બુરાઈ ઉપર અચ્છાઈની જીત, મર્યો રાવણ રામલીલા મેદાનમાં
અસત્ય ઉપર સત્યની જીત, બુરાઈ ઉપર અચ્છાઈની જીત સમા તહેવાર દશેરાએ રામલીલા મેદાન ખાતે ત્રણ વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું. જુઓ સીધા રામલીલા મેદાનેથી જ લાઈવ વિડીયો...Navratri

હિન્દુ ધર્મમાં આસો માસના શુક્લ પક્ષની એકમથી નવમી સુધી નવરાત્રિનો પર્વ ખૂબ જ હર્ષોલ્લાસ અને શ્રદ્ધાની સાથે મનવામાં આવે છે. આ નવ દિવસોમાં માતા દુર્ગાના વિભિન્ન સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દર તિથિનું એક વિશેષ મહત્વ હોય છે અને માતાની એક વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. આ સમય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 28 સપ્ટેમ્બર, બુધવારથી 5 ઓક્ટોબર બુધવાર સુધી ઉજવવામાં આવશે.ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસોમાં માતાના વિભિન્ન સ્વરૂપોની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. આ નવ દિવસોમાં પ્રમુખ માતાજીના...Read More
Festival’s Gallery
બુરાઈ ઉપર અચ્છાઈની જીત, મર્યો રાવણ રામલીલા મેદાનમાં
અસત્ય ઉપર સત્યની જીત, બુરાઈ ઉપર અચ્છાઈની જીત સમા તહેવાર દશેરાએ રામલીલા મેદાન ખાતે ત્રણ વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું. જુઓ સીધા રામલીલા મેદાનેથી જ લાઈવ વિડીયો...
દરેક સંકટને દૂર કરે છે આ ભગવાન રામની સ્તુતિ
ભગવાન રામનું નામ લેવાથી બધી જ મનોકામનાઓ પૂરી થઈ જાય છે અને આ સ્તુતિથી ભગવાન રામની ઉપાસના કરવામાં આવે તો, એવું કોઈ વરદાન નથી કે જે ભગવાન રામ પોતાના ભક્તોને આપી ન શકે. જો તમે પણ બધી જ...Read More
દશેરાનું પર્વ 6એ, બુરાઈ ઉપર અચ્છાઈની જીતનું પર્વ
આસો માસના શુક્લ પક્ષના દસમી તિથિએ વિજયાદશમી અર્થાત્ દશેરો મનાવવામાં આવે છે. વિજયાદશમી અર્થાત્ દેવીનો વિજય પર્વ. આ શ્રીરામની રાવણ ઉપર માતા દુર્ગાની શુંભ-નિશુંભ વગેરે અસુરો ઉપર વિજયની...Read More
આ રીતે પ્રગટાવો દીવો,લક્ષ્મીની કૃપા વરસશે
હિંદુ પરંપરા મુજબ દિવાળીના પર્વ પર દિવા પ્રગટાવવામાં આવે છે.પ્રાચીન કાળમાં માટીના દિવાઓનો ઉપયોગ થતો હતો, તે સાથે સોના,ચાંદી અને પિત્તળનાં દીવા પણ લગાડવામાં આવતા. આપણી જુની સભ્યતા મોહેંજો.......Read More
નવરાત્રિઃ માતાનું અંતિમ સ્વરૂપ આપશે અનેક સિદ્ધિઓ
શારદીય નવરાત્રિના છેલ્લા દિવસે(5 ઓક્ટોબર, બુધવારે) માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાનું વિધાન છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. નવરાત્રિના નવ દિવસોમાં સાચી.......Read Moreનવરાત્રિ દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે સાધક વિભિન્ન પ્રકારના પૂજન કરે છે જેનાથી માતા પ્રસન્ન થાય છે અને તેને અદભુત શક્તિઓ આપે છે. એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો નિયમિત પાઠ વિધિ- વિધાનથી કરવામાં આવે તો માતા બહુ પ્રસન્ન થાય છે. દુર્ગા સપ્તશતીમાં ( 700) પ્રયોગ છે જે આ પ્રકારે છે – મારણના 90, મોહનના 90, ઉચ્ચાટનનાં બસો (200), સ્તંભનનાં બસો (200), વિદ્રેષણના સાઠ (60) અને વશીકરણના સાઠ (60) આ કારણથી તેને સપ્તશતી કહેવામાં આવે છે. દુર્ગા સપ્તશતી પાઠ વિધિ - સર્વપ્રથમ સાધકે સ્નાન કરી પવિત્ર થવુ જોઇએ. - તેના પછી આ આસનને પવિત્ર કરી તે......Read More

Festival Calendar
વાઘ બારસ
આસો સુદ અગિયારસધન તેરસ
આસો સુદ બારસકાળી ચૌદશ/કાળ ભૈરવ-હનુમાન પૂજન
આસો વદ તેરસદિવાળી/લક્ષ્મીપૂજન/મહાવીર સ્વામી નિર્માણ દિન
આસો સુદ અમાસહિન્દુ નુતન વર્ષારંભ
કારતક સુદ એકમભાઈ બીજ
કારતક સુદ બીજલાભ પાંચમ
કારતક સુદ પાંચમ
