હિન્દુ પરંપરામાં દિવાળીના તહેવારે દીવા પ્રગટાવવામાં આવે છે. પ્રાચીનકાળમાં માટીના દીવાનો ઉપયોગ જ હતો, સાથે જ સોના, ચાંદી અને પીત્તળના દીવા પણ બનાવવામાં આવતા હતા. એવા જ દીવા મોહનજોદડો, હડપ્પા વગેરે સ્થાનો ઉપર ખોદા કરતા મળ્યા છે. ભારતીય સંસ્કૃતિની શાશ્વતતાનું પ્રતીક મનાતા દીવાઓનું મહત્વ દીપોત્સવી ઉપર એટલુ જ છે જેટલુ લક્ષ્મી પૂજનનું.
એ વાત જુદી છે કે આધુનિકતાની દોડમાં આજે માટીના બનેલા દીવાની જગ્યા સુંદર કલાત્મક દીવાઓ અને અનેક પ્રકારની રંગીન મીણબત્તીઓએ લઈ લીધી છે. પરંતુ ગ્રામીણ...
વાઘબારસથી ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સળંગ છ દિવસ સુધી ઊજવાતો દિવાળીનો તહેવાર દરેકના જીવનમાં નવીનતા લઈને આવે છે. તો ચાલો જાણીએ કે આ છ દિવસનું શું મહત્વ છે!
વાઘબારસ
દિવાળીના તહેવારની શરૂઆત વાઘબારસથી થાય છે. જાણીતી લોકવાયકા મુજબ ભગવાન વિષ્ણુએ વાઘના સ્વરૂપવાળા રાક્ષસનો વધ કર્યોહોવાથી આ દિવસ વાઘબારસ તરીકે ઊજવવામાં આવે...
રોજજબરોજની એક જ રૂટિન વર્ક વાળી ભાગ દોડભરી જિંદગીમાં જયારે કોઈ તહેવાર આવે એટલે એકાએક એક નવો ઉત્સાહ, ઉમંગ, તાઝગી અને તરવરાટ આવી જાઈ અને વિસામો, આરામ અને આનંદ કરવાનો જાણે માઈલસ્ટોન !! તેમાં દિવાળી અને બેસતું વર્ષ એટલે પ્રકાશનું વર્ષ!! એક પ્રકાશમય, પવિત્ર, નિર્મળ સ્નેહ અને જ્ઞાનરૂપી વહેતી ગંગામાં વહેવાનું અને ભીંજાવવાનું પર્વ!!
જિંદગીમાં ચઢાવ –...