Posted On April 14, 06:00 PM
કુખ્યાત મેગેઝિન ‘પ્લેબોય’માં ચમકતી હોટ મોડેલ્સને રહેવા માટે બનાવવામાં આવેલું ‘પ્લેબોય બની હાઉસ’ વેચવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ ‘પ્લેબોય બની હાઉસ’ પ્લેબોય મેન્શનનો હિસ્સો છે. આ ‘પ્લેબોય બની હાઉસ’નો વિસ્તાર 6,690 સ્કવેર ફિટ છે અને એની કિંમત 60 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ‘પ્લેબોય બની હાઉસ’ 1.3 એકર જમીન પર બનેલું છે અને એમાં...