

ફિલ્મ: હાઈડ એન્ડ સીક
કલાકાર: અર્જન બાજવા, મૃણાલિની શર્મા, પૂરબ કોહલી
નિર્માતા: અપૂર્વા લાખિયા
દિગ્દર્શક: શોન અરાન્હા
સંગીત: ગૌરવ દાસ ગુપ્તા
આ વખતે બોલિવૂડને આઈપીએલનો સહેજ પણ ડર નથી. આઈપીએલની મેચ દરમિયાન ઘણી જ ફિલ્મો રીલિઝ થઈ રહી છે. આ અઠવાડિયે હિન્દી અને અંગ્રેજી ભાષાની પાંચ ફિલ્મો રીલિઝ થઈ છે અને આવતા અઠવાડિયે પણ આટલી જ ફિલ્મો રીલિઝ થઈ રહી છે. આ અઠવાડિયે રીલિઝ થયેલી...

કલાકારો- રાજેશ ખન્ના, નૌશીન સરદાર અલી, સોનિકા ગીલ, સતિષ કૌષિક, અનુ કપૂર,
નિર્દેશક- આકાશ પાંડે
નિર્માતા- ડો. વજહાત કરીમ, સર્હીતા કરીમ, સુનિલ સિંહ
લેખક- આકાશ પાંડે
આ ફિલ્મની વાર્તા બાળપણના બે મિત્રો, જોગ્ગી (રાજેશ ખન્ના) અને ગોગ્ગી (અન્નુ કપૂર)ની છે. જોગ્ગી લંડનથી ભારત સ્થિત પોતાના વતન પરત આવે છે. તે એવું ઈચ્છે છે કે તેનો પુત્ર રોહિત...

ફિલ્મ રિવ્યૂ: થેન્કસ મા
કલાકાર: માસ્ટર શમ્સ, આલોક નાથ
નિર્માતા: ક્વોન્ટમ ફિલ્મ્સ લિમિટેડ
નિર્દેશક: ઈરફાન કમાલ
જો તમે સ્લમડોગ મિલિયોનર જોઈ હશે તો તમને થેન્કસ મા જોતા સમયે તે ફિલ્મની જરૂરથી યાદ આવશે. આ ફિલ્મમાં પણ ઝૂંપડપટ્ટીની દુનિયાને એકદમ અલગ અને નવા લુકમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તાનું નિરૂપણ હોલિવૂડની ફિલ્મને મળતું આવે છે.
ફિલ્મની...

ફિલ્મ રિવ્યૂ. બેટર હાફ
કલાકાર : ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા, રાજુ બારોટ
ડાયરેકટર : આશિષ કક્કડ
મ્યુઝિક : નિશિથ મહેતા
હિમોટાં શહેરોમાં વર્કિંગ કપલ્સમાં ડાયવોર્સનું પ્રમાણ અને લાઇફમાં ઘણો સ્ટ્રેસ છે. જેનું કારણ શોધવાનું ફોકસ ‘બેટરહાફ’માં જોવા મળે છે. ફિલ્મની વાર્તા મહાનગર અમદાવાદમાં વસતા માનવ (ધર્મેન્દ્ર ગોહિલ) અને કામિની (નેહા મહેતા)ની લવ સ્ટોરીની છે. માનવ અને...

ફિલ્મનું નામ: અતિથિ તુમ કબ જાઓગે
કલાકાર: અજય દેવગણ, કોંકણા સેન, પરેશ રાવલ, સંજય મિશ્રા
નિર્માતા: અમિતા પાઠક
સ્ટોરી રાઈટર અને દિગ્દર્શક: અશ્વિની ધીર
સંગીત: પ્રીતમ ચક્રવર્તી
ફિલ્મ ડિરેક્ટર અશ્વિની ધીરનું નામ નાના પડદે સુપરહિટ કોમેડી સિરીયલ ઓફિસ ઓફિસને કારણે પ્રખ્યાત બન્યું છે. જો કે આ પહેલા અશ્વિનીએ એક કોમેડી ફિલ્મ બનાવી હતી પરંતુ તે ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ચાલી...

ફિલ્મ પ્રિવ્યૂ - અતિથિ તૂમ કબ જાઓગે ?
કલાકારો- અજય દેવગન, કોકણા સેન શર્મા, પરેશ રાવલ, સંજય મિશ્રા, મુકેશ તિવારી
નિર્દેશક- અશ્વની ધીર
નિર્માતા- કુમાર મંગત
લેખક- અશ્વીની ઘીર
અતિથિ તુમ કબ જાઓગે ફિલ્મની વાર્તા મુંબઈમાં રહેલા એક પરણિત યુગલ પર આધારિત છે. પુનિત (અજય દેવગન) અને મુનમુન (કોકણા સેન શર્મા) ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જાયે છે જ્યારે તેના દૂરના સંબંધી (ચાચાજી- પરેશ રાવલ)...


કલાકારો: ફરહાન અખ્તર, દીપિકા પાદુકોણ, રામ કપૂર, શૈફાલી શાહ
નિર્માતા: ફરહાન અખ્તર, રિતેશ સિદ્ધવાની
નિર્દેશક: વિજય લાલવાણી
ગીત: જાવેદ અખ્તર
સંગીત: શંકર, અહેસાન, લોય
દીપિકા અને ફરાહન અખ્તરે પહેલ વહેલીવાર જોડી જમાવવાનો પ્રયાસ કર્યો છે. જે ઘણો જ સફળ રહ્યો છે. આ ફિલ્મ સસ્પેન્સની સાથે સાથે રોમાંચથી ભરપૂર છે પરંતુ જ્યારે ફિલ્મ પૂરી થશે ત્યારે દર્શકોનો લાગશે કે તેઓ બધુ જ જાણતા...

કલાકારો : શ્રેયસ તલપડે, સદા સૈયદ, ચંકી પાંડે, સ્નેહા ઉલ્લાલ
નિર્દેશક : સંગીત સિવાન
સંગીત : સમીર ટંડન
ફિલ્મ ક્લિકની વાર્તા એક આત્માની છે. જે પોતાના મોતનો બદલો લેવા માંગે છે. શ્રેયસ તલપડે એક ફોટોગ્રાફરની ભૂમિકા ભજવે છે અને તે પોતાની પ્રેમિકા સદા સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહે છે. સદા એક ફેશન મોડલની ભૂમિકા ભજવે છે.
શ્રેયસ સુંદર યુવતીઓના ફોટાઓ લેતો હોય છે. એકવાર...

કલાકાર: તબ્બુ, શરમન જોશી, વત્સલ શેઠ, યુવિકા ચૌધરી
નિર્માતા: રમેશ એસ તોરાની
દિગ્દર્શક: કેદાર શિંદે
મરાઠી ફિલ્મના દિગ્દર્શક કેદાર શિંદેએ તો બાત પક્કીથી હિન્દી સિનેમામાં પર્દાપણ કર્યુ છે. મનોરંજનથી ભરપૂર આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. જો કે ફિલ્મની વાર્તા નવી નથી કે જેથી દર્શકો પર ધારી અસર ઉપજાવી શકાય. કોમેડી પસંદ કરતાં લોકો માટે આ ફિલ્મ સારી છે પરંતુ ફિલ્મમાં કઈ નવું...

ફિલ્મ પ્રિવ્યૂ -રોડ મૂવી,
કલાકારો- અભય દેઓલ, તનિષ્ઠા ચેટર્જી, સતિષ કૌશિક, વિરેન્દ્ર સક્સેના
નિર્દેશક - દેવ બેનેગલ,
નિર્માતા- રોજ કટ્ઝ, સુઝાન ,
લેખક- દેવ બેનેગલ
અભય-તનિષ્ઠા ટ્રકમાં રોમાન્સ કરશે
અત્યાર સુધી ફિલ્મોમાં હીરો-હીરોઈન બગીચામાં અને મોંધી કારોમાં રોમાન્સ કરતા નજરે પડતા હતા. પરંતુ અભિનેતા અભય દેઓલ અને અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જી રોડ પર ચાલી રહેલ ટ્રકમાં...

સામાન્ય રીતે કરણ જોહર લવ સ્ટોરી પર ફિલ્મ બનાવે છે, પરંતુ આ વખતે ફિલ્મ માય નેઇમ ઇઝ ખાન દ્વારા તેણે કંઇક હટકે કરવાનો પ્રયત્ન કર્યો છે. આ લાગણીશીલ ફિલ્મ સામાન્ય માણસની જીત બતાવે છે. રિજવાન (શાહરૂખ ખાન)ના પાત્રને દમદાર બનાવવા માટે કરણે ખૂબ મહેનત કરી છે. ઓનસ્ક્રીન શાહરૂખ અને કાજોલે હંમેશાની જેમ શાનદાર એક્ટિંગ કરી છે, જો કે શાહરૂખના ભાગમાં વધુ બહેતર સીન આવ્યા છે. કાજોલનો રોલ થોડો ફીક્કો...

કલાકારો- તબુ, ઉવિકા ચૌધરી, વત્સલ શેઠ, અયુબ ખાનનિર્દેશકઃ કેદાર શિંદેપ્રોડ્યુસરઃ રમેશ એસ. તૌરાની, કુમાર તૌરાનીલેખકઃ પ્રમોદ શર્મા
રાજેશ્વરી(તબુ) તેના દરેક પડોશીને તેની બહેનના લગ્ન કરાવવા માટે મશ્કા મારે છે. તેણે વિનય સાથે લગ્ન કરેલા છે, જે બેંકમાં નોકરી કરે છે. બે બાળકો સાથે રાજેશ્વરી સુખી દાંપત્યજીવન ગુજારી રહી છે. રાજેશ્વરી ઇચ્છે છે કે પોતાની જેમ તેની બહેનનું જીવન પણ ઠરીઠામ...

ફિલ્મ પ્રિવ્યૂ- તીન પત્તી નિર્દેશક- લીના યાદવ
નિર્માતા- અંબિકા હિન્દુજા
લેખક- બેન રેખી, શિવકુમાર સુબ્રમનિયમ, લીના યાદવ
કલાકારો- અમિતાભ બચ્ચન, બેન કિંગસ્લી, માધવન, શ્રદ્ધા કપૂર.
લીના યાદવ હાલના દિવસોમાં પોતાની બીજી ફિલ્મ તીન પત્તીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં બેન કિંગસ્લી અને અમિતાભ બચ્ચને અભિનય કર્યો છે. ખાસ કરીને મહિલા નિર્દેશક મહિલાઓ સાથે જોડાયેલ વિષયોને લઈને...

સૂર્યા એક સીધો સાદો યુવાન છે જે બાળપણમાં લાંબી માંદગીના લીધે ઝાઝું તો ભણી શકયો નહીં પણ એના મોટાભાઈની રાહબરી હેઠળ કેરમમાં એટલો માહેર થાય છે કે નેશનલ ચેમ્પિયનશિપનું બિરુદ મેળવે છે. પણ ગરીબાઈ, ઘરની જરૂરિયાત તો કયારેક પોતાની મજબૂરી અને નસીબે મારેલા ધક્કાને લીધે એ કેરમને હારજીતનું માઘ્યમ બનાવી પૈસા મેળવવા લાગી જાય છે.
એમાં એને સૌથી મોટો સાથ છે એના બાળપણના મિત્ર ઝાહીદનો. સૂર્ય...

ફિલ્મ પ્રિવ્યૂ- કાર્તિક કોલિંગ કાર્તિક કલાકારો- ફરાન અખ્તર, દીપિકા પાદુકોણ, રામ કપૂર, શેફાલી છાયા નિર્દેશક- વિજય લાલવાણી,નિર્માતા- ફરાન અખ્તરસિનેમેટોગ્રાફી- સાનુ વર્ગીસ
કાર્તિક કોલિંગ કાર્તિક એ વિજય લાલવાણી નિર્દેશિત માનસશાસ્ત્રને લગતી થ્રિલર ફિલ્મ છે. કાર્તિક કોલિંગ કાર્તિક ફિલ્મ અન્તર્મુખી વ્યક્તિત્વ ધરાવતા યુવાનની વાર્તા પર આધારીત છે. જેની ભૂમિકા ફરાન અખ્તરે કરી...

ફિલ્મ પ્રિવ્યૂ- પાઠશાલાનિર્દેશક- મિલિંદ ઉકીસંગીતકાર- હનિફ શૈખકોરિયોગ્રાફર- અહેમદ ખાન
ભારતીય શિક્ષણ પદ્ધતિમાં રહેલી અનેક ઉણપોને ફિલ્મ બની રહી છે. એજ્યુકેશન સિસ્ટમમાં રહેલ અનૈતિકતા અને ભ્રષ્ટાચારને આ પાઠશાલા ફિલ્મ દ્વારા પડકારવામાં આવ્યો છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોવો જોઈએ.
આ ફિલ્મમાં શાહિદ કપુર, આશા ટાકિયા,...


ફિલ્મ પ્રિવ્યૂ - સ્ટ્રાઈકર કલાકારો- સિદ્ધાર્થ, પદમપ્રિયા, અનુપમ ખેર, નિકોલેટ બર્ડ
નિર્માતા અને નિર્દેશક- ચંદન અરોરા
મુંબઇ શહેરમાં વાસ્તવિક જીવન પર આધારિત એક માણસની સ્ટોરી પ્રકાશમાં આવી છે. સ્ટ્રાઇકર એ એક માણસે અસામાન્ય પરિસ્થિતિમાં મેળવેલા વિજયની સ્ટોરી છે.
આ કહાની એક સૂર્યા નામની વ્યક્તિની છે. તે એક ગરીબ કુટુંબમાં સામાન્ય સુખ સગવડ સાથે જન્મે છે. તેની નરમ રહેતી...

ફિલ્મ: ઈશ્કિયા
કલાકાર: નસરૂદ્દીન શાહ, અરશદ વારસી, વિદ્યા બાલન
દિગ્દર્શક: અભિષેક ચૌબે
ગીત: ગુલઝાર
સંગીત: વિશાલ ભારદ્વાજ
ફિલ્મ ઈશ્કિયા અભિષેકે દિગ્દર્શિત કરી છે પરંતુ આ ફિલ્મને વિશાલ ભારદ્વાજની ફિલ્મ કહી શકાય. વિશાલે કમીને, ઓમકારા, મકબૂલ, મકડી જેવી ફિલ્મો બનાવી છે.
ઈશ્કિયા ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં ઉદભવતા માફિયાની વાત છે. તેમાં બે ચોરોની વાત કહેવામાં આવી છે. જો...

ફિલ્મ રિવ્યૂ: રણ
કલાકારો: અમિતાભ બચ્ચન, રિતેશ દેશમુખ, ગુલ પનાગ
દિગ્દર્શક: રામ ગોપાલ વર્મા
સંગીત: અમર મોહિલે, બપી, તુટુલ, સંજીવ કોહલી, જયેશ ગાંધી
ગીત: પ્રશાંત પાંડે, સરીમ મોમીન
ફિલ્મ રણ પહેલા પણ ઘણી ફિલ્મો મીડિયા અને તેને કાર્યોને લઈને બનાવવામાં આવી છે. જો કે આ તમામ ફિલ્મોમાં રણ સૌથી વધુ સારી છે. રામ ગોપાલ વર્માએ પાવરફૂલ સ્ક્રિપ્ટને કારણે ફરી એકવાર હિટ દિગ્દર્શકોની...

ફિલ્મ : વીરકલાકાર : સલમાન ખાન, ઝરીન ખાન, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફમ્યુઝિક : સાજીદ-વાજીદડાયરેકટર : અનિલ શર્મા
અનિલ શર્મા દિગ્દર્શિત, સલમાન ખાન લિખિત - અભિનીત ફિલ્મ ‘વીર’ વર્તમાન સમયના પ્રવાહથી ઘણાં વર્ષોપાછળની ૧૯૨૦ની સાલથી શરૂ થઈ રાજા-મહારાજા-નવાબોમાં ફાટફૂટ પડાવી ભારત પર હકૂમત કરતા બ્રિટિશ રાજ્ય, ભારતના પોતાના સ્વાર્થ માટે પોતાના રાજ્ય માટે પોતાના દેશ સાથે દગો કરતા...

કલાકારો- અમિતાભ બચ્ચન, રિતેશ દેશમુખ, મોહનીશ બેલ, પરેશ રાવલ, નીતુ ચંદ્રાનિર્દેશક- રામ ગોપાલ વર્મા,નિર્માતા- શિતલ વિનોદ તલવાર, મધુ મંતેના અને ગૌતમ વાઝેલેખક- રોહીત બનાવલીકર
બોલીવુડની આગામી ફિલ્મ રણ ભારતમાં ટીવી ન્યૂઝ જગતમાં દર્શકો અને જાહેરખબર મેળવવા ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધા પર ફિલ્માવવામાં આવી છે.
ફિલ્મ બોલીવુડનાં ટોચના ડિરેક્ટર રામ ગોપાલ વર્મા...

ફિલ્મઃ વીર
રજૂઆતઃ 22 જાન્યુઆરીનિર્માતાઃ વિજય ગિલાની
દિગ્દર્શકઃ અનિલ શર્મા
કલાકારઃ સલમાન ખાન, સોહેલ ખાન, મીથુન ચક્રવર્તી, જેકી શ્રોફ, નવોદિત અભિનેત્રી ઝરીન ખાન
કથાઃ સલમાન ખાન
સંગીતઃ સાજીદ-વાજીદ
ગીતઃ ગુલઝાર
સલમાનખાનની બહુ આતૂરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ વીર ભારતમાં બ્રિટિશરો રાજ કરતા હતા તે સમયની પૌરાણીક કથા પર આધારિત ફિલ્મ છે. જેમાં રોમાન્સ અને એકશનનો તડકો જોવા...

ફિલ્મ રિવ્યૂ: ચાન્સ પે ડાન્સ
ફિલ્મ: ચાન્સ પે ડાન્સ
કલાકાર: શાહિદ કપૂર, જીનેલીયા ડીસોઝા, મોહનીશ બહેલ
ડાયરેકટર: કેન ઘોષ
કેટલાક લોકો એવા નસીબવંતા હોય છે જેમને સફળતા ખાસ કોઈ મહેનત વગર મળતી જાય. તો કેટલાક લોકો એવા હોય કે જેમનામાં ભારોભાર કૌશલ્ય હોય, અથાગ પરિશ્રમ કરવાની તાકાત પણ હોય છતાં તક અને તકદીર હંમેશાં એમનાથી બે કદમ દૂર જ ચાલતી હોય. કરોળિયો સાતવાર જાળ ગૂંથે - તૂટે -પડે...

ફિલ્મ ઈશ્કિયાના નિર્માતા રમન મારૂ અને વિશાલ ભારદ્વાજ છે. જ્યારે દિગ્દર્શક અભિષેક ચોબે છે. ફિલ્મના મુખ્ય કલાકારો અરશદ વારસી, વિદ્યા બાલન, નસરુદ્દીન શાહ છે.
ફિલ્મમાં રોમાન્સની સાથે ક્રાઈમ, પેશન અને સસ્પેન્સ સ્ટોરી છે. દર્શકોને પોતાની તરફ ખેંચી શકે તેટલો પૂરતો મસાલો ફિલ્મ ઈશ્કિયામાં છે.
ફિલ્મમાં અરશદ વારસી અને નસરૂદ્દીન શાહનો મહત્વની ભૂમિકા છે. વિદ્યા બાલને એક...

કલાકાર: ફરદીન ખાન, સુસ્મિતા સેન, શાહરૂખ ખાન
નિર્માતા: વિવેક વાસવાની
નિર્દેશક: મુદ્દસ્સર અઝીઝ
સંગીત: લલિત પંડિત
લગભગ ત્રણ વર્ષ પહેલા દુલ્હા મિલ ગયા શરૂ કરવામાં આવી હતી. કિંગ ખાને વચન આપ્યું હતું કે, તે ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સ આપશે. વિવેકે ફિલ્મ તો પૂરી કરી પરંતુ એસઆરકેની તારીખો ના મળવાને કારણે ફિલ્મ અધૂરી રહી હતી.
ગયા વર્ષે વિવેકે જ્યારે શાહરૂખને કહ્યું...

ફિલ્મ રિવ્યૂઃ પ્યાર ઇમ્પોસિબલ
ફિલ્મ : પ્યાર ઇમ્પોસિબલ
કલાકાર : ઉદય ચોપરા, પ્રિયંકા ચોપરા, ડિનો મોરિયા
ડાયરેકટર : જુગલ હંસરાજ
એક અત્યંત ખૂબસૂરત યુવતી કે જે કોઈ પણ યુવતીનો રોલ મોડેલ હોઈ શકે અને જે જોઈને કોઈ પણ યુવક તેના પ્રેમમાં ન પડે તો નવાઈ અને એક એવો શાંત-અનાકર્ષક યુવક કે જેના પ્રેમમાં પડવાની વાત તો દૂર રહી પણ જેની સામે પણ કોઈ જોવા તૈયાર ન હોય અને તે યુવક પેલી અત્યંત...

બોક્સ ઓફિસના પ્રથમ સપ્તાહમાં બોલો રામ, રાત ગઈ બાત ગઈ અને એક્સિડેન્ટ ઓન હિલ રોડ જેવી ફિલ્મો રીલિઝ થઈ છે પરંતુ આ ફિલ્મોએ દર્શકોમાં કોઈ ઉત્સુક્તા જગાવી નથી. વાસ્તવિક્તાએ છે કે ફિલ્મ 3 ઈડિયટ્સનો જાદુ એ હદે લોકોમાં છે કે બોક્સ ઓફિસ પર અન્ય ફિલ્મો સફળ થઈ શકે તે અશક્ય બાબત છે.
એક બાજુ 3 ઈડિયટ પોતાની વાર્તા, ખાસ પ્રકારની માર્કેટિંગ આવડત અને ચેતન ભગતના વિવાદને કારણે બીજા અઠવાડિયે પણ...

ફિલ્મ : બોલો રામકલાકાર : પદ્મિની કોલ્હાપુરી, રિશી ભૂતાની, નસરૂદ્દીન શાહ, ઓમપુરી,ડાયરેક્ટર : રાકેશ ચતુર્વેદી
રામજીના જીવનમાં બે લાગણીઓને સ્થાન છે. એક મા તરફ મમત્વ કહેવાય એટલી હદની મમતા અને કોઈની પર થતા અન્યાય સામે આક્રોશ. માતા અને પુત્રના અત્યંત લગાવભર્યા સંબંધોની તનાવભરી કથામાં માતાનું ખૂન થાય છે અને એના આઘાતમાં પુત્ર વાચા ગુમાવી દે છે.
દેખીતા પુરાવાના લીધે માતા સાથે...

ફિલ્મ પ્રિવ્યૂ- રેડ એલર્ટ કલાકારો - સુનિલ શેટ્ટી, સમિરા રેડ્ડી, આશિશ વિદ્યાર્થી, વિનોદ ખન્ના, નસરૂદ્દીન શાહ, ભાગ્યશ્રી, ઈશા ખન્ના.
નિર્દેશક - અનંત મહાદેવન,
નિર્માતા- રાહુલ અગ્રવાલ
અનંત મહાદેવન નક્સલવાદની સમસ્યા પરની ફિલ્મ લઈને આવી રહ્યા છે. સુનિલ શેટ્ટી, નસરૂદ્દીન શાહ અને વિનોદ ખન્ના આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ રહેશે.
નરસિંહમ્હા (સુનિલ શેટ્ટી) જે મજૂરીકામ કરી પોતાના...

ફિલ્મ : ૩ ઇડિયટ્સ
કલાકાર : આમિર ખાન, કરીના કપૂર, શરમન જૉષી, આર. માધવન, બોમન ઇરાની
ડાયરેકટર : રાજકુમાર હીરાની
પ્રોડયુસર : વિધુ વિનોદ ચોપરા
‘ઓલ ઇઝ વેલ’ કહેવાથી સમસ્યા હલ નથી થતી પરંતુ એનાથી સમસ્યા સામે લડવાની હામ તો જિગરમાં ચોક્કસ ઊભી થાય જ છે. એવું કહી દરેકમાં આશાનો, શકિતનો મંત્ર ફૂંકતો રેન્ચો (આમિર ખાન) દુનિયાથી થોડો નિરાળો, રીત-રસમ કે સિસ્ટમથી પર ઐન્જિનિયરિંગ કોલેજમાં...

ફિલ્મ: 3 ઈડિયટ
દિગ્દર્શક: રાજકુમાર હિરાણી
કલાકારો: આમિર ખાન, શરમન જોષી, આર માધવન, કરિના કપૂર
નિર્માતા: વિધુ ચોપરા
વર્ષ 2009ની શરૂઆત દેવ ડીથી થઈ અને અંત 3 ઈડિયટથી થયો છે. ફિલ્મી વાર્તા એકદમ વાસ્તવિક લાગે તે રીતની છે.
ફિલ્મીની વાર્તામાં રાંચો, રાજુ અને ફરાહ એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે. તેઓ જીવનમાંથી જ બોધાપાઠ લેવા માંગે છે. જો કે તેમના પ્રિન્સિપાલ તેમને કોઈ રીતે...

ફિલ્મ પ્રિવ્યૂ - ચાન્સ પે ડાન્સ
કલાકારો- શાહિદ કપૂર, જેનેલિયા ડિસોઝા,"
નિર્દેશક- કેન ઘોષ,"
નિર્માતા - રોની સ્ક્રુવાલા,
શાહીદ કપૂર અને જેનેલિયા ડિસોઝાની જોડીને ચમકાવતી ફિલ્મ ચાન્સ પે ડાન્સ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવી રહી છે.
શાહિદ-જેનેલિયા વચ્ચે પ્રેમ!
કેન ઘોષની ચાન્સ પે ડાન્સ ફિલ્મની વાર્તા એક સંધર્ષ કરતા અભિનેતાની છે.
સમીર (શાહિદ કપૂર)...

ફિલ્મ: અવતાર
કલાકારો: સામ વોર્થીંગ્ટન, ઝો સાલડાના, સ્ટેફન લેંગ
દિગ્દર્શક: જેમ્સ કેમરૂન
ફિલ્મની વાર્તા આશરે 2154ની હોય છે. યુએસ આર્મી પાન્ડોરા નામના સ્થળે આવે છે. અહીં તેઓ ખનીજતત્વો મેળવવા ઈચ્છતા હોય છે. તેઓનો મુખ્ય ઉદ્દેશ પાન્ડોરામાંથી વધારેને વધારે ખનીજતત્વો બહાર કાઢવાનો છે. આ દરમિયાન તેઓની વચ્ચે લડાઈ થતી હોય છે.
હોલિવૂડની ટાઈટેનિક ફિલ્મ આજે પણ દર્શકોના...

ફિલ્મ પ્રિવ્યૂ- રાત ગઈ બાત ગઈ કલાકારો - રજત કપૂર, વિનય પાઠક, નેહા ધુપિયા, નવનીત નિશન
નિર્દેશક- સૌરભ શુક્લા
નિર્માતા- રંગીતા પ્રિતિષ અને રજત કપૂર
રાત ગઈ બાત ગઈ ફિલ્મ રોમાન્સ અને કોમેડીથી ભરપૂર છે. લગ્ન બાદ વ્યક્તિ કેવી કેવી મુસિબતોમાં ફસાઈ છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.
રાહુલ (રજત કપૂર) અને મિતાલી (ઈરાવતી) પોતાના લગ્નજીવનમાં ખુશી હોય છે. પરંતુ સોફિયા (નેહા...

ફિલ્મ : રોકેટસિંગ
કલાકાર : રણબીર કપૂર, સહનાઝ પદ્મસિંહ, સેરોન પ્રભાકર, પ્રેમ ચોપરા, મુકેશ ભટ્ટ,
મ્યુઝિક: સલિમ સુલેમાન
ડાયરેકટર : સમિત અમીન
સેલ્સ, માર્કેટિંગની દુનિયા માટે કહેવાય છે કે જે એકિસમોને જઈને ફ્રીઝ વેચી આવે, અથવા તો ધગધગતા રણમાં જઈને છત્રી કે રેઇનકોટ વેચી આવે, મરતા માણસોને લાઇફટાઇમ મોબાઇલ કનેકશનની સ્કીમ અપાવે તે સાચો સેલ્સમેન, હરપ્રિતસિંગ (રણબીર કપૂર) એક આવો જ...

ફિલ્મ પ્રિવ્યૂ- રોકેટ સિંહ
કલાકારો- રણબીર કપૂર,શારૂન પ્રભાકર, ગૌહાર ખાન, પ્રેમ ચોપરા,
નિર્દેશક- શીમિત અમીન,નિર્માતા- આદિત્ય ચોપરા,લેખક- જયદીપ સહાની
રણબીર કપૂરને લઈને આદિત્ય ચોપરાની ફિલ્મ 'રોકેટ સિંહ' આવી રહી છે, જે કોમેડી ફિલ્મ છે.
હરપીત સિંહ બેદી (રણબીર કપૂર) ભણવામાં સાધારણ વિદ્યાર્થી હોય છે, પરંતુ તેના સપના મોટા હોય છે.
લોકોને જેની જરૂર નથી તેવી વસ્તુઓ...

પ્રેમ કાં તો હોય કાં ન હોય, એમાં કન્ફયુઝનને કોઈ સ્થાન નથી. હિમેશ રેશમિયાની હીરો તરીકેની ત્રીજી ફિલ્મનું હાર્દ છે આ એક વાકય.
પ્રેમ નામના પદાર્થને પામવા મથતા છતાંય મૂંઝાયેલા રેડિયો જોકી વિવાન શાહની વાર્તા છે આ ફિલ્મ. યુવાનોના મનને સમજવું સૌથી મુશ્કેલ છે અને એ કામ આ ફિલ્મ દ્વારા થયું છે, આથી ફિલ્મ પણ થોડીક કન્ફયુઝડ, સ્ટાઈલિસ્ટ અને અલગ લાગે છે. દિગ્દર્શકે મારધાડવાળી ફિલ્મોના...

સંવેદનાઓનો અનોખો સેતુ
ફિલ્મ : પા
કલાકાર : અમિતાભ, અભિષેક, વિધાબાલન
મ્યુઝિક: ઈલૈયારાજા
ડાયરેક્ટર : આર. બાલક્રિશ્નન
કહે છે ને કે અમિતાભ બરચન જ્યાંથી કદમ ઉઠાવે ત્યાંથી નવી કેડી શરૂ થાય અને જ્યાં થોભે ત્યાં એક નવો અંજામ હોય. પ્રોજેરિયા જેવી જીનેટિકસ ડિફેકટ લઈને જન્મેલા ઓરોની ભૂમિકામાં અમિતાભ બરચને એક વધુ લાઇફ ટાઇમ ચિર સ્મરણીય અભિનય આપ્યો છે. તેમના પ્રત્યેક વાદ સંવાદ,...

નિર્દેશક: આર બાલ્કી
પ્રોડ્યુસર: અમિતાભ બચ્ચન કોર્પોરેશન, સુનીલ મનચંદા
સંગીત: ઈલૈયા રાજા
ગીત: સ્વાનંદ કિરકિરે
કલાકાર: અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન
સિનેમેટોગ્રાફી: પી સી શ્રીરામ
ફિલ્મ પા ભાવનાત્મક સંબંધોની વાર્તા છે. ખરી રીતે તો પા કેટલાંક સપનાઓ, કેટલીક યાદો અને જીવનને સુંદર રીતે શોધતી એક સારી ફિલ્મ છે. ખૂબ જ સારૂં દિગ્દર્શન, શાનદાર અભિનયની...

દે દના દન : નાની નાની વાતોમાં કોમેડીની ખોજ
કલાકાર : અક્ષયકુમાર, કેટરિના કૈફ, મ્યુઝિક: પ્રીતમડાયરેક્ટર : પ્રિયદર્શન
પૈસો મારો પરમેશ્વર અને તુ મારો જીવનભરનો ચાકર આવા તોરમાં રાચતી માથાફરેલ માલકણ (અર્ચના પૂરણસિંઘ ) અને આખો દિવસ વૈતરું કર્યા પછી પણ ઠનઠન ગોપાલ જેવો એનો ચાકર નિતિન (અક્ષય કુમાર) અને કુરિયર સર્વિસમાં જોડાયેલો રામ (સુનિલ શેટ્ટી) એવા મિત્રો...


કલાકારો - અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન, અભિષેક બચ્ચન
નિર્દેશક- આર બાલાક્રિષ્નન,
નિર્માતા- સુનિલ મનચંદાની.
લેખક- આર બાલક્રિષ્નન,
સંગીત- ઈલાયરાજ
આ ફિલ્મની વાર્તા ખુબજ સંવેદનશિલ છે. જેમા પિતા-પુત્રના સબંધને દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન બાળક (ઔરો)ની ભૂમિકા કરી રહ્યા છે, જેઓ પ્રોજેરીયા નામની બિમારીથી પિડાઈ રહ્યા છે. ઔરો 13 વર્ષની ઉમરનો હોવા...

આતંકવાદની સંવેદનશીલ રજૂઆત
ફિલ્મ : કુરબાન
કલાકાર : સૈફ અલી ખાન, કરીના કપૂર, વિવેક ઓબેરોય
મ્યુઝિક: સલીમ-સૂલેમાન
પ્રોડ્યુસર : કરણ જોહર
ડાયરેક્ટર : રેનસલિ ડિસીલ્વા
લશ્કરે તોયબાનો ઝડપાયેલો શંકાસ્પદઆંતકવાદી ડેવિડ હેડલી કેટલાય દિવસોથી અખબારોના પહેલાં પાનાના સમાચાર રૂપે પ્રગટ થયા કરે છે. પરંતુ આવા કેટલાય ન ઝડપાયેલા અને ઊધઈની માફક અંદરો અંદર ફેલાયેલા આતંકવાદીને લઈને...

કાલાકારો- આફતાબ શિવદાસાની, આમના શરીફ, રતિ અગ્નિહોત્રી, જોની લીવર
નિર્દેશક - ગ્લેન બેટ્રો
આજકાલ બોલીવુડમાં નિર્માતા બનવાનો ક્રેઝ વધી રહ્યો છે. આના કારણે જ હાલ બધા સ્ટાર ઈચ્છે છે કે તે પોતાની ફિલ્મ બનાવે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટાર પોતાની ફિલ્મ કંપની બનાવી ચુક્યા છે.હવે આ દોડમાં આફતાબ શિવદાસાની પણ શામેલ થઈ ગયો છે. આ ફિલ્મમાં...

ફિલ્મ દુલ્હા મિલ ગયાકલાકારો- શાહરૂખ ખાન, સુશ્મિતા સેન, ફરદીન ખાન, તારા શર્મા.નિર્દેશક- મુદ્દસાર અઝીઝનિર્માતા- વિવેક વાસવાણીલેખક- મુદ્દસાર અઝીઝ, વિવેક વાસવાણી
ફિલ્મ નિર્દેશક મુદ્દસાર અઝીઝ લવ સ્ટોરી પર આધારીત ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન રાજની ભૂમિકામાં જોવા મળશે જ્યારે સુશ્મિતા સેન સીઝાના રોલમાં જોવા મળશે. ઓન સ્ક્રીન સુશ્મિતા અને શાહરૂખની...



કલાકારો - આમિર ખાન (રંચો), કરિના કપૂર (પિયા), શરમન જોષી (હેરી), બોમન ઈરાન , માધવન.
નિર્દેશક - રાજકુમાર હિરાની
નિર્માતા - વિધુ વિનોદ ચોપરા
રેયાન- જે હેન્ડસમ અને સાહસિક યુવાન હોય છે. તે તેના મિત્રોને ખુબ ચાહે છે. પુસ્તકીયો કીડો બનવાની વાત પ્રત્યે તેને નફરત હોય છે. કોલેજમાં હંમેશા તે નિચો ગ્રેડ જ મળે છે.
હેરી- તે રેયાન જેવો હેન્ડસમ બનવા...


ફિલ્મ રિવ્યૂ -જેલ
કલાકારો - નીલ નિતિન મુકેશ, મુગ્ધા ગોડસે, મનોજ બાજપાયી,
નિર્દેશક - મધુર ભંડારકર
સિનેમેટોગ્રાફી - કલ્પેશ ભટનાગર
ઘણીવાર તમે મનોરંજન માટે ફિલ્મ જોવા જતા હોવ છો. પરંતુ જેલ ફિલ્મ જોવા જશો તો આવુ નહી થાય, કારણ કે મધુર ભંડારકરની ફિલ્મ અન્ય ફિલ્મોની જેમ જ તમારા મન પર પ્રહાર કરશે.
મધુર ભંડારકર બોલીવુડના એ નિર્દેશકો પૈકીના એક છે જેઓ ત્રણ કલાકના...


ફિલ્મ પ્રિવ્યૂ -માય નેમ ઈઝ ખાન કલાકારો - શાહરૂખ ખાન, કાજોલ,
નિર્માતા - ધરમ પ્રોડક્સન, રેડ ચીલ્લીઝ એન્ટરટેઈનમેન્ટ, ફોક્સ સ્ટરા સ્ટુડિયો.
સંગીત- શંકર એહસાન લોય
સિનેમેટોગ્રાફી- રવિ કે ચંદ્રન
લાંબા સમય બાદ, એટલે કે આઠ વર્ષ પછી કરણ જોહર શાહરૂખ ખાન અને કાજોલને પરદા પર એકસાથે લાવી રહ્યાં છે. શાહરૂખ અને કાજોલના ચાહકો આ ફિલ્મ ઝડપથી સિનમાઘરોમાં આવે તેની ઉત્સુકતાથી રાહ...

ફિલ્મ રિવ્યૂ - અલાદીન
કલાકારો- અમિતાભ બચ્ચન, સંજય દત્ત, રિતેશ દેશમુખ, સમીરા રેડ્ડી
નિર્દેશક - સુજોય ઘોષ
નિર્માતા - સુજોય ઘોષ
સંગીત - વિશાલ દડલાણી
આ સપ્તાહમાં લંડન ડ્રીમ્સ સાથે અલાદીન ફિલ્મ સિનેમાઘરોમાં આવી છે. જે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ અલાદીનની મુખ્ય ભૂમિકામાં છે. જે ઉત્તર ભારતના ખ્વાહિસ નામના શહેરમાં રહે છે. જે પોતાની સાથે...


ફિલ્મ પ્રિવ્યુ - જેલ
કલાકારો - નીલ નિતિન મુકેશ, મુગ્ધા ગોડસે, મનોજ બાજપાયી,
નિર્દેશક - મધુર ભંડારકર
સિનેમેટોગ્રાફી - કલ્પેશ ભટનાગર
સંગીત - સમીર ટંડન, ટોષી, શરીબ
પરાગ દીક્ષિત સારી નોકરી અને સુંદર ગર્લફ્રેન્ડ સાથેની ડ્રીમ લાઈફ જીવી રહ્યો છે, પરંતુ તેના જીવનમાં કઈક એવી ઘટના બને છે કે એકાએક તે જેલમાં પહોંચી જાય છે. જ્યા તેને પોલીસનો માર પડે છે.
પરાગ આ એવું...


ફિલ્મ પ્રિવ્યુ - અજબ પ્રેમ કી ગઝબ કહાની
નિર્દેશક - રાજકુમાર સંતોષી,
નિર્માતા - રમેશ તૌરાની
વાર્તા - રાજ કુમાર સંતોષી
કલાકારો- રણબીર કપૂર, કેટરીના કૈફ, ઉપેન પટેલ, એકુલ ત્રીપાઠી, દર્શન ઝરીવાલા
અજબ પ્રેમ કી ગઝબ કહાની ફિલ્મ હાસ્યસભર લવ સ્ટોરી છે. ફિલ્મની વાર્તા કઈ ક એવી છે કે પ્રેમ (રણવીર કપૂર)ના જીવનનો મંત્ર એવો હોય છે કે ખુશીને વહેચવી, હેપ્પી ક્લબ પ્રેમને તેના કામમાં...


ફિલ્મ પ્રિવ્યુ - દે દના દન કલાકારો - અક્ષય કુમાર, કેટરીના કૈફ, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, નેહા ધુપિયા, સમિરા રેડ્ડી, અર્ચના, રાજપાલ યાદલ.
નિર્દેશક - પ્રિયદર્શનનિર્માતા - રતન જૈન, ચંપક જૈન
ફિલ્મની વાર્તા પર નજર કરીએ તો નિતિન (અક્ષય કુમાર) અને રામ (સુનિલ શેટ્ટી) પ્રેમની દ્રષ્ટિએ ભાગ્યશાળી છે. બાકી તેમનું બેન્ક બેલેન્સ તો શૂન્ય છે. બન્નેને ધનવાન કુટુંબની યુવતીઓ સાથે પ્રેમ થઈ...

ફિલ્મ પ્રિવ્યુ -લંડન ડ્રીમ્સ કલાકારો - સલમાન ખાન, અજય દેવગન, અસિન, ઓમ પુરી, બ્રિન્દા પારેખ, આદિત્ય રોય.
નિર્દેશક - વિપુલ શાહ
નિર્માતા - આશિશ શાહ
સિનેમેટોગ્રાફી- સેજલ શાહ
વાર્તા - સુરેશ નાયર
લંડન ડ્રીમ્સ ફિલ્મની વાર્તા બે બાળપણના મિત્રોની છે. જેમનું પરિવાર સંગીત સાથે જોડાયેલું હોય છે. અર્જૂન (અજય દેવગન) પોતાના દાદાનું અધુરૂ સપનુ પરૂ કરવા કામે લાગી જાય છે.
....




ફિલ્મ પ્રિવ્યુ - પંખ
કલાકારો - બિપાશા બાસુ, મહેશ માંજરેકર, રોનિત રોય, કીરણ કર્મારકર,
નિર્દેશક - સુદીપ્તો ચટ્ટોપાધ્યાય
નિર્માતા - સંજય ગુપ્તા
ફિલ્મની સમગ્ર વાર્તા મેરી નામની મહિલાની આસપાસ ફરે છે. જે એક પ્રભાવી માતા છે. મેરી પોતાના પુત્રને હિન્દી ફિલ્મમાં બળજબરી પૂર્વક બાળકીની ભૂમિકા કરવાનું કહે છે. બેબી કુસુમ સુંદર બાળક હોય છે.
જે ડ્રગ્સનો આદી બની જાય છે. અને તે...


ફિલ્મ રિવ્યૂ : એસિડ ફેક્ટરી
કાસ્ટ-ક્રેડિટ- ફરદીન ખાન, મનોજ બાજપાઇ , ડિનો મોરિયા
ડિરેક્ટર - સુપર્ણ વર્મા
એકશન- ટીનું વર્મા
પ્રોડયુસર- સંજય ગુપ્તા
માનવીના મનમાં એની યાદો - એના માટે આશીર્વાદ છે તો કયારેક શ્રાપ. માણસને એની પોતાની યાદો એ એની ઓળખ છે. યાદો વિનાનો માનવી ખાલીપણાના શૂન્યાવકાશમાં અટવાય - મૂંઝાય. ‘‘એસડિ ફેકટરી’’ એક આપણા માટે અજાણ એવા...



નિર્માતા - વિશાલ ભારદ્વાજ
નિર્દેશક - અભિષેક ચૌબે
કલાકારો - નસરૂદ્દીન શાહ, અરશદ વારસી, વિદ્યા બાલન
ઈશ્કિયા સમીક્ષકો દ્વારા બનાવામાં આવી રહેલ મોટા બજેટની ફિલ્મ છે.
ઈશ્કિયા ફિલ્મની કહાની છે રોમાન્સ, ક્રાઈમ અને વિશ્વાસઘાત. બે ચોર ખાલુજાન અને બબ્બન પોતાના બોસથી ભાગતા એક જુના મિત્રના ઘરે પહોંચે છે, પરંતુ ત્યાં તેમને મળે છે તેમની વિધવા.
એવી જ એક ફિલ્મ ઈશ્કિયા છે જે...



Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








