Home >> Election >> Delhi Election >> News
  • ‘કલંકિત’ અને ‘વિદ્રોહી’ વધારશે ભાજપની મુશ્કેલી
    લખનઉ: ઉત્તરપ્રદેશમાં સત્તાધારી સપાને પડકાર ફેંકી રહેલો ભાજપ ટિકિટ વહેંચણીથી પહેલા મુશ્કેલીમાં છે. જેનું કારણ, કલંકિત અને વિદ્રોહી છે. પક્ષમાં ટિકિટના અનેક દાવેદારો પર હત્યાના આરોપ છે. સ્વામી પ્રસાદ મોર્ય જેવા બીજા પક્ષમાંથી બળવો કરીને આવેલા વિદ્રોહીઓને ભાજપે મહત્ત્વ આપ્યું છે. ટિકિટનું આશ્વાસન પણ અપાયું છે. હવે મુશ્કેલી એ છે કે જો તેમને ટિકિટ આપવામાં આવે છે તો સ્થાનિક કાર્યકર્તા કદાચ જ પૂરી ઈમાનદારી સાથે પ્રચાર કરે. જો વિદ્રોહીઓને ટિકિટઅપાઈ તો ભાજપના અપરાધમુક્ત યુપીના નારાને પણ ઝટકો...
    January 16, 01:00 AM