Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

આજની ખાસ એપ્સ અમે મ્યુઝિકના દિવાનાઓ માટે પસંદ કરીને લાવ્યા છીએ. આ એપ એ લોકો માટે ખાસ ફાયદાકારક છે જેમને...

ગૂગલ પ્લસ પોતાના યુઝરો માટે એક નવા ફીચર લોન્ચ કરવાનું છે. હેન્ગઆઉટ ઓનએર નામના આ નવા ફીચરની મદદથી ગૂગલ પ્લસમાં...

નોકિયા લોન્ચ કરી રહી છે ત્રણ સ્ક્રીનવાળો મોબાઇલ

નોકિયાના આ મોબાઇલ અંગેની કેટલીક માહિતી લીક થઇ ગઇ છે, જે અનુસાર નોકિયા તેના આ મોબાઇલમાં ઘણા નવા ફિચર ઉમેરી રહી છે....

હવે એક ક્લિકથી તમારા ઇ-મેલને ટ્રાન્સલેટ કરી દેશે જીમેલ

ગૂગલની ટ્રાન્સલેટ સર્વિસનો ઉપયોગ હવે પોતાના જીમેલમાં પણ કરી શકો છો. ગૂગલની સૌથી ચર્ચિત પ્રોડક્ટ જીમેલના...
 

ગુંડાઓ અને મવાલીઓથી બચાવશે આઇફોન

ટેકનિકીના ક્ષેત્રમાં નવી-નવી ચીજો જોવા સાંભળવા મળી રહી છે. મોબાઇલ, કેમેરામાં થોડાક અંતરાલ પર જ નવી ટેકનિક જોવા...

તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખશે આ Apps.

તમારી તંદુરસ્તાનું ધ્યાન રાખશે ફિટબિટ (FitBit) એપ. આજની ટોપ એપ્સ અંગે જાણો અમારી આજની એપ્સ સીરીજમાં -- ફિટબિટ-...

More News

 
 

  • Posted On April 12, 09:37 AM
     
    આ એપ્લીકેશન્સે મચાવી ધૂમ, હવે ટેબલેટ પર જુઓ ટીવી- પોતાના ટેબલેટ પર આ સુવિધા શરૂ કરવા માટે mimobi.tv ઉપયોગ કરી શકાય છે- આ એપ્સને www.myplex.tv પરથી ડાઉનલોડ કરોટીવી જોવાના શોખીનો હવે ટેબલેટ પર પણ લાઇવ ટીવીનો આનંદ માણી શકો છો. કેટલીક નવી એપ્લીકેશન દ્વારા ટેબલેટ પર લાઇવ ટીવીની સુવિધાને શરૂ કરી શકાય છે. તેમાં વિભિન્ન એન્ટરટેનિંગ ચેનલ્સને સીધી તમારા ટેબલેટ પર જુઓ શકાય છે. ખાસ વાત એ છે કે આ સુવિધા માટે કોઇ...
     

  • Posted On March 22, 03:53 PM
     
    હવે ટેટૂથી કંટ્રોલ થશે તમારો મોબાઇલ ફોન- નોકિયાએ પોતાના ગ્રાહકોને અનોખા ફીચર આપવાની તૈયારી કરી લીધી છે - ટેટૂ તમારા મોબાઇલ ફોનને કંટ્રોલ કરવાનું કામ કરશે - હવે નોકિયાના મોબાઇલ ટેટૂથી પણ કંટ્રોલ થઇ શકશેભારતીય મોબાઇલ બજારની સૌથી મોટી કંપની નોકિયાએ પોતાના ગ્રાહકોને અનોખા ફીચર આપવાની તૈયારી કરી લીધી છે. ફિનલેન્ડની આ સૌથી મોટી મોબાઇલ કંપનીના એક અનોખા મેગ્નેટિક ટેટૂ ડિઝાઇન કર્યા છે. આ...
     

  • Posted On March 22, 11:19 AM
     
    એક ક્લિકથી હેન્ડલ થશે તમામ વેબ એકાઉન્ટ, નહીં થઈ શકે હેક- વનઆઇડી એ એવું લોગઇન બનાવ્યું, જેમાં યુઝર નેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે નાંખવાની કોઇ જરૂર નથી - બસ એક ક્લિક કરીને તમે તમારા તમામ એકાઉન્ટ હેન્ડલ કરી શકો - તેની ખૂબી એ પણ છે કે તેને હૈક કરવાનું પણ એકદમ મુશ્કેલ છેવનઆઇડી એ એવું લોગઇન બનાવ્યું છે, જેમાં યુઝરને યુઝર નેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વગેરે નાંખવાની કોઇ જરૂર નથી. બસ એક ક્લિક કરીને...
     

  • Posted On March 10, 02:46 PM
     
    એપ્પલના આઇપેડ3 માંથી તમે કમાઇ શકો છો ઢગલા બંધ નાણાંએપ્પલના પોર્ટફોલિયોમાં તાજેતરમાં જ સામેલ થયેલા આઇપેડ3ના લોન્ચિંગ બાદ લોકો તેને ખરીદવામાં લાગી ગયા છે. ભારતીય બજારમાં પણ તેની રાહ જોવાઇ રહી છે. એવામાં આઇપેડ 3 ના વધતા ક્રેઝની વચ્ચે તેની સાથે જોડાયેલાં કેટલાંક રોચક ફીચર અંગે તમને બતાવી રહ્યા છીએ, જે પહેલાં તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય. 1. આઇપેડ 3માં આઇપેડ 2ની સરખામણીમાં વધુ પાવરફુલ બેટરી આપવામાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.