Diwali

 


About the Festival

 
 

આસો માસની અમાસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભારતીય સભ્યતા, સંસ્કૃતિનો એક મુખ્ય તહેવાર છે. દિવાળીનો તહેવાર ઉજવવા પાછળ અનેક કથાઓ અને લોકકથાઓ પ્રચલિત છે પરંતુ તે બધાની પાછળનો સાર એક જ છે બુરાઈ ઉપર અચ્છાઇની જીત, સત્ય ઉપર અસત્યની જીત. આ વર્ષે આ તહેવાર 26મી ઓક્ટોબરે છે. દિવાળી વાસ્તવમાં એક તહેવાર નથી પણ આ તહેવારોનો સમૂહ છે. દિવળીનો તહેવાર 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. સૌથી પહેલા આસો માસની તેરસે ધનતેરસનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેના બીજા દિવસે યમરાજના નિમિત્ત નરક ચતુર્થી...Read More

 
 

Festival’s Gallery

 
સૂર્યના સંતાનો યમ અને યમુનાનો સંબંધ,  આજે ભાઈબીજ નામે ઉજવાય છે

સૂર્યના સંતાનો યમ અને યમુનાનો સંબંધ, આજે ભાઈબીજ નામે ઉજવાય છે

દિવાળીના પર્વના પાંચમા દિવસે કારતક શુક્લ બીજ તિથિએ ભાઈ બીજનો પર્વ મનાવવામાં આવે છે. આ તિથિની કથા કંઈક આવી છે.... સૂર્યની પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. સજ્ઞા પોતાના પતિ...
 
  • સૂર્યના સંતાનો યમ અને યમુનાનો સંબંધ,  આજે ભાઈબીજ નામે ઉજવાય છે

    સૂર્યના સંતાનો યમ...

  • આ આસાન મંત્ર બોલી દીવો પ્રગટાવો, મળશે ભરપૂર ધન-સંપત્તિ

    આ આસાન મંત્ર બોલી...

  • દિવાળીએ ઋષિ-મુનીઓએ તૈયાર કરેલ વિધિથી લક્ષ્મી પૂજા કરો

    દિવાળીએ...

  • દિવાળીમાં ક્યારે અને કેવી રીતે કરશો તિજોરીની ખાસ પૂજા?

    દિવાળીમાં ક્યારે...

  • ધનતેરસનાં શુભ મુહૂર્ત

    ધનતેરસનાં શુભ...

  • ધનતેરસઃ આ યંત્રપૂજાથી મળશે દુનિયાની દરેક ખુશી

    ધનતેરસઃ આ...

  • ધનતેરસે ભગવાન ધન્વન્તરિનું પૂજન દરેક રોગમાંથી છુટકારો અપાવશે

    ધનતેરસે ભગવાન...

  • 3 ખાસ કારણો, જે દીવા લગાવવાથી લક્ષ્મી ઝડપી પ્રસન્ન થાય છે?

    3 ખાસ કારણો, જે...

  • દિવાળીએ આ સ્તુતિથી પ્રસન્ન કરો લક્ષ્મી, ઘર પરિવાર રહેશે સમૃદ્ધ

    દિવાળીએ આ...

  • આખુ વર્ષ ખુશી મળશે, આવી રીતે કરો માતા વૈભવ લક્ષ્મીની આરતી

    આખુ વર્ષ ખુશી...

  • લક્ષ્મી સદાય રહેશે તમારા ઘરે, આ 9 વાતોનું ધ્યાન રાખો

    લક્ષ્મી સદાય...

  • રોજ પાઠ કરો શ્રીઅષ્ટલક્ષ્મી સ્ત્રોતનો, જીવનભર મળતા રહેશા રૂપિયા

    રોજ પાઠ કરો...

  • ખૂબ ધનલાભ થશે, ધનતેરસથી દિવાળી સુધી બોલો આ મંત્ર

    ખૂબ ધનલાભ થશે,...

  • દિવાળીમાં આ ત્રણનું પૂજન તમને માલામાલ બનાવશે

    દિવાળીમાં આ...


 
1 6 11
 
 
 

Festival’s Significance

 

દિવાળીના શુભ મુહૂર્ત : શારદા-ચોપડા પૂજન

જયોતિષાચાર્ય રઘુનાથભાઇ દવેએ જણાવ્યું કે ધનતેરસે મહાલક્ષ્મીજીની રાત્રિ, બીજી કાળીચૌદસ મહાકાળીજીની રાત્રિ અને ત્રીજી દિવાળીએ મહાસરસ્વતીજીની રાત્રિ. ત્રણ દિવસ મહાશક્તિઓનું મહાપૂજન...Read More

આ ધનતેરસે લક્ષ્મીની સાથે આ બન્ને દેવની પૂજા ચૂકતા નહીં

લક્ષ્મીજી ધનની દેવી છે. કુબેર ધનના મહારાજા છે. જ્યારે ભગવાન ધન્વંતરિ દેવોના વૈદ્ય છે. લક્ષ્મીજી અને કુબેરજીની આરાધનાથી દરિદ્રતાનો નાશ થાય છે. જ્યારે ધન્વંતરિની આરાધનાથી શારીરિક રોગો દૂર...Read More

 

Mythological Stories

 

આ રીતે દીવા પ્રગટાવશો તો લક્ષ્મીકૃપાની વર્ષા થશે

હિન્દુ પરંપરામાં દિવાળીના તહેવારે દીવા પ્રગટાવવામાં આવે છે. પ્રાચીનકાળમાં માટીના દીવાનો ઉપયોગ જ હતો, સાથે જ સોના, ચાંદી અને પીત્તળના દીવા પણ બનાવવામાં આવતા હતા. એવા જ દીવા મોહનજોદડો,.......Read More

દિવાળી: લક્ષ્મી માતાના પ્રાગટ્યની આ કથા જાણવા જેવી છે

- સમગ્ર સંસારનું સંચાલન લક્ષ્મી માતા કરે છે. આપણા ધર્મગ્રંથોમાં વિષ્ણુ પ્રિયા માતા લક્ષ્મીના પ્રાગટ્યની ઘણી કથાઓ જોવા મળશે. આવી જ એક કથા આ પ્રકારે છે – - એકવાર ભગવાન શંકરના અંશાવતાર મહર્ષિ.......Read More

 

Pooja Process

 

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનની તૈયારીઓ સાંજના સમયથી શરૂ કરો. એક ચોકી ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રીગણેશની મૂર્તિઓને એવી રીતે રાખો કે લક્ષ્મીની જમણી દિશામાં શ્રીગણેશ રહે અને તેમનું મુખ પૂર્વ દિશા તરફ રહે. તેની સામે બેસીને ચોખા ઉપર કળશની સ્થાપના કરો. વરુણના પ્રતીક આ કળશ ઉપર એક નારીયળ લાલ વસ્ત્રમાં લપેટી એવી રીતે રાખો કે તેનો આગળનો જ ભાગ જોવા મળે. બે મોટા દીવા લઈ એકમાં ઘી અને બીજામાં તેલ ભરીને રાખો. એકને મૂર્તિઓના ચરણોમાં અને બીજાને ચોકીની જમણી તરફ રાખો. તે સિવાય એક નાનો દીવો ગણેશજીની પાસે રાખો. પછી શુભ મૂહુર્તના સમયે જળ, મૌલી,......Read More

 

 

Recipes

 
 
 
 
 

Share Your Wishes 

 
Message
 
200words
 
 
 
 
 
 
 


Festival Calendar

  • 28 September

    નવરાત્રિ

    આસો સુદ એકમ
    23 October

    વાઘ બારસ

    આસો સુદ અગિયારસ
    24 October

    ધન તેરસ

    આસો સુદ બારસ
    25 October

    કાળી ચૌદશ/કાળ ભૈરવ-હનુમાન પૂજન

    આસો વદ તેરસ
  • 27 October

    હિન્દુ નુતન વર્ષારંભ

    કારતક સુદ એકમ
    28 October

    ભાઈ બીજ

    કારતક સુદ બીજ
    31 October

    લાભ પાંચમ

    કારતક સુદ પાંચમ
 
Advertisement
 

User Experience
 
  •  
 
 
 
 
Advertisement
 

 

Message

 
 

Happy Diwali and Happy New Year

May the festival of light encircle your life with Joy and Happiness. Success comes at your doorsteps. With these blessings sending my warm wishes to you on Diwali and always.
 

Wish you all the Happy Diwali

Happy colourful, joyful and safest Diwali. Be safe on the crackers. I once again wish all the Happy Diwali
 

Happy Deepawali

Deepawali hai parv deepo ka Khushiyon ka apnapan ka achhai ka Ujalo ka Ullas ka Wishing all Very Happy Deepawali.
 

ऊँ જય લક્ષ્મી માતા

Laxmi aayegi itni ki sab jagah Naam hoga, Din raat vyapar bade itna adhik kaam hoga, Ghar Pariwar samaj me banoge Sartaj, Yehi Kamna hai hamari aap ke liye Diwali ki Dhero Shubh Kamanaye...
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.