
ધ સિક્રેટ લાઈફ ઓફ ધ અમેરિકન ટીનેજરની 21 વર્ષીય અઅભિનેત્રી ફ્રાન્સિયા રાઈસાએ તાજેતરમાં લોસ એન્જલસના એક બીચ ખાતે ટુંકા વસ્ત્રો પહેરીને સ્કેટિંગની મજા માણી હતી. 2011ની ઉભરતી અભિનેત્રીને સ્કેટિંગ કરતી જોઈને બીચ પર હાજર લોકો પણ મલકાઈ ગયા હતાં. આ પ્રસંગે કોઈ પાપારાઝી ફોટોગ્રાફરે અભિનેત્રીના આ દ્રશ્યોને પોતાના કેમેરમાં કેદ કરી લીધા હતાં.
પ્રસ્તુત છે બીચ પર સ્કેટિંગ કરી રહેલી...

શું ફરી એકવાર સવિતાભાભી પાછા આવી રહ્યા છે? સવિતાભાભી એક ગૃહિણી હોય છે અને આ એક કાર્ટૂન કેરેક્ટર છે. ભારતની આ પ્રથમ પોર્ન કાર્ટૂન હતું અને જેને વેબસાઈટ પર બહુ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જો કે પછીથી સરકારે આ વેબસાઈટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. સરકાર પ્રતિબંધ ઉઠાવી લે તે માટે ઘણી જ સેલિબ્રિટિઝે પ્રયાસ કર્યો હતો.
હવે, અંતે સવિતાભાભીને ચહેરો મળી ગયો છે. સવિતાભાભીને લઈને ઈન્ટનેટ પર...

એક સમયે પોતાની બ્યૂટિ ટ્રીટમેન્ટ પાછળ વર્ષે ત્રણ હજાર પાઉન્ડ ખર્ચનાર અભિનેત્રી ગિલિયાન ૫૪ વર્ષે પણ એટલી જ ચૂસ્ત દેખાય છે. જે તાજેતરમાં એક કંપની માટે અંત:વસ્ત્રની એડ્માં ચમકી છે.

બાલી ટાપુ પર બુધવારે ‘ઓમેડ-ઓમેડન’ નામથી પરંપરાગત ચુંબન મહોત્સવ યોજાયો હતો. અહીં ભાગ લેવા આવેલા યુગલો વચ્ચે ચુંબનની સ્પર્ધા યોજાય છે જયારે આસપાસ ઉભેલા લોકો તેમના પર પાણી છાંટી રોકવાનો પ્રયત્ન કરે છે.

સામાન્ય રીતે સ્ત્રીને અબળા ગણવામાં આવે છે. પરંતુ આ સ્ત્રીઓને જોઇને તમને લાગશે કે સ્ત્રી અબળા નહીં પણ સબળા છે. આ ફોટાઓને જોઇને તમને આશ્વર્ય પણ થશે કારણ કે સ્ત્રીનું આ સશક્ત રૂપ તમે પણ કદાચ પહેલી વખત જોઇ રહ્યા હશો. સામાન્ય સ્ત્રીઓથી વીપરીત આ સ્ત્રીઓની છેડતી કરવાનું તો દૂર મજનુઓ તેમને જોઇને કદાચ તેમનો રસ્તો પણ બદલી નાખે.
તો એક નજર કરીએ આ મહિલા બોડી બિલ્ડરોના ફોટાઓ...

શત્રુઘ્ન સિંહાનો પુત્ર લવ સિંહા સાદિયા ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. મુંબઈ ખાતે મંગળવારે સાદિયા ફિલ્મના પ્રિમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાદિય ફિલ્મમાં લવ સિંહા ઉપરાંત અભિનેત્રી રેખા, હેમા માલિની, રિશી કપૂર કામ કરી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન રાજ કંવર દ્વારા કરવામાં આવ્યું છે.
પોતાનો પુત્ર રિશી કપૂર, રેખા અને હેમા માલિની જેવા પીઢ કલાકારો...

બોલિવૂડની વાત કરવામાં આવે તો સેક્સ અને સેક્સ્યુઆલિટી આવ્યા વગર રહેતી નથી. બોલિવૂડ હોલિવૂડમાંથી પ્રેરણા મેળવે છે. આવી જ કેટલીક હિન્દી ફિલ્મો છે કે જેમાં સેક્સ પીરસવામાં આવ્યું હતું.
મેટ્રો
કે કે મેનને આ ફિલ્મમાં બેડરૂમ દ્રશ્યો આપ્યા છે.
ઓમકારા
આ ફિલ્મમાં કરિના કપૂરે અજય દેવગણ અને સૈફ અલી ખાન સાથે હોટ દ્રશ્યો આપ્યા છે.
સાથ સાથ
આ...

ચેન્નઈ ખાતે એક ફિલ્મના મ્યુઝિક લોન્ચિંગ પ્રસંગે આવી પહોંચેલી અભિનેત્રી ઐશ્વર્યા રાય ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઐશ્વર્યા આજકાલ તમિલ દિગ્દર્શક શંકરની એન્ધિરન ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ચેન્નઈ ખાતે ફિલ્મનું શૂટિંગ ચાલું રહ્યું હોવાથી ઐશ્વર્યાને મ્યુઝિક લોન્ચિંગ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઐશ્વર્યાએ શંકર સાથેની જીન્સ...

શેરિલ કોલ એક એવી સેલિબ્રિટી છે જેને દરેક પુરુષ કિસ કરવા માગે છે. આ વાતનો ખુલાસો એક સર્વેમાં કરવામાં આવ્યો હતો. દુનિયાના સૌથી વ્યસ્ત હવાઈ મથક હીથ્રો ટર્મિનલ 5 પર થયેલ એક પોલમાં એક્સ ફેક્ટરની જજ શેરિલ કોલને વિશ્વમાં સૌથી અધિક કિસેબલ સેલિબ્રિટી તરીકે પસંદ કરવામાં આવી છે.
આ સર્વે દરમિયાન તેણે પોતાની નજીક પ્રતિદ્રંદ્રી અમેરિકાની એન્જેલિના જોલી અને મેગન ફોક્સથી આગળ રહી છે. અને...



દિબાકર બેનરજીની આગામી ફિલ્મ લવ સેક્સ અને ધોખાના અશ્લીલ દ્રશ્યોને લઈને ઉભા થયેલા વિવાદ બાદ સેન્સર બોર્ડે આ દ્રશ્યોને બ્લર કરવાનો આદેશ આપ્યો છે. સેન્સર બોર્ડે સોમવારે દિગ્દર્શક દિબાકરને ફિલ્મમાંથી આવા લવ દ્રશ્યોને બ્લર કરવાનું જણાવ્યું હતું.
પોતાની ફિલ્મ પર ખોટો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે તેમ જણાવી રહેલા દિબાકરે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડ ફિલ્મ પર પોતાની...

પોતાના પોશાકને કારણે હંમેશા વિવાદમાં રહેતી પોપ સિંગર લેડી ગાગા ફરી એકવાર ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે એક સ્ટેજ શો દરમિયાન લેડી ગાગા અચાનક ઢળી પડી હતી.
એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે લેડી ગાગા પુરા ગીત દરમિયાન પરફોર્મ કરવાને બદલે ઘુંટણીયાભર પડી રહી હતી.
નોંધનીય છે કે લેડી ગાગાએ હાલમાં જ એક વિડિયો સોંગ લોન્ચ કર્યું હતું. ટેલિફોન નામના આ ગીતના કારણે વિવાદ ઉભો...


અભિનેત્રી શિલ્પા અને પતિ રાજ કુન્દ્રા આજકાલ આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલના શેડ્યુલમાં વ્યસ્ત છે. આઈપીએલના વ્યસ્ત શેડ્યુલ છતાં બંને પોતાના બિઝનેસ માટે પુરતો સમય કાઢી લે છે. નોંધનીય છે કે શિલ્પા અને રાજ કુન્દ્રાએ અઠવાડિયા પહેલા મુંબઈમાં એક નવી નાઈટ ક્લબ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
શનિવારે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ બાદ રાજ અને શિલ્પાએ પોતાની નવી નાઈટ ક્લબ...


ફૂટૂબોલ ખેલાડી એશ્લે કોલે તેની પત્ની અને બ્રિટિશ ગાયિકા ચેરિલ કોલનું ઘર ખાલી કરી દેવું પડ્યું છે. એશ્લે પર અન્ય કેટલીક મહિલાઓ સાથે સબંધ રાખવાનો આરોપ છે. આ આરોપ લાગ્યા બાદથી તે પહેલી વખત ચેરિલને મળવા માટે બ્રિટન ગયો હતો. એક વેબસાઇટના જણાવ્યા અનુસાર ચેરીલ તેના પરત આવવાને લઇને ખુબ ગુસ્સે છે અને એશ્લેના આવા વિચારોથી તે દુખી છે.
સુત્રોનું કહેવું છે કે ચેરિલ એશ્લે સાથે તેની મરજી...

ક્રિકેટ સ્ટાર માઇકલ કલાર્ક સાથે સબંધ વિચ્છેદ થતા જ મોડલ લારા બિંગલે તેની સાથે સંકળાયેલી દરેક ચીજથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું છે. સૌથી પહેલા તેમણે તેમના ફિયાંસ દ્વારા આપવામાં આવેલી એક શાનદાર ઓસ્ટન માર્ટીન કારને વેંચવાનો નિર્ણય કર્યો છે.
સમાચાર પત્ર 'ઘ કુરીયર મેલ'ના જણાવ્યા અનુસાર બિંગલે આ ઓસ્ટન માર્ટિન વી-8 વિંટેજ કારની કિંમત 200000 ડોલર રાખી છે. એક સેલ્સમેનના જણાવ્યા...


કેટલાંક પ્રણય સંબંધો લગ્નમાં પરિણમતા નથી તેમ છતાં તેની ચર્ચા વર્ષોના વર્ષો થતી રહી છે. આવા જ કેટલાંક પ્રેમી યુગલો છે કે જેની ચર્ચા આજે પણ થતી રહેતી હોય છે.
પંડિત જવાહરલાલ નેહરૂ અને એડવિના માઉન્ટબેટન
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂ અને એડવિના માઉન્ટબેટન વચ્ચે પ્રણય સંબંધો હતા તે વાત જગજાહરે છે. માનવામાં આવે છે કે જવાહરે પોતાના પ્રેમસંબંધને કારણે...

ભારતીય સુપર મોડલ પદ્માલક્ષ્મીએ તેની તાજેતરમાં જન્મેલી દિકરી કૃષ્ણા થિયાને થોડા દિવસો પહેલા પહેલી વખત બહારની દુનિયા બતાવી છે. 39 વર્ષની પદ્માલક્ષ્મી તેની દિકરીને ન્યૂયોર્કના એક પાર્કમાં લઇ ગઇ હતી. પીપલ ઓનલાઇનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પદ્મા તેની ત્રણ સપ્તાહની દિકરીને ન્યૂયોર્કની હાડ થીજાવી દેતી ઠંડીમાં પુરી રીતે ઢાંકીને લઇ ગઇ હતી.
કૃષ્ણા પદ્માનું પહેલું સંતાન છે....


પુરુષોના મનપસંદ એવા ‘સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ’ મેગેઝિનના વાર્ષિક સ્વિમસ્યૂટ અંકમાં ભારતીય મૂળની મોડેલ પહેલી વખત ચમકી છે. હાર્વર્ડ યુનિર્વિસટીની ગ્રેજ્યુએટ સાનિયા દારાએ આ મેગેઝીન માટે આકર્ષક પોઝ આપ્યા હતા, જેનું ફોટોશૂટ રાજસ્થાનમાં થયું હતું. આ અંક વર્ષની શરૂઆતમાં બહાર પડ્યો હતો. જેની એક ઝલક...

આઇપીએલ થ્રીને શરૂ થયાને હજુ ફક્ત ત્રણ દિવસ જ થયા છે પરંતુ ટ્વેન્ટી-ટ્વેન્ટીના આ તુફાની ટૂર્નામેન્ટની મસ્તીમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોને પણ તેની મસ્તીમાં લપેટી લીધા છે. આઇપીએલ 3 ની મસ્તી કલાકારો પર કઇ હદે છવાયેલી છે કે અભિષેક બચ્ચનથી લઇને દીયા મિર્ઝા તેમની પસંદગીની ટીમોના સમર્થનમાં માઇક્રો બ્લોગ વેબસાઇટ ટ્વિટરમાં તેમના દિલની વાત જણાવી રહ્યા છે.
અભિષેક બચ્ચન માસ્ટર...


હોટ ઇટાલીયન મોડેલ અને અભિનેત્રી બેલેન રોડ્રીગોઝે ગરમીથી રાહત મેળવવા બિકીનીમાં મિયામીના એક બીચ પર બાથનો લહાવો ઉઠાવ્યો હતો. જેની એક ઝલક...
આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965માં મુંબઈમાં થયો હતો. તેના પિતા તાહિર હુસૈન ફિલ્મ પ્રોડ્યુસર હતા અને તેના કાકા નાસિર હુસૈન પણ એક જાણીતા નિર્માતા-દિગ્દર્શક છે. આમિરને એક ભાઈ અને બે બહેનો છે. આમિરે પોતાનો અભ્યાસ સેન્ટ એન્ન હાઈ સ્કૂલ અને બોમ્બ સ્કોટિશ સ્કૂલમાં પૂરો કર્યો છે.
* આમિરનો 45મો...


ભારતીય સિનેમાને પ્રોત્સાહન આપવા માટે અભિનેત્રી રાની મુખરજી હાલમાં જ ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ભારતીય સિનેમાના પ્રચાર માટે રાનીએ મેલબોર્નના નોવા સિનેમાની મુલાકાત લીધી હતી.
સિનેમાઘરની મુલાકાત દરમિયાન રાનીએ પારદર્શક સાડી પહેરી હતી. જેના કારણે તે ખુબ સુંદર દેખાઈ રહી હતી.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ બંને દેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ...

આ તસવીરમાં દીપિકા પાદુકોણે સાથે જોવા મળતાં યુવકને તમે ઓળખો છો ? શું આ દીપિકાનો નવો બોયફ્રેન્ડ છે ? જો કે આ પ્રશ્નનો જવાબ અમને પણ ખબર નથી, પણ આ યુવકની ઓળખ અમે તમને જરૂર આપીશું.
વાત જાણે એમ છે કે મુંબઇમાં ગઇકાલે આઇપીએલ-3 ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં દીપિકા પાદુકોણેએ સ્ટેજ પર પર્ફોમન્સ આપ્યું હતું. ત્યાર બાદ તે સ્ટેડીયમમાં વીઆઇપી લોન્જમાં રોયલ ચેલેન્જર્સ...

બેબોની કાતિલ અદાના તમે પણ દીવાના થઇ જશો જ્યારે તમે મશહૂર ફેશન મેગેઝીન 'લા ઓફિસિયલ' ના કવર પેજ પર નજર નાંખશો. આ વખતે આ મેગેઝીનના કવર પેજ પર ફીચર માટે બોલીવુડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક કરીના કપૂરને પસંદ કરવામાં આવી છે.
કરીના માર્ચ મહિનાના એડીશન કવર પેજ પર જોવા મળશે. કરીના આ કવર પેજ પર ખુબજ સુંદર લાગી રહી છે. તેમણે કાળા રંગનું સુંદર ગાઉન પહેર્યું છે જેમાં તેની સુંદરતા...

બ્રિટનની જાણીતી સિંગર લેડી ગાગા ફરી વિવાદોમાં છે. લેડી ગાગાએ તેના નવા વીડિયો આલ્બમ 'Telephone' માં હોટ સિન્સ આપ્યા છે.
સાડા નવ મિનિટની આ વીડિયોમાં ગાગાને સિગારેટ પીતા પીતા મહિલા કેદીને કિસ કરતાં દેખાડાઇ છે. ગાગાએ આ સિવાય પણ ઘણા ગરમા ગરમ દ્રશ્યો આપ્યા છે.
ગાગાનો આ વીડિયો કેટલો હિટ રહેશે તે તો સમય જ કહેશે. પણ એવા ઘણા હોટ પોપ વીડિયો છે કે જેણે પ્રશંસકોના મનમાં એક અલગ જ જગ્યા...

ફીમેઈલ ફ્રેન્ડલી પોર્ન ફિલ્મની અભિનેત્રી એન્ના એરોસ્મિથ હાલ સંસદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પ્રચારમાં જોડાઈ છે. તેણી જનતાને એવું સમજાવી રહી છે કે, ચૂંટણીમાં ઊભા રહેવા પાછળ તેનો હેતુ શું છે અથવા તો તેણે સંસદમાં જઈને લોકો માટે શું કરવું જોઈએ તેનો અભિપ્રાય લઈ રહી છે.

ભારતીય મોડલ માધુરી ભટ્ટાચાર્યએ તાજેતરમાં પોતાના સમર ફોટોગ્રાફ્સ પ્રસિદ્ધ કર્યા છે. જેમાં માધુરીનું માદક માધુર્ય નજરે પડે છે. માધુરી એક મોડની સાથે સાથે એક સારી અભિનેત્રી પણ છે અને તેણે બે સાઉથ ઇન્ડિન ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમજ તે છ બ્યુટી પેજેન્ટ પણ જીતી ચૂકી છે.

કોમન નામે જાણીતા રેપર લોનિ રશિદ લિને ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અંગે વ્યક્ત કરેલા તેના મંતવ્યોના કારણે વાતો વહેતી થઈ છે કે રેપર સેરેના સાથે લગ્ન કરશે.
એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે 38 વર્ષીય કોમને જણાવ્યું હતું કે સેરેના સુંદર અને મજબૂત મહિલા છે. મને તેનું હ્રદય અને તેની તાકાત ગમે છે. તે ઘણી જ ઉમદા હ્રદયની મહિલા છે. હું માનું છું કે તે અકલ્પનિય છે.
બન્ને વચ્ચે ઉંમરમાં 10...

પોતાના પ્રોફેશનલ વર્કને લઈને હાલ ચર્ચમાં નહીં રહેનારી પૂર્વ મિસ યુનિવર્સ ફરી ચર્ચાનો વિષય બની છે. જો કે તે તેના અંગત કારણને લીધે ચર્ચામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સુસ્મિતા સેન તેના પૂર્વ પ્રેમી સાથે ડેટિંગ કરી રહી છે.
દુલ્હા મીલ ગયા ફિલ્મના દિગ્દર્શક મુદાસ્સર અઝીઝથી વિખુટી પડીને સુસ્મિતા સેન તેના જૂના પ્રેમી માનવ મેનન સાથે ડેટિંગ કરી રહી છે.
નજરે...

નિકોલ રિચિ, રિયાલિટી સ્ટાર કિમ કરદેશિયન અને અભિનેત્રી સેલ્મા બ્લેરને ડેમી મૂરે તરફથી હાર્પર બાઝારના નવા અંક માટે સ્ટ્રિપ ફોટોશૂટની ઓફર કરવામાં આવી છે. અભિનેત્રીમાંથી ફોટોગ્રાફર બનેલી અમાન્ડા ડે કાડેનેટ દ્વારા ફોટા પાડવામાં આવશે.
મૂરે તેની ફોટોગ્રાફર મિત્રની સહોયગી તરીકે રહેશે. અને જ્યારે તેની મિત્ર ફોટોશૂટ કરતી વખતે પીછેહઠ કરી રહી હશે. ત્યારે તે તેને ઉર્જા પુરી...


એવોર્ડ સમારંભમાં અંબાણી પરિવાર : મુંબઈમાં યોજાયેલા એક ઝાકઝમાળ એવોર્ડ સમારંભમાં દેશના સૌથી ધનિક મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણીએ વિશ્વ રેકોર્ડધારી ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેમ જ બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક યશ ચોપરા સાથે કેટલાક યાદગાર પોઝ આપ્યા હતાં. આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા સુનિલ શેઠ્ઠી તેની પત્ની સાથે હાજર રહ્યો હતો. - એએફપી
....


ટીવી કલાકારમાંથી પ્રસિદ્ધ બ્રિટિશ અભિનેત્રી અને તેમાંથી લોન્જરી મોડલ બનેલી ગેમ્મા એટકિંસને તાજેતરમાં એક લોન્જરી ફોટોશૂટ કરાવ્યું હતું.


સિંગર માર્ક ઓવેને ગુરુવારે જણાવ્યું હતું કે, તેને એક બે નહીં પરંતુ 10 જેટલી મહિલાઓ સાથે સંબંધ હતા. અને આ બદલ તે તેની પત્નીની ખરા દીલથી માફી માગે છે.
દારૂની લત છોડવા માટે લાંબા સમયથી લડી રહેલા માર્કે કહ્યું કે,હું એમ્માની સામે માફી માગે છે. કારણ કે મે અન્ય મહિલાઓ સાથે પણ સંબધો રાખ્યા હતા. પાંચ વર્ષ સુધી સાથે રહ્યાં બાદ માર્કે લગ્નગ્રંથીથી એમ્મા સાથે જોડાયો હતો.
તેણે ધ સનને...

તાજેતરમાં એક ખાનગી ચેનલના નવા શોમાં રાખી સાવંત, પાયલ રોહતગી અને અન્ય હોટ આઈટમ ગર્લ્સ જોવા મળશે.
બીબીસીના એક શોમાંથી પ્રેરણા લઈને દેશી ગર્લ નામનો એક રિયાલિટી શો શરૂ કરવામાં આવી રહ્યો છે. આ શોમાં હોટ આઈટમ ગર્લ્સે વિવિધ ટાસ્ક દ્વારા પોતાના ઘરના લોકો માટે નાણા કમાવવાના હશે.
આ શો માટે રોશની ચોપડા, કરિશ્મા તન્ના અને કાશ્મીરા શાહ સાથે વાતચીત ચાલી રહી છે. હાલમાં જ મોનિકા...

અભિનેત્રી કેમેરોન ડિઆઝ પૂર્વ પ્રેમી પોપસ્ટાર જસ્ટિન ટિમ્બરલેકને હજુ ભૂલી શકી નથી. કેમેરોન અને ટિમ્બરલેકની એક કોમેડી ફિલ્મ બેડ ટીચર આવી રહી છે.
ફિલ્મના પ્રમોશન માટે કે ગમે તે કારણોસર આજકાલ કેમેરોન પૂર્વ પ્રેમીના વખાણ કરતા થાકતી નથી. તેણે ટિમ્બરલેકને ટેલેન્ટેડ કોમેડિયન ગણાવ્યો હતો.

પીટર આંદ્રે તેના કોન્સર્ટમાં ટુંકા વસ્ત્રો પહેરેલી નર્તકીઓ સાતે ડાન્સ કરી રહ્યો હતો અને ત્યાં હાજર હતા તેના બે બાળકો. આંદ્રેની ભૂતપૂર્વ પત્ની અને ગ્લેમર મોડલ કેટી પ્રાઇસને જ્યારે આ અંગે જાણકારી મળી ત્યારે તે ખુબ જ નારાજ થઇ ગઇ હતી.
રવિવારે લંડનમાં કોન્સર્ટ દરમ્યાન ઓસ્ટ્રેલીયન ગાયક તેના બે નાના બાળકો સાથે ત્યાં પહોંચ્યો હતો. અને આ બાળકોએ પણ તેના પિતાનું પર્ફોરમન્સ જોયું...

લેકમે ફેશન વીકમાં સામાન્ય રીતે વોર્ડરોબ માલફંક્શન થતુ રહે છે. હાલમાં જ યોજાયેલા લેકમે ફેશનવીક દરમિયાન મોડલ અમ્રીતા માઘેરાનું વોર્ડરોબ માલફંક્શન થયુ હતું.
અમ્રીતા સ્ટેજ પર ડાન્સ કરી રહી હતી ત્યારે અચાનક જ તેના ટોપની એક પટ્ટી નીકળી ગઈ હતી.
અમ્રીતાએ મગજ શાંત રાખીને આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. તેણે ટોપને પોતાના હાથથી પકડી રાખ્યુ હતું અને ડાન્સ પૂરો કર્યો હતો....

શેરોન ઓસ્બોર્ને દાવો કર્યો હતો કે તે ફૂડ અને સેક્સ ટોયસનો ઉપયોગ કરીને તેના પતિ ઓઝી સાથેની સેક્સ લાઈફ જાળવી રાખવા માગે છે.
ટીવી રીયાલિટી સ્ટારે જણાવ્યું હતું કે તેના અને તેનો પતિ રોમાન્સની બાબતમાં તદ્દન જુદા છે અને તે બન્ને તેમના રોમાન્સને તાજો રાખે છે અને રોમાન્સની મદદથી તેઓએ લગ્નજીવનના 27 વર્ષ સફળતા પૂર્વક પૂરા કર્યા છે.
તેણે જણાવ્યું હતું કે ઘણા બધા સેક્સ ટોય્સ,...




લેબેનોનમાં તાજેતરમાં લેંઝરીનો એક ફેશન શો યોજાયો હતો. જેમાં મોડેલોએ વિવિધ પ્રકારની લેંઝરી પહેરી રેમ્પ પર કેટવોક કર્યું હતું. જેની એક ઝલક...
આવતા વર્ષે નિર્માતા બનવાની યોજના બનાવી રહેલો સાઉથના અભિનેતા સિદ્ધાર્થનું કહેવું છે કે તે તેલુગૂ ફિલ્મ ઉદ્યોગનો શાહરૂખ ખાન છે. હિન્દી ફિલ્મ રંગ દે બસંતી બાદ રોમેન્ટિક ફિલ્મો તેની પ્રાથમિકતા રહેશે.
સિદ્ધાર્થે કહ્યું હતું કે તેલુગુ ફિલ્મોમાં મે રોમેન્સથી ભરપૂર ઘણી ભૂમિકાઓ ભજવી છે. વાસ્તવમાં જ્યારે લોકો કહે છે કે તુ તેલુગુ ફિલ્મનો આમિર ખાન છે ત્યારે હું કહું છું કે હું તો...


બ્રિટિશ ગાયિકા કેલી ઓસ્બર્ને હવે સ્વભાવ એકદમ શાંત કરી દેવાનું નક્કી કર્યું છે. કેમ કે, તે ફિયાન્સ લ્યૂક વોરેલ સામે વધુ ડાહી-ડમરી બનીને પેશ થવા માગે છે.
લ્યૂક વોરેલ પણ કેલીને આલ્કોહોલ, દારૂ છોડાવવા મહેનત કરી રહ્યો છે. રપ વર્ષની કેલી રેડિયો પ્રેઝન્ટર છે અને માર્ચ-૨૦૦૯માં લ્યૂકને મળી ત્યારથી દારૂની ટેવ છોડવા માગે છે.

ઓસ્કાર એવોર્ડ સમારંભમાં આમ તો હોલીવૂડની તમામ હસ્તીઓ આવી હતી. પરંતુ કેમેરાની નજર 'ધ મીલીયન ડોલર બેબી' હિલેરી સ્વાંક પર વધુ જતી હતી. હિલેરીએ કપડાં જ કંઇક એવા પહેર્યા હતા. કાળા રંગના લો કટ ડ્રેસમાં આવેલી 35 વર્ષીય અભિનેત્રી હીલેરી સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જેની એક ઝલક...
પાકિસ્તાનના ફૈસલાબાદ સ્થિત પ્રિન્ટેડ ગાર્મેન્ટસના વેચાણ સાથે સંકળાયેલી એક કંપની દ્વારા તેના આગામી કેટેલોગ માટે બોલીવુડની હિરોઇન કરિના કપુરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કરીના કપૂરે આ પાકિસ્તાની ફેશન ફોટો શૂટ માટે હા પાડી દીધી છે જેના કારણે કંપનીના આગામી કેટેલોગમાં કરીના કપૂર નજરે પડશે.
પાકિસ્તાનના ફેશન જગત માટે આ પ્રથમ ઘટના છે જ્યારે કોઇ બોલીવુડની અભિનેત્રીને આ રીતે...


ગ્લેમરસ મોડલ કેટી પ્રાઇસ અને તેના પતિ એલેક્સ રીડના લગ્ન કથિત રીતે ગેરકાયદેસર છે. જી હા એવું એ માટે કહેવામાં આવી રહ્યું છે કે જે મંત્રીએ તેના લગ્નના સર્ટીફીકેટ પર સહી કરી છે તેને માન્ય ગણવામાં આવી નથી.
"ન્યૂઝ ઓફ ધી વર્લ્ડ"ના સમાચાર અનુસાર જાણકારોનું કહેવું છે કે સેક્સ સ્કેન્ડલમાં ફસાયા બાદ રાજીનામું આપી ચૂકેલા રેવરેંડ મોસ હેન લાસવેગાસમાં આ યુગલના લગ્ન કરાવવા માટે લાયક...

ફ્રીલાન્સ મોડલ વેન્ડી ચોન્ગ સ્વીકાર્યુ હતું કે તેણે સિંગાપુરના પ્રસિદ્ધ ફિલ્મ ડિરેક્ટર જેક નીઓ સાથે કારમાં સેક્સ માણ્યું હતું.
એક અખબારને આપેલી મુલાકાતમાં વેન્ડીએ આ વાત કરી હતી. વેન્ડીએ દાવો કર્યો હતો કે જેકની કારમાં પડદા હતા અને તેની બારીઓ પણ કાળા કલરની હતી.
22 વર્ષીય મોડલે જણાવ્યું હતું કે મને મની નો ઈનફ-2માં નર્સની ભૂમિકા મળી હતી અને મોટા પડદા પર આ મારી પ્રથમ ફિલ્મ...



પોતાના મનપસંદ કલાકારની નજરે આવવા લોકો કંઇ પણ કરી છુટવા તૈયાર હોય છે. પરંતુ લીલી એલનના એક પ્રશંસકે કંઇક એવો રસ્તો અપનાવ્યો કે ખુદ લીલી શરમથી પાણી પાણી થઇ ગઇ હતી.
આમ તો સિંગર લીલી એલન તેના તોફાની અંદાજ માટે પ્રખ્યાત છે. પણ માનચેસ્ટરમાં કંઇક એવું બન્યું કે લીલીને મોઢું ઢાંકવાનો વારો આવ્યો હતો.
લીલી એલન એક ક્લબ ખાતે પર્ફોમન્સ કરી હોટેલ પરત ફરી રહી હતી ત્યારે તેની આગળ એક...

આપણું વિશ્વ રિયાલિટી શો દ્વારા ચાલતું હોય તેમ લાગે છે. આજના લોકો મોબાઈલમાં એમએમએસ ક્લિપ જોઈને એક પ્રકારનો વિકૃત આનંદ મેળવે છે. મીડિયામાં આવેલી નવી ક્રાંતિએ લાભને બદલે નુકસાન વધુ કર્યુ છે. આવા જ એક સ્ટિંગ ઓપરેશનમાં એક યુગલના અતરંગ દ્રશ્યોનો હોમ વીડિયો બનાવવામાં આવે છે અને તેને કારણે તે યુગલની શી હાલત થાય તે ફિલ્મ લવ સેક્સ ઔર ધોખામાં દર્શાવવામાં આવ્યું છે. દિબાકર બેનર્જીની આ...

માનચેસ્ટર યુનાઈટેડના મિડફિલ્ડર ફૂટબોલર પટેરિસ ઈવરાને એક ગોરી મહિલાએ રાતના બે વાગે એક હોટલની લિફ્ટની પાસે ચુંબન કરી લીધું હતું. જો કે ઈવરા આ મહિલાને જાણતો પણ નથી અને તેને મળેલા આ સરપ્રાઈઝ ચુંબન હોટલના સીસીટીવીમાં કેદ થઈ ગયું છે.
28 વર્ષીય ફ્રેન્ચ ફુટબોલર ઈવરા પરણિત છે અને પોતાના ચેશાયરમાં પોતાના આલિશાન બંગલામાં રહે છે. તે પોતાના ઘરથી લગભગ 15 માઈલ દૂર આવેલી હોટલમાં ગયો હતો....


આખરે આકરી મહેનત પછી કરિના કપૂર પોતાની જાતને સંતોષી શકે છે તેવો વિશ્વાસ ધરાવતી થઇ ગઇ છે. હાલમાં ચાલતી ગોસીપ પ્રમાણે કરિનાએ પોતાની દીદી કરિશ્માને માટે મર્સિડિઝ-બેન્ઝનું એસ-ક્લાસ મોડેલ ઓર્ડર કર્યું છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે. આ લક્ઝરી કાર કરિશ્માના ઘરના દરવાજે આવતા સપ્તાહ સુધીમાં ડિલિવર થઇ જશે.
જ્યારે કરિના પોતાનેજ ગિફ્ટ આપવામાં માને છે તેમજ પોતાના ફેમિલી મેમ્બર્સને પણ...
![KAREENA_KAPOOR1[1]2111](/2010/03/06/images/KAREENA_KAPOOR1[1]2111_b.jpg)




મુંબઇમાં શરૂ થયેલા લેકમે ફેશન વિક-સમર/રિસોર્ટ-2010ના પ્રથમ દિવસે અભિનેત્રી બિપાશા બાસુ અને પુજા બેદી તેમજ મોડેલોએ ડિઝાઇનરોએ તૈયાર કરેલા વસ્ત્રો પહેરી રેમ્પ પર કેટવોક કર્યું હતું. જેની એક ઝલક...
લેટીસિયા હેલીડેને સમાચારમાં ચમકતા કેમ રહેવું તે બાબત સારી રીતે આવડે છે. તે ભલે હોલિડે પર હોય પરંતુ તેમ છતાંય તેની ચર્ચા ચારે તરફ થતી હોય છે.
લેટીસિયા હાલમાં સેન્ટ બાટર્સમાં રજાઓ માણી રહી છે. જો કે તે અલગ જ રીતે પોતાની રજાનો આનંદ ઉઠાવી રહી છે.
તે બીચ પર ટોપલેસ થઈને તડકાનો આસ્વાદ માણી રહી છે.
આટલું જ નહિ લેટીસિયાએ પેટ પર એક ટેટુ પર ત્રોફાવ્યું છે. લેટીસિયાના ચાહકો...

હોલિવુડ અભિનેતા મિકેય રૌર્ક કે જેણે લંડનમાં એક જ રાતે 14 જેટલી મહિલાઓ સાથે સેક્સ માણ્યું હતું. તેણે ચાર્લી કોલને એક સલાહ આપી છે.
તેણે ચાર્લીને કહ્યું છે કે, એશલેએ જે કર્યું તે ભૂલી જાય કારણ કે એક ફિલ્મ અભિનેતા સામે એશલેનો ખૂબ જ સારો છે.
હોલિવુડની સેક્સી ગર્લ્સ ટેરી ફેરેલ અને કેર ઓટિસ સાથે સેક્સ માણી ચુકેલા મિકેયએ કહ્યું કે, લંડનમાં જ્યારે તે તેની પ્રેમિકા એન્સાસ્સિજા...

પેરિસ હિલ્ટનની વિવાદાસ્પદ જાહેરાતને સંપાદિત કર્યા બાદ તેને ફરી દેખાડવામાં આવી રહી છે. આ જાહેરાતને લઇને બ્રાઝીલમાં વિવાદ પેદા થયો હતો. એક વેબસાઇટના જણાવ્યા અનુસાર બ્રાઝીલમાં હાલ બ્રાઝીલમાં આ હોટ એડને એડીટ કર્યા બાદ ફરી દેખાડવામાં આવી રહી છે.
હિલ્ટન એક બીયરની જાહેરાતમાં નજરે પડી હતી જેમાં તે બીયરના કેનને તેના શરીર પર ઉત્તેજક રીતે ઘસતી જોવા મળતી હતી. જાહેરાતમાં તેને જમીન...

સુપર મોડેલ કેટ મોસ માને છે કે, ફેશનની જગ્યા અક્કલ લઇ શકતી નથી. આથીજ માઇનસ પાંચ ડિગ્રી તાપમાનમાં કેટ લંડનની ગલીઓમાં માત્ર ટૂંકું સ્કર્ટ, ગોઠણ સુધીના વ્હોલ શૂઝ અને મિલિટરી જેકેટ ચઢાવીને ફરતી હતી.
કેટ અત્યારે ફૂલફોર્મમાં છે. કેમ કે, તે એક શોર્ટ ફિલ્મ કરી રહી છે અને આ ફિલ્મ માટે કેટને ઘણો જ આશાવાદ છે.




સામાજિક ન્યાયને પ્રોત્સાહન અને બાળકોની ઉન્નતિ માટે દુનિયાભર કરેલા પોતાના કામ બદલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ) દ્વારા સન્માનિત કરાયેલી પોપ ગાયિકા શકીરાનું કહેવું છે કે તે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પર ચાલી રહી છે.
શકીરાએ જણાવ્યું હતું કે ગાંધીજી કહેતા હતા કે જો તમે દુનિયામાં પરિવર્તન લાવવા ઈચ્છતા હોવ તો સૌથી પહેલા તમારે તમારી જાતને બદલવી પડશે અને હું આ જ સિદ્ધાંતો...



ગાયિકા એમી વાઇનહાઉસના ભૂતપૂર્વ પતિ બ્લેક ફિલ્ડર સિવિલે કહ્યું છે કે જયાં સુધી એમી સુધારણા કેન્દ્રમાં દખલ નહીં થાય અને દારૂની તેની સમસ્યાથી મુકત નહીં થાય ત્યાં સુધી તે એમી સાથે પુન: લગ્ન નહીં કરે.
એમીના વ્યભિચારને લીધે આ યુગલ ગત જુલાઈમાં છૂટું પડયું હતું, પરંતુ તાજેતરમાં તેઓનું પુન:મિલન થયું હતું અને સિવિલે તેની પ્રેમિકા સાથે બીજી વખત લગ્ન કરવાની તેની યોજના જાહેર કરી હતી....


અમેરિકન અભિનેત્રી અને ફેશનેબલ સામ્રાજ્ઞી પેરિસ હિલ્ટન ઉન્માદક જાહેરાતને કારમે ફરી વિવાદમાં ફસાઈ છે. ગ્રાહકોની ફરિયાદ બાદ પેરિસની શોર્ટ કાળા ડ્રેસની બિયર એક ટીવી અને નેટ પરથી પાછી ખેંચાઈ છે.

યુરોપીયન બ્યુટી સૈદાહ જુલેસ મોડલિંગમાં હાથ અજમાવ્યા બાદ હવે તે પોતાના અભિનય દ્વારા બધાને તેના તરફ આકર્ષિત કરવા માટે આવી ગઈ છે. ઉદય ચોપરા અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ પ્યાર ઈમ્પોસિબલમાં તેની પ્રથમ ફિલ્મ હતી. સૈદાહ જુલેસનું ફોટોશૂટ... તસવીરો- x2x.in.
* ‘લોકો સેક્સી કહે તે ગમે છે’
* શેર્લી,એલિન દુનિયામાં સૌથી સેક્સી
* સેક્સી કિમના ઉત્તેજક...


પોર્ન સ્ટાર ટેરા પેટ્રીક હાલમાં અમેરિકન સૈન્યને જુસ્સો ચડાવી રહી છે. 33 વર્ષીય ટેરાએ પોતાની એક ઓટોબાયોગ્રાફી સિનર ટેક ઓલના પ્રમોશન દરમિયાન સ્વીકાર્યુ હતું કે, તે અમેરિકન સૈન્યનું મનોબળ વધે તે કામ કરીને ઘણી જ ખુશ છે.
વધુમાં તેણે કહ્યું હતું કે, તેણે અમેરિકન સૈન્ય સાથે પ્રવાસ પણ ખેડ્યો હતો. તેણે સૈન્યનો આભાર પણ માન્યો હતો.
પોર્ન સ્ટાર ટેરાએ કહ્યું હતું કે, અમેરિકન સૈન્ય...




મિલાનમાં યોજાયેલા એક ફેશન શો દરમિયાન કંઇક એવું બન્યું કે હોલીવૂડ અભિનેત્રી લિન્ડસે લોહાન શરમથી પાણી પાણી થઇ ગઇ હતી.
વાત જાણે એમ છે કે આ ફેશન શોમાં લેન્ડસે એકદમ ટૂંકું સિલ્વર કલરનું ટોપ પહેરી આવી હતી. તે પહેલી લાઇનમાં બેસી શો નિહાળી રહી હતી. કેમેરાની ફ્લેશ તેના પર પડતી હતી અને તે હસી હસીને પોઝ આપી રહી હતી. લિન્ડસેને ક્યાં ખબર હતી કે કેમેરો તેના ચહેરા પર નહીં પણ તેના શરીરના...

એમી વાઈન હાઉસ કે જે મોટા ભાગે પોતાની કઢંગી વાતો અને વર્તણૂકને કારણે ચર્ચામાં રહેતી હોય છે. આ સિવાય તે પોતાની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં હોય છે.
હાલમાં એમી અને તેના ભૂતપૂર્વ પતિ બ્લેક ફિલ્ડર સાથે પ્રણયસંબંધો છે. તેઓ ફરી પાછા એક થઈ ગયા છે. તાજેતરમાં જ લંડનમાં એમી અને બ્લેક એક બારની બહાર એકદમ એકબીજાની નજીક આવી ગયા હતા.
તેઓએ જાહેરમાં એકબીજાને ઉત્કટ ચુંબન કર્યુ હતું....




હોટ એન્ડ સેક્સી કિમ શર્મા બોલિવૂ઼ડમાં તો કંઈ કરી શકી નથી. કિમ આમ પણ પોતાના અભિનય કરતાં અફેયરને કારણે વધુ ચર્ચાસ્પદ બની છે. હવે કિમ તેલુગુ ફિલ્મ યગમમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં કિમે એકદમ ઉત્તેજક દ્રશ્યો આપ્યા છે. આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન બેનર્સ હેઠળની છે. આ ફિલ્મમાં નવદીપ, ભૂમિકા ચાવલા, અજય, બ્રહ્માનંદ, રાહુલ દેવ અને હર્ષ વર્ધન જેવા કલાકારો કામ કરી રહ્યા છે....

Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








