Advertisement
Make this your homepage
 

More News

 
 
  •  
    Posted On April 28, 02:56 PM
     
    વિદ્યાને ખબર છે કે તે સાડીમાં લાગે છે ‘સુપર બુમ્બાટ’
    આ વર્ષે વિદ્યા બાલનનો સમાવેશ કાન ફિલ્મ ફેસ્ટિવલની નવ સભ્યોની બનેલી પ્રતિષ્ઠિત જ્યુરી ટીમમાં કરવામાં આવ્યો છે. આ જ્યુરીના વડા છે સ્ટીવન સ્પિલબર્ગ. આ જ્યુરીના અન્ય સભ્યોમાં નિકોલ કિડમેન, એન્ગ લી, ક્રિસ્ટોફર વોટ્સ, જપાનીઝ ડિરેક્ટર નાઓમી કાવાસે, સ્કોટિશ ડિરેક્ટર લીન રામસે, ફ્રેન્ચ એક્ટર-ડિરેક્ટર ડેનિયલ અને રોમાનિયન ડિરેક્ટર ક્રિસ્ટિન...
     
     
  •  
    Posted On April 26, 04:58 PM
     
    જુહીની એ ભુલે બનાવી દીધી કરિશ્માને સુપરસ્ટાર
    બોલીવુડમાં એક સમયે જુહીની ગણતરી ટોચની ત્રણ હિરોઇનોમાં થતી હતી. જોકે સમયની સાથે કરિયરના વળતા પાણી થઈ જતાં જુહીએ સમજદારી વાપરીને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ જય મહેતા સાથે લગ્ન કરીને અંગત જીવનમાં ઠરીઠામ થઈ જવાનું પસંદ કર્યું હતું. જોકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જુહીએ પોતાના દિલની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘મેં મારી કરિયરમાં અનેક ભુલો કરી છે....
     
     
  •  
    Posted On April 26, 01:57 PM
     
    આ વખતે વિદ્યા, સોનમ અને શર્લીન પણ આપશે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી
    એક સમસ એવો હતો જ્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રસિદ્ધ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાની તક ઐશ્વર્યા રાયને જ મળતી હતી. જોકે ત્યારબાદ મલ્લિકા શેરાવત, દીપિકા અને સોનમ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ચુકી છે. આ વર્ષે હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે વિદ્યા બાલનની પસંદગી થઈ છે અને સોનમ પણ આ ફેસ્ટિવલમાં બોલીવુડના સો વર્ષની ઉજવણીના ફંક્શનમાં...
     
     
  •  
    Posted On April 25, 06:09 PM
     
    આત્મહત્યાના 50 વર્ષ પછી પણ મેરેલિન મોસ્ટ એટ્રેકટીવ સેલિબ્રિટી
    તાજેતરમાં મોસ્ટ એટ્રેકટીવ સેલિબ્રિટી માટેના સર્વેમાં પચાસેક વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મેરેલિન મનરોનું નામ ટોચ પર આવ્યું છે. તે કેલી બ્રુક, ક્રિશ્ચિના હેન્ડરીક્સ તેમજ કિમ કાર્દેશિયન જેવી સેલિબ્રિટીઓને હરાવીને આ યાદી પર ટોચ પર પહોચી છે. મજાની વાત તો એ છે કે આ યાદીમાં સોફિયા લોરેન અને જૈને મેન્સફિલ્ડ જેવી જુની હિરોઇનો પણ ટોપ ફાઇવમાં પોતાનું...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery