યુએસ સરકારે હવે એ વાતને સમર્થન આપ્યું છે કે આઇઓએસ 6 પર ચાલતા આઇફોન અને આઇપેડનો ઉપયોગ હવે યુએસ મીલીટરી નેટવર્ક પર કરવામાં આવશે.
એક યાદીમાં એપલે જણાવ્યું છે કે તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા ડિવાઇસનો ઉપયોગ યુએસ...
ભારતમાં બાયબેક ઓફર શરૂ કર્યા પછી, એપલ દેશમાં આઇફોન 5ને વધુ સસ્તો બનાવવા નવો પ્લાન લઇને આવી છે. ભારતમાં હવે આઇફોનનાં ચાહકો 6000 રૂપિયા (111 ડોલર)નું રિફંડ મેળવી શકે છે. આ માટેની શરત એ છે કે તેમણે આઇફોન 4, 4એસ કે આઇફોન 5ની 10 જૂન પહેલા અમેરિકન...
માઇક્રોસોફ્ટે એન્ટરટેઇનમેન્ટ કોન્સોલ Xbox One લોન્ચ કર્યું છે. આ કોન્સોલનો ઉપયોગ, ગેમ્સ, ટેલીવીઝન, મુવી, સ્પોર્ટસ તેમજ અન્ય એન્ટરટેઇનમેન્ટ માટે થઇ શકે છે. આ કોન્સોલ આ વર્ષનાં અંત સુધી વેચાણ માટે આવશે. જો કે હજું તેની કિંમત અંગે કંઇ...
કેલિફોર્નીયાની એક ટીનેજર છોકરીએ એક ક્રાંતિકારી શોધ કરીને ટેક્નોલોજી જાયન્ટ ગૂગલનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. કેલિફનાં સેરાટોગાની આ ટીનેજરે એક એવી ટેક્નિક શોધી કાઢી છે, જેમાં ફોન ફક્ત 20 સેકન્ડમાં ચાર્જ થઇ જાય છે....!
12મા...
સેમસંગનો ફ્લેગશિપ ફોન ગેલેક્સી એસ4 વ્હાઇટ અને બ્લેક રંગમાં લોન્ચ કરાયો હતો, પણ હવે તેમાં એક બીજો રંગ પણ ઉમેરાયો છે.
સેમસંગે તાજેતરમાં જ પોતાનો વીડિયો ‘Hi Hey Hello’ લોન્ચ કર્યો છે, જેમાં કંપનીએ વ્હાઇટ, બ્લેક અને નવા બ્રાઉન રંગનાં...
માઇક્રોમેક્સનાં આગામી ક્વોડ કોર કેનવાસ સ્માર્ટફોન A110Qનો સ્ક્રીનશોટ લીક થયો છે. આ ઉપરાંત આગામી કેનવાસ dual-core A92નો ફોટોગ્રાફ પણ લીક
થયો છે.
માઇક્રોમેક્સ અંગેની માહિતીને લીક કરનાર MMX Newscaster દ્વારા કેનવાસ A92ની ઇમેજ લીક કરવામાં આવી...
દિલ્હી સ્થિત ફેશન અને લાઇફસ્ટાઇલ રિટેઇલર Yebhi.com એ દિલ્હી અને બેંગ્લોરમાં આવેલા કાફે કોફી ડેમાં 30 વર્ચ્યુઅલ સ્ટોર શરૂ કર્યા છે. આ બધા વર્ચ્યુઅલ સ્ટોર ખાતેથી ગ્રાહકો વર્ચ્ચુઅલ સ્ટોર પરથી પ્રોડક્ટો ખરીદી શકે છે.
આ વર્ચ્યુઅલ સ્ટોર...
સેમસંગ ગેલેક્સી એસ4 બ્લેક અને વ્હાઇટ સિવાયનાં રંગોમાં આવે તેની રાહ જોઇ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. ફોનને પ્રીમીયમ ટચ આપવા માટે જાણીતી કંપની GoldGenie હવે ગેલેક્સી એસ4ને પણ પ્રીમિયમ લૂક આપશે. આ કંપની ગેલેક્સી એસ4ને ગોલ્ડ, પ્લેટિનમ...
પોતાના આઠમા જન્મદિવસની ઉજવણી કરતા ગૂગલનાં યુટ્યુબે એક રસપ્રદ હકીકત પરથી પડદો ઉઠાવ્યો છે. યુટ્યુબે જણાવ્યા પ્રમાણે દર મિનીટે યુટ્યુબ પર 100 કલાકનાં વીડિયો અપલોડ કરવામાં આવે છે. આનો મતલબ એ છે કે યુઝર્સ દરરોજ 1,44,000 કલાકનાં વીડિયો સાઇટ...
ફ્લેક્સિબલ ડિસ્પ્લેને દુનિયા સમક્ષ રજૂ કરવામાં એલજી પહેલી કંપની બની છે. સ્માર્ટફોનમાં ઉપયોગમાં લઇ શકાતા 5 ઇંચનાં ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લેની જાહેરાત સાથે એલજી હાથમાં પકડી શકાય તેવા ગેઝેટ્સ પર આ ટેક્નોલોજીને લાવનારી દુનિયાની...
દુનિયાની સૌથી લક્ઝુરિયલ ગણાતી દુબઇની બુર્જ અલ અરબ હોટેલે પોતાનાં ગ્રાહકો માટે એક નવી લક્ઝરી સવલત આપવાની શરૂઆત કરી છે. આ નવી સવલત છે 24 કેરેટ સોનાનું આઇપેડ.
હોટેલમાં જ્યારે ગ્રાહકો ચેક ઇન કરે છે, ત્યારે તેમને સોનાનું આઇપેડ...
ટેક્નિક કે ગેઝેટ્સનું કામ શું છે? સામાન્ય ભાષામાં કહીએ તો આપણા જીવનને સરળ બનાવી દે તે જ ટેક્નિક કામની છે, નહીં તો નાકામ. રેડિયો, ટીવી, મોબાઇલ, સ્માર્ટફોન બધાનાં આવવાથી ક્યાંકને ક્યાંક આપણું જીવન વધુને વધુ આરામદાયક અને ઝડપી બન્યું...
પોતાના આઠમા જન્મદિવસની ઉજવણી કરતા ગૂગલનાં યુટ્યુબે એક રસપ્રદ હકીકત પરથી પડદો ઉઠાવ્યો છે. યુટ્યુબે જણાવ્યા પ્રમાણે દર મિનીટે યુટ્યુબ પર 100 કલાકનાં વીડિયો અપલોડ કરવામાં આવે છે. આનો મતલબ એ છે કે યુઝર્સ દરરોજ 1,44,000 કલાકનાં વીડિયો સાઇટ...
સેમસંગનો Galaxy Grand Quattro ભારતમાં લોન્ચ કરાયો છે. જે ગેલેક્સી ગ્રાન્ડ રેન્જમાં એક વધારો છે. આ ફોનનાં પુરોગામી ગેલેક્સી ગ્રાન્ડમાં 5.01 ઇંચની સ્ક્રીન અને ડ્યુઅલ કોર પ્રોસેસર હતું, ત્યાં જ ગ્રાન્ડ ક્વોટ્રોમાં 4.7 ઇંચનું ડિસ્પ્લે છે.
આ બાબત...