૂપિયામાં લૉન્ચ કર્યો હતો. Sonyનો આ હેન્ડસેટ દમદાર હાર્ડવેર અને પાવરફૂલ ફિચર્સથી ભરેલો છે. આ હેન્ડસેટ એવા યૂઝર્સ માટે બેસ્ટ ચૉઇસ બની શકે છે જેઓને ફોટોગ્રાફીનો શોખ છે. યૂઝર્સ આને Flipkart પરથી ખરીદી શકે છે, આ ગ્રેફાઇટ બ્લેક અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં અવેલેબલ છે. * 23 મેગાપિક્સલ છે રિયર કેમેરા... Sony Xperia XZમાં રિયર કેમેરો 23 મેગાપિક્સલ છે, આનાથી...
  March 18, 03:19 PM
 • idea, 6 મહિના સુધી આપશે Free ડેટા, પણ આ છે શરત
  ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની આઇટેલ મોબાઇલે 15 માર્ચથી ભારતીય મોબાઇલ ઓપરેટર આઇડિયા સેલ્યૂલરની સાથે પાર્ટનરશિપ કરી છે. આમાં આઇટેલ સ્માર્ટફોનના સિલેક્ટેડ મૉડલો પર 6 મહિના સુધી 1 GB ડેટા દર મહિને ફ્રી આપવાની જાહેરાત કરાઇ છે. * આ સ્માર્ટફોન પર ખરીદવાથી મળશે ફ્રી ડેટા... આ ઓફર જે સ્માર્ટફોન્સ પર લાગુ હશે, તેમાં Wish સીરિઝના it1409, it1407, it1508, it1508+ અને Power Pro seriesનો it1516+ સામેલ છે. આગળની સ્લાઇડ્સમાં જાણો free ડેટા મેળવવાની શું છે પ્રૉસેસ...
  March 17, 11:48 AM
 • ભૂલી જાઓ Jio-Airtel, આ કંપની આપી રહી છે દરરોજ 2GB 4G ડેટા, ફ્રી કૉલિંગ
  ગેજેટ ડેસ્કઃ જિઓને ટક્કર આપવા ટેલિકૉમ કંપનીઓ એક પછી એક નવા પ્લાન લૉન્ચ કરી રહી છે, વળી કેટલીક કંપનીઓ પોતાના જુના પ્લાનને ચેન્જ પણ કરી રહી છે. એરટેલ બાદ હવે બીએસએનએલે પણ પોતાના કેટલાક પ્લાનને ચેન્જ કર્યા છે. * હવે દરરોજ આપી રહી છે 2GB ડેટા... કંપનીના નવા 339 રૂપિયાના પ્લાનમાં 2GB ડેટા અને BSNL ટુ BSNL અનલિમિટેડ કૉલિંગ મળશે, સાથે અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે 25 મિનીટ ફ્રી મળશે, ત્યારપછી 25 પૈસા પર મિનીટ ચાર્જ લગાવવામાં આવશે. જોકે પહેલા આ પ્લાનમાં 28 દિવસ માટે 1GB ડેટા અને BSNL ટુ BSNL અનલિમિટેડ કૉલિંગ મળતું હતુ....
  March 17, 11:03 AM
 • 6 ઇંચ સ્ક્રીન અને Jio સિમ સપોર્ટની સાથે આવ્યો સ્માર્ટફોન, કિંમત 7499 રૂ.
  ગેજેટ ડેસ્કઃ ભારતીય ઇલેક્ટ્રૉનિક કંપની માઇક્રોમેક્સે નવો 4G VoLTE સ્માર્ટફોન Canvas Mega 2 Plus લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ હેન્ડસેટમાં 6 ઇંચની મોટી સ્ક્રીન આપી છે, આ ફોનની કિંમત 7499 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે યૂઝર્સને સ્માર્ટફોન પર ગેમ રમવાનું અને મૂવીઝ જોવાનુ પસંદ છે તેમના માટે આ બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ OTGને પણ સપોર્ટ કરે છે, એટલે કે ફોન પર પેન ડ્રાઇવ પણ એક્સેસ કરી શકાય છે. અત્યારે આ ફક્ત બ્લેક કલર વેરિએન્ટમાં લૉન્ચ થયો છે. આગળની સ્લાઇડ્સમાં વાંચો શું છે ફોનના ફિચર્સ...
  March 16, 03:11 PM
 • ખરીદો આ 5 ફોન, 6GB RAM સાથે મળશે 2K ડિસ્પ્લે અને હેવી બેટરી બેકઅપ
  ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં અત્યારે ઘણીબધી કંપનીઓના સ્માર્ટફોન આવી ચૂક્યા છે, દરેક ફોન કોઇને કોઇ સ્પેશ્યલ ફિચર સાથે લૉન્ચ થઇ રહ્યાં છે. સેમસંગથી લઇ શ્યાઓમી અને એલજીથી લઇ મોટોરોલા જેવી કંપનીઓએ ઇન્ડિયન માર્કેટમાં પોતાના લેટેસ્ટ હાઇએન્ડ સ્માર્ટફોન હાઇટેક ફિચર્સ સાથે લૉન્ચ કર્યા છે. જો તમે બેસ્ટ ફોન ખરીદવા માગી રહ્યાં હોય તો અહીં 10 ફોનનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે, જેમાં 6GB રેમની સાથે 2K ડિસ્પ્લે અને 7000mAhની બેટરી આપવામાં આવી છે. આગળની સ્લાઇડ્સમાં જાણો કયા કયા સ્માર્ટફોનમાં છે 6GB રેમ સાથે 2K...
  March 16, 02:43 PM
 • બિલ આવવાની ચિંતા છે? આ રીતે 1લી એપ્રિલ પહેલા બંધ કરાવો Jio નંબર
  ગેજેટ ડેસ્કઃ 1લી એપ્રિલથી Reliance Jioની પ્રાઇમ મેમ્બરશિપની શરૂઆત થઇ જશે, જે પણ યૂઝર 1લી એપ્રિલથી પોતાનો જિઓ નંબર ના ચલાવવા માગતા હોય તેઓ નંબર બંધ કરાવી શકે છે. કેમકે તમારો નંબર જો પૉસ્ટપેડ હશે તો બિલ આવતું રહેશે. જો પ્રીપેડ યૂઝર્સ પણ પોતાનો નંબર બંધ કરાવવા માગતા હોય તો કરાવી શકે છે. જો તમે પૉસ્ટપેડ યૂઝર હોય તો 1લી એપ્રિલ પહેલા જિઓ કસ્ટમર કેર પર કૉલ કરીને કે કોઇ જિઓ સ્ટૉર પર જઇને પોતાનો નંબર બંધ કરાવી શકો છો. અહીં કૉલ કરવાથી તમને પુછવામાં આવશે કે તમે કેમ બંધ કરવા માગો છે. એકવાર તમારો નંબર બંધ કરવાની...
  March 16, 12:31 PM
 • રાતના આ એક મિસ્ડ કૉલથી ખતમ થઇ શકે છે તમારું બેલેન્સ, જાણો કયા છે નંબર્સ
  ગેજેટ ડેસ્કઃ One Ring Scam એક નવા ટાઇપનું સ્કેમ છે જેનાથી કેટલાય લોકો અફેક્ટેડ થઇ રહ્યાં છે. આમાં તમને મિસ્ડ કૉલ આવે છે, આવા કૉલ ખાસ કરીને રાત્રે જ આવતા હોય છે અને સવારમાં તમને મિસ્ડ કૉલના રૂપે દેખાય છે. જ્યારે તમે આવા નંબર પર કૉલ બેક કરો ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઇ જાઓ છો. આજકાલ આ સ્કેમ આખી દુનિયામાં ચાલી રહ્યો છે. આવા સ્કેમથી દરેકે સાવધાન રહેવું જોઇએ. * ઇન્ટરનેશનલ નંબર પરથી આવે છે કૉલ... હંમેશા આમાં વિક્ટિમને ઇન્ટરનેશનલ નંબર્સ પરથી કૉલ આવે છે. આપણે વિચારીએ છીએ આટલી રાત્રે આપણને કોણે કૉલ કર્યો હશે...
  March 16, 11:02 AM
 • Motoનો લેટેસ્ટ સ્માર્ટફોન Moto G5 Plus લૉન્ચ, કિંમત 14,999, જાણો ફિચર્સ
  ગેજેટ ડેસ્કઃ લેનોવોનો Moto G5 Plus સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થઇ ચૂક્યો છે. આનું સેલિંગ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 15 માર્ચની રાત્રે 12 વાગ્યાથી શરૂ થઇ જશે. નોંધનીય છે કે મોટોરોલાએ આ ફોનને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2017માં લૉન્ચ કર્યો હતો, હવે તેને ભારતમાં ઓફિશિયલી લૉન્ચ કરી દેવાયો છે. * 15 મિનીટમાં ચાર્જ થઇ જશે બેટરી... આમાં 3,000 mAhની બેટરી આપવામાં આવી છે. બેટરી લૉ થવાથી આ ધીમો નહીં થાય પણ ટર્બો પાવર ચાર્જિંગથી માત્ર 15 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે. બેટરી ચાર્જ કર્યા પછી તેને આરામથી 6 કલાક સુધી યૂઝ કરી શકાશે....
  March 15, 04:38 PM
 • આ છે ક્રેડિટ કાર્ડની સાઇઝ જેટલો ફોન, કિંમત જોઇ ચોંકી જશો તમે પણ
  ગેજેટ ડેસ્કઃ અમેઝોન ઇન્ડિયાએ પોતાની સેલિંગ લિસ્ટમાં નવા મોબાઇલ ફોન લિસ્ટેડ કર્યા છે, આ બધા ફોન Kechaoda કંપનીના છે. આની ખાસ વાત એ છે કે આ બધા ક્રેડિટ કાર્ડની સાઇઝ જેટલા છે. એટલું જ નહીં આ પાતળા પણ છે. આ ફોનની જાડાઇ 6.5mm છે, આ ફોન બ્લૂટૂથ, USB અને GPRS જેવા ફિચર્સ વાળા છે. ઉપરાંત આમાં મેમરી કાર્ડની મદદથી સ્ટૉરેજને 8GB સુધી વધારી પણ શકાય છે. જે યૂઝર્સને રેડિયો સાંભળવાનો શોખ છે તેમના માટે આમાં FM પણ આપી છે. સાઇઝમાં નાનો અને અનેક ફિચર્સ વાળા આ ફોનની કિંમત 1,133 રૂપિયાથી શરૂ થાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો આના અલગ...
  March 15, 11:28 AM
 • 45 દિવસમાં વેચાઇ ગયા Xiaomiના આ ફોનના 10 લાખ હેન્ડસેટ, શું છે એવું આમા
  ગેજેટ ડેસ્કઃ શ્યાઓમીએ આ વર્ષેની શાનદાર શરૂઆત કરી છે, કંપની પોતાના અપકમિંગ સ્માર્ટફોનને લઇને ચર્ચામાં છે, સાથે જાન્યુઆરીમાં લૉન્ચ થયેલા શ્યાઓમી રેડમી નોટ 4 યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. ઓછા બજેટમાં આ સ્માર્ટફોન લુક્સ અને ફિચર્સ બન્નેને લઇને ચર્ચામાં છે. * અત્યાર સુધી વેચાઇ ગયા આટલા હેન્ડસેટ... શ્યાઓમીએ હવે સ્પષ્ટતા કરી છે કે કંપની રેડમી નોટ 4ની પહેલી સેલથી અત્યાર સુધી એટલે કે 45 દિવસની અંદર 10 લાખ યૂનિટ્સ વેચી ચૂકી છે. એટલે કે દર ચાર સેકન્ડ્સમાં ફોનનો એક યૂનિટ વેચાયો છે. કંપનીએ જણાવ્યું કે...
  March 15, 10:55 AM
 • સ્માર્ટફોનમાં કરશો આ સેટિંગ્સ તો તરત બમણું થશે બેટરીનું પર્ફોર્મન્સ
  ગેજેટ ડેસ્ક: સ્માર્ટફોન યૂઝર્સને સૌથી મોટુ ટેન્શન એ વાતનું હોય છે કે બેટરી ખલાસ ના થઈ જાય. ઘણીવાર બેટરી એવા વખતે ઉતરી જાય છે જ્યારે એની સૌથી વધારે જરૂર હોય. આ માટે ઘણાં લોકો હંમેશા ચાર્જર સાથે લઈને ફરે છે. જો કે અસલી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન બહુ ઓછા કરે છે. તમે ઇઝિલી એવું કરી શકો છો જેનાથી તમારા સ્માર્ટફોનની બેટરી જલદી નહી ઉતરે. આ સ્ટેપ ફોલો કરીને બચાવો સ્માર્ટફોનની બેટરી... બેટરી 40થી 80% હોય, ત્યારે જ ચાર્જ કરી લો જ્યારે તમારો ફોન 40 % સુધી હોય ત્યારે જ એને ફરી ચાર્જ કરી લો. આનાથી બેટરી આખી...
  March 11, 03:41 PM
 • મુકેશ અંબાણીની Jioને ટક્કર આપવા અનિલ લાવ્યા ધમાકેદાર ઓફર
  ગેજેટ ડેસ્કઃ મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓને ટક્કર આપવા બીજી ટેલિકૉમ કંપનીઓ સતત પ્રયાસ કરી રહી છે, નવા નવા પ્લાન માર્કેટમાં મુકી રહી છે. પણ હવે તેના ભાઇ અનિલ અંબાણીની કંપની RCom નવો 4G પ્લાન લઇને આવી છે. તેને જૉય ઓફ હૉલી ઓફરનો નવો પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં નવા યૂઝરને 4G ઇન્ટરનેટ ડેટાની સાથે વૉઇસ કૉલિંગના કેટલાય બેનિફિટ આપવામાં આવશે. કંપનીએ આ પ્લાનને 17 સર્કલમાં લૉન્ચ કર્યો છે, આ પ્લાન 49 રૂપિયાથી શરૂ થઇને 149 રૂપિયા સુધી છે. પ્લાનમાં એવા યૂઝર્સને પણ રાખવામાં આવ્યા છે જે 2G કે 3G ફોનનો યૂઝ કરી રહ્યાં છે....
  March 10, 05:22 PM
 • લૉન્ચ થયો દુનિયાનો પહેલો 360 ડિગ્રી ફોટો ખેંચવા વાળો ફોન, ફિચર્સ છે ખાસ
  ગેજેટ ડેસ્કઃ ચીનની કંપની Protrulyએ બે એવા ફોન લૉન્ચ કર્યા છે જે 360 ડિગ્રી VR કેમેરાને સપોર્ટ કરે છે, એટલે કે આ ફોનના કેમેરાથી 360 ડિગ્રી એન્ગલથી ફોટો અને વીડિયોને કેપ્ચર કરી શકાય છે. આ ફિચર કોઇ સ્માર્ટફોનમાં પહેલીવાર જોવા મળ્યું છે. આને Darling D7 અને Darling D8 નામ આપવામાં આવ્યું છે. * આ ફોનમાં લગાવેલા છે હીરા... આ ફોનમાં 4 હીરા લગાવેલા છે, ઉપરાંત રિયર કેમેરા મૉડ્યૂલ પર ગોલ્ડન સ્ટ્રીપ અને લેધરની પેડિંગ આપવામાં આવી છે. બન્ને ડિવાઇસ મેટલ બૉડી વાળા છે. બન્ને ફોનના ફિચર્સ લગભગ એકસરખા જ છે. Protruly Darling D7ની કિંમત 48,000 રૂપિયા...
  March 10, 12:08 PM
 • Nokiaનો ફોન ખરીદવા માટે કરવું પડશે આ જરૂરી કામ, જાણી લો તમે પણ
  ગેજેટ ડેસ્કઃ Nokiaએ પાવરફૂલ એન્ડ્રોઇડની સાથે 17 વર્ષ જુના Nokia 3310ને પણ માર્કેટમાં ઉતારી દીધો છે. ચીનમાં નોકિયાના પહેલા એન્ડ્રોઇડ ફોન Nokia 6ની સેલ પણ ધમાકેદાર રહી હતી, હવે આને ઇન્તજાર ઇન્ડિયન યૂઝર્સ કરી રહ્યાં છે. કંપની વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે એપ્રિલથી જૂનની વચ્ચે ભારતમાં લાવી શકે છે, આમાં Nokia 3, Nokia 4, Nokia 6ની સાથે સાથે Nokia 3310 હશે. જોકે યૂઝર્સને આ ફોન ખરીદવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવુ પડશે, જેની પ્રૉસેસ શરૂ થઇ ચૂકી છે. આ રજિસ્ટ્રેશનનો ફાયદો એ થશે કે કંપની જેવો આને ભારતમાં સેલ કરશે તમને નોટિફિકેશન મળી...
  March 10, 12:07 AM