Posted On March 20, 09:25 AM
કંગના રાણાવત પોતાની ફિલ્મોના કારણે જેટલી હિટ નથી થઇ જેટલી તે વિવાદોના કારણે થઇ છે. 20મી માર્ચે કંગનાનો જન્મ દિવસ છે. 1987માં જન્મેલી કંગના બોલ્ડ એંડ બ્યુટિફુલ તરીકેની ઓળખ જમાવી ચુકી છે. તેના નામે એક વિવાદ છે જે દેશના સિમાડાઓ પણ પાર કરી ગયો હતો. કંગનાએ એવી એક જાહેરાત કરી દીધી હતી કે આખું બોલીવુડ ચમકી ગયું હતું. ઘણી અભિનેત્રીઓને તો હું રહી ગઇનો અહેસાસ...