Posted On April 16, 03:05 PM
16 એપ્રિલ, 1889ના દિવસે વિશ્વ સિનેમાના સૌથી મોટા કોમેડીયન અને મહાનાયક ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો હતો. તેઓ એવા કલાકાર હતા કે ઉદાસી, દુખ અને હતાશા જેવી લાગણીઓને પણ હાસ્યના આવરણમાં લપેટીને રજુ કરતા હતા. ભારતના મહાન કલાકાર રાજ કપૂરની એક્ટિંગ પણ ચાર્લી ચેપ્લિનથી પ્રભાવિત હતી એમ માનવામાં આવતું હતું. 1921થી 1967 સુધી ચાલેલી પાંચ દાયકાની લાંબી ફિલ્મી કરિયરમાં...