Advertisement
Make this your homepage
 

બોલીવુડની સેલિબ્રિટીઓના પડદા પરના લુકના અનેક ચાહકો હોય છે અને આ કારણે તેમને જાહેરમાં પણ પોતાની ઇમેજ માટે ભારે...

હોલીવુડ હોય કે બોલીવુડ પણ આ ગ્લેમરના ફિલ્ડ સાથે સંકળાયેલી દરેક હિરોઇનોને પોતાના ફિગરની હંમેશા ચિંતા સતાવતી હોય...

આ લોકપ્રિય શેફે તો બનવાની જરૂર હતી સુપરમોડલ

મૂળ ભારતના અને હાલમાં ન્યૂ યોર્કમાં રહેતા સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાને લોકપ્રિય પીપલ મેગેઝિને  “sexiest man alive”નો...

PICS : ફ્લેશબેકમાં જઈને માણી લો રણબીરની બહેનના લગ્ન

બોલીવુડમાં કપૂરપરિવારની દીકરીઓ તરીકે કરિશ્મા કપૂર અને કરીના કપૂરનું નામ આગળ પડતું છે. કપૂરપરિવારની દીકરીઓમાં...
 

આ છે પુરુષોને પણ શરમાવે એવી સિદ્ધિ મેળવનાર પાંચ મહિલાઓ

ભારતીય મહિલાઓ ધીરેધીરે તેમના વ્યવસાયમાં સારી એવી સફળતા મેળવીને આગળ વધી રહી છે. હાલમાં મિડીયા, એન્ટરટેઇનમેન્ટ,...

બે મિનીટમાંઆ તસવીરો જોઈને નક્કી કરો કે ચેન્નાઇ એક્સપ્રેસ જોવી છે કે નહીં...

દીપિકા પદુકોણે પોતાની કરિયરની શરૂઆત ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરૂખ ખાનની હિરોઇન બનીને કરી હતી. હાલમાં આ જોડી...

More News

 
 
  •  
    Posted On May 22, 02:08 PM
     
    સુપરહોટ ફોટોશૂટ, આ છે સોનમનો સફળતા મેળવવા માટેનો શોર્ટકટ
    ફિલ્મ હિરોઇનો વિશે એવી એક ઇમેજ છે કે તેઓ પબ્લિસિટી માટે કંઈ પણ કરી શકે છે. આ કારણે જ જ્યારે સોનમે સફળતા મેળવવા એક જાણીતા મેગેઝિનના કવર પર ચમકવા માટે સુપરહોટ ફોટોશૂટ કરાવવાનો શોર્ટકટ અપનાવ્યો ત્યારો કોઈને ખાસ નવાઇઅ ન લાગી. હાલમાં સોનમે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જે લુક અપનાવ્યો હતો એના કરતા સાવ અલગ જ અંદાઝમાં તે આ ફોટોશૂટમાં જોવા મળી હતી. સોનમની આ...
     
     
  •  
    Posted On May 22, 11:53 AM
     
    PICS : LOVING & CARING MOM સુશે માણ્યું દીકરીઓ સાથે વિદેશમાં વેકેશન
    સુસ્મિતા સેન ફિલ્મ પડદે ભલે ઓછી દેખાતી હોય પણ તેનું અંગત જીવન પ્રવૃત્તિઓથી હંમેશા વ્યસ્ત રહ્યું છે. સુસ્મિતા કદાચ ભારતીય ફિલ્મ જગતની પહેલી એવી હિરોઇન હશે જેણે નાની ઉંમરે પરિણીત ન હોવા છતાં બે-બે દીકરીઓ રિની અને આલિશાને દત્તક લેવાની મોટી જવાબદારી લીધી અને તેણે પોતાની ફરજ બહુ સારી રીતે નિભાવીને પણ બતાવી છે. હાલમાં જ્યારે સુસ્મિતાની દીકરીઓની...
     
     
  •  
    Posted On May 22, 11:11 AM
     
    ફિક્સિંગ ફસાયેલા વિન્દુને કારણે તેના બે માસુમ સંતાનોનું ભાવિ અધ્ધરતાલ
    આઇપીએલના સ્પોટ ફિક્સિંગના વિવાદમાં ફસાયેલો દારા સિંહનો દીકરો વિન્દુ દારા સિંહ પર તેની પત્ની ડાયના અને દીકરી એમિલીયાની તેમજ પહેલી પત્ની ફરાહ નાઝ અને તેનાથી થયેલી દીકરા ફતેહ રંધાવાની જવાબદારી છે. પહેલાં લગ્ન એક્ટ્રેસ ફરાહ સાથે કર્યા હતા પણ આ લગ્ન ટકી શક્યા નહોતા. આખરે બન્નેએ એક દીકરાના જન્મ પછી ડિવોર્સ લેવાનું પસંદ કર્યું હતું. જોકે ડિવોર્સ...
     
     
  •  
    Posted On May 21, 07:30 PM
     
    રાજકારણે લઈ લીધી આ LOVEBIRDSની સુખશાંતિ
    આજથી બરાબર 22 વર્ષ પહેલાં 21 મે, 1991ના દિવસે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં તામિલનાડુના પેરામ્બુદુર ખાતે હત્યા કરી નાખવામાં આવી હતી. રાજીવ ગાંધીનો ભારતના પ્રતિષ્ઠિત નેહરુપરિવારમાં જન્મ થયો હતો પણ આમ છતાં તેમને રાજકારણમાં આવવાની કોઈ ઇચ્છા નથી. જોકે માતા અને નાના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ પછી તેમને નાછુટકે...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery