Home >> Gadgets >> Apps
 • હવે Jioએ લૉન્ચ કર્યું આ ફિચર, એક મહિના સુધી છે Free
  ગેજેટ ડેસ્કઃ પોતાના કસ્ટમર્સને લલચાવવા જિઓ કોઇપણ કસર નથી છીડી રહી, સસ્તી ઓફર્સ પછી હવે જિઓએ Jio music એપમાં નવું અપડેટ લૉન્ચ કર્યું છે, જે પછી જિઓ યૂઝર્સ હેલ્લો ટ્યૂન સેટ કરી શકે છે, આનું નામ Jio tune હશે. * અહીં દેખાય છે નવું ફિચર... આ ફિચર iOS યૂઝર માટે લૉન્ચ કરવામાં આવ્યું છે, ટુંકસમયમાં આને એન્ડ્રોઇડ ફોન માટે પણ લૉન્ચ કરવામાં આવશે. iOS યૂઝર આને મ્યૂઝિક પ્લેયરની સ્ક્રીન પર જોઇ શકે છે. અહીં તેમણે Set as Jio Tune નું ઓપ્શન દેખાશે. આગળની સ્લાઇડ્સમાં જાણો આ ફિચર વિશેની અન્ય ખાસ વાતો...
  March 18, 12:03 AM
 • હવે WhatsAppમાં આવશે આ નવું Text Status, આ રીતે કરી શકાશે USE
  ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપના બીટા વર્ઝન પછી હવે Text status ફિચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ફરીથી આવી રહ્યું છે અને આગામી અઠવાડિયા સુધીમાં યૂઝર્સ તેનો યૂઝ પણ કરી શકશે, આ વાતનો ખુલાસો WhatsAppએ કર્યો છે. આ સ્ટેટસ ફિચર About and Phone numberમાં દેખાશે. iPhone યૂઝર્સ માટે આ ફિચર બે-ત્રણ દિવસમાં જ અવેલેબલ થઇ જશે. * આવુ છે નવું Text status ફિચર... નવું Text status ફિચર જુના જેવુ જ છે, પ્રૉફાઇલ પિક્ચરની નીચે About and Phone numberમાં આ ફિચર મળશે. આમાં Text status નાંખી શકશો. જોકે, આમાં તમને જુના બધાજ સ્ટેટસ પણ મળી જશે. આગળની સ્લાઇડ્સમાં જુઓ કેવું દેખાય છે આ નવું સ્ટેટસ ફિચર...
  March 17, 02:43 PM
 • Paytm ઓફર: Jioના 303 રૂ.ના રિચાર્જ પર 30 રૂપિયાનું બિગ ડિસ્કાઉન્ટ
  ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ યૂઝર્સ હવે Paytmથી પણ રિચાર્જ કરી શકશે, ઉલ્લેખનીય છે કે આ પહેલા જિઓનુ રિચાર્જ ઓફિશિયલ વેબસાઇટ કે MyJio એપથી કરી શકાતું હતું, એટલે યૂઝર્સ પાસે રિચાર્જના અન્ય ઓપ્શન અવેલેબલ ન હતા. રિલાયન્સ જિઓ યૂઝર્સને 1લી એપ્રિલથી રિચાર્જ કરાવવું પડશે કેમકે તે મહિનાથી જિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન શરૂ થઇ ચૂક્યા હશે. * Paytm આપી રહ્યું છે બિગ ડિસ્કાઉન્ટ... Paytm જિઓ યૂઝર્સ માટે શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર લઇને આવ્યું છે. એવા યૂઝર્સ જે અહીંથી જિઓના ટેરિફ પ્લાનનું રિચાર્જ કરાવ છે, તેમને તે રિચાર્જ પર...
  March 9, 11:13 AM
 • WhatsApp સાથે જોડાયેલી 10 એવી વાતો જે બહુ ઓછા લોકો જાણે છે...
  ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપે તાજેતરમાં જ 8 વર્ષ પુરા કર્યા છે, કરોડો યૂઝર્સ વૉટ્સએપ સાથે જોડાઇ ચૂક્યા છે. સામાન્ય રીતે દરેક સ્માર્ટફોન યૂઝર્સ વૉટ્સએપ મેસેજિંગ એપનો યૂઝ કરે છે, પણ બહુ ઓછા લોકો વૉટ્સએપ વિશે જાણે છે. અમે અહીં તમને વૉટ્સએપના કેટલાક સિક્રેટ બતાવીએ છીએ જેને કદાચ તમે પણ નહીં જાણતા હોય. આગળની સ્લાઇડ્સમા ક્લિક કરી જાણો WhatsAppના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ...
  March 8, 03:27 PM
 • માત્ર છોકરીઓ માટે જ બનેલી છે આ 6 Apps, છોકરાઓએ ના કરવો યૂઝ
  ગેજેટ ડેસ્કઃ iTunes અને પ્લે સ્ટૉર પર યૂઝર્સ માટે લાખો એપ્સ અવેલેબલ છે, આમાં પર્સનલ કામથી લઇ એન્ટરટેન્ટમેન્ટની એપ સામેલ છે. પણ તમને ખબર છે આમાં કેટલીક એવી એપ્સ પણ સામેલ છે જે માત્ર મહિલાઓ માટે જ બનાવવામાં આવી છે, આ એપને માત્ર છોકરીઓ જ યૂઝ કરી શકે છે. આમાં વર્ચ્યૂઅલ બૉયફ્રેન્ડ બનાવવાથી લઇ પીરિયડ ટ્રેકર અને સેક્સ એજ્યુકેશન જેવી એપ્સ માત્ર છોકરીઓને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી છે. * જાણો કઇ-કઇ છે આ એપ્સ... 1. Boyfriend Maker આ એપની મદદથી તમે પોતાનો વર્ચ્યૂઅલ બૉયફ્રેન્ડ બનાવી શકો છો. એપમાં વર્ચ્યૂઅલ...
  March 8, 02:28 PM
 • સાવધાન! તમે કરી આ ભૂલ તો સેકન્ડમાં જ ચોરી થઇ જશે WhatsApp ડેટા
  ગેજેટ ડેસ્કઃ WhatsAppમાં સતત હાઇટેક અને એડવાન્સ ફિચર્સ આવી રહ્યાં છે, યૂઝર વૉટ્સએપનો યૂઝ હવે ડેસ્કટૉપ પર પણ કરી શકે છે. આ માટે ખાસ Web બેસ્ડ સાઇટ અને સૉફ્ટવેર બન્ને અવેલેબલ છે. યૂઝર વગર મોબાઇલે પણ લેપટૉપ કે ડેસ્કટૉપથી વૉટ્સએપને ચલાવી શકે છે. આ ફેસિલિટીના કારણે ડેટા ચોરી થવાનો ખતરો પણ વધી રહ્યો છે. એક એવી ટ્રિક છે જેની મદદથી કોઇના પણ વૉટ્સએપનો ડેટા માત્ર 5 સેકન્ડમાં ચોરી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે આખી TRICK...
  March 7, 12:06 AM
 • જાણો WhatsApp પર કોણ કોની સાથે કેટલી ચેટ કરી રહ્યું છે? આ છે Tricks
  ગેજેટ ડેસ્કઃ હાલના સમયમાં Whatsapp એક બેસ્ટ અને યૂઝફૂલ મેસેન્જર એપ બની ગઇ છે, દરેક વ્યક્તિ કોઇનીને કોઇની સાથે ચેટ કરતું હોય છે. ઘણીવાર કેટલાક લોકો બીજાના મેસેજ ટ્રેક કરવાનું વિચારતા હોય છે કે કોણ કોની સાથે કેટલીવાર સુધી ચેટ કરી રહ્યું છે, કેટલી ચેટ કરી રહ્યું છે વગેરે. અમે અહીં એક એવી નાની ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે Whatsapp પરની કોઇની પણ ફ્રેન્ડ ચેટ વિશે ડિટેલ મેળવી શકો છો. આનાથી કોણે કોની સાથે કેટલી ચેટ કરી તે પણ જાણી શકાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો વૉટ્સએપર ચેટ ટ્રેકિંગ કરવાની આસાન ટ્રિક...
  March 5, 12:05 AM
 • WhatsAppમાં ચેટ માટે આવ્યું આ નવુ ફિચર, એક ક્લિકે જ મળશે બધી માહિતી
  ગેજેટ ડેસ્કઃ WhatsApp યૂઝર્સને ચેટ માટે વધારે કમ્ફર્ટેબલ બનાવવા માટે નવા નવા અપડેટ કરવા લાગ્યુ છે. તાજેતરમા જ સ્ટેટ્સ માટે વીડિયો અને જીઆઇએફ સ્ટેટ્સ લૉન્ચ કર્યુ હતું, હવે વધુ એક નવુ ફિચર લઇને આવી રહ્યુ છે જેમાં ફોટો, વીડિયો અને સ્ટેટસ સંબંધિત ઇન્ફોર્મેશન યૂઝર્સને એક ક્લિક જ મળી જશે, આ ઇન્ફોર્મેશન ચેટ દરમિયાન જ યૂઝર્સને મળશે. હાલ આ ફિચરનું કંપનીએ ટેસ્ટીંગ શરૂ કરી દીધુ છે. * આ ફિચરની નામ હશે Size... માનવામાં આવે છે કે આ ફિચરનું નામ Size હશે, જેના પર ટેબ કરીને યૂઝરને ચેટ સંબંધિત તમામ માહિતી મળશે, એટલે કે...
  March 3, 11:11 AM
 • પીન કે પેટર્ન નહીં, આ રીતે ફોનમાં સેટ કરી શકાય છે Voice Lock, જાણો Trick
  ગેજેટ ડેસ્કઃ જો તમે તમારા ફોનના પીન કે પેટર્ન લૉકથી કંટાળી ગયા હોય તો વૉઇસ લૉક પણ સેટ કરી શકો છો, એટલે કે તમે ફોનને તમારા અવાજથી અનલૉક કરી શકો છો. ફોનમાં વૉઇસ લૉક સેટ કરવાની પ્રૉસેસ એકદમ ઇઝી છે- એક મિનીટથી પણ ઓછા સમયમાં તમારા ફોનમાં વૉઇસ લૉક સિસ્ટમ સેટ થઇ જશે. અહીં આપેલા 5 સ્ટેપ્સને ફોલો કરો ત્યારબાદ જ્યાં સુધી તમારા ફોનને તમારો વૉઇસ કમાન્ડ નહીં મળે ત્યાં સુધી અનલૉક નહીં થાય. * જાણો 5 સ્ટેપ્સની પ્રૉસેસ... સ્ટેપ નંબર 1 સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Voice Lock Screen એપ ડાઉનલૉડ કરો. આગળની સ્લાઇડ્સમાં...
  February 27, 12:03 AM
 • WhatsApp વિશે ચોંકાવનારી છે આ 8 વાતો, તમે પણ નહીં જાણતા હોવ
  ગેજેટ ડેસ્કઃ WhatsAppના 8 વર્ષ થઇ ગયા છે, 24 ફેબ્રુઆરીએ WhatsAppએ પોતાનો આઠમો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે કંપનીએ ઇન્ડિયન યૂઝર્સ માટે લેટેસ્ટ સ્ટેટસ ફિચર પણ લૉન્ચ કર્યુ હતું. અમે અહીં તમને વૉટ્સએપના 8માં જન્મદિવસ પર 8 ચોંકાવનારી બાબતો વિશે બતાવીએ છીએ, જે તમે પણ કદાચ નહીં જાણતા હોય. આગળની સ્લાઇડ્સમાં જાણો WhatsAppની 8 ચોંકાવનારી વાતો...
  February 26, 03:31 PM
 • કોઇ તમારો ફોટો નહીં ચોરી શકે, જાણો FB પર સેફ રહેવાના 10 સેટિંગ્સ
  ગેજેટ ડેસ્કઃ ફેસબુક અત્યારે સૌથી મોટુ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે, રાત દિવસ લાખો લોકો એક્ટિવ રહે છે, ફેસબુકથી જેટલી ફેસિલિટી મળે છે તેટલુ નુકશાન પણ થઇ શકે છે. તમારી એક ભૂલ તમારી પ્રાઇવસી પર ખતરો પેદા કરી શકે છે. અહીં અમે તમને એવા 10 સેટિંગ્સ બતાવીએ છીએ જેની મદદથી તમે તમારા પ્રાઇવેટ ડેટાને સિક્યોર કરી શકો છો.    1. પોતાના ફોટાને અન્ય લોકોથી આવી રીતે બચાવો  યૂઝર્સ પોતાના ફોટાને બીજા લોકોથી બચાવી શકે છે આના માટે પ્રાઇવસી સેટિંગ્સ કરવું પડે છે. પ્રાઇવસી સેટિંગ્સ કરવા માટે ફેસબુકના...
  February 25, 10:07 AM
 • પોતાના ફોનને ટચ કર્યા વિના ચહેરાથી કરો ઓપરેટ, ફૉલો કરો આ ટ્રિક
  ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં હવે એવા સ્માર્ટફોન આવવા લાગ્યા છે જે તમારા ફેસ અને આંખોના ઇશારાથી કામ કરે છે. પણ આવા સ્માર્ટફોનની કિંમત સામાન્ય વ્યક્તિના બજેટથી ઘણી વધારે હોય છે. તેમ છતાં જો તમારા કૉમન ફોનમાં આ કામ કરવા માગતા હોય તો કરી શકો છો. અહીં બતાવેલી એક ટ્રિકની મદદથી તમે તમારા જુના સ્માર્ટફોનમાં આ નવી ટેકનોલૉજીનો યૂઝ કરી શકો છો, એટલે કે તમારો જુનો સ્માર્ટફોન તમારા ચહેરાના ઇશારાથી કામ કરવા લાગશે અને તમારે સ્માર્ટફોનમાં ટચ કરવાની પણ જરૂર નહીં પડે. આગળની સ્લાઇડ્સમાં જાણો આ ટ્રિક વિશે...
  February 24, 12:02 AM
 • કેલક્યૂલેટરથી HIDE કરી શકો છો ફોનનો સિક્રેટ ડેટા, આ છે ઇઝી TRICK
  ગેજેટ ડેસ્કઃ દરેક સ્માર્ટફોન યૂઝર્સ પાસે પોતાના ફોનમાં કેટલીક એવી ફાઇલ્સ અને ડેટા હોય છે જેને બીજા સાથે શેર નથી કરી શકાતો, આવો ડેટા ખાસ ફોટો, વીડિયો, PDF કે અન્ય કોઇપણ ફોર્મેટમાં હોઇ શકે છે. આપણો સ્માર્ટફોન બીજાના હાથમાં આવે તો સૌથી પહેલા આવી ફાઇલ્સનો ડર રહે છે. તમે તમારા આ ડરને કેલક્યૂલેટરની મદદથી દુર કરી શકો છો. કેલક્યૂલેટર એપથી તમે તમારી બધી સિક્રેટ ફાઇલ્સને હાઇડ કરી શકો છો. આ એપ કેલક્યૂલેટરનું કામ કરે છે, આના વિશે કોઇને ખબર પણ નથી પડતી. આગળની સ્લાઇડ્સમાં વાંચો આ એપ વિશે...
  February 22, 09:54 AM
 • WhatsApp ગ્રુપને કઇ રીતે કરશો હેન્ડલ, જાણો એડમિનને એડ-રિમૂવની બેસ્ટ ટ્રિક
  ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપે તાજેતરમાં જ કેટલાક નવા નવા ફિચર એડ કર્યા છે, જેનો યૂઝર્સે પણ ખુબ સારો ફિડબેક આપ્યો છે. આમાં ડૂડલ, સ્ટીકર, ટેગિંગ અને વીડિયો કૉલિંગ ફિચર સામેલ છે. આ ઉપરાંત વૉટ્સએપ ગ્રુપ માટે પણ અપડેટ આપ્યું છે. જેમાં ગ્રુપ એડમિન કોઇને પણ ગ્રુપમાં જોડતા પહેલા તેને એક ઇનવાઇટ લિંક મોકલે છે, ત્યારપછી તેને એડ કરી દેવાય છે. પણ જો તમે ગ્રુપમાં કેટલાય એડમિન બનાવવા માગતા હોય કે બદલવા માગતા હોય તો અહીં એક ટ્રિક બતાવવામાં આવી છે. જેને ફોલો કરી તમે તે આસાનીથી કરી શકો છો. આગળની સ્લાઇડ્સમાં જાણો...
  February 19, 12:06 AM
 • 6 Steps: ઇન્ટરનેટ ના હોય તો પણ આ રીતે ચાલી શકે છે Facebook
  ગેજેટ ડેસ્કઃ ઘણીવાર ડેટા પુરી થઇ ગયા પછી કે સ્લૉ ઇન્ટરનેટ કનેક્શનના કારણે આપણે ફેસબુક નથી યૂઝ કરી શકતે, અથવા તો જરૂરી અપડેટ મોડા આવે છે. પણ તમને ખબર છે ઇન્ટરનેટ વિના પણ ફેસબુક સ્ટેટસ અપડેટ જેવા ઘણાબધા કામો કરી શકાય છે? આજે અમે અહીં તમને બતાવીએ છીએ ઇન્ટરનેટ કનેક્શન વિના કઇ રીતે ફેસબુક યૂઝ કરી શકાય.. * 6 સ્ટેપ્સને ફોલો કરવાથી ઇન્ટરનેટ વિના ચાલશે ફેસબુક 1. સ્ટેપ નંબર સૌથી પહેલા સ્માર્ટફોનમાં *325# ડાયલ કરો. હવે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો બાકીની પ્રોસેસ વિશે...
  February 19, 12:03 AM
 • આ રીતે કરો CALL, કોઇને નહીં દેખાય તમારો મોબાઇલ નંબર, આ છે પ્રૉસેસ
  ગેજેટ ડેસ્કઃ ઘણીબધી ટ્રિક્સ એવી છે જેના મોટાભાગના મોબાઇલ યૂઝર્સને ખબર નથી હોતી. અમે અહીં તમને એક એવી ટ્રિક બતાવીએ છીએ જેની મદદથી તમે ફેક કૉલ કરી શકો છો, આમાં તમારી ઓળખ છુપી રહે છે, કૉલ પર તમારું નામ નથી આવતુ અને સામેવાળો વ્યક્તિ કૉલ બેક પણ નથી કરી શકતું. કૉલ બેક કરવા જ્યારે તે નંબર ડાયલ કરે ત્યારે પ્લીઝ ચેક ધ નંબરનો મેસેજ આવે છે. આમાં ઇચ્છો તો કોઇ મિત્રનો નંબર નાંખીને પણ તમે બીજાને કૉલ કરી શકો છો, આ કામ એક એપની મદદથી થાય છે. આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે ટ્રિક.... નોટ: આ ટ્રિક ટેસ્ટેડ છે, આને...
  February 18, 12:02 AM
 • તમારા બાળકો Adult Apps કરે છે સર્ચ, તો આ રીતે કરી શકો છો તેને BAN
  ગેજેટ ડેસ્કઃ એવા કેટલાય પેરેન્ટ્સ છે જે બાળકોની સેફ્ટી માટે નાની ઉંમરે જ સ્માર્ટફોન આપી દે છે, અને બાળકો તે સ્માર્ટફોનનો યૂઝ કઇ રીતે કરે છે તેની જાણ પેરેન્ટ્સને નથી હોતી, એટલે તેઓ એવી કેટલીક Adult એપ્સનો પણ સર્ચ કરે છે તે ઉંમર પ્રમાણે ના કરવી જોઇએ. વળી કેટલાક બાળકો તે એપ્સનો યૂઝ કરીને ડિલીટ પણ કરી દેતા હોય છે. આમ થાય ત્યારે તમને ખબર નથી પડતી. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે પ્લે સ્ટૉરને સેફ કરી દેવું, એટલે કે સર્ચ કરવાથી પણ કોઇ Adult એપ્સ રિઝલ્ટમાં નહી દેખાય. અમે અહીં એવી ટ્રિક બતાવીએ છીએ, જેની મદદથી...
  February 16, 10:45 AM
 • તમને વિશ્વાસ નહીં થાય, પણ આ Appથી જિંદગીભર કરી શકશો Free કોલિંગ
  ગેઝેટ ડેસ્ક, અમદાવાદ: હાલમાં ફ્રી અનલિમિટેડ કોલિંગને લઇને અનેક ટેલિકોમ કંપનીઓ અનેક નવા નવા પ્લાન લઇને આવી રહી છે. એવામાં અનેક વાર યૂઝર્સ સમજી શકતા નથી કે તેઓ કઇ કંપની અને કયા પ્લાનને પસંદ કરે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ એક એવું એપ જેની મદદથી લાઇફટાઇમ ફ્રી કોલિંગ કરી શકાય છે. તો તમારું રીએક્શન શું હશે. હા, વાત સાંભળીને હેરાન થઇ શકો છો, પણ આ હકીકત છે. ખરેખર, એક ફ્રી એન્ડ્રોઇડ એપથી યૂઝર બ્લૂટ્રૂથની મદદથી ફ્રી કોલ કરી શકે છે. બ્લૂટ્રૂથની રેન્જમાં રહેવું જરૂરી છે... બ્લૂટ્રૂથની એક ફિક્સ રેન્જ...
  February 14, 05:32 PM
 • WhatsAppમાં ટાઇપિંગ વખતે બીજાઓથી આ રીતે Hide કરો પોતાની Chat
  ગેજેટ ડેસ્કઃ હંમેશા પબ્લિક પ્લેસમાં હોવ ત્યારે કે અજાણ્યા લોકો પાસે બેઠેલા હોવ ત્યારે whatsApp પર ચેટિંગ કરવાનુ મુશ્કેલ બની જાય છે, કેમકે વૉટ્સએપ ઓપન કરો એટલે બધાનું ધ્યાન તમારી બાજુ રહે છે, અને અમુકવાર તો લોકોને તમારી ચેટની પણ જાણ થઇ જાય છે. અમે અહીં એક એવી ટ્રિક બતાવીએ છીએ જેનાથી તમે ચેટિંગ વખતે લોકોથી બચી શકો છો, ટાઇપિંગ વખતે તમારી ચેટ છુપાઇ જશે. * આ રીતે ફોલો કરો ટ્રિક આ માટે સૌથી પહેલા તમારે એક એપ ડાઉનલૉડ કરવાની છે અને ત્યારપછી WhatsApp પર ચેટિંગ (ટાઇપિંગ) કરતી વખતે કોઇપણ તમારી ચેટ નહીં વાંચી શકે....
  February 12, 11:15 AM
 • 60 સેકન્ડમાં જાણો, Facebook પર તમને કોણે-કોણે કર્યા છે Reject
  ગેજેટ ડેસ્કઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ કોણે એક્સેપ્ટ નથી કરી? ઘણીવાર એવું બને છે કે આપણે ઓળખતા લોકોને રિક્વેસ્ટ મોકલીએ છીએ પણ તેઓ ભૂલથી એક્સેપ્ટ કરવાનું ભૂલી જાય જાય છે. અમે અહીં તમને એક ઇઝી મેથડ બતાવીએ છીએ જેની મદદથી તમે જાણી શકો છો કે કોણે-કોણે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરી, અથવા તો કોણે તમને રિઝેક્ટ કર્યા છે. આગળની સ્લાઇડ્સમાં જાણો રિક્વેસ્ટ રિઝેક્ટ થઇ હોય તે જાણવા માટેની પ્રૉસેસ...
  February 10, 03:26 PM