Home » Breaking News

Breaking News

24 May 2015
11:56PM

આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો 41 રને વિજય

11:56PM

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ બીજીવાર બન્યું ચેમ્પિયન

06:55PM

વડોદરામાં માંજલપુરના જ્વેલર્સને ત્યાં ધોળે દા'ડે દોઢ કિલો સોનાની લૂંટ, ચાંદી પણ લૂંટાઈ

20 May 2015
03:52PM

બોમ્બ હોવાની અફવાથી પડધરી પાસે સૌરાષ્ટ્ર જનતાને રોકાઈ

15 May 2015
10:17AM

કોઈ વાંધાજનક વસ્તુ ન મળી, પોલીસે નંબરના આધારે શરૂ કરી તપાસ

10:17AM

રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન

10:16AM

મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી,પોલીસ થઈ દોડતી

13 May 2015
11:31AM

પાકિસ્તાનમાં આતંકી હુમલો, 40નાં મોત, 20 ઘાયલ

11:30AM

છ બંદૂકધારીઓએ કર્યો હુમલો

12 May 2015
01:08PM

દિલ્હીમાં લોકો ઘર-ઓફિસની બહાર દોડી ગયા

01:08PM

દિલ્હીમાં ભૂકંપનો આંચકો, આસામ અને પટનામાં પણ આંચકો અનુભવાયો

10 May 2015
04:48PM

વડોદરા: નિઝામપુરા વિસ્તારમાં ઇન્ડીયન ઓઇલના પેટ્રોલપંપમાં ભીષણ આગ

04:48PM

આગ બુઝાવવા 8 થી વધુ પાણીના ટેન્કર સાથે ફાયરબ્રિગેડ સ્થળ પર

7 May 2015
02:08PM

વડોદરા: પાદરા નજીક ધારાસભ્યના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો,7.90 લાખની લૂંટ

6 May 2015
01:15PM

વડોદરા: યુવકનો સુરસાગરમાં ઝંપલાવી આત્મવિલોપનનો પ્રયાસ

26 April 2015
04:23PM

મોરબી: બગથળા ગામ નજીક અજાણ્યા શખ્સોએ દંપતીને ઘાતક હથિયારોથી રહેંસી નાખ્યું,બન્નેનાં મોત

23 April 2015
11:51AM

રાજકોટ: યુવતીની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી

16 April 2015
12:06PM

યુવતી અને બાળકની યોગ્ય સારસંભાળ લેવા જિલ્લા કલેક્ટર તંત્રને હાઈકોર્ટનો નિર્દેશ

12:02PM

બળાત્કાર પીડિતાની ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

12:02PM

ગર્ભપાતથી માતાને જીવનું જોખમ, બાળકને જન્મ આપવો દરેક માતાની ફરજ: હાઈકોર્ટ

12:02PM

સામૂહિક બળાત્કાર કેસના ચાર ફરાર આરોપીઓને સત્વરે ઝડપી લેવા બોટાદ ડીએસપીને આદેશ

15 April 2015
12:19PM

ખેરાલુ: મલ્હારપુર ગામે યુવકે માતા-પિતા અને પુત્રીની હત્યા કરી

12:18PM

ઘટનામાં ગામ લોકોને પણ યુવકે ઈજા પહોંચાડી

12:18PM

પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી

12 April 2015
09:43AM

દિલ્હીના ગુજરાત ભવનમાં આગ, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે

4 April 2015
05:34PM

રાજકોટમાં યુવાનને ત્રણ શખ્સોએ જાહેરમાં જીવતો સળગાવ્યો, ગંભીર

01:15PM

અમદાવાદ: સરખેજમાં ક્રિકેટ રમતા તરૂણો બાખડતા જૂથ અથડામણ, પથ્થરમારો

01:15PM

સરખેજ પોલીસ અને ડીસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો: પરિસ્થિતિ કાબુમાં

31 March 2015
03:58PM

નિયમ 18 હેઠળ ઉમેદવારોને મતગણતરીમાં હાજર રહેવાનો અધિકાર

03:58PM

22 ઉમેદવારો દ્વારા ફેર મતગણતરીની માંગ કરતી અરજી કરાતા ચેરમેન પરેશ દાણીનો નિર્ણય

03:58PM

અમદાવાદ: રાજપથ ક્લબની એજીએમ મુલતવી રખાઈ

30 March 2015
06:18PM

કિસાન સેલ સહિત પાંચ સેલમાં નવા ચેરમેનોની નિમણૂક

06:17PM

8 જનરલ સેક્રેટરી, 4 પ્રવક્તાઓ અને 1 ખજાનચી નિમાયા

06:17PM

ગુજરાત કોંગ્રેસ માળખામાં ધરખમ ફેરફારો: 7 વાઈસ પ્રેસિડેન્ટની નિમણૂક

02:43PM

મહિલાઓ સહિતનાં બેઘરોને ભગાડાયાં, પથ્થરમારો થતા કેટલાકની અટકાયત

02:42PM

ધરણા પર બેઠેલા વિસ્થાપિતોના મંડપને પોલીસે ખસેડ્યો

02:42PM

અમદાવાદ: જુહાપુરા ડિમોલિશનના વિસ્થાપિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

26 March 2015
06:23PM

કાલે થનારા ધારાસભ્યોના ગ્રૂપ ફોટો સેશનનો બહિષ્કાર કરવાની વિપક્ષી નેતા શંકરસિંહની જાહેરાત

06:23PM

ધારાસભ્યોને ટીંગાટોળી કરી ગૃહની બહાર કઢાયાં: શંકરસિંહ સિવાયના તમામ સભ્યો સસ્પેન્ડ

06:23PM

વિધાનસભા સાર્જન્ટો અને કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી: ચાર સભ્યોને ઈજા

06:22PM

ગૃહમાં કાગળો, ગાદીઓ અને હેડફોનના છૂટ્ટા ઘા: લોબીમાં ભારે તોડફોડ

06:22PM

ગાંધીનગર: ચર્ચામાં ઓછા સમય અને વિપક્ષી નેતાના અપમાન મુદ્દે કોંગ્રેસનો હંગામો

25 March 2015
05:50PM

ભાણેજની અંતિમ ક્રિયા માટે આસારામે કરેલી જામીન અરજી નામંજૂર કરતી ગાંધીનગર કોર્ટ

05:50PM

મૃતકનાં બે સગા ભાઇઓ હૈયાત હોવાથી જામીન આપવાની જરૂર નથી : કોર્ટ