Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

‘ઘરમાં તો શિલ્પાનું જ રાજ’Saturday, March 13, 2010 15:20 [IST]

Untitled-9111

આઈપીએલ 3 શરૂ થઈ ગયુ છે. બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ મેદાનમાં રંગત જમાવી રહ્યા છે. શિલ્પા શેટ્ટી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલી છે. જ્યારે પ્રીતિ પંજાબ ઈલેવન સાથે સંકળાયેલી છે. શાહરૂખ ખાન કોલકતા ટીમ સાથે જોડાયેલો છે.



આઈપીએલના ઉદઘાટન સમારંભે શિલ્પાએ કહ્યું હતું કે, સચિન જ્યારે મારી ટીમની સામે રમે ત્યારે ડાબા હાથે રમે. આ સમયે શિલ્પા અને રાજને તેમના લગ્ન જીવન અંગે કેટલાંક...

 
 
Divya Bhaskar

૭ લાખ માસિકનો પરોપકારSaturday, March 13, 2010 15:01 [IST]

ritik1
હૃતિક રોશન ખરેખર જ તેની ફિલ્મના પાત્રમાં ઊંડો ઊતરી જાય છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગુજારિશ’માં પેરાપ્લેજિક નામના રોગના દર્દીની ભૂમિકા ભજવી રહ્યો છે, એટલે વાસ્તવમાં તે આ બીમારીના દર્દીઓને મદદ કરવા લાગ્યો છે. આ પાત્રના રિસર્ચ માટે તે જટલો દર્દીઓને મળ્યો તેમની સારવારનો ખર્ચ હાલ હૃતિક પોતે ઉપાડી રહ્યો છે. આ ખર્ચ દર મહિને ૭ લાખ જેટલો આવે છે. રિતિક, ખરેખર આ ફિલ્મ રિલીઝ થયા પછી પણ...
 
 
danik bhaskar

આમિર તેનો જન્મ દિવસ નહીં ઉજવેSaturday, March 13, 2010 14:35 [IST]

બોલિવૂડ પર્ફેકનિસ્ટ આમિર ખાન તેનો 45મો જન્મ દિવસ નહીં ઉજવે. 14 માર્ચના રવિવારના રોજ આમિર ખાનનો જન્મ દિવસ છે પરંતુ તેને દિલ્હી ખાતે અવતારના ડિરેક્ટર જેમ્સ કેમરૂનને સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી તથા તેના પિતાનું તાજેતરમાં જ નિધન થયું હોવાથી આમિર આ વર્ષે તેનો જન્મ દિવસ નહીં ઉજવે. આમિરના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગયા મહિને આમિરના પિતાનું નિધન થયું હોવાથી તે ઘણો જ...
aamir_khan_director1
 
 
danik bhaskar

આઇ એમ...સુષ્મિતાSaturday, March 13, 2010 14:39 [IST]

આઇ એમ...ફક્ત એક ચેરીટી સંસ્થા નથી જેને સુષ્મિતા સેન ચલાવે છે. આ એક પ્રવૃતિ છે જેમાં સુષ્મિતા સેન સંપુર્ણ વિશ્વાસ ધરાવે છે. તે સંસ્થા સાથે સંકળાયેલા કાર્યોને પુરી તન્મયતાથી કરે છે. એટલે સુધી કે તેણે તેના હાથ પર આઇ એમનું ટેટું પણ બનાવડાવ્યું છે. સુસ બેબીની આ સંસ્થા બાળ કલ્યાણ, કેંસર અને એઇડ્સ સાથે સંકળાયેલા કાર્યો અને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરે છે. એવું જાણવા...
susmita1
 
 
danik bhaskar

‘નો કિસ’ થી ‘કિસિંગ’ સુધીSaturday, March 13, 2010 14:32 [IST]

જ્યારે કોઇ હિરોઇન પોતાની કરિયર શરૂ કરે છે ત્યારે એવું કહેતી હોય છે કે તે બોલ્ડ સીનથી દૂર રહેશે. કંઇક આવી જ વાત અંજનાની પણ હતી, પણ એવું થયું જ નહીં. અંજના ની વાત સાચી માનીએ તો ‘જશ્ન’ની ઠીક ઠીક સફળતા પછી પણ તેના અભિનયને લોકોએ વખાણ્યો છે. આ પહેલા અંજનાએ ‘સલામે ઇશ્ક’માં પોતાની હાજરી દર્શાવી હતી. અત્યારે તે શું કરી રહી છે તે એની પાસેથી જ જાણીએ... તું હાલમાં શું કરી રહી છે? ડાન્સની...
anjana-sukhani1
 
 
danik bhaskar

કરીનાની કાતિલ અદાSaturday, March 13, 2010 14:57 [IST]

બેબોની કાતિલ અદાના તમે પણ દીવાના થઇ જશો જ્યારે તમે મશહૂર ફેશન મેગેઝીન 'લા ઓફિસિયલ' ના કવર પેજ પર નજર નાંખશો. આ વખતે આ મેગેઝીનના કવર પેજ પર ફીચર માટે બોલીવુડની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક કરીના કપૂરને પસંદ કરવામાં આવી છે.

કરીના માર્ચ મહિનાના એડીશન કવર પેજ પર જોવા મળશે. કરીના આ કવર પેજ પર ખુબજ સુંદર લાગી રહી છે. તેમણે કાળા રંગનું સુંદર ગાઉન પહેર્યું છે જેમાં તેની સુંદરતા...

karina121
 
 
danik bhaskar

આખરે શાહરૂખ-ગૌરી નારાજ કેમ??Saturday, March 13, 2010 13:45 [IST]

શાહરૂખ ખાન અને ગૌરી ખાન આજકાલ ઘણાં જ ગુસ્સામાં છે. થોડા દિવસો પહેલા જ શાહરૂખના બંગલે મન્નતમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.



શાહરૂખની પાર્ટીમાં ઘણાં જ બોલિવૂડ કલાકારો આવ્યા હતાં. ટ્વિટરમાં કોઈએ શાહરૂખની પાર્ટીના ફોટાઓ અપલોડ કર્યા છે.



આ ફોટાઓમાં ડીજે એક્વીલ અને ફરાહ(ફરદીનની બહેન)ના ફોટાઓ છે. શાહરૂખ અને ગૌરીને મન્નત બહારના ફોટાઓ મુકવામાં આવે તેની સામે કોઈ જ...

Untitled-7011
 
 
danik bhaskar

‘અભિને ક્યારેય ભૂલી શકીશ નહિ’Saturday, March 13, 2010 12:33 [IST]

ફિલ્મ હાઈડ એન્ડ સીકના દિગ્દર્શક શૌન અરાન્હાની આંખો અભિષકેનું નામ લેતા જ ભીની થઈ જાય છે. શૌને કહ્યું હતું કે, તે ક્યારેય અભિને ભૂલી શકે તેમ નથી. ફિલ્મ મુંબઈ સે આયા મેરા દોસ્તમાં અભિએ કામ કર્યુ છે. આ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શૌન હતો. ત્યારે શૌને કહ્યું હતું કે, તે મિત્રોને લઈને એક શોર્ટ ફિલ્મ બનાવવા માંગે છે. ત્યારે અભિએ શૌનને એક વીડિયો કેમેરા ભેટમાં આપ્યો હતો. શૌને કહ્યું...
abhi1
 
 
danik bhaskar

કરીનાને ખરાબ અભિનેત્રીનો એવોર્ડSaturday, March 13, 2010 09:59 [IST]

શુક્રવાર રાત્રે બીજા ગોલ્ડન કેલા એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌથી ખરાબ અભિનેત્રી તરીકે કરીના કપૂર અને ખરાબ અભિનેતા તરીકે હરમન બાવેજાને જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે આશુતોષ ગોવારિકરને ખરાબ ડાયરેક્ટર જાહેર કરવામાં આવ્યો હતો. હોલિવુડની જેમ બોલિવુડમાં પણ હવે ખરાબ ફિલ્મ એવોર્ડ આપવાની શરુઆત થઈ છે. એવોર્ડ સમાંરભમાં કરીના કપૂરને કમ્બખ્ત ઈશ્ક ફિલ્મ માટે ખરાબ...
kareena1
 
 
danik bhaskar

બોક્સર આમિરખાન પણ બચ્ચનનો ફેનSaturday, March 13, 2010 00:13 [IST]

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન આમિર પરિવારને લઈ બિગ-બીને મળ્યો, તસવીરો પણ પડાવી



મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના વિશ્વભરમાં મિત્રો છે, પણ બિગ-બીના ફેન્સની આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. તે અન્ય કોઇ નહિ પણ બ્રિટિશ બોક્સિંગ ચેમ્પિયન આમિરખાન છે. પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિક આમિરખાને અમિતાભને મળવા માટે પોતાના આખાય પરિવારને લઇને આવ્યો હતો અને ફોટોગ્રાફ પણ પડાવ્યા હતા. ત્યારે ખુદ...

amitabh211
 
 
danik bhaskar

કેટરિના ભડકી સલમાન પરFriday, March 12, 2010 16:40 [IST]

એવોર્ડ ફંકશનના એક દિવસ પહેલાં કેટરિનાની આઈટમનું શૂટિંગ હતું, પરંતુ અચાનક જ સલમાન ત્યાં આવી ચઢ્યો... કેટરિના કૈફ અને સલમાન ખાનનું બ્રેકઅપ નહીં થયું હોય તો પણ બહુ જલદી થઈ જશે તેમ લાગી રહ્યું છે. સામાન્ય રીતે એવોર્ડ સમારોહના પરફોર્મન્સ પહેલાં સ્ટાર લોકોએ રિહર્સલ કરવા પડે છે, જેથી યોગ્ય આઈટમ રજૂ કરી શકાય. એવોર્ડ ફંકશનના એક દિવસ પહેલાં કેટરિનાની આઈટમનું શૂટિંગ હતું, પરંતુ અચાનક જ...
katrina1
 
 
danik bhaskar

આનંદો...કરિશ્માએ પુત્રને જન્મ આપ્યોSaturday, March 13, 2010 00:26 [IST]

કરીના ભાણિયાના માનમાં મોટી બહેનને લકઝરી કાર ભેટમાં આપવાની છે, તે જુદા જુદા મોડેલો જોઈ રહી છે

રાજ કપૂરની પૌત્રી અને રણધીર કપૂર બબીતાની મોટી પુત્રી કરિશ્મા કપૂરે શુક્રવારે સવારે તેના બીજા સંતાનમાં પુત્રને જન્મ આપતાં કપૂર ખાનદાનમાં આનંદોત્સવનું વાતાવરણ સર્જાયું હતું. પહેલાં સંતાનમાં ૬ વર્ષની સમાયરા નામની પુત્રીની માતા કરિશ્માનો પુત્ર જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી ખાતે...

kareena_291
 
 
danik bhaskar

હું શાહરૂખ ખાન નથી: અભય દેઓલFriday, March 12, 2010 16:06 [IST]

બહુ ટૂંકા ગાળામાં અભિનેતા અભય દેઓલે મિડલ સિનેમાં જગતમાં પોતાની એક આગવી ઓળખ અને એક આગવું સ્થાન બનાવી લીધુ છે. તે વાતમાં કોઈ જ અતિશયોક્તિ નથી કે અભય દેઓલ આ પ્રકારના સિનેમા જગતનો કિંગ છે અને તે ઓમ પુરી અને નસિરૂદ્દીન શાહ જેવા દિગ્ગજ અભિનેતાઓનો વારસદાર છે.



અભય જ્યારે શરૂઆતમાં ફિલ્મ જગતમાં આવ્યો ત્યારે તે સન્ની અને બોબી દેઓલના પિતરાઈ તરીકે ઓળખાતો હતો. તથા માચોમેનની ઈમેજ...

abhay_deol_shahrukh_khan11
 
 
danik bhaskar

'મને દર્શકોને ડરાવવા ગમે છે'Friday, March 12, 2010 15:44 [IST]

બોલિવુડ ડાયરેક્ટર- પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ શાપિત ફિલ્મથી દર્શકોને ડરાવવા માટે તૈયાર છે. તેઓનું કહેવું છે કે, મને દર્શકોને ડરાવવા ગમે છે. અને તેથી મારી તમામ ફિલ્મો હોરર હશે.



વિક્રમે કહ્યું કે, જે રીતે કરણ જોહર, ડેવિડ ધવન અને મધુર ભંડારકર લવ, લાફ્ટર અને સામાજિક સમસ્યાઓ પર ફિલ્મ બનાવવામાં માને છે. તેમ હું હોરર ફિલ્મોને પસંદ કરું છું. અને તેને બનાવવામાં મને આનંદ થાય છે.



રાઝ...

BHATT11
 
 
danik bhaskar

જિંદગી બોક્સિંગ રિંગ જેવી છે: બિગબીFriday, March 12, 2010 15:13 [IST]

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કે જેઓ તાજેતરમાં વર્લ્ડ લાઈટ વેલ્ટરવેઈટ બોક્સિંગ ચેમ્પિયન અમિર ખાનને મળ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, બોક્સિંગ એક ટેરેફિક સ્પોર્ટ છે. અને તેની રિંગ જિંદગી જેવી છે. અમિર ખાન સાથેની મુલકાત બાદ બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, જેમ જીવનના દરેક પડાવમાં આપણે એકલા જ લડવું પડે છે. તેમ બોક્સિંગ રિંગ પણ તેવી જ છે. જ્યાં તમે તમારી શક્તિનો ઉપયોગ કરીને લડો...
big-b1
 
 
danik bhaskar

પતિને છોડી ઇશાનો પ્રેમી સાથે બાથટબમાં રોમાન્સSaturday, March 13, 2010 15:07 [IST]

આજે શુક્રવારે રિલીઝ થયેલી રાઇટ યા રોંગ ફિલ્મમાં અભિનેત્રી ઇશા કોપિકરે બાથટબમાં હોટ સિન્સ આપ્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં તે સહ અભિનેતા આરવ ચોધરી સાથે પણ પ્રેમના આકર્ષક દ્રશ્યોમાં જોવા મળશે.

મજાની વાત તો એ છે કે ફિલ્મમાં ઇશા અભિનેતા સની દેઓલની પત્નીનો રોલ કરી રહી છે, જે એક પોલીસ અધિકારી છે. ઇશાનું સહ અભિનેતા આરવ સાથે અફેર હોય છે. આના પરથી અંદાજ આવી જાય છે કે દર્શકોને ફિલ્મમાં ગરમા...

115111
 
 
danik bhaskar

આમિર અભિનય ક્ષેત્રમાંથી વિરામ લેશેFriday, March 12, 2010 13:23 [IST]

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાન ફરી પાછો તેનો ફેમસ કેરિયર પ્લાનિંગનો રસ્તો અપનાવ્યો છે. તેણે અભિનય ક્ષેત્રમાંથી લાંબા સમયનો વિરામ લેવાનું નક્કી કર્યું છે. સૂત્રો અનુસાર આમિર ખાન બે વર્ષ માટે અભિનય ક્ષેત્રમાંથી વિરામ લેવાનો છે. અને તેણે દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવી રહેલી પત્નની ધોબી ઘાટ અને પોતાના આગામી પ્રોડક્શન પિપલિ લાઈવ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે. ત્યાર બાદ...
aamir1
 
 
danik bhaskar

નિલ અને પ્રિયંકાના પ્રેમ પ્રકરણનો અંતFriday, March 12, 2010 12:53 [IST]

બોલિવુડ અભિનેતા નિલ નિતિન મુકેશ અને તેની ડિઝાઈનર પ્રેમિકા વચ્ચેની લાંબા સમયની એંગેજમેન્ટનો અંત આવ્યો છે. 2010ના અંત સુધીમાં પ્રિયંકા સાથે લગ્ન કરવાનું આયોજન કરનાર નિલે કહ્યું છે કે, તેના અને પ્રિયંકાના સંબંધોનો અંત આવ્યો છે. તે હવે તેના માતા-પિતા સાથે રહેવા જવાનું વિચારી રહ્યો છે. નિલ અને પ્રિયંકા છેલ્લા બે વર્ષથી ડેટિંગ કરી રહ્યાં હતા. અને થોડા મહિનાઓ પહેલા નિલે કહ્યું હતુ કે,...
neil1
 
 
danik bhaskar

શૂટિંગ બાદ અક્ષય ક્યાં ગાયબ થઈ જાય છે?Friday, March 12, 2010 12:15 [IST]

પ્રત્યેક રાત્રે હેલિપેડના આસપાસના વિસ્તારમાં ટોળુ એકઠુ થાય છે. લોકો વિચારે છે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હશે તેથી તેને જોવા વધુ લોકો ભેગા થાય છે. પરંતુ ના, એક હેલિકોપ્ટર ઉતરે છે અને એક સ્ટારને ઉતારે છે અને તે સ્ટાર તાત્કાલિક ત્યાંથી જતો રહે છે. જો કે થોડી તપાસ કરતા જાણવા મળ્યુ તે કલાકાર બીજુ કોઈ નહીં પરંતુ એક્શન કિંગ અક્ષય કુમાર હતો. હાલમાં અક્ષય કુમાર મલશેજમાં કેટરિના કૈફ...
akshay_kumar1
 
 
danik bhaskar

ફિલ્મોમાંથી રાહત મળશે તો લગ્ન પણ કરી લઈશુંSaturday, March 13, 2010 14:38 [IST]

બોલિવૂડની લાડલી બેબોના મનમાં તો બેગમ બનવા માટે ક્યારનાય કોડ જાગ્યા છે, પણ આ તો ફિલ્મોને કારણે એ બિચારી રજા લઈ શકતી નથી. એટલું જ નહીં, હવે તો તેણે સુસ્મિતાની જેમ બેબી પણ દત્તક લેવાનું વિચાર્યું છે. હમણાં તો તે આતુરતાથી રાહ જોઈ રહી છે કે થોડો પણ સમય મળે અને તે પોતાના બધા જ કામ પતાવી દે.



એ તો ઠીક પણ વધારે સમય મળે તો લગ્ન પણ કરી લેવા માટે તૈયાર છે. ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે તે ‘૩...

kareena_kapoor11
 
 
danik bhaskar

ગ્લેમરસ બધે કામ નથી લાગતું: મિનિષાFriday, March 12, 2010 09:49 [IST]

કિડનેપ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા તેના અલ્ટ્રા ગ્લેમરસ લૂકે ભલે તેના માટે તકોનો એક નવો માર્ગ ખુલ્લો કર્યો હોય. પરંતુ શ્યામ બેનેગલની નવી ફિલ્મમાં કામ કરી રહેલી મિનિષાનું મનાવું છે કે, સારા દેખાવ કરતા ક્યારેક ટેલેન્ટ પણ મહત્વનો રોલ ભજવે છે. પત્રકારો સાથે વાત કરતા મનિષાએ કહ્યું કે, કિડનેપમાં તેના ગ્લેમરસ દેખાવે તેના માટે બોલિવુડમાં ઘણી તકો ઊભી કરી છે. અને જે તેના માટે ખૂબ...
minisha11
 
 
danik bhaskar

‘હમ, તુમ ઔર ઘોસ્ટ’ હોરર નથી: અરશદFriday, March 12, 2010 03:37 [IST]

ફિલ્મ ‘હમ તુમ ઔર ઘોસ્ટ’ ને તેના નામ પરથી હોરર ફિલ્મ માનવાની ભૂલ નહીં કરતા. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તેમ મુખ્ય અભિનેતા અરશદ વારસીએ જણાવ્યું હતું. અરશદે વધુમાં જણાવ્યું કે, ફિલ્મમાં ભૂતની ભૂમિકા છે પણ તે બીવડાવવાને બદલે દર્શકોને હસાવશે !

આ ફિલ્મથી ખાસ કરીને બાળકોમાં ભૂત પ્રત્યેનો ડર નીકળી જશે. કબીર કૌશિકના નિર્દેશનમાં બનેલી ‘હમ તુમ ઔર ઘોસ્ટ’ માં ભૂત કોઇ ડરામણું...

arshad111
 
 
danik bhaskar

બચ્ચન કેરળ પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનવા આતુરFriday, March 12, 2010 03:20 [IST]

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કેરળ પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની પોતાની ઇચ્છા વ્યકત કરી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેરળ તરફથી કરાયેલી ઓફરના પ્રત્યુત્તરમાં રાજયના પ્રવાસન મંત્રી કોડિયેરી બાલાકૃષ્ણનને લખેલા એક પત્રમાં બચ્ચને જણાવ્યું હતું કે ઓફર સારી છે અને આ બાબતે વધુ ચર્ચા કરવાનું તેમને ગમશે.

મલયાલમ ટીવી ચેનલ સાથેની એક મુલાકાતમાં...

amitabh111
 
 
danik bhaskar

સલ્લુએ શકીલના ગુંડાને ઓળખ્યો નહીંFriday, March 12, 2010 00:08 [IST]

બોલિવૂડ- અંડરવર્લ્ડ સાઠગાંઠ કેસમાં ગુરુવારે અભિનેતા સલમાન ખાન છોટા શકીલના ગુંડા અંજુમ ફઝલાનીને ઓળખવામાં નિષ્ફળ ગયો હતો. અભિનેતા સલમાન ખાને વિશેષ અદાલતમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે હાજર થઈને ગેંગસ્ટર છોટા શકીલના ગુંડા અંજુમ ફઝલાની વિશે જુબાની આપી હતી.

સલમાને કોર્ટને જણાવ્યું હતું મકોકા કોર્ટના જજ એમ. પી. કુકડેને જણાવ્યું હતું કે વર્ષોઅગાઉ પોતે ફઝલાનીને મળ્યો હોવાનું...

salman112
 
 
danik bhaskar

પ્રીટિએ રૂ.૬૦૦ કરોડની મિલકતને ઠોકર મારીFriday, March 12, 2010 16:52 [IST]

બોલિવૂડની અભિનેત્રી પ્રીટિ ઝિન્ટાએ રૂ. ૬૦૦ કરોડની મિલકત ઠુકરાવી દીધી છે. ઘટના એવી છે કે કમલ અમરોહીના મોટા પુત્રએ કરોડો રૂપિયાનો કમલિસ્તાન ફિલ્મ સ્ટુડિયો પ્રીટિના નામે કરવા માગતો હતો, પણ પ્રીટિએ તેમાં જરાય રસ દાખવ્યો નથી. પ્રીટિએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે તે અમરોહીની વિરાસતને કયારેય સ્વીકાર કરશે નહીં.

આ મિલકત જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર છે. અમરોહી પરિવાર સાથે...

preity111
 
 
danik bhaskar

શાહરૂખ સાથે કોઈ હરિફાઈ નથી: આમિરThursday, March 11, 2010 18:49 [IST]

આમિરની ફિલ્મ 3 ઈડિયટ્સે નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આમિરે શાહરૂખના એકીચક્રી ચાલતી શાસનને તોડી નાંખ્યુ છે. માય નેમ ઈઝ ખાન કરતાં પણ 3 ઈડિયટ્સ વધુ સારી ફિલ્મ છે. જો કે આમિરને પોતાની ફિલ્મની સફળતાનો કોઈ નશો ચઢ્યો નથી. આટલું જ નહિ તે બોલિવૂડના કોઈ પણ હિરો સાથે સ્પર્ધામાં નથી તેમ આમિર માને છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આમિરને પૂછવામાં આવ્યું હતું કે, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ...
aamir_khan11
 
 
danik bhaskar

શું પ્રીતિ રાજનીતિમાં ઝંપલાવશે?Thursday, March 11, 2010 18:30 [IST]

બોલીવુડની અભિનેત્રી પ્રીતિ ઝીંટાએ ગુરૂવારે મહિલા આરક્ષણ વિધેયકનું સમર્થન કરતા કહ્યું કે આનાથી મહિલાઓ પ્રત્યે થઇ રહેલા ભેદભાવો અને પૂર્વાગ્રહોને દૂર કરવામાં મદદ મળી રહેશે. સાથે તેઓએ સંકેત આપ્યો કે રાજનીતિમાં સામેલ થવામાં પણ તેમને કોઇ વાંધો નથી. યુએન એઇડ્સ દ્વારા આયોજિત એક આરોગ્યલક્ષી કાર્યક્રમમાં તેઓએ પત્રકારોને કહ્યું કે આ વિધેયકથી મહિલાઓ માટે અવસરોની તકો વધી જશે. અને...
preity-zinta11
 
 
danik bhaskar

ઇમ્તિયાઝ અને જેનેલિયાની જુગલબંધી!Thursday, March 11, 2010 17:24 [IST]

ઇમ્તિયાઝ અલીની રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘રોક સ્ટાર’ માટે હિરોઇનની શોધખોળ હાલ ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રીઝમાં ચાલી રહેલી ચર્ચાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો પસંદગીનો કળશ જેનેલિયા ડીસૂઝા પર ઢોળવામાં આવે તેવી પુરી શક્યતા વર્તાય રહી છે.



ઇમ્તિયાઝ અને જેનેલિયા તાજેતરમાં મુંબઇની એક કોફી શોપમાં લાંબા સમય સુધી વાતો કરતાં જોવા મળ્યા હતા. વિશ્વસનીય સુત્રો પાસેથી માહિતી મળી છે કે...

genelia-d-souza11
 
 
danik bhaskar

ઓસીમા રાની ભારતીય ફિલ્મોનું પ્રમોશન કરશેThursday, March 11, 2010 16:56 [IST]

ભારતીય સિનેમાને પ્રોત્સાહન આપવા માટે બોલિવૂડ સ્ટાર રાની મુખર્જી ઓસ્ટ્રેલિયા ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા વંશીય હુમલાને કારણે ઓસી અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. જો કે રાની માને છે કે બંને દેશો વચ્ચે ફિલ્મની વાત આવે ત્યારે રાજકારણ આવવું જોઈએ નહિ. રાની માત્રને માત્ર હિન્દી સિનેમાના પ્રમોટ કરવા માટે જ ઓસીની મુલાકાત લે છે. રાનીએ કહ્યું હતું કે,...
Untitled-721
 
 
danik bhaskar

આમિર અવતારના ડિરેક્ટર કેમરૂનને મળશેThursday, March 11, 2010 16:03 [IST]

આમિર ખાન અને અવતારના ડિરેક્ટર જેમ્સ કેમરૂન નવી દિલ્હી ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં સાથે જોવા મળશે. 13 માર્ચના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં બન્ને દિગ્ગજો સિનામાના ભવિષ્ય અંગેનું ભાષણ કરશે.



આ બન્ને ફિલ્મકારો ફિલ્મ મેકિંગના બદલાતા પરિવેશ અને વાતાવરણ અંગે પણ ચર્ચા કરશે. અવતારના ડિરેક્ટરની આ પ્રથમ ભારત યાત્રા હશે.



આ સમારંભ માટે આમિર ખાન ઘણી મહેનત કરી રહ્યો છે. તે...

james_camerone_aamir_khan111
 
 
danik bhaskar

'ત્યારે મારી પાસે કોઈ ચોઈસ નહોતી'Thursday, March 11, 2010 15:17 [IST]

તાજેતરમાં કોમેડી ફિલ્મ અતિથિ તુમ કબ જાઓગે રજૂ થઈ હતી. જેમાં અજાણ્યા અતિથિના આગમનથી પરેશાન થઈ ગયેલા યુવકના રોલમાં અજય દેવગણને દર્શાવવામાં આવ્યો છે. અને આગામી ફિલ્મમાં તેને એક રાજકારણી તરીકે રજૂ કરવામાં આવશે. ત્યારે અજય દેવગણે જૂની વાતોને વાગોળતા કહ્યું કે એક સમય હતો કે જ્યારે તેને માત્ર એક્શન ફિલ્મોની જ ઓફર થતી હતી.



20 વર્ષ પહેલા ફૂલ ઓર કાંટે જેવી સુપરહિટ એક્શન ફિલ્મથી...

ajay-devagn11
 
 
danik bhaskar

પ્રિયંકાના ટ્વિટર ઉપયોગ પર પ્રતિબંધ!Thursday, March 11, 2010 12:07 [IST]

પ્રિયંકા ચોપરાના ટ્વિટર ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ પ્રિયંકાને કોઈપણ પ્રકારની ઈન્ફોર્મેશન સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોસ્ટ કરવા અંગે મનાઈ ફરમાવી છે. જો કે મોટાભાગના ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મની અભિનેત્રી ટ્વિટર પર ફિલ્મ વિશે પ્રચાર કરે તેવું ઈચ્છતા હોય છે. પરંતુ નડિયાદવાલાએ અલગ માર્ગ અપનાવ્યો છે. અને અંજાના અન્જાની ફિલ્મ સાથે...
priyanka1
 
 
danik bhaskar

આઈપીએલમાં દીપિકાનો જલવો!Thursday, March 11, 2010 12:48 [IST]

આઈપીએલના ઉદઘાટન સમારંભમાં આ વખતે દીપિકા પદુકોણ પર્ફોમન્સ કરવાની છે. 12 માર્ચના રોજ મુંબઈમાં આઈપીએલ 3ની શરૂઆત થશે. આ સમારંભમાં દીપિકા પોતાના મોહક અંદાજમાં ડાન્સ કરતી નજરે આવશે.



દીપિકા 40 ડાન્સર્સની સાથે સ્ટેજ પર ડાન્સ કરશે. દીપિકા પોતાના હિટ ગીતો પર ડાન્સ કરીને રંગીન માહોલ ઉભો કરશે.

વાંચો :- * દીપિકા પર ભડક્યો નાના



ગયા વર્ષે કેટરિના કૈફે પર્ફોમન્સ આપ્યું હતું. આ વખતે...

Untitled-21111
 
 
danik bhaskar

બોલિવૂડનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ સેક્સ સીનFriday, March 12, 2010 11:47 [IST]

ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા પહેલેથી જ વિવાદાસ્પદ રહી છે. હિન્દી ફિલ્મોમાં અત્યાર સુધીના સૌથી બોલ્ડ સેક્સ સીન આ ફિલ્મમાં છે.

એકતા કપૂરની આગામી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા રીલિઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મના દિગ્દર્શક દિબાકર બેનર્જી છે. આ ફિલ્મમાં બે કલાકારો વચ્ચેના સેક્સ સીન ઘણાં જ બોલ્ડ છે.

આ પહેલા આટલા બોલ્ડ સીન ક્યારેય હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા નથી. જો કે ફિલ્મના દિગ્દર્શકના...

Untitled-201111
 
 
danik bhaskar

કરિનાએ લગ્ન કરી લીધા, પરંતુ સૈફ સાથે નહીં!Thursday, March 11, 2010 10:53 [IST]

બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂરે લગ્ન કરી લીધા છે અથવા તો એમ કહો કે બેબોએ ગાંધર્વ વિવાહ કરી લીધા છે. પરંતુ કરિનાએ તેના પ્રેમી સૈફ અલી ખાન સાથે લગ્ન નથી કર્યા અને આ વાતનો ખુલાસો શાહરૂખ ખાને કર્યો છે.



તો શું સાથે જીવવા-મરવાના સોગંધ લેનારી કરિના કપૂરે સૈફને દગો આપ્યો? જો કે કરિનાએ જેની સાથે લગ્ન કર્યા છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે છે દુનિયાનો જાણીતો પોપ સ્ટાર એકોન. જેની સાથે...

akon_kareena_marriage11
 
 
danik bhaskar

રિયલ લાઈફના હીરો પ્રેરણાસ્ત્રોતઃ આમિર ખાનThursday, March 11, 2010 10:36 [IST]

એજ્યુકેશન સિસ્ટમમાં રહેલી કેટલીક ક્ષતિઓને રજૂ કરતી બોલિવુડની સફળ ફિલ્મ થ્રી ઈડિયટના આમિર ખાનનું કહેવું છે કે, તેને રિયલ લાઈફના હીરોની સ્ટોરી પ્રેરણા પુરી પાડે છે. તેઓ પોતાની શક્તિનો ઉપયોગ એક જીવન અને સમાજને બદલવામાં કરે છે. આમિર ખાન બૂધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ અને સીએનએન-આઈબીએનના રિયલ લાઈફ હીરોઝના એવોર્ડ સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો. જ્યાં તેણે કહ્યું કે,...
aamir1
 
 
danik bhaskar

દીપિકાએ એક ગામમાં અજવાળુ પાથર્યુThursday, March 11, 2010 00:11 [IST]

એવું લાગે છે કે સમગ્ર બોલિવુડમાં ચેરિટી કરવાની દોડ લાગી છે, તો આ દોડમાં દીપિકા પાદુકોણ પણ કેમ પાછળ રહી જાય. તાજેતરમાં જ દીપિકાએ મહારાષ્ટ્રના આંબેગાવ નામના ગામડાને દત્તક લિધુ છે. આંબેગાવ ગામ બહુ મોટી વિજળીની અછત ભોગવી રહ્યું હતું તેથી દીપિકાએ આ ગામને તેના ગ્રીનએથન કેમ્પેઇનના ભાગ રૂપે આ ગામને દત્તક લિધુ છે. દીપિકાએ આ ગામની આર્થિક જરૂરિયાતો પુરી કરવાનું નક્કી કર્યું છે. દીપિકાએ...
191
 
 
danik bhaskar

મસક્કલીને બચાવી લોWednesday, March 10, 2010 20:36 [IST]

દિલ્હી 6ની મસક્કલી ગર્લના રૂપમાં લોકપ્રિય થયેલી સોનમ કપૂર હવે પક્ષીઓને બચાવવા માટે આગળ આવી છે. ગેરસરકારી સંગઠન એથીકલ ટ્રીટમેન્ટ ઓફ એનીમલ્સ(પેટા)ની તરફથી સોનમે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર.આર.પાટીલને એક પત્ર લખ્યો છે જેમાં તેઓએ પતંગબાજી દરમ્યાન કાંચના માંજાવાળી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.



સોનમે તેના પત્રમાં લખ્યું છે કે આ પ્રકારના માંજાના ઉપયોગથી કબૂતર...

massakali111
 
 
danik bhaskar

શાહરૂખની ફિલ્મમાં એકોનનું ગીતWednesday, March 10, 2010 19:57 [IST]

આંતરરાષ્ટ્રીય રેપ સિંગર એકોન ભારતમાં એક શો કરવા માંગે છે. એકોન હાલના દિવસોમાં શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘રા ડોટ વન’ના એક ગીતના રેકોર્ડીંગ માટે મુંબઇના પ્રવાસે છે.



એકોને કહ્યું કે ‘‘ટુંક સમયમાં વર્લ્ડ ટુર થવાની છે અને ભારત સૌથી મોટા બજારો પૈકીનું એક છે. આગામી દિવસોમાં ભારત અને અન્ય સ્થાનો પર ઘણા શો આયોજીત કરવામાં આવશે. શક્ય છે કે કદાચ અમે અહીં એક કોન્સર્ટનું પણ આયોજન...

acon11
 
 
danik bhaskar

બિગ બીને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશેWednesday, March 10, 2010 19:27 [IST]

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનને 13 માર્ચના રોજ શરૂ થતા છઠ્ઠા મસ્કટ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.



અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, થોડા દિવસો પછી તે ઓમાનની રાજધાની મસ્કતમાં જશે. ત્યાં તેમને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.



ફિલ્મ ફેસ્ટિવલમાં અન્ય કલાકારો શબાના આઝમી, મોહનલાલ અને રસુલ...

Untitled-511
 
 
danik bhaskar

ફિલ્મ એક જુગાર છેWednesday, March 10, 2010 19:14 [IST]

અમિતાભ ફિલ્મના વ્યવસાયને એક પ્રકારનો જુગાર જ માને છે અને આ જુગાર રમવામાં તેઓ પાવરધા છે, એટલે જ તેઓ અભિનયની ‘તીન પત્તી’માં ત્રણ એક્કા કાઢતાં રહે છે... નવી પેઢીના નિર્માતા-નિર્દેશકો અને દર્શકોની સાથે સારો તાલમેળ અને પોતાની ક્ષમતાઓ દ્વારા અમિતાભ નવી નવી મનોરંજક ભૂમિકાઓ ભજવી રહ્યા છે. કોઇપણ પ્રકારની ફરિયાદ કર્યા વગર તે પોતાનું કામ કરે છે અને તેમાં સારું પરફોર્મન્સ કરી બતાવે છે....
amitabh1
 
 
danik bhaskar

રાજનીતિમાં કેટ-રણબિરનો રોમાન્સ!Wednesday, March 10, 2010 17:42 [IST]

ફિલ્મ રાજનીતિમાં કેટરિના કૈફે ગ્લેમર લુકને બદલે સીધો સાદો દેખાવ રાખ્યો છે. તેણે એકદમ આછા રંગની સાડી પહેરી છે. આ ફિલ્મ રાજકારણ પર આધારિત છે. આ ફિલ્મમાં નાના પાટેકર જેવા કલાકાર કામ કરી રહ્યા છે. કેટરિનાએ ગયા વર્ષે ન્યૂ યોર્ક જેવી ગંભીર ફિલ્મ પણ કરી છે.



રાજનીતિ ફિલ્મમાં કેટરિના ઈન્દુ નામની મહિલાની ભૂમિકા ભજવી રહી છે. ઈન્દુના પરિવારે દેશ માટે ત્યાગ કર્યો હોય છે અને દેશની સેવા...

raj28811
 
 
danik bhaskar

સ્ટાર્સના વજનની વધઘટWednesday, March 10, 2010 17:03 [IST]

ક્યારેક કોઈ ફિલ્મ માટે વજન વધારવું તો ક્યારેક વજન ઘટાડવું, આ બધું હવે ફિલ્મસ્ટાર્સના જીવનનું રૂટિન થઈ ગયું છે. લાગે છે કે તેમની અડધી જિંદગી તો આમાં જ પસાર થઈ જતી હશે. ચાલો જાણીએ શું છે આ વજનની વધઘટનો મામલો... એક જમાનો હતો જ્યારે કસરતી શરીરવાળા હીરોને અભિનેતા ગણવામાં જ નહોતા આવતા, જ્યારે આજે તમામ અભિનેતા સિક્સ પેક કે એઈટ પેકની માયાજાળમાં એવા ફસાયા છે કે તેમનું ઘર જોઈએ તો તે ઘર છે કે...
Kareenaa1
 
 
danik bhaskar

દીપિકા પર ભડક્યો નાનાWednesday, March 10, 2010 15:23 [IST]

તરંગી નાના પાટેકરે ફરી એકવાર પોતાની અસલીયત રજૂ કરી છે. આ વખતે નાના પાટેકર દીપિકા પર ગુસ્સે થયા છે. નાના પાટકરે પોતાની આગામી ફિલ્મ માટે દીપિકાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મ અંગે દીપિકાએ કેટલાંક મંતવ્યો રજૂ કર્યા હતા અને સ્ક્રીપ્ટમાં થોડો ઘણો ફેરફાર કરવાનું કહ્યું હતું. દીપિકાની આ વાતથી નાના પાટેકર અપસેટ થઈ ગયા હતા. તેઓ દીપિકા પર રોષે ભરાયા હતા. દીપિકા નાના પાટેકરના આ વર્તન પર...
Untitled-141
 
 
danik bhaskar

છાનાંમાનાં લગ્ન નહીં કરુંWednesday, March 10, 2010 14:52 [IST]

જેનેલિયાની કરિયર હજુ તો માંડ-માંડ સ્થિર થવા જઈ રહી છે, ત્યાં બોલિવૂડમાં એવી વાતો ચર્ચાના ચગડોળે ચઢી છે કે તે તેના ‘ખાસ’ દોસ્ત રિતેશ સાથે ટૂંક સમયમાં જ પરણી જવાની છે, પરંતુ જેનેલિયા કહે છે કે... બિંદાસ બેબી જેનેલિયા ‘ડાંસ પે ચાંસ’માં કામ કર્યાં બાદ હમણાં તો ચર્ચામાં છે જ. અરે, હમણાં તો એવું ગરમાગરમ પડીકું મળ્યું છે કે તે રિતેશ સાથે લગ્ન પણ કરવાની છે. જોકે, જેનેલિયાએ તો આ વાતને લઈને...
Jenelia1
 
 
danik bhaskar

3 ઈડિયટ ઓસી. અને ઈન્ડિયા વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનશે!Wednesday, March 10, 2010 15:45 [IST]

બોલિવુડની સુપરહિટ ફિલ્મોમાની એક થ્રી ઈડિયટ હવે ઓસ્ટ્રેલિયાવાસીઓના ચહેરા પર સ્મિત વેરવા જઈ રહી છે. ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ અને બે દેશો વચ્ચે રહેલી સાસ્કૃતિક ખાઈને પુરવા માટે ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રિનિંગ દર્શાવવામાં આવશે.



ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયાએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાથી ઓસ્ટ્રેલિયન નાગરીકો ભારતીય ફિલ્મો જોઈ રહ્યાં હોવાની સંખ્યામાં વધારો...

3-idiots11
 
 
danik bhaskar

મારો અવાજ બધાને સૂટ થાય છે: કૈલાશ ખેરWednesday, March 10, 2010 14:38 [IST]

ગાયકી ક્ષેત્રે સંઘર્ષ કરીને સફળતાનો સ્વાદ ચાખનાર કૈલાશ ખેરની મ્યુઝિકલ જર્ની ખરા અર્થમાં એક સ્ટોરી ઊભી કરે તેવી છે. અને તેનું માનવું છે કે તેનો અવાજ દરેક અભિનેતાને સૂટ થાય છે. ખરા અર્થમાં મારો અવાજ જ એક અભિનેતા છે.



આઈપીએલ રોકસ્ટાર નામના નવા રિયાલિટી શોને પ્રમોટ કરવા માટે નવી દિલ્હી આવેલા 36 વર્ષિય ગાયક કૈલાશ ખેરે કહ્યું કે, હું ગાયક બનવા માગતો હતો અને તેથી હું ઘરેથી ભાગી ગયો...

kailash-kher11
 
 
danik bhaskar

બેટમેન રણબીર કપૂર!Wednesday, March 10, 2010 13:16 [IST]

ના...ના...રણબીર કપૂર તેની આગામી ફિલ્મમાં સુપર હીરોનો રોલ નથી કરી રહ્યો પરંતુ તે તેની આગામી ફિલ્મ 'અંજાના-અંજાની'ના કેટલાક દ્રશ્યો માટે બેટમેન બનતો જોવા મળશે. આ ફિલ્મ એક રોમાંટિક કોમેડી છે જેમાં રણબીર રોકી નામના એક યુવકનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપડા પણ નજરે પડશે. આ ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો પહેલા ન્યૂયોર્કમાં પુરૂ થયુ હતું જેમાં રણબીર બેટમેનના ગેટઅપમાં...
ranbir-kapur1
 
 
danik bhaskar

સુપર હીરો શાહરૂખ!Wednesday, March 10, 2010 13:15 [IST]

અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'આર ડોટ વન'માં બિલકુલ અલગ કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક સુપર હીરોનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં હોલીવુડની ફિલ્મોની જેમ સ્પેશ્યલ ઇફેક્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.



એસઆરકેએ આ અંગે કહ્યું કે, "આ ફિલ્મ દ્વારા તેમણે એક નવો પ્રયોગ કર્યો છે. આશા છે કે મારા ફેનને આ પસંદ આવશે. આ ફિલ્મમેં ખાસ બાળકો માટે બનાવી છે જેઓ હંમેશા મને આવા રોલમાં જોવા...

shahrukh1
 
 
danik bhaskar

રેંપ પર સેક્સી ફ્રીડા પિન્ટોનો જાદુ!Wednesday, March 10, 2010 13:02 [IST]

લેક્મે ઇન્ડિયા ફેશન વીકના છેલ્લા દીવસે ફ્રીડા પિન્ટોએ રેંપ પર તેનો જાદુ પાથર્યો હતો. જ્યારે ફ્રીડાએ રેંપ પર કેટવોક કર્યું ત્યારે આખો માહોલ રંગીન થઇ ગયો હતો. ફ્રીડા મશહૂર ઇન્ટરનેશનલ ડિઝાઇનર ક્રિસ્ટોફર કેનના ફેશનશોમાં ભાગ લેવા માટે અહીં આવી હતી. ક્રિસ્ટોફરે પહેલી વખત જ તેના કલેક્શનને ભારતમાં રજૂ કર્યું છે. ફ્રીડા પિન્ટોને શો સ્ટોપર બનાવીને ક્રિસે ખુબ વાહવાહી મેળવી હતી....
freda-pinto1
 
 
danik bhaskar

ઈશા હોટ એન્ડ બોલ્ડWednesday, March 10, 2010 12:57 [IST]

ઈશા કોપીકર હાલમાં ઘણી જ ચિંતિત છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ રાઈટ યા રોંગના હોટ સીનને લઈને ચિંતિત છે. લગ્ન પહેલા આ સીન અંગે તેને કોઈ ચિંતા નહોતી પરંતુ લગ્ન કર્યા બાદ તે ઘણી જ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં પહેલા ના આપ્યા હોય તેટલા હોટ સીન ઈશાએ આપ્યા છે. જો કે હવે ઈશા આટલા હોટ એન્ડ બોલ્ડ સીન ભવિષ્યમાં કોઈ પણ ફિલ્મ માટે આપશે નહિ.



ફિલ્મ રાઈટ...

isha11
 
 
danik bhaskar

એશને અભિની ઈર્ષ્યા થાય છે!!Wednesday, March 10, 2010 11:48 [IST]

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઐશ્વર્યા રાય ઘણી જ સફળ રહી છે. તેનો આગવો ચાહક વર્ગ છે. ઐશ્વર્યાની આંખોના લાખો દિવાનાઓ છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ઘણી જ સફળ છે. જો કે ભણવાની વાત આવે તો ઐશ્વર્યા ઘણી જ પાછળ છે.



ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયને વિશ્વાસ હતો કે, તે આઈસીએસઈની પરીક્ષામાં ટોપમાં આવશે પરંતુ તેમ શક્ય બન્યુ નહિ અને તે 14મા સ્થાને આવી હતી.



ત્યાર...

abhi11
 
 
danik bhaskar

રિથિમાનું હોટ ફોટોશૂટ...Wednesday, March 10, 2010 00:37 [IST]

સાઉથ ઇન્ડિયાની હોટ અભિનેત્રી રિથિમાની આગામી ફિલ્મ 'ગુડુ ગુડુ ગુજમ' માંથી તેના હોટ ફોટાઓની એક ઝલક...























102111
 
 
danik bhaskar

હું શાહરુખને રિપ્લેસ નથી કરી રહ્યો: અભિષેકWednesday, March 10, 2010 19:25 [IST]

ચર્ચા હતી કે એક જાણીતી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરુખ ખાનની જગ્યા અભિષેક બચ્ચન લેવાનો છે. જોકે વિડિયોકોન ડીટીએચની નવી સેવાની જાહેરાત પ્રસંગે અભિષેકે સ્પષ્ટ કર્યું કે તે શાહરુખની જગ્યા નથી લઈ રહ્યો, બલ્કે શાહરુખ વિડિયોકોન બ્રાન્ડના કન્ઝયુમર ડ્યુરેબલ્સનો એમ્બેસેડર છે અને પોતે ડીટીએચનો ‘‘અમે બંને એક વિશાળ પરિવારનો હિસ્સો છીએ. જેમ, ફિલ્મ ઉદ્યોગ નામના વિશાળ...

shah-rukh-khan-left-and-ab1111
 
 
danik bhaskar

શાહિદ-અનુષ્કા એક સાથેTuesday, March 9, 2010 20:25 [IST]

એક તરફ મિસ્ટર હોટ શાહિદ કપૂર તો બીજી તરફ મિસ કૂલ અનુષ્કા શર્મા. આ બંને યશરાજ બેનરની આગામી ફિલ્મ 'બદમાશ કંપની'માં સાથે કામ કરી રહ્યા છે. એટલું જ નહીં બંનેના અફેરની ચર્ચા પણ હાલ ચારેતરફ થઇ રહી છે. એવામાં આ જોડી મોટા પડદા પર આવે તે પહેલા જ હિટ થઇ ગઇ છે. દરેક લોકો આ હોટ જોડીને એકસાથે જોવા માટે તલપાપડ છે. ત્યારે કોઇપણ બ્રાન્ડ આ જોડીની લોકપ્રિયતાને અંકે કરવામાં પાછળ કેમ રહે?



એવા સમાચાર...

sahid11
 
 
danik bhaskar

અક્ષય સાથે જબરદસ્ત ટ્યૂનિંગ છેTuesday, March 09, 2010 19:31 [IST]

હમણાંથી અક્ષય સાથે નેહાને સારું ફાવી ગયું છે. ઘણી જગ્યાએ અક્કીએ નેહાને પ્રમોટ પણ કરી છે. અક્કીની ફિલ્મમાં નેહાનો નાનો-મોટો રોલ હોય જ, પણ નેહા આ વાત માનવા તૈયાર જ નથી... નોટી ગર્લ નેહા ધૂપિયાએ ભલે એક્શન ફિલ્મ ‘કયામત’થી ફિલ્મજગતમાં કારકિર્દીની શરૂઆત કરી, પણ આજે તેની છાપ એક ગ્લેમરસ હિરોઈનની છે. નેહાએ ઘણી કોમેડી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે પણ મલ્ટિસ્ટારર ફિલ્મોમાં એને વધારે રસ હોય...
Neha-Dhupia1111
 
 
danik bhaskar

સંતોષીની ફિલ્મમાં બિગબીWednesday, March 10, 2010 17:15 [IST]

ફિરોઝ નડિયાદવાળાના બેનર તળે અને રાજ કુમાર સંતોષીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ધ આઉટસાઈડર ફિલ્મમાં બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન જોવા મળશે.

આ અંગે બિગબીએ પોતાના બ્લોગ કહ્યું છે કે, હા, મને રાજકુમાર સંતોષી દ્વારા તેમના નવા પ્રોજેક્ટ ધ આઉટસાઈડર માટે ફોન આવ્યો હતો. જે ફિરોઝ નડિયાદવાળાના બેનર તળે બની રહી છે. મે સંતોષીના આ પ્રોજેક્ટનો સ્વિકાર કરી લીધો છે.

તેમણે વધુમાં લખ્યું...

bigb111
 
 
danik bhaskar

શું શાહરૂખે ફરાહથી વેર વાળ્યું?Tuesday, March 9, 2010 17:11 [IST]

બોલિવૂડમાં ઘણીવાર એવી ઘટના બને છે કે જેનાથી લોકો વિચારતા થઈ જાય છે. બોલિવૂડમાં જૂની મિત્રતા છૂટતી જાય છે અને નવી મિત્રતા બંધાતી જાય છે.



થોડા સમય પહેલા શાહરૂખ ખાન અને તેની ખાસ મિત્ર ગણાતી ફરાહ ખાન વચ્ચેના સંબંધોમાં ઓટ આવી હતી. જો કે બાદમાં બન્ને વચ્ચેના સંબંધો ફરીથી સુધર્યા હતા. ફરાહે તેની આગામી ફિલ્મ તીસ માર ખા માટે શાહરૂખની જગ્યાએ અક્ષય કુમારને લીધો હતો. જો કે બાદમાં બન્ને...

shahrukh_khan_farah_khan11
 
 
danik bhaskar

બોલીવુડમાં ગામડાઓ દત્તક લેવાની દૌડWednesday, March 10, 2010 15:04 [IST]

બોલીવુડમાં આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ગામડાઓને દત્તક લેવાનો. હવે દરેક બીજો સ્ટાર ગામડાઓ દત્તક લેવા તલપાપડ રહે છે. ગયા વર્ષે અમિતાભ બચ્ચને એક ગામડાને દત્તક લીધું હતું ત્યારબાદ દરેક સ્ટાર આ સામાજિક કામ કરવામાં રસ દાખવી રહ્યા છે.



એવા સમાચારો મળી રહ્યા છે કે શાહરૂખ ખાને એક નહીં પરંતુ આઠ ગામોને સજાવવાની જવાબદારી ઉઠાવી છે. પરંતુ આ સારા કામમાં શાહરૂખ એકલો નથી ઋત્વિક...

village11
 
 
danik bhaskar

શાહરૂખ : સિગરેટ બંધ, પીવાનું શરૂTuesday, March 9, 2010 19:27 [IST]

શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી તેની સ્મોકીંગની આદતથી પરેશાન હતો. આ કુટેવને છોડવા માટે તેણે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમાં તેને સફળતા મળતી નહોંતી. એટલું જ નહીં તેની પત્ની ગૌરી અને બાળકો પણ તેની આ ટેવને લઇને પરેશાન હતા. પરંતુ હવે શાહરૂખે સ્મોકીંગની ટેવ છોડવાનો રસ્તો શોધી લીધો છે.

હકિકતે શાહરૂખ ખાન હાલના દિવસોમાં એક એનર્જી ડ્રીંક્સને એન્ડોર્સ કરી રહ્યો છે જેનો સ્વાદ તેને...

sahrukh111
 
 
danik bhaskar

હું સેક્સી નથી : કેટરીનાTuesday, March 9, 2010 14:33 [IST]

કsટરીના કૈફનું નામ બોલીવુડની સૌથી સફળ એકટ્રેસમાં સામેલ થાય છે. કેટરીનાને ફિલ્મોમાં તેણે કરેલા ગ્લેમરસ રોલના કારણે ઓળખાણ મળી છે તે વાત તો બધા જાણે છે. પરંતુ કેટરીના પોતાને બિલકુલ હોટ અને સેક્સી માનતી નથી.



કેટરીનાનું માનવું છે કે બધાની પોતાના અંગેનો મત અલગ હોઇ શકે છે અને મને નથી લાગતું કે હું સેક્સી છું. હવે કેટરીનાને કોણ બતાવે કે જો તે હોટ અને સેક્સી નથી તો પછી તેના ફેનની...

kaif11
 
 
danik bhaskar

વો ભૂલે દિન યાદ આયે શાહિદ કોTuesday, March 9, 2010 13:05 [IST]

શાહિદ કપૂર અને તેનો સાથી અંધેરીમાં સાથે રહેતા હતા. આજે તો શાહિદ કપૂર એક બિગ સ્ટાર છે અને ફિલ્મોમાં કામ કરવાના કરોડો રૂપિયા લે છે પરંતુ ઘણાં ઓછા લોકોને ખબર છે કે શાહિદના શરૂઆતના દિવસો ઘણાં જ સંઘર્ષમય રહ્યા હતા. શાહિદ પોતાની કરિયરની શરૂઆતમાં અંધેરીની મહાડા કોલોનીમાં રહેતો હતો.



ગયા અઠવાડિયે શાહિદ કપૂરે આ વિસ્તારમાં આવેલા એક નાના સ્ટુડિયોની મુલાકાત લીધી હતી અને તે પોતાના...

shahid11
 
 
danik bhaskar

રિતીક પાછળ ઘેલુ થયુ હોલિવૂડTuesday, March 09, 2010 10:58 [IST]

બોલિવૂડ હંક રિતીક રોશનની આવનારી ફિલ્મ કાઈટ્સનું ટેઈલર જોઈને હોલિવૂડના ઘણા ફિલ્મકારો તેનાથી ઘણા જ પ્રભાવિત થયા છે અને તેને પોતાની ફિલ્મમાં લેવા માટે ઉતાવળા બન્યા છે. જો કે કાઈટ્સ ફિલ્મ હજી પ્રદર્શિત નથી થઈ પરંતુ આ ફિલ્મ કેટલાક આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં દેખાઈ ચૂકી છે અને આ ફિલ્મમાં રિતીકના અભિનયને જોઈને હોલિવૂડના ઘણા મોટો નિર્માતાઓ તેના પ્રશંસક બની ગયા છે. આ ફિલ્મમાં...
Hritik_Roshan_kites_mori1
 
 
danik bhaskar

ચુંબન કરવા આતુર માધવન!Tuesday, March 9, 2010 10:43 [IST]

માધવન દક્ષિણમાં રીતિક રોશન તરીકે જાણીતો છે. જો કે તેને હજી પણ આ ખ્યાલ નથી આવતો કે લોકો કેમ તેને રીતિક રોશન તરીકે ઓળખે છે.



માધવન માને છે કે આ રીતિકનું અપમાન છે. તે ઘણો જ સારો દેખાય છે અને એક સારો ડાન્સર છે. લોકો જ્યારે પણ મને રીતિક તરીકે ઓળખે છે ત્યારે મને દુખ થાય છે.



માધવને કહ્યું હતું કે, તેના માતા પિતા વાસ્તવિક જીવનમાં પણ તેને એન્જિનિયર બનાવવા માંગતા હતા. પરંતુ તેણે માતા...

madhavan11
 
 
danik bhaskar

રાની મુખર્જી એકાંતવાસમાં!Tuesday, March 9, 2010 09:53 [IST]

એક સમયે બોલિવૂડમાં ટોચની અભિનેત્રીઓમાં સામેલ રાની મુખર્જી પાસે હાલમાં કોઈ ખાસ ફિલ્મો નથી. રાની હાલમાં એકાંતમાં રહેવાનું પસંદ કરે છે.



રાની નજીક રહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રાનીએ તેના મિત્રો સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધુ છે. એટલું જ નહીં અભિનેત્રીઓ ઉર્મિલા માંતોડકર, દિયા મિર્ઝા અને મનિષ મલ્હોત્રા જેવા મિત્રો સાથે પણ રાની સંપર્ક કરવાનું ટાળી રહી છે. રાની ભાગ્યે જ...

rani_mukherjee211
 
 
danik bhaskar

એવોર્ડ સમારંભમાં બિપાશાની સતામણી કરવામાં આવી!Monday, March 8, 2010 20:50 [IST]

તાજેતરમાં જ બોલિવૂડ બોમ્બશેલ બિપાશા બસુ એક એવોર્ડ સમારંભમાં ગઈ હતી. ત્યાં બિપ્સની હેરાનગતિ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમારંભમાં આવેલા કેટલાંક લોકો અપશબ્દો બોલીને બિપાશાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ટોળું બિપાશા માટે આઈટમ ગર્લ, બીડી જલાઈલે અને બિપાશાને હેરાન કરવાની કોઈ કસર બાકી મુકી નહોતી. તેઓ બિપાશાને સતત હેરાન કરી રહ્યા...

33372901021
 
 
danik bhaskar

સેક્સી મલ્લિકાના હોટ હોટ સીનMonday, March 8, 2010 20:20 [IST]

મલ્લિકા શેરાવત પોતાના સેક્સી અંદાજ માટે જાણીતી છે. તેણે પોતાની આગામી હોલિવૂડ ફિલ્મ લવ, બરાકમાં તે એકદમ વાઈલ્ડ લુક આપ્યો છે.



આ ફિલ્મ રીલિઝ થવા માટે તૈયાર છે. ફિલ્મ હિસ્સમાં મલ્લિકાએ એકદમ બોલ્ડ સીન આપ્યા છે. આ ફિલ્મના દ્રશ્યો વિવાદાસ્પદ પણ બન્યા છે.



ફિલ્મ લવ બરાકમાં મલ્લિકાએ અભિનેતા લાઝ અલોન્સો સાથે લિપ લોક સીન આપ્યા છે. આટલું જ નહિ ફિલ્મના દ્રશ્યો માટે સેક્સી કાર...

1111112
 
 
danik bhaskar

જેટલો પ્રેમ કાજોલને તેટલી જ નફરત કિંગ ખાનનેMonday, March 8, 2010 19:59 [IST]

અજય અને કિંગ ખાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે. શાહરૂખ ખાન અને કાજોલ સારા મિત્રો છે તેમ છતાં અજય અને શાહરૂખ વચ્ચે બિલકુલ બનતું નથી. આ જ કારણોસર અજય હજી સુધી માય નેમ ઈઝ ખાન જોઈ નથી.



માય નેમ ઈઝ ખાન ના જોવાનું મુખ્ય કારણ એ હતું કે, અજય ઘણો જ વ્યસ્ત હતો. તેથી તે ફિલ્મ જોઈ શક્યો નહોતો.



અજય પોતાની આગામી ફિલ્મ અતિથી તુમ કબ જોએગેમાં વ્યસ્ત હતો. તેથી જ તે ફિલ્મ જોઈ શક્યો નહિ.



જો કે...

untitled13
 
 
danik bhaskar

અરશદને કોનો ડર લાગ્યો?Monday, March 08, 2010 18:52 [IST]

અરશદ પોતાની સફળતાને લઈને ઘણો જ ખુશ છે. અત્યાર સુધી લોકો અને તેના ચાહકો અરશદને સર્કિટ તરીકે જ ઓળખતા હતા પરંતુ ફિલ્મ ઈશ્કિયાને કારણે અરશદને નવી ઓળખ મળી છે. તેમ છતાં અરશદ ડરી રહ્યો છે. વાસ્તવમાં અરશદને પોતાની પત્ની મારિયાનો ડર લાગે છે. મારિયાએ હજી સુધી ફિલ્મ ઈશ્કિયા જોઈ નથી. અરશદ વિચારી રહ્યો છે કે જો મારિયાએ ફિલ્મ જોઈ લીધી તો તેના શું હાલ હશે. મારિયાને જે લોકો પણ મળે છે તે ઈશ્કિયાના...
arshad1
 
 
danik bhaskar

અફેરના સમાચારોથી ખુશ છે વિદ્યાTuesday, March 9, 2010 19:37 [IST]

ફિલ્મ ફેરમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવનાર વિદ્યા બાલનનું કહેવું છે કે તે તેના અફેરના સમાચારો સાંભળીને દુ:ખી થતી નથી પરંતુ ખુશ થાય છે.



વિદ્યાનું કહેવું છે કે અફેરના સમાચારથી હવે તે બિલકુલ પરેશાન થતી નથી પરંતુ હવે મને આવા સમાચારો વાંચીને આનંદ આવે છે. એક સમય હતો જ્યારે તે આવા સમાચારો સાંભળીને પરેશાન થઇ જતી હતી, પરંતુ લાગે છે કે વિદ્યાએ હવે આવા સમાચારોમાંથી પણ આનંદ...

vidhya11
 
 
danik bhaskar

સુસ્મિતાને 16 વર્ષ સુધી અંગ્રેજી નહોતું આવડતુંMonday, March 8, 2010 18:34 [IST]

મિસ યુનિવર્સ અને બોલિવૂડની અભિનેત્રી સુસ્મિતા સેનને 16 વર્ષની ઉંમર સુધી અંગ્રેજી બોલતા આવડતું નહોતું.

પોતાના આત્મવિશ્વાસના જોરે મિસ યુનિવર્સનો તાજ જીતનારી સુસ્મિતા સેનને અંગ્રેજી બોલતા નહોતું આવડતું. 16 વર્ષની ઉંમર સુધી અંગ્રેજી બોલવાથી સુસ્મિતા ઘણી ગભરાતી હતી.

સુસ્મિતાના પિતા લશ્કરમાં હતા એવામાં તેમની બદલી એવા વિસ્તારોમાં થતી હતી કે જ્યાં ફક્ત હિન્દી માધ્યમની જ...

sushmita_sen1111
 
 
danik bhaskar

ન્યુ બિકિની બેબ અમૃતા પાતકીMonday, March 08, 2010 16:33 [IST]

અમૃતા પાતકીનું નામ ન સાંભળ્યું હોય તો જાણી લો કે તે મિસ ઈન્ડિયા છે અને અપૂર્વ લાખિયાની ફિલ્મ ‘હાઈડ એન્ડ સીક’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કરી રહી છે. મજાની વાત એ છે કે પ્રથમ જ ફિલ્મમાં તેણે બિકિની પહેરી છે અને બો ડેરેક બનવાના સ્વપ્ના જુએ છે. બોલો, છે ને હિંમત!
amruta-patki1
 
 
danik bhaskar

સાઇઝ ઝીરો ? ના બાબા ના : દીપિકાMonday, March 8, 2010 15:44 [IST]

પોતાના હોટ અને સેક્સી ફિગર માટે મશહૂર દીપિકા પાદૂકોણ સાઇઝ ઝીરોમાં વિશ્વાસ કરતી નથી. દીપિકાનું કહેવું છે કે એક હિરોઇનને તેની પ્રતિભાના આધારે રોલ મળે છે ના કે તેના શરીરની બનાવટના કારણે.



દીપિકાના જણાવ્યા મુજબ સાઇઝ ઝીરોમાં તે બિલકુલ વિશ્વાસ કરતી નથી અને બોડીની સાઇઝને મેન્ટેન કરવા કરતા ફીટ રહેવું વધુ જરૂરી છે. રહી વાત સાઇઝ ઝીરોની તો ભારતીય પરિવેશમાં સાઇઝ ઝીરો બિલકુલ અપીલિંગ...

dipika11
 
 
danik bhaskar

સેક્સી આઇટમ ગર્લ મેઘનાનું બ્રેક અપMonday, March 8, 2010 13:43 [IST]

સેક્સી આઇટમ ગર્લ મેઘના નાયડૂ છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ટાર કુશાલ પંજાબી સાથે ડેટીંગ કરી રહી હતી આ વાત તો  બધા જાણે છે. એક સમયે આ બંને ટુંક સમયમાં લગ્ન પણ કરવાના છે, તેવી વાતો પણ વહેતી થઇ હતી. પરંતુ હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને વચ્ચેના સબંધો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.



હવે બંનેના રસ્તાઓ અલગ અલગ થઇ ગયા છે. મેઘનાએ પણ આ વાતને સાચી માની છે અને કહ્યું છે કે એ સાચી વાત છે કે હું...

meghna-naidu11
 
 
danik bhaskar

આખરે બચ્ચન બહુ સામે હારી સુસ્મિતાSunday, March 7, 2010 18:32 [IST]

કોઈ વ્યક્તિ ક્યાં સુધી પોતાની દુશ્મનાવટ નીભાવી શકે છે. તેની પણ એક મર્યાદા હોય છે. આવું જ કંઈક સુસ્મિતા સાથે થયુ છે.



એક સમય હતો કે જ્યારે સુસ ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની કટ્ટર દુશ્મન માનતી હતી. જો કે હવે તેણે હાર માની લીધી છે. તેણે ઐશ્વર્યા રાય વિશેની પોતાની માન્યતા બદલી નાંખી છે.



થોડા દિવસો પહેલા જ સુસ્મિતાએ જાહેરમાં બચ્ચન વહુના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, તે...

Untitled-1411
 
 
danik bhaskar

SUPER HOT: પ્રિયંકા-રણબિરSunday, March 7, 2010 16:37 [IST]

પ્રિયંકા ચોપરા અને રણબિર કપૂર તેમની ફિલ્મ અન્જાના અન્જાનીનું શુટિંગ અમેરિકામાં પૂર્ણ કરીને મુંબઈ ફરત ફર્યા છે. પ્રિયંકા-રણબિરની જોડી એકદમ હોટ લાગી રહી હતી. દીપિકાથી અલગ થયા બાદ રણબિરનું નામ કેટ સાથે જોડાયુ છે. પ્રિયંકા-રણબિર વચ્ચે અફેયર છે તે વાતને ઘણી ચગાવવામાં આવી રહી છે.






















* આખરે પ્રિયંકા-રણબિર વચ્ચે એવું તો શું થયું...

ran28811
 
 
danik bhaskar

નિલે જાહેરમાં કહ્યું shut up શાહરૂખSunday, March 7, 2010 15:07 [IST]

બોલિવૂડમાં અભિનેતાઓ વચ્ચે વાકયુદ્ધ કોઈ નવી વાત નથી. આમિર-શાહરૂખ, શાહરૂખ-સલમાન જેવા અભિનેતાઓ વચ્ચેનું શીતયુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ હવે નિલ નીતિન મુકેશે જાહેરમાં સ્ટેજ પર શાહરૂખ ખાનને શટ અપ કહી દીધુ હતું. નિલના આવા વર્તનથી બિપાશા બાસુ અને કેરિના કેફ પણ ડઘાઈ ગઈ હતી.



આખી ઘટના એમ બની હતી કે શાહરૂખ ખાન અને સૈફ અલી ખાને તાજેતરમાં જ સંપન્ન થયેલા ફિલ્મફેર એવોર્ડ્સનું...

neil_nitin_shahrukh_khan11
 
 
danik bhaskar

હનુમાન જયંતીએ લતાજીને ‘હનુમંત એવોર્ડ’ અપાશેSunday, March 7, 2010 12:16 [IST]

- મોરારિ બાપુની નિશ્રામાં તા.૨૭ માર્ચથી ‘અસ્મિતા પર્વ-૧૩’નો પ્રારંભ થશે
- સાહિત્ય સંગોષ્ઠી, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય મહોત્સવ યોજાશે
- આસ્થા ચેનલ પરથી જીવંત પ્રસારણ કરાશે



સુપ્રસિદ્ધ ગાયિકા અને ‘ભારત રત્ન’ સન્માનિત લતા મંગેશકરને હનુમાન જયંતીએ ‘હનુમંત એવોર્ડ’થી સન્માનવામાં આવશે. મોરારિ બાપુની નિશ્રામાં તા.૩૦ માર્ચ, હનુમાન જયંતીના દિવસે...

lata11
 
 
danik bhaskar

વિવેકને રેમ્પ પર ધોતી સરકી જવાનો ભયSunday, March 7, 2010 11:16 [IST]

લેકમે ફેશન વિક 2010માં વિવેક ઓબેરોયે પણ ભાગ લીધો હતો. વિવેકે ફેશન ડિઝાઈનર દિગ્વિજય સિંહના વસ્ત્રો પરિધાન કરીને રેમ્પ પર કેટવોક કર્યુ હતું. દિગ્વિજય સિંહ પોતાના ઓર્ગેનિક કપડા માટે જાણીતા છે. વિવેકે પણ સંપૂર્ણ ઓર્ગેનિક કપડાં પહેર્યા હતા. તેણે ધોતી પહરી હતી.



વિવેકે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કપડાં પહેરવાથી તમને એક નવો જ અનુભવ થાય છે.



વિવેકને જ્યારે પૂછવામાં આવ્યું...

11211
 
 
danik bhaskar

અમિતાભ હવે કેરળના પણ બ્રાન્ડ એમ્બેસેડર બનશેSunday, March 07, 2010 00:31 [IST]

મલયાલમ ટીવી ચેનલને તાજેતરમાં આપેલી એક મુલાકાતમાં કેરળના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ઓફર કર્યા બાદ કેરળ સરકારે પયટર્નને પ્રોત્સાહન આપવા માટે અમિતાભને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે પત્ર પાઠવ્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, કેરળના પ્રવાસન પ્રધાન કોડિયેરી બાલકષ્ણને અમિતાભ સાથે સંપર્ક કર્યો છે. એક મહિના પહેલાં જ અમિતાભ બચ્ચન...
bgb1
 
 
danik bhaskar

શિલ્પા શેટ્ટીએ બીબીસી એશિયન નેટવર્કને બચાવવાનું બીડું ઝડપ્યુંSunday, March 7, 2010 02:19 [IST]

એશિયાની ૧૦૦થી વધુ જાણીતી હસ્તીના હસ્તાક્ષર સાથેનો પત્ર ‘ધ ગાર્ડિયન’માં પ્રસિદ્ધ થયો.બ્રિટનમાં જેની સૌથી વધુ નોંધ લેવાય છે તેવી બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બ્રિટનમાં સક્રિય એશિયાના અન્ય ૧૦૦થી વધુ સેલિબ્રિટીએ બીબીસી એશિયન નેટવર્કને બચાવી લેવા માટે ઝુંબેશ શરૂ કરી છે. બીબીસીએ એશિયન નેટવર્ક બંધ કરવાની આ સપ્તાહની શરૂઆતમાં જાહેરાત કરી હતી.



બીબીસી ટ્રસ્ટના...

shilpa11
 
 
danik bhaskar

ગ્લેમરસ ભૂમિકાઓથી કંટાળી ગઈ છે દીપિકાSaturday, March 6, 2010 16:44 [IST]

ગ્લેમરસ ભૂમિકાઓ ભજવી ચૂકેલી દીપિકા પાદુકોણ હવે આવી ભૂમિકાઓથી કંટાળી ગઈ છે. માટે હવે દીપિકા પીરિયડ અને કોમેડી ફિલ્મો દ્વારા પોતાના પ્રશંસકોને મનોરંજન કરાવવા ઈચ્છે છે.

હાલમાં દીપિકા આશુતોષ ગોવારિકરની ફિલ્મ ખેલે હમ જી જાન સેમાં કામ કરી રહી છે જે ચટગાંવ વિદ્રોહ પર આધારીત છે. આ ઉપરાંત તે જલદીથી જ સાજિદ ખાની કોમેડી ફિલ્મ હાઉસફૂલમાં જોવા મળશે.

તાજેતરમાં જ દીપિકાની...

deepika_padukone1111
 
 
danik bhaskar

સલમાન હવે સાબુ-પાઉડર વેચશે!!Saturday, March 6, 2010 15:00 [IST]

બોલિવૂડ માચોમેન સલમાન ખાન હવે મહિલાઓની પ્રોડ્ક્ટ વેચશે. હા વાત સાચી છે કેમ કે સલ્લુ કપડા ધોવાનો પાઉડર અને સાબુ બનાવતી વ્હીલ કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.



આ અંગે સલમાને જણાવ્યું હતું કે મને ખૂબ જ ગર્વ છે કે હું ભારતની સૌથી જૂની અને સૌથી વધુ માન પ્રાપ્ત કરેલી કંપની સાથે જોડાયો છું. વ્હીલનું નામ ઘર-ઘરમાં જાણીતું બન્યું છે અને તેનો ઈતિહાસ ઘણો જૂનો છે.



જો કે રસપ્રદ વાત...

salman_khan_wheel111
 
 
danik bhaskar

કેટ, પ્રિયંકા ને દીપિકા એક સાથેSaturday, March 6, 2010 15:04 [IST]

લાગે છે કે જાને કહાં સે આઈ હે ફિલ્મના રાઈટર કમ ડાયરેક્ટર મિલાપ ઝવેરી અક્ષય કુમાર, કરણ જોહર, ફરાહ ખાન, સાજીદ ખાન, અમૃતા રાવ અને બોમન ઈરાનીને મહેમાન ભૂમિકામાં લઈને સંતોષ થયા નથી. કારણ કે તેઓ આ યાદીમાં બોલિવુડની ગ્લેમર બેબીઓ કેટરિના, પ્રિયંકા, દીપિકા, અનુષ્કા અને વિદ્યા બાલનને સમાવી રહ્યાં છે.



સૂત્રોએ જણાવ્યા અનુસાર મિલાપ ઝવેરી ફિલ્મની કોમર્શિયલ વેલ્યુ વધારવા માટે ફિલ્માં...

glam11
 
 
danik bhaskar

કાજોલ ફેવરિટ બોલિવુડ વહુSaturday, March 06, 2010 14:11 [IST]

મેટ્રોમોનિયલ સાઈટ શાદી. કોમ દ્વારા તાજેતરમાં બોલિવુડની સૌથી ફેવરિટ વહુ સંબંધિત પોલ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અભિનેત્રી કાજોલને ફેવરિટ વહુ જાહેર કરવામાં આવી હતી. શાદી. કોમએ આંતરરાષ્ટ્રીય વુમન ડેના ભાગરૂપે આ પોલ હાથ ધર્યો હતો. જેમાં અઢી લાખ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. પોલમાં 43.08 ટકા મહિલાઓએ કહ્યું હતું કે, તેમના મતે કાજોલ ફેવરિટ બોલિવુડ વહુ છે. આ પોલમાં કાજોલ ઉપરાંત એશ્વર્યા...
kajol1
 
 
danik bhaskar

આદિત્યનું ઈલુ ઈલુMonday, March 8, 2010 16:39 [IST]

ઉદિત નારાયણનો આ દીકરો આદિત્ય નારાયણને ફિલ્મોમાં કામ કરવાની તક મળી કે તરત ઈલુ ઈલુની ગેમ પણ રમવા લાગ્યો છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ વિક્રમ ભટ્ટની ‘શાપિત’માં એકસાથે આવી રહ્યાં છે.



સાથે કામ કર્યું હોય એટલે તેઓ એકબીજાની નજીક આવી જાય તે સ્વાભાવિક છે, પરંતુ તેમની આ નજદીકી રોમાન્સના રંગમાં રંગાઈ ચૂકી હોવાની વાતો સંભળાઇ રહી છે.



જાણવા મળતી માહિતી પ્રમાણે શ્વેતા...

Aditya_Narayan11
 
 
danik bhaskar

અભય દેઓલે કર્યો એવોર્ડ સમારંભનો બહિષ્કારSaturday, March 6, 2010 11:08 [IST]

અભિનેતા અભય દેઓલે એવી વાત કહી છે જેને લઈને તે વિવાદોમાં ફસાઈ શકે છે. કેમ કે આમિર ખાનના પગલે ચાલી નિકળ્યો છે. તેને પણ આમિરની જેમ ફિલ્મ એવોર્ડ્સ પર ભરોસો રહ્યો નથી.



અભયનું કહેવું છે કે ફિલ્મ એવોર્ડ્સ હવે ફેમિલી (પારિવારીક) બની ગયા છે. કેમ કે તે પહેલાથી જ ફિક્સ હોય છે. જેથી હવે અભયે કોઈ પણ એવોર્ડ સમારંભમાં જવાની ના પાડી દીધી છે.



હકિકતમાં આમિર બાદ અભય જ એવો પહેલો અભિનેતા છે જેણે...

abhay_deol11
 
 
danik bhaskar

આમિર સબસે આગેSaturday, March 6, 2010 00:37 [IST]

માત્ર અભિનેતા જ નહીં, શ્રેષ્ઠ ફિલ્મ પ્રોડયુસર-ડાયરેક્ટર તરીકે પણ આગવી નામના ધરાવતા આમિર ખાને ભલે થ્રી-આઇથી જબરી સિદ્ધિ હાંસલ કરી, તેના મોરપિચ્છમાં વધુ એક સિદ્ધિનું પીછું ઉમેરાયું છે.

આમિરે સાઉદી અરેબિયાની ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની સાથે પૂરા... ૩૫ કરોડનો કરાર કરી રેકોર્ડ સ્થાપ્યો છે. આ રકમ અત્યાર સુધીના બોલિવૂડના કલાકારોને મળતી કમાણી કરતાં ડબલથી પણ વધુ છે.....

amir-khan1111
 
 
danik bhaskar

સંતોષી-બિગ બી ફરી એકસાથેSaturday, March 6, 2010 12:36 [IST]

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વિખ્યાત ફિલ્મમેકર રાજકુમાર સંતોષી છ વર્ષના અંતરાલ બાદ ‘ધ આઉટસાઇડર’ ફિલ્મ માટે ફરી એકબીજા સાથે જોડાશે.બિગ બીએ તેમના બ્લોગ પર જણાવ્યું હતું કે આખરે મેં રાજકુમાર સંતોષીની ફિલ્મ ધ આઉટસાઇડર સ્વીકારી લીધી છે. આ ફિલ્મ ફિરોઝ નડિયાદવાલાના બેનર હેઠળ બનશે.

અમિતાભે જણાવ્યું કે તેઓએ આ પહેલાં છેક ૧૯૭૩માં ફિરોઝ નડિયાદવાલાની ફિલ્મ અદાલતમાં કામ...

amitabh111
 
 
danik bhaskar

12 વર્ષની ઉંમરમાં પિતા બનવાનો અનુભવSaturday, March 06, 2010 00:04 [IST]

શમ્સનું કહેવું છે કે ફિલ્મમાં કામ કરવું તેના માટે એક ઘટના છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 56માં રાષ્ટ્રીય પુરસ્કારમાં શમ્સ પટેલને ફિલ્મ ‘થેંક્સ મા’ માટે ‘સર્વ શ્રેષ્ઠ બાળ કલાકાર’ તરીકે સમ્માનિત કરવામાં આવ્યો છે. જોકે શમ્સનું કહેવું છે કે ફિલ્મમાં કામ કરવું તેના માટે એક ઘટના છે. આ ફિલ્મમાં શમ્સ એક 12 વર્ષના લાવારીશ છોકરાની ભૂમિકા ભજવી રહ્યો છે. તેને રસ્તામાંથી એક નવજાત બાળક...
thanks-maa1
 
 
danik bhaskar

રેખાના જીવનમાં આવેલી રહસ્યમય વ્યક્તિ કોણ?Friday, March 05, 2010 18:27 [IST]

તાજેતરમાં અનિલ અંબાણીએ બોલિવૂડના તમામ કલાકારો માટે પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજર રહી હતી. પાર્ટીમાં રેખા પણ આવી હતી. રેખા જ્યારે આવી ત્યારે તેની સાથે એક વ્યક્તિએ ઘણી જ વાતો કરી હતી. રેખા અને આ વ્યક્તિએ ઘણાં સમય સુધી વાતો કરી હતી. આ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ શાહરૂખ ખાન જ હતો...


* અંબાણીની પાર્ટીમાં બિગ બી-રેખા વચ્ચે શું થયું??
rekah28811
 
 
danik bhaskar

એશિયાના ટોચના કલાકારોમાં ગુરૂદત્ત, અમિતાભFriday, March 5, 2010 18:36 [IST]

સીએનસીએનના ટોચના 25 એશિયન કલાકારોની યાદીમાં ગુરૂદત્ત, નરગિસ, મીના કુમારી,અમિતાભ બચ્ચન અને પ્રાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૌથી વધુ એટલે કે પાંચ કલાકારો ભારતના છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ યાદીમાં ભારત, ચીન, જાપાન, કંબોડિયા, સિંગાપુર, થાઈલેન્ડ, મલેશિયા અને કોરિયાના કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અભિનેતા ગુરૂદત્તની તુલના ઓર્સન વેલ્સ સાથે કરવામાં આવી...

Untitled-9111
 
 
danik bhaskar

શાહરૂખનો દિવસ આના વગર ઉગતો જ નથી...!!Friday, March 5, 2010 17:33 [IST]

કિંગ ખાન ઠંડા પીણાની જાહેરાતનો બ્રાન્ડ એમ્બેસડર બન્યો છે. જો કે કિંગ ખાનને ઠંડા પીણા વગર ચાલી શકે છે પરંતુ તેને કોફી વગર બિલકુલ ચાલતું નથી. તે આખા દિવસમાં ઘણાં બધા કપ કોફી પીવે છે.



શાહરૂખ ખાનને બ્લેક કોફી ઘણી જ ગમે છે. ક્યારેક શાહરૂખ ખાન દૂધ અને ખાંડ નાંખીને કોફી પીવે છે પરંતુ કોફી વગર તેનો દિવસ જ ઉગતો નથી.

વાંચો:- * શું કરી રહ્યા છે છોટે નવાબ અને કિંગ ખાન??
* એવું તો શું...

Untitled-1311
 
 
danik bhaskar

મિમી આત્મબળે આગળ વધી છેFriday, March 05, 2010 16:19 [IST]

‘ડૉક્ટરની દીકરી હોવાથી પ્રિયંકા ડાયેટને લઈને શરૂઆતથી જ કૉન્શિયસ રહી છે. જોકે, આ કારણસર મિત્રવર્તુળમાં તે હાંસીને પાત્ર પણ બનતી.’ આવી તો પ્રિયંકા વિશે ઘણી વાતો ‘નવરંગ’ સાથે શેર કરે છે પ્રિયંકાના પપ્પા અશોક ચોપરા... પ્રિયંકા ચોપરાના માતા-પિતા મધુ ચોપરા અને અશોક ચોપરા વ્યવસાયે ડૉક્ટર છે. વળી, મિમી તેના મમ્મી-પપ્પાની સલાહ વગર કોઈ પણ નિર્ણય લેતી નથી. ૮ જુલાઈના રોજ જમશેદપુર...
5-MARCH_Navrang1
 
 
danik bhaskar

સૈફના જીવનમાંથી કરિનાની બાદબાકી?Friday, March 5, 2010 16:36 [IST]

સૈફ અલી ખાન અને કરિના કપૂરના સંબંધો જગજાહેર છે. સૈફ અલી ખાન વાસ્તવિક જીવનમાં પોતાની પ્રેમિકા નથી બદલતો પરંતુ ફિલ્મી પડદે પોતાની પ્રેમિકા બદલી રહ્યો છે.



ફિલ્મ રેસની સિક્વલ બની રહી છે અને આ ફિલ્મમાં સૈફ કોઈ નવી યુવતી સાથે રોમાન્સ કરતો નજરે આવશે. ફિલ્મ રેસમાં પાંચ મુખ્ય કલાકારો હોય છે. તેમાંથી અક્ષય ખન્ના અને કેટરિના કૈફનું મોત થાય છે. જ્યારે અનિલ કપૂર, બિપાશા બાસુ અને સૈફથી...

Untitled-2211
 
 
danik bhaskar

તીસ માર ખાનના સેટ પર અક્કીની ધરપકડ!Friday, March 5, 2010 14:40 [IST]

ફિલ્મ સિટીમાં મંગળવારના રોજ ફિલ્મ તીસ માર ખાનનું શુટિંગ શરૂ થયું હતું. ફરાહ ખાને પહેલીવાર શાહરૂખ ખાને બદલે અક્ષય કુમારને પોતાની ફિલ્મમાં સાઈન કર્યો છે.



આ ફિલ્મના એક સીનમાં અક્ષય કુમારના હાથમાં હથકડી પહેરાવામાં આવે છે. જો કે ભૂલથી હથકડીની ચાવી તૂટી જાય છે અને અક્કી હાથમાં ચાર કલાક સુધી હથકડી પહેરી રાખે છે.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે અક્ષય કુમારના હાથમાં હથકડી...

akki11
 
 
danik bhaskar

એડ વર્લ્ડમાં છવાયા બાબા ‘રણછોડ’Friday, March 5, 2010 13:07 [IST]

બોલિવૂડમાં ફિલ્મ 3 ઈડિયટ્સથી છવાઈ જનાર આમિર ખાન હવે જાહેરાતની દુનિયામાં પણ છવાઈ ગયો છે. ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આમિર ખાન જાહેરાત વિશ્વનો સૌથી મોંઘો કલાકાર બન્યો છે.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમિરે હાલમાં જ એક ટેલિકોમ કંપનીની જાહેરાત કરી છે. આ જાહેરાત માટે આમિરે રૂપિયા 35 કરોડ રૂપિયા લીધા છે.



વાંચો:- * જો આમિર-શાહરૂખ ચુંબન કરે તો....



માનવામાં આવી રહ્યું છે...

aamir11
 
 
danik bhaskar

રણબિર-દીપિકા વચ્ચે હજી પણ કનેક્શન?Friday, March 5, 2010 12:25 [IST]

વ્યક્તિ પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જો કે હાલમાં બોલિવૂડનું એક યુગલ પોતાના સંબંધોનો સ્વીકાર પણ કરતું નથી અને તેઓ અલગ થયા છે તે વાતને સમર્થન પણ આપતું નથી.



અમે વાત કરીએ છીએ રણબિર અને દીપિકાની. રણબિર અને દીપિકાના પ્રેમ સંબંધોનો નાટ્યાત્મક અંત આવ્યો છે. તેમના સંબંધો તૂટ્યા તે વાત જાણીને સૌ કોઈને નવાઈ લાગી હતી.



જો કે રણબિર કે દીપિકાએ જાહેરમાં તેમના પ્રણયભંગ વિશે...

Untitled-1211
 
 
danik bhaskar

વિવેક ચુંબન ના કરીશ નહિંતર....Friday, March 5, 2010 10:51 [IST]

ફિલ્મ પ્રિન્સમાં વિવેક સીરિયલ કિસરની ભૂમિકા ભજવી હોય તેમ લાગે છે. તેણે ફિલ્મમાં પોતાની અભિનેત્રીને એકદમ ઉત્કટ પ્રણય દ્રશ્યો આપ્યા છે. જો કે વિવેકે ચુંબન કરવાની એક નવી પદ્ધતિ વિકસાવી હોય તેમ લાગી રહ્યું છે. ફિલ્મના શુટિંગ વખતે વિવેકના કાકડા પર થોડો સોજો આવ્યો છે અને તેને કારણે તે જ્યારે અભિનેત્રીને ચુંબન કરે છે ત્યારે તેના કાકડા અભિનેત્રીના હોઠોને સ્પર્શ કરે છે.



જો કે...

viviek11
 
 
danik bhaskar

અપર્ણા સેનની પુત્રી હોવાનો લાભ થયોઃ કોંકણાFriday, March 5, 2010 03:07 [IST]

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી પોતાની સફળતાનો યશ માતાને આપે છે

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કોંકણા સેન શર્માએ પોતે આજે જે કંઇપણ છે, તેનો યશ તેની ડાયરેક્ટર કમ અભિનેત્રી માતા અપર્ણા સેનને આપ્યો છે. કોંકણા સેને તેની માતા અપર્ણા દિગ્દર્શિત ફિલ્મ મિ. એન્ડ મિસિસ ઐયરથી બોલિવૂડમાં કદમ માંડી સારી એવી ચાહના પ્રાપ્ત કરી હતી.

વર્ષ-૨૦૦૨નો નેશનલ એવોર્ડ જીતનારી કોંકણા સેને ખુશાલી...

sharma111
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB