
સંગીતા ઘોષ રીયાલિટી શો જરા નચ કે દિખામાં ભાગ લેવા જઈ રહી છે. સંગીતાએ થોડા દિવસો પહેલા જ સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ સપના બાબુલ કા બિદાઈમાં એક ખાસ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું.
હવે ફરી એકવાર સંગીતા ઘોષ નાના પડદે ડાન્સ કરતી નજરે આવશે. સ્ટાર પ્લસ પર જ પ્રસારિત થનાર એક શો જરા નચ કે દિખામાં સંગીતા ગર્લ્સ ટીમને રિપ્રેઝેન્ટ કરતી નજરે આવશે.
આ શોમાં અદિતી ગોવિત્રીકર, રાખી...

ઝાંસી કી રાણીમાં મનુના પિતા ગંગાધર રાવને પોતાની જ પુત્રીની બેનપણી સાથે લગ્ન કરવાની સજા ફટકારાઈ છે. ઝાંસીની રાણીના પિતાની વિરૂદ્ધ ગંગાધર રાવની ભાભીઓએ એક ષડયંત્ર રચ્યું છે.
તેઓ મનુના પિતા મનુની બેનપણી સાથે વાંધાજનક પરિસ્થિતિમાં બતાવવામાં આવ્યા હતા. ગંગાધર રાવની ભાભીએ કાવતરૂં ઘડીને મનુ અને તેના પિતાને નીચુ બતાવવા માટે આ બધુ કર્યુ હોય છે.
હાલમાં તો સીરિયલમાં મનુના...

રેમો મેરા રાજા બેટા, બડા હોકર ક્યા બનેગા, સચિન તેંડુલકર....ડાન્સ ઈન્ડિયા ડાન્સ... કંઈક ખાસ અંદાજમાં આ રીતે જ શરૂ થયું હતું. સચિન તેંડુલકર પર આધારિત રેમોના રંગીલાએ એક વિશેષ પર્ફોમન્સ આપીને શરૂઆત કરી હતી.
રેમો ફર્નાડિઝની ટીમના સભ્ય પુનીતને ખાસ સચિન પર આધારિત એક પર્ફોમન્સ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. રેમો સચિનનો બહુ મોટો ફેન છે અને પુનીત પણ સચિનનો જબરજસ્ત ચાહક છે. જ્યારે ગુરૂ...

અગલે જનમ મોહે બિટિયા હી કીજોમાં મુકુલની ભૂમિકા ભજવનાર શક્તિ અરોરા હવે એક ફિલ્મમાં દેહ વ્યાપારનો ધંધો કરતો નજરે આવશે. આ ફિલ્મમાં ટીવી જગતના નામી અનામી અનેક કલાકારો કામ કરી રહ્યા છે.
સ્મિતા બંસલ, મૌલી ગાંગુલી, અંકિત સકુજા, મોહસિન અખ્તર, નિખીલ ચાંદીરામાની અને રણજીત ઝા જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે.
શક્તિ આ ફિલ્મમાં પંજાબના એક યુવકની ભૂમિકા ભજવી રહ્યો છે. જે મુંબઈમાં...

રાખીના સ્વયંવરમાં ભાગ લેનાર ઋષિકેશનો મનમોહન તિવારીએ કહ્યું છે કે, તેણે રાખી સાવંતને ઉલ્લુ બનાવી છે. આ વાતથી રાખી સાવંતને જોરદાર આંચકો લાગ્યો છે. અત્યાર સુધી હોટ આઈટમ ગર્લ રાખી લોકોને બેવફૂક બનાવતી હતી.
મનમોહન તિવારીએ અંતે સ્વીકારી લીધું કે, તેણે માત્રને માત્ર પબ્લિસિટી માટે જ સ્વયંવરમાં ભાગ લીધો હતો. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવા માંગતો હતો. મનમોહનના મતે જો રાખી...

તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલ દર્શકોને હાલ પેટ પકડીને હસાવી રહી છે. ગોકુલધામ સોસાયટીના ગેટ સાથે કોણે ટેમ્પો અથડાવ્યો છે તેની શોધખોળ ચાલી રહી છે, ત્યારે રોશન સોઢી (ગુરૂચરમ સિંહ)એ જ આ કારસ્તાન કહ્યું હોવાનો આરોપ મહેતાસરે મુક્યો છે. મહેતાસરનું આવુ કહેવા પાછળનું કારણ એ છે કે સોઢીને દારૂ પીને ગાડી ચલાવવાની ટેવ છે. જો કે મહેતાસરની આ વાત પર ગોકુલધામના બધા સભ્યોએ હામાં હા મેળવી છે. આમ...

હાલમાં તો ક્રિકેટ ફિવર ચાલી રહ્યો છે. તમામ જગ્યાએ આઈપીએલ જોવા મળી રહી છે. આઈપીએલ પૂરી થયા બાદ ક્રિકેટર્સને કંઈક અંશે નવરાશ હશે. ઈક ખિલાડી ઈક હસીનામાં હવે ક્રિકેટર્સ જોવા મળશે. આ શોનું શુટિંગ આઈપીએલ પૂરી થાય ત્યારબાદ શરૂ કરવામાં આવશે.
રાહુલનો સ્વંયવર શો પૂરો થઈ ગયો છે. માનવામાં આવે છે કે હવે એક ક્રિકેટર્સનો સ્વયંવર યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રિકેટર્સ...

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન(સિન્ટા)એ પોતાના સભ્યોને તબીબી સેવા, રિહર્સલ હોલ, પ્રીવ્યુ થિયેટર વગેરે કલ્યાણકારી સુવિધાઓ આપવા માટે એક શોનું આયોજન કર્યુ છે. સ્ટાર પ્લસ પર સ્ટાર કા જલવા નામનો એક શો 21 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ શોમાં સલમાનથી માંડીને અમિતાભ, શાહરૂખ ખાન જેવા કલાકારો ભાગ લેશે. આ શો 6 અઠવાડિયા સુધી ચાલશે.
સોહેલ ખાન એન્ટરટેઈન્મેન્ટ અને સેવેન્ટી ઈવેન્ટ મેનેજમેન્ટ...

ખાનગી ટીવી પર પ્રસારિત થતો શો પવિત્ર રિશ્તામાં અજીત વંદિતા સાથે લગ્ન કરશે પરંતુ લગ્ન પછી પણ તે બદલાશે નહિ. ઉલ્લેખનીય છે કે અજીતે વંદિતા સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ વંદિતાને કોલેજમાં જઈને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ દરમિયાન માનવ અને અર્ચનાએ અજીતની ધોલાઈ પણ કરી હતી. અજીત પોલીસથી બચવા માટે વંદિતા સાથે લગ્ન કરી લેશે.
અજીતની મા વંદિતાને કહે છે કે તારા...


તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલમાં ગોકુલધામવાસીઓ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, વાત જાણે એમ છે કે ગોકુલધામ સાસાયટીના પ્રવેશ ગેટમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ડેમ્પો અથડાવ્યો છે અને આ ટેમ્પાને કારણે ગોકુલધામનો પ્રવેશ ગેટ સદંતર બંધ થઈ ગયો છે. અંદર બહાર અવર જવર પણ થઈ શકે તેમ નથી.
બબીતાજીનો રેન ડાન્સ
જેના કારણે ગોકુલધામ વાસીઓ મુંજવણમાં મુકાઈ ગયા છે. તેમાય બાળકોને સ્કૂલે...

ટીવીની સૌથી સેક્સી એન્ડ હોટ સ્ટાર શ્વેતા સાલ્વે કદાચ એકમાત્ર ટીવી કલાકાર છે કે જેણે મેક્સિમ કવર પેજ પર આવવાની તક મળી છે. શ્વેતા સાલ્વેએ ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જામાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. ત્યારબાદ તેણે અક્ષય કુમારના શો ખતરો કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો.
શ્વેતાનું હોટ ફોટ શૂટ પણ લોકોમાં ખાસ્સું ચર્ચાસ્પદ બન્યું હતું. તેણે કહી કિસી રોઝ, લિપસ્ટિક, લેફ્ટ રાઈટ લેફ્ટ,...


કોમામાંથી બહાર આવ્યા બાદ બાલિકા વધુ આનંદી તેની યાદશક્તિ ખોઇ બેસસે. હાલમાં આનંદી કોમામાં છે અને તેનો સમગ્ર પરિવાર તેના સારા થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. પરંતુ તે જ્યારે સારી થઇને પરત ફરશે તો કદાચ તે એ પણ ન ઓળખી શકે તે જગ્યા કોણ છે અને તેની દાદીસા કોણ છે.
બાલીકા વધુની વાર્તામાં એ સમયે વળાંક આવ્યો જ્યારે આનંદીને ગોળી લાગી હતી અને ડોકટરે તેને મૃત ધોષિત કરી દીધી હતી. પરંતુ...

રાજા ચૌધરી અને તેની પ્રેમિકા શ્રદ્ધા શર્માનું સ્ટિંગ ઓપરેશન તદ્દન બનાવટી હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈમોશનલ અત્યાચારમાં જે આખું નાટક કરવામાં આવ્યું તે બનાવટી હતું.
આ આખા ડ્રામામાં રાજા ચૌધરી બે યુવતીઓની સાથે કેમેરાની સામે જ ફ્લર્ટ કરે છે અને અશ્લીલ વાતો પણ કરે છે. શો પછી રાજા ચૌધરીએ શ્રદ્ધા શર્મા સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. આટલું જ નહિ રાજા ચૌધરીએ શ્રદ્ધાને...

પોતાના સ્વયંવર બાદ ઈલેશ સગાઈ કરનારી અને થોડા જ સમયમાં તેને ત્યજી દેનારી રાખી સાવંતે રાહુલ મહાજન વિશે ભવિષ્યવાણી ઉચ્ચારી છે કે રાહુલનું લગ્નજીવન લાંબો સમય નહીં ટકે.
રાખીએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનતાના મત લઈને (પબ્લિક વોટિંગ) કોઈ પણ વ્યક્તિ તેનો જીવનસાથી કેવી રીતે પસંદ કરી શકે? જો કે રસપ્રદ વાત તો તે છે કે રાખીએ જાતે આ જ ટીવી ચેનલ પર સ્વયંવરના માધ્યમથી લોકોના...



અત્યાર સુધી તમે ફક્ત બોલીવુડની સેક્સી યુવતીઓને જોઇ છે, હવે આ સુંદરીઓ પર એક નજર કરો... આ છે ટેલિવિઝનની હોટ અને સેક્સી યુવતિઓ. એટલે કે એ યુવતિઓ જેણે તેના સૌંદર્યથી ટીવીને મસાલેદાર બનાવ્યું છે. અત્યાર સુધી તમે ટીવીને ફ્કત સાસુ અને વહુની સીરીયલો, સંગીતને લગતા કાર્યક્રમો કે પછી ચિલ્ડ્રન શો માટે જ ઓળખો છો તો પછી જૂઓ આ યુવતિઓને ...

રિયાલિટી શો ઝરા નચકે દિખાની સેકન્ડ સિઝનમાં ખાસ ધમાલ જોવા મળશે. અત્યાર સુધી ઘણી જ સેલિબ્રિટીએ આ શોમાં ભાગ લેવા માટે સંપર્ક કર્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈટમ ગર્લ રાખી સાવંત, કોમેડિયન ક્રૂશના-અભિષેક, પરેશ ગંતારા, સલોની દાની, કૃતિકા કામરા, અંગદ હસીજા જેવા કલાકારઓએ શોમાં કામ કરવાની હા પાડી દીધી છે.
વાંચો:- * રાખી બહુ ‘ચાલુ’ યુવતી છે: ઈલેશ
આ શો માટે અંગદ, અલી...


રતન રજપૂતની કમરની સાઈઝ દિવસે દિવસે નાની થતી જાય છે. સીરિયલ અગલે જનમ મોહે બિટિયા હી કીજોની મુખ્ય કલાકાર રતન છેલ્લાં ઘણાં જ દિવસોથી ઓછું ભોજન લઈ રહી છે.
આનું કારણ એ નથી કે રતનને કરિના કપૂરની જેમ સાઈઝ ઝીરો બનવું છે પરંતુ રતન સીરિયલમાં ગરીબ યુવતીની ભૂમિકા ભજવી રહી છે અને જેને કારણે તેને પાતળી દેખાવવું જરૂરી છે.
છેલ્લાં થોડા સમયથી રતન રાજપૂત સેટ પર વારંવાર બેભાન થઈ જતી હતી....



સેક્સી રિયા બમનિયાલ અને હોટ પરાગ ચડ્ડા સ્પિલિટ્સવિલાની ત્રીજી સિઝન જીતે તેવી પૂરી શક્યતા છે. ત્રીજી સિઝન પહેલી બે સિઝન કરતાં થોડી અલગ છે.
ત્રણ યુગલ ફાઈનલમાં છે. તેમાં કીર્તિ-વિકાસ, પવિત્રા-સુફઝલ અને રિયા-પરાગનો સમાવેશ થાય છે. શોમાં આવ્યા એ પહેલાથી જ રિયા અને પરાગ વચ્ચે પ્રણય સંબંધો છે. આમ તો પરાગ શોમાંથી બહાર નીકળી ગયો હતો પરંતુ હવે તે પોતાની પ્રેમિકા રિયાની સાથે જીતના...


એનડીટીવી ઇમેજીનના શો જમુનિયામાં લીડ રોલ કરતી જમુનિયા પર ગૌરી મહારાજ જબરજસ્તી કરવાની કોશિશ કરે છે. પરંતુ જમુનિયા કોઇપણ રીતે ત્યાંથી તેની જાતને બચાવીને ભાગી છુટવામાં સફળ થાય છે. બાદમાં જમુનિયા તેના પરિવારને આવીને મંદીરમાં તેની સાથે જે થયું તેનું વિગતવાર વર્ણન કરે છે. જો કે તેના ઘરવાળાઓ જમુનિયાને બદનામીથી બચાવવા માટે ગૌરી મહારાજ અને આ સમગ્ર ઘટનાને છુપાવવાની કોશિશ કરે છે.
....

રાહુલ મહાજનની પત્ની ડિમ્પી મહાજનના બિકિની ફોટો જાહેર થતા નવો વિવાદ ઉભો થયો છે. પહેલા તો રાહુલે સ્વયંવરમાં આવેલી તમામ યુવતીઓ સાથે જાહેરમાં ફ્લર્ટ કર્યુ હતું. હવે રાહુલ પોતાની પત્નીના બિકિની ફોટો જાહેર થતા ગુસ્સે ભરાયો છે.
રાહુલનું માનવું છે કે તેને દુખ છે કે મીડિયાએ તેની પત્નીના ફોટાનો દુરપયોગ કર્યો છે. રાહુલે કહ્યું હતું કે, હવે તમામ લોકોએ ડિમ્પીને મોડલ તરીકે નહિ પરંતુ...

બોલિવૂડમાં બોબી ડાર્લિંગે તેનું એક અલગ જ સ્થાન બનાવ્યું છે. કોઈ પણ અભિનેત્રીને તેની સાથે કામ કરવામાં વાંધો નથી આવતો. હાલમાં બોબી આદિત્ય દત્તની વિલ યુ મેરી મી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રાજીવ ખંડેલવાલ, શ્રેયસ તલપડે અને મુઝમ્મિલ ઈબ્રાહિમ પણ કામ કરી રહ્યા છે.
આ ઉપરાંત તેની પાસે એપાર્ટમેન્ટ નામની ફિલ્મ પણ છે જેમાં તેણે તનુશ્રી દત્તાની પાડોશીની ભૂમિકા ભજવી...




જી હાં જગ્યાને બચાવવા માટેના સંધર્ષમાં બિચારી આનંદી કોમામાં ચાલી ગઇ છે. પરંતુ ચાલો એક વાત તો પાક્કી થઇ કે આનંદી હંમેશા માટે શોમાંથી બહાર નથી થઇ રહી. તો પછી અમે આપને જણાવી દઇએ કે અવિકા ગૌર એટલે કે આપણી આનંદી તેના વાસ્તવીક જીવનમાં એક્ઝામની તૈયારી કરી રહી છે. અને તેને એક્ઝામ માટે પુરતો સમય મળી રહે માટે તેને કોમામાં ઘકેલી દેવામાં આવી છે.
જગ્યાનું અપહરણ થયા બાદ તેને બચાવવા જતાં...

રાહુલ મહાજને બિગ બોસ દરમિયાન આઈટમ ગર્લ પાયલ રોહતગીનો બોડી મસાજ કરતો નજરે આવ્યો હતો. સેક્સી પાયલની બોડી પર રાહુલ મસ્ત થઈને બોડી મસાજ કરતો હતો. હવે તો રાહુલના લગ્ન થઈ ગયા છે અને રાહુલની પત્ની ડિમ્પી રાહુલ પાસે બોડી મસાજ કરાવવા માંગે છે.
એક ઈન્ટરવ્યૂમાં ડિમ્પીએ કહ્યું હતું કે, રાહુલે બિગ બોસમાં પાયલને બોડી મસાજ કર્યો તે સામે તેને કોઈ વાંધો નથી પરંતુ તે ખુશ છે કે યુવતીઓમાં...

કુખ્યાત બનેલો રાજા ચૌધરી બે મહિલાઓ સાથે ફ્લર્ટ કરતા કેમેરામાં કેદ થઈ ગયો હતો. એક ટેલિવિઝન શો ઈમોશનલ અત્યાચાર દરમિયાન આ ઘટના બની હતી.
છેલ્લા એક વર્ષથી ટેલિવિઝન કલાકાર રાજા અને શ્રદ્ધા લિવ-ઈન રીલેશનશીપમાં રહે છે. રાજાની પૂર્વ પત્ની ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારીએ શ્રદ્ધાને રાજાના કારનામાઓથી અવગત કરાવી હોવા છતા શ્રદ્ધાને આશા છે કે રાજા અને તે જલદીથી લગ્નના બંધનમાં બંધાઈ...

એક સ્થાનિક કોર્ટે રાહુલ મહાજને દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતાં પાંચ લાખ રૂપિયા જમા કરાવીને હનીમૂન માટે જવાની પરવાનગી આપી છે. આ સાથે જ કોર્ટે શરત રાખી છે કે આ દરમિયાન તે કોઈ પણ લાઈવ શોમાં ભાગ લેશે નહિ.
ઈ પહેલા રાહુલ મહાજનની અરજી સોમવારના રોજ સ્થગિત કરી દેવામાં આવી હતી. રાહુલે હનિમૂન માટે વિદેશ જવાનું હોવાથી તેણે કોર્ટ પાસે પોતાનો પાસપોર્ટ માંગ્યો હતો. સોમવારના રોજ રાહુલ...

ખાનગી ચેનલ પર પ્રસારિત થતી સીરિયલ અગલે જનમ મોહે બિટિયા હી કીજોમાં ગંગિયાની પુત્રી જમુની મુકુલના ગંદા ઈરાદાઓની શિકાર બનશે. શોની વાર્તામાં હવેલીમાં હોળી મનાવવામાં આવી રહી છે. બધા જ લોક ભાંગ પીને મસ્તીમાં મસ્ત છે. ત્યારે જ શેખરની બહેનનો પતિ મુકુલ શેખર ઘરની એક નોકરાણી જમુની પર બળાત્કારનો પ્રયાસ કરે છે.
આખું ઘર હોળીમાં મસ્ત છે અને મુકુલ જમુનીને ખેંચીને પોતાની કારમાં લઈ જાય છે....

રાહુલ મહાજનની નવવધૂ ડિમ્પીના સેક્સી અને બોલ્ડ ફોટો.

કલર્સ ચેનલ પરથી પ્રસારીત થઇ રહેલી સીરિયલ બાલિકા વધુનો આજનો એપિસોડ ખાસ છે. કારણ કે આજે રાત્રે આઠ વાગ્યે પ્રસારીત થનારા શો માં કાં તો આનંદીનું મોત થશે અથવા જગ્યાનું. જગ્યાને બચાવવા માટે આનંદી, ભૈરવ અને શ્યામ એ સ્થળને શોધી કાઢે છે જ્યાં અપહરકર્તાઓએ જગ્યાને રાખ્યો છે.
પરંતુ ત્યારે આનંદીને ખબર પડે છે કે અપહરણકર્તા જગ્યાને મારવાના છે. જગ્યાને બચાવવાની કવાયતમાં શું આનંદી તેનો...

ડિમ્પી ગાંગુલી કે જેણે તાજેતરમાં જ રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા છે. લોકો તેના વિશે કંઈક અલગ ધારણા બાંધે છે પરંતુ તમે જે વિચારો છો તેનાથી તદ્દન અલગ ડિમ્પી છે...
ડિમ્પી(સૌમ્યોશ્રી) ગાંગુલીએ બેંગાલી ફિલ્મ હૈલ્લો મેમસાબમાં ઘણાં જ હોટ હોટ સીન આપ્યા છે. બેંગાલી ફિલ્મના ડિરેક્ટરે પોતાનું નામ ના આપવાની શરતે કહ્યું હતું કે, હૈલ્લો મેમસાબમાં ડિમ્પીએ કેટલાંક હોટ સીન આપ્યા છે. તેણે...

ટીવીસ્ટાર કે જેની જિંદગીનો અકાળે અંત આવી ગયો, તે જેડ ગુડીનું સર્વાઇકલ કેન્સરથી મોત થતાં તે પોતાના સંતાનો માટે ત્રણ મિલિયન પાઉન્ડનો વારસો છોડતી ગઇ છે, જયારે જેડ ગુડીએ પોતાની હયાતીમાં લખેલા વિલ મુજબ, જેક ટિ્વડને એ મિલકતમાંથી ફૂટી કોડી પણ નહીં મળે.
બિગબ્રધર સ્ટાર ૨૭ વર્ષની ઉમરે જ આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળી છે. જેડ ગુડીએ બાળકો માટે ખાસ ટ્રસ્ટની રચના કરી છે અને પોતાના...

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં હોળી સ્પેસિયલ એપિસોડે તો દર્શકોને પેટકપડીને હસાવ્યા હતા. આ એપિસોડની તો શું વાત કરવી. વાત એમ હતી કે ખરાબ તબિયતનું નાટક કરનાર જેઠાલાલને હોળી રમતા અટકાવવા માટે દયાભાભીએ તેને બાલકનીમાં પુરી દીધા હતા.
બધાને હોળીની મજા માણતા જોઈને જેઠાલાલની હાલત તો જોવા જેવી હતી. હોળી રમવા માટે (એમાય ખાસ કરીને બબીતા સાથે) એકદમ તલપાપડ બનેલા જેઠાલાલની કેમ કરીને દરવાજો...

રાહુલે રિયાલિટી શોના માધ્યમથી લગ્ન કર્યા છે. રાહુલે વચન આપ્યું હતું કે, તે સ્વયંવરમાં લગ્ન કરીને જ રહેશે. રાહુલે જે કહ્યું તે કરીને બતાવ્યું છે. જો કે રાહુલના લગ્નમાં તેની માતા હાજર હતી પરંતુ તેની બહેન પૂનમ મહાજનની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
રાહુલ મહાજનની બેન રાજકારણ સાથે જોડાયેલી છે અને તેથી જ તે આ વિવાદસ્પદ શોમાં હાજર રહી નહોતી. એક અફવા પ્રમાણે પૂનમ પોતાની કરિયરને વધુ...

અહેવાલ છે કે રાખી અને રાહુલ બાદ હવે કોઇ ક્રિકેટર ટીવી પર સ્વયંવર રચશે. હા, આ બિલકુલ સાચા સમાચાર છે. ટીવી પર ટૂંક સમયમાં સ્વંયવર શરૂ થશે, જેમાં કોઇ ક્રિકેટર દુલ્હો બનશે.
રાખીએ સ્વયંવર રચી ઇલેશ સાથે સગાઇ કરી હતી. રાહુલે એક પગલું આગળ વધી ડિમ્પી સાથે સાત ફેરા ફરી લગ્ન કર્યા હતા. હવે ત્રીજા સ્વંયવરમાં કંઇક અલગ જોવા મળશે.
રાહુલ અને ડિમ્પીના લગ્ન ટીવી પર લાઇવ દેખાડાયેલા પહેલા લગ્ન...


રાહુલના સ્વંયવરમાં હારેલી નિકુંજ અને હરપ્રીતનું હવે શું થશે. કારણ કે ડિમ્પીએ રાહુલ સાથે લગ્ન કર્યા છે. સવાલ એ છે કે આખરે નિકુંજ અને હરપ્રીત સાથે લગ્ન કોણ કરશે. આખા દેશે જોયું છે કે નિકુંજ અને હરપ્રીતે રાહુલનો પ્રેમ મેળવવા માટે કેવા કેવા પ્રયાસો કર્યા હતા. આ બંને યુવતીઓ રાહુલ સાથે ડેટ પર ગઈ હતી, રાહુલને રિઝવવા માટે સેક્સી ડાન્સ પણ કર્યો હતો.
આટલું જ નહિ રાહુલે આ યુવતીઓને...

રાહુલ મહાજનની દુલ્હન ડિમ્પી ગાંગુલી ઈચ્છે છે કે તેનો પતિ રાહુલ મહાજન પિતાની જેમ રાજકારણમાં જોડાય. ડિમ્પીએ લગ્નવિધી પૂર્ણ થયા બાદ પોતાની ઈચ્છા જાહેર કરતાં કહ્યું હતું કે, રાહુલ રાજકારણમાં જોડાય અને પોતાના પિતાની જેમ કામ કરે. તો રાહુલે કહ્યું હતું કે, પહેલા તે પોતાનું ઘર સંભાળશે અને ત્યારબાદ દેશ વિશે વિચારશે.
વાંચો:- * રાહુલ-નિકુંજ વચ્ચે છેલ્લાં એક વર્ષથી પ્રણયસંબંધ!!
....

રાહુલ મહાજનના સ્વયંવરને લઈને રોજ વિવાદ થાય છે. રાહુલે ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન પણ કરી લીધા છે. જો કે ટોપ થ્રીમાં આવેલી નિકુંજે પોતાની વાતથી ખળભળાટ મચાવી દીધો છે. તેણે દાવો કર્યો છે કે, તેના અને રાહુલ વચ્ચે છેલ્લા એક વર્ષથી સંબંધો છે અને રાહુલે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેથી જ તેણે સ્વંયવરમાં ભાગ લીધો હતો.
જો કે સ્વંયવરમાં ડિમ્પીને જોતા જ રાહુલનું મન બદલાઈ ગયું...

પોતાના સગા કાકાના મૃત્યુને માંડ ત્રણ જ દિવસ થયાં છે ત્યાં જ રાહુલ મહાજને છઠ્ઠી માર્ચે રિયાલિટી શો દ્વારા ચૂંટાયેલી કન્યા સાથે પરણી જવાનું પોતાનું બોલેલું પાળ્યું હતું. કુલ ૧૪ લગ્નવાંછુ કન્યાઓમાંથી ફાઈનલમાં પહોંચેલી કોલકાતાની ડિમ્પી ગાંગુલી, હરપ્રિત છાબરા અને નિકુંજ મલિકમાંથી ડિમ્પી ગાંગુલી સાથે રાહુલ લગ્નગ્રંથિથી જોડાયો હતો. મુંબઈ એરપોર્ટની નજીકની લીલા હોટેલમાં...



રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની પ્રથમ બે સીઝનમાં વિવિધ અભિનેત્રીઓએ હેલિકોપ્ટરમાંથી તળાવમાં કૂદવાથી લઈને જાતભાતના જીવડાં ખાવા જેવા સ્ટન્ટ કર્યાં છે. હવે વારો છે ક્રિકેટરોનો. કલર્સ ચેનલ પર પ્રસારિત થનારી ‘ખતરોં કે ખિલાડી’ની આગામી સીઝનમાં આઈપીએલની વિવિધ ટીમો વતી રમતા ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અક્ષયકુમારના કહેવા અનુસાર સ્ટન્ટ કરશે.
ત્રીજી આવૃત્તિ...



"ઐસે કરો ના બીદા"ની મેન લીડ રેવા(આસ્થા)ની જિંદગીમાં આવવાનું છે વાવાઝોડું. રેવા તેના ગામના એક અભિમાની જાગીરદાર આર્યમાનના ગંદા ઇરાદાઓનો શિકાર થશે અને બધું ગુમાવી દેશે. આર્યમાન રેવાને તેની હવસનો શિકાર બનાવી લેશે અને કોઇને કંઇ પણ ન કહેવાની ધમકી આપીને છોડી દેશે.
રેવા તેની ઇજ્જત ગુમાવ્યા બાદ કોઇની સમક્ષ ન્યાય નહીં માગી શકે કારણ કે સમાજમાં બળાત્કારી મહિલાને ન્યાયનો હક નથી...

રાખી સાવંતે સ્વયંવરમાં જે કંઈ કર્યુ તે જગજાહેર છે. રાખીએ માત્રને માત્ર પબ્લિસિટી માટે જ સ્વયંવરનું આયોજન કર્યુ હતું. રાખીની જેમ રાહુલ પણ પોતાની દુલ્હન સ્વયંવર દ્વારા શોધી રહ્યો છે. રાહુલ પોતાના લગ્નને લઈને અત્યંત ગંભીર છે અને આ જ કારણોસર રાહુલ તે અંગે ગંભીરતાથી વિચારી રહ્યો છે.
રાહુલે હનિમૂન માટે જગ્યા પણ નક્કી કરી નાંખી છે. તે હનિમૂન માટે માલદિવ જવાનો છે. જો કે રાહુલ પર...

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' સીરિયલમાં ગત ગુરૂવારના એપીસોડમાં દર્શકો પેટ પકડીને હસ્યા હતા, લાંબા સમય બાદ દર્શકોને જોરદાર કોમેડી આ સિરિયલમાં જોવા મળી હતી. જેઠાલાલ ઐયરની ઝાળમાં ફસાઈ ગયા હોય તેવું લાગે છે. વાત એમ છે કે જેઠાલાલેને એવો ખ્યાલ આવ્યો હતો કે ઐયર અને બબીતા હોળીની ઉજવણી કરવા માટે મહાબળેશ્વર જનાર છે.
પરંતુ વાસ્તવમાં ઐયર અને બબીતા તો ગોકુલઘામમાં જ હોળી ઉજવનાર છે. પરંતુ...

વિશ્વમાં ઘણા એવા માતાપિતાઓ છે જેઓ પાંચ મિનિટની વાહવાહ મેળવવા માટે પોતાના સંતાનોને કંઈ પણ કરવાની છૂટ આપી દેતા હોય છે.
ફોટોગ્રાફ્સમાં દેખાતી બાળકીની ઉંમર માત્ર આઠ વર્ષની હશે. લેડી ગાગાના વેશમાં તૈયાર થઈને ડાન્સ કરી રહેલી આ બાળકીના વિડિયોએ આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
પોતાના વસ્ત્રોને લઈને હંમેશા વિવાદમાં રહેતી લેડી ગાગા જેવો મેકઅપ અને વસ્ત્રો પહેરીને આ બાળકી...

રાહુલના લગ્નના કાર્ડ પણ વહેંચાઇ ગયા છે. મહેમાનોને નિમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે. પરંતુ કદાચ દુનિયાનું કદાચ આ એવું પહેલું લગ્ન કાર્ડ હશે જેમાં વરરાજાનું નામ તો છે પરંતુ કન્યાનું નામ ગાયબ છે.
આ લગ્નન માટે સંગીત વિધિનું તો ખૂબ જ ઘામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ શું આ લગ્ન થશે ખરા ? એક છાપાના જણાવ્યા અનુસાર રાહુલ માટેની ત્રણ કન્યા પૈકીને એક કન્યાએ લગ્ન માટે નનૈયો...

આજકાલ શોની ટીઆપી વધારવા માટે એક જ ફોર્મ્યુલા બાકી બચ્યો હોય તેવું લાગે છે. નિર્માતાઓ શોની મેન લીડને મારીને સારી ટીઆરપી મેળવી લેતા હોય છે. પહેલા બાલિકા વધુની આનંદીના મોતના સમાચાર આવ્યા હતા અને હવે એવા સમાચાર મળી રહ્યા છે કે કલર્સ પર ચાલી રહેલી સીરિયલ "લાગી તુઝસે લગન"ની નકુશા(માહી વિઝ) સાથે પણ કંઇક એવું જ બનવાનું છે.
સમાચાર મળી રહ્યા છે કે નકુશાનું મોત પણ થઇ શકે છે. અને તે...

ભાજપના વરિષ્ઠ નેતા પ્રમોદ મહાજનની હત્યાના આરોપી તેના ભાઇ પ્રવીણ મહાજનના મૃત્યુ પછી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે પ્રમોદ મહાજનના દિકરા રાહુલ મહાજનના લગ્ન થશે કે નહીં ? એક ખાનગી ચેનલ પર હાલના દિવસોમાં રાહુલનો સ્વયંવર ચાલી રહ્યો છે. અને છ માર્ચના રોજ રાહુલના લગ્ન થવાના છે. પરંતુ કાકા પ્રવિણ મહાજનના મોતના પગલે લગ્ન થશે કે નહીં તે અંગે પ્રશ્નો પેદા થયા છે ?
સુત્રોનું...

રાખી કા સ્વયંવરમાં રાખીની પસંદ બનેલા ઈલેશ પરૂજાનવાલાએ રાખીને છોડી દીધી છે તે વાત તો જગજાહેર છે. જો કે ઈલેશ-રાખીના બ્રેક અપ અંગેની સાચી વાતની જાણ હજી સુધી લોકોને થઈ નથી.
રાખી દર વખતે ઈલેશનો દોષ કાઢી રહી છે. ઈલેશ પણ રિયાલિટી શો પતિ પત્ની ઔર વો પછી ગાયબ થઈ ગયો છે. થોડા સમય પહેલા ઈલેશે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના બ્રેક અપની વાત કહી હતી.
વાંચો:-
* એશબેબી રાખી સાવંતના...


રાખી સાવંતે ટીવી પર લગ્ન કરવાને બદલે સગાઈ કરી હતી પરંતુ રાહુલ મહાજન લગ્ન કરવાનો પાક્કો નિર્ધાર ધરાવે છે. રાહુલના લગ્નને માત્ર ત્રણ દિવસ જ બાકી છે.
રાહુલના લગ્નની કંકોત્રી મહેમાનોને વહેંચવામાં આવી રહી છે. લગ્નની વિવિધ વિધીઓ પણ શરૂ થઈ ગઈ છે. સંગીતની તૈયારી માટે સરોજ ખાન દુલ્હનોની સાથે છે. હલ્દીની વિધિ પણ શરૂ થઈ ગઈ છે.
વાંચો:-
* અમે નરેન્દ્ર મોદીના જબરજસ્ત ચાહક છીએ:...

શો પવિત્ર રિશ્તામાં અજીત હવે માનવની બહેનનું અપહરણ કરશે અને બળાત્કાર કરવાનો પ્રયાસ કરશે. પવિત્ર રિશ્તાના હોળીના એપિસોડમાં અર્ચનાની ભાભીનો ભાઈ અજીત પોતાની ગંદી હરકતો બતાવશે. તે માનવની બહેન વંદિતાનું અપહરણ કરશે અને તેની પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરશે.
આ એપિસોડ પછી વાર્તામાં ટ્વિસ્ટ આવે તેવી શક્યતા છે. અજીત અર્ચનાના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરીને એક કાવતરૂં રચી રહ્યો છે. તો...

રાહુલ દુલ્હનીયા લે જાયેંગેના ટોપ ફાઈવ દુલ્હનમાં આવી ચૂકેલી અમદાવાદની ચાર્મી ચૌહાણ સાથે સિટી ભાસ્કરની ખાસ વાતચીત..
રાહુલ અને ચાર્મી રાહુલના સ્વંયવર રાહુલ દુલ્હનીયા લે જાયેંગાના સેટ પર ચાની ચુસ્કીની સાથે સાથે અનેક વાતો પણ શેર કરતા હતા.
આ વાતો દરમિયાન જ રાહુલે કહ્યું હતું કે, તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જબરજસ્ત ફેન છે. આ વાત સાંભળીને ચાર્મી ઘણી જ ખુશ થઈ ગઈ...

સીરિયલ જ્યોતિમાં હવે એક નવા પાત્રનો ઉમેરો થયો છે. જ્યોતિના ભાઈના લગ્ન થઈ ગયા છે અને તેની પત્ની પૂનમ એટલે કે જ્યોતિની ભાભી.
ઘરમાં આવનાર આ નવી વ્યક્તિથી સીરિયલમાં ઘણાં જ ટ્વિસ્ટ આવશે. પૂનમ એક પૈસાદાર ઘરમાંથી આવે છે. તેને સાસરી અને તેના પતિ પાસેથી કેટલીક અપેક્ષા છે. તો સંદીપ પર પોતાના પરિવારની જવાબદારી છે અને તેથી જ તે પૂનમના સ્વપ્નોને પૂર્ણ કરી શકવા માટે સમર્થ નથી. જેને કારણે...

રાહુલ મહાજન હંમેશા ખોટા વિવાદને કારણે ચર્ચામાં રહ્યો છે. હાલમાં રાહુલ પોતાના માટે દુલ્હનની શોધ કરી રહ્યો છે.
રાહુલે સ્વીકાર કર્યો હતો કે, તેની પહેલી પત્ની સાથે તેના સંબંધો સારા નહોતા. વધુમાં તેણે કહ્યું હતું કે, તેના પિતા હંમેશા ઈચ્છતા હતા કે, તે ઘર વસાવી લે. તેથી જ તેમના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે રાહુલ લગ્ન કરવા તૈયાર થયો હતો. તેથી તેણે શ્વેતા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો...



રાહુલ મહાજન સ્વંયવર દ્વારા પોતાના માટે દુલ્હન શોધી રહ્યો છે. હાલમાં આ શોમાં માત્ર ત્રણ દુલ્હનો બાકી રહી છે. આમાંથી ગમે તે એક સાથે રાહુલ લગ્ન કરશે.
રાહુલે પોતાની દુલ્હન માટે 2.5 કેરેટના હિરાની દિલ આકારની વીંટી લીધી છે. રાહુલ અને બિગ બોસની સ્પર્ધક સંભાવના શેઠે સાથે મળીને વીંટી ખરીદી હતી.
સંભાવનાએ કહ્યું હતું કે, આ વીંટી દ્વારા ખ્યાલ આવે છે કે રાહુલને પોતાની ભાવિ પત્ની...

સિરિયલની એક વિશેષ વાત એ છે કે આ સિરિયલથી સાક્ષી તંવર (પાર્વતી) મોટા પાયે કમબેક કરી રહી છે.
ઝી ટીવી પર ૧ માર્ચથી નવી સિરિયલ ‘દો સહેલિયાં’ પ્રસારિત થવા જઈ રહી છે. રાજસ્થાની પૃષ્ઠભૂમિ પર પાંગરતી આ સિરિયલમાં એવી બે બહેનપણીઓની કથા છે, જેઓ અનેક સંઘર્ષો વચ્ચે પણ તેમની મિત્રતા જાળવી રાખે છે.
આ બે બહેનપણીઓમાં એક રાજપૂત હોય છે, જ્યારે બીજી રબારી હોય છે. તેમની દોસ્તીના લીધે આ બે...

રાજા ચૌધરી અને શ્વેતા તિવારી બંને અલગ થઈ ગયા છે. થોડા સમયમાં આ બંને એકબીજાથી છૂટાછેડા પણ લઈ લેવાના છે. રાજા ચૌધરી આજકાલ પોતાની નવી પ્રેમિકા શ્રદ્ધા શર્મા સાથે વધુ પડતો દેખાઈ રહ્યો છે. હાલમાં તેઓ લિવ ઈન રિલેશનશીપમાં સાથે રહે છે.
રાજા શ્રદ્ધા સાથે લગ્ન કરીને ઠરીઠામ થવા ઈચ્છે છે પરંતુ શ્રદ્ધા રાજા સાથે લગ્ન કરવા હાલમાં તૈયાર નથી. રાજા છ મહિનાની અંદર જ લગ્ન કરવા માંગે છે.
....



કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, તેણે અમિતાભ બચ્ચનની મિમીક્રી કરતાં લોકોમાં તે જાણીતો બન્યો હતો.
વધુમાં રાજુએ કહ્યું હતું કે, જ્યારે તે પહેલવહેલી વાર મુંબઈ આવ્યો ત્યારે મોટા ભાગે લોકો દેવ આનંદ, રાજ કુમાર, શત્રુધ્ન સિંહની મીમિક્રી કરતાં હતા. કોઈ પણ અમિતાભ બચ્ચનની મીમિક્રી કરતું નહોતું.
વાંચો:- * રાજુ બન્યો હાલતનો શિકાર
રાજુ પછી સુદેશ ભોંસલેએ સીનિયર...

ડિમ્પી ગાંગુલીનું નામ અત્યારના દિવસોમાં કોઈ જાણતું નથી. ડિમ્પી જે હાલના સમયમાં રાહુલમા સ્વયંવરમાં સૌથી વધુ સુખી દિવસો પસાર કરી રહી છે અને રાહુલની દુલ્હન બનવાની સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ અત્યારે આ જ ચર્ચા થઈ રહી છે કે શું ડિમ્પી વાસ્તવમાં રાહુલની દુલ્હન બની શકશે? ડિમ્પીની અત્યાર સુધીના કેરિયરમાં જો નજર નાંખીએ તો ડિમ્પી એક મોડલ અને અભિનેત્રી છે.
ડિમ્પી 18...

શર્લિન ચોપરા પહેલા કરતાં વધુ સેક્સી અને હોટ બની છે. હાલમાં જ તેણે એક મેન મેગેઝીનના કવર પેજ પર એકદમ હોટ પોઝ આપ્યા છે.
સેક્સી શર્લિન એક પછી એક મેગેઝીનના કવર પેજ પર પોતાની કામુક અદાઓ પાથરી રહી છે. શર્લિનની નવી મેનેજમેન્ટ એજન્સી શર્લિન માટે અલગ અલગ મેગેઝીનના કવર પેજ પર શર્લિન છવાઈ જાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ માટે જ એજન્સી સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ વંચાતા...

મનમોહન તિવારી તો તમને યાદ જ નહિ હોય. જો તમને રાખી કા સ્વંયવર યાદ હોય તો તેમાં ગંગા કિનારેવાલા તો યાદ જ હશે ને.
મનમોહન તિવારીએ હવે ટીવી ક્ષેત્રે પર્દાપણ કર્યુ છે. તે સિરીયલ જમુનિયા નામની સિરીયલથી ટીવી ક્ષેત્રે આવી રહ્યો છે. મનમોહન તિવારીએ કહ્યું હતું કે, રાખીએ તમામે તમામ 16 યુવકો સાથે રમત રમી છે અને તેને કોઈ પણ જાતનો સવાલ પૂછવામાં આવ્યો નથી. રાખીએ 16 પુરૂષને ઉલ્લુ બનાવ્યા...


બિગ બોસ 3માં વિવાદ જગાવનાર કમાલ ખાન સાથે મુંબઈ એરપોર્ટ પર દૂર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. કમાલ દુબઈથી મુંબઈ આવી રહ્યો હતો.
કમાલે કહ્યું હતું કે, એરપોર્ટ પર એક મરાઠી અધિકારીએ તેનો પાસપોર્ટ માંગ્યો હતો. પાસપોર્ટ પર યુપીનું સરનામુ હોવાથી અધિકારીએ તેને યુપી જવાનું કહ્યું હતું.
ત્યારે કમાલ ખાને જવાબ આપ્યો હતો કે, તે પહેલા એક ભારતીય છે અને પછી તે કોઈ રાજ્યનો નાગરિક છે. આટલું...


રાખી સાવંત પોતાની આઈટમ ગર્લવાળી સેક્સી ઈમેઝમાંથી બહાર આવવાની ભરપૂર કોશિશ કરી રહી છે. રાખી સાવંતે જણાવ્યું હતું કે તેને અશ્લીલ અને ડરાવી દે તેવી ફિલ્મો જોવી પસંદ નથી. તેમાય રવિવારના રોજ તે આવી ફિલ્મો જોવાનું પસંદ કરતી નથી.
તેના જણાવ્યાં અનુસાર આ તેની ધાર્મિક ભાવનાઓની વિરુદ્ધ છે. તેણે કહ્યું હતું કે હવે તો ઈશુ ખ્રિસ્તે કહ્યું તે માર્ગે જવાનું વધારે પસંદ કરશે. માટે તે ખરાબ...


સ્ટારપ્લસ પર 'અમુલ મ્યુઝીક કા મહા મુકાબલા'નો કાર્યક્રમ આવી રહ્યો છે. સેમિફાઈનલ શોની શરૂઆત થઈ ગઈ છે, આ શો શનિવાર અને રવિવાર એમ બે દિવસ બતાવવામાં આવશે. જેમાં એક મેડલી નામનો રાઉન્ડ રમાડવામાં આવશે. આ શોમાં ફિલ્મ 'કાર્તિક કોલિંગ કાર્તિક'ના પ્રમોશન અર્થે દિપીકા પાદૂકોણ અને ફરહાન અખ્તરે હાજરી આપી હતી.
શનિવારના રોજ થયેલ મ્યુઝીક કા મહા મુકાબલામાં શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલ વચ્ચે...

રાહુલ મહાજન સ્વયંવરમાં આવેલી એક જ દુલ્હન સાથે લગ્ન કરવાનો છે પરંતુ તે તમામ યુવતીઓ સાથે રોમાન્સની એક તક પણ છોડતો નથી. રાહુલ કેટલો રંગીન મિજાજી છે તેનો ખ્યાલ સ્વયંવર જોતા ખ્યાલ આવે છે. રાહુલ ક્યારેક પોતાની દુલ્હનને પોતાના ખોળામાં બેસાડી દે છે તો ક્યારેક યુવતીના ખોળામાં માથુ મુકીને પ્રેમભરી વાતો કરે છે.
વાંચો:- રાહુલને કારણે બિગ બીએ શરમ અનુભવી!!
શોમાં યુવતીઓનું...



સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ખાનગી ટીવી ચેનલ પર પ્રસારિત થતા શો લિફ્ટ કરા દેમાં આવ્યા હતા.
તેમણે પોતાના પહાડી અવાજમાં પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાઓનું પઠન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ પા જોયા પછી શાહરૂખે તમને ફોન કર્યો હતો. જ્યારે બિગ બીએ માય નેમ ઈઝ ખાન જોઈને કિંગ ખાનને ફોન કર્યો હતો.
વાંચો:- * બિગ બીએ સ્વાતંત્ર્ય સેનાનીને દત્તક લીધા
શો દરમિયાન અમિતાભ બચ્નને...

![whole-family[1]1](/2010/02/19/images/whole-family[1]1_b.jpg)
દિલ્હીથી જતી એક ફ્લાઈટમાં રાહુલ મહાજનને અમિતાભ બચ્ચન મળી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ બિગ બીના પગે પણ લાગ્યો હતો અને આશીર્વાદ પણ માંગ્યા હતા. જો કે અમિતાભ બચ્ચન રાહુલની આ પ્રકારની હરકતને કારણે થોડા ઝંખવાઈ ગયા હતા. તેમને રાહુલ મહાજનને મળવું યોગ્ય લાગ્યું નહિ તેમ તેમના હાવભાવ પરથી લાગતું હતું.
વાંચો:-‘રાહુલ મહાજનની યુવતીઓ ‘ચાલુ’ છે’
સૂત્રોના...

શુભાંગી અત્રેનો પતિ સીરિયલ 'દો હંસો કા જોડા'માં તેની અને સૂર્યકમલની વચ્ચેના રોમાન્ટિક સીનની રાહ જોઈ રહ્યો છે. તેના પતિને શુભાંગી અને શાલીનની એટલે કે પ્રીતી અને સૂર્યકમલની ઓનસ્ક્રીન જોડી વધુ પસંદ છે અને તે ઈચ્છે છે શો પર બન્નેની વચ્ચે વધુમાં વધુ રોમાન્ટિક સીન ફિલ્માવામાં આવે. તેને લાગે છે કે દો હંસો કા જોડામાં પ્રીતિ અને સૂર્યકમલની લવ સ્ટોરી વધુ પ્રેમભરી છે.
એનડીટીવી...

નવી દિલ્હી : પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ, વરિષ્ઠ ફિલ્મ અભીનેતા ડો. શ્રીરામ લાગુ અને નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિ સહિત છ હસ્તીઓને તેમના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ પ્રતિષ્ઠિત સંગીત નાટક અકાદમી ફેલોશિપ(અકાદમી રત્ન)થી સન્માનિત કરાયા છે.
અન્ય ત્રણ હસ્તીઓ કર્ણાટક સંગીતના નામના મેળવનાર લાલગુડી જયરમણ, થિયેટરની હસ્તી કમલેશ દત્ત ત્રિપાઠી અને શાસ્ત્રીય ગાયનમાં...

ફિલ્મ, ફેશન અને રમતગમતની દુનિયામાં જોડાયેલી હસ્તીઓને બુધવારે મુંબઈમાં યોજાનારા ભવ્ય સમારંભ ‘ડીએનએ આફ્ટર અવર્સ સ્ટાઈલ એવોર્ડ્ઝ ૨૦૧૦’માં સન્માનિત કરાશે.
આ એવોર્ડ્ઝના વિજેતાઓની પસંદગી માટે નિમાયેલી ચાર સભ્યોની નિણાર્યક પેનલમાં પોતાની ખાસ સ્ટાઈલ માટે ઓળખાતા કરન જોહર, શોભા ડે, ઉજ્જવલા રાઉત અને મનીષ મલહોત્રા સામેલ છે. તેમણે કેટલાય દિવસો સુધી ચર્ચા કર્યા બાદ ૨૦થી વધારે...

બિગ બોસ 2ના વિજેતા આશુતોષ કૌશિકે થોડા દિવસો પહેલા જ રાહુલ દુલ્હનિયા લે જાયેંગેના શોમાં આવ્યો હતો. આશુતોષને સ્વયંવરમાં ભાગ લીધેલી યુવતીઓ ખાસ ગમી નથી.
તેણે કહ્યું હતું કે, યે સભી લડકિયા બહુત ચાલુ હૈં, ઈન્કો પતા હૈ કયા ઔર કબ બોલના હૈં.. વધુમાં જ્યારે રાહુલે આશુતોષને શોમાં આવવા માટેનું આમંત્રણ પાઠવ્યું ત્યારે તે ઘણો જ ખુશ હતો.
વાંચો:- * રાહુલની દુલ્હનો અને સેક્સી...

છેલ્લાં ઘણાં મહિનાઓથી સ્ટારપ્લસ પર ચાલી રહેલો રિયાલિટી શો ‘અમૂલ મ્યુઝિક કા મહા મુકાબલા’ હવે એક આવેશાત્મક તબક્કા પર પહોંચી ગયો છે. એક એવો સગિંગ ટેલેન્ટ શો જેણે લગભગ દરેક ઘરોમાં સ્થાન પાકું કરી લીધું છે તેમાં હવે સેમિફાઈનલની રોમાંચક ઘડી શરૂ થઈ ગઈ છે.
બોલિવૂડની નામાંકિત હસ્તીઓથી બનેલી કુલ છ ટીમમાંથી શનિવારે આવેલા પરિણામ મુજબ ગાયક મિકા સિંઘની ‘મિકાસ્ બ્લાસ્ર્ટસ’ અને...

લાગે છે કે રાહુલની દુલ્હનો રાહુલને પોતાની સાથે લઈને જ જશે. દુલ્હનો પોતાની કાતિલ અદાઓ દ્વારા રાહુલને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.
રાહુલના શોમાં હવે 13 યુવતીઓ બાકી રહી છે. આ શોમાં આ અઠવાડિયાથી એક ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ તમામ દુલ્હનો સાથે આઈટમ સોન્ગ કરશે.
વાંચો:- * રાહુલના લગ્ન રાખી સાવંત સાથે...!!
રાહુલે એકથી ચઢિયાતા એક ગીતો પર ડાન્સ કર્યો અને...

બે વર્ષ પૂર્વે ખૂબ જાડું શરીર ધરાવતી ડેલી ઓસ્બર્નએ હવે બતાવી શકાય તેવું ફીગર મેળવી લીધું છે. ન્યૂયોર્કમાં તાજેતરમાં યોજવામાં આવેલા ફેશનવીક દરમિયાન તેની કાયા જોઈ બધા દંગ જ રહી ગયા હતા.
૨પ વર્ષની રિયાલિટી ટીવી સ્ટાર શોર્ટ-બ્લેક-લેધર ડ્રેસમાં ઉપર જાકીટ ઠઠાડી સ્ટેજ પર આવી ત્યારે અત્યંત કમનીય લાગતી હતી.

જો તમે આ વાતને રાખી સાવંતનો એક વિવાદ સમજી રહ્યા હોવ તો તમે તદ્દન ખોટા છે.
અમે જે રાખીની વાત કરીએ છીએ તે છે સલોની એટલે કે નટખટ ગંગુબાઈની. સલોની રાહુલ દુલ્હનીયા લે જાયેંગેના સેટ પર આવી હતી અને તેણે રાખી સાવંત બનીને બધાની મિમિક્રી કરી હતી.
વાંચો:- મીકા, અભિને માફ કર્યા: રાખી
ગંગુબાઈએ રાખી સાવંતની ભૂમિકા ભજવીને લોકોને હસાવ્યા હતા. સલોનીએ રાખીના અંદાજમાં કહ્યું હતું કે,...

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








