Posted On January 5, 12:28 PM
ડ્રાઇવિગ કરવા માટે મજા અને ગમે તેટલી ઝડપમાં પણ સુપર વિઝીબિલીટી કોઇ પણ સરી કારની ખાસિયત હોય છે. આ બન્ને ખાસિયતો એફ 12 બર્લિનેટોમાં છે. એટલે જ તો આ કારને સુપર કાર નંબર વનનો દરજ્જો મળેલો છે. આ સુપરકાર 8.5 સેકંડમાં જ 200 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડવા લાગે છે. આ કારના જુના મોડેલની સરખામણીએ નવા મોડેલમાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા નથી. લાંબું, પાતળું...