એક જમાનો હતો જ્યારે પશુઓની સંખ્યાથી માણસનો મોભો મપાતો હતો. હવે પશુઓનું સ્થાન વાહનોએ લીધું છે. પરંતુ સમાજનો એક વર્ગ એવો પણ છે કે જેનો વાહનોની સંખ્યાથી પણ સંતોષ થતો નથી. આથી બીજાઓ પર રોફ મારવા તેઓ કારની નંબર પ્લેટ પર એમએલએ ગુજરાત, એમપી ગુજરાત, અધ્યક્ષ ફલાણા ઢિંકણા, સભ્ય એક્સ વાય ઝેડ વગેરે લખીને ફરતા હોય છે.
પહેલા રાજકારણમાં લોકો સેવા અર્થે આવતા હતા અને પ્રજાની સેવામાં આયખુ ખર્ચી નાખતા હતા. પરંતુ હવે.... તમે સમજી ગયા ને ? એક માણસ 60 વર્ષ સુધી કામ કરે ત્યારે તે પેન્શન મેળવવા હકદાર બને છે પરંતુ ધારાસભ્યો ફક્ત પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરીને પેન્શન અને અન્ય લાભો મેળવે છે. પાંચ વર્ષે મત માંગવા આવતા પ્રજાના આ સેવકની વર્તણૂંક એક વખત સત્તાસ્થાને આરૂઢ થયા બાદ સદંતર બદલાય જતી હોય છે.
હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મહદંશે મુક્ત કરાવવા ટ્રાફિક પોલીસે કામગીરી હાથ ધરી છે. પરંતુ ટ્રાફિક પોલીસ એમએલએ ગુજરાત લખેલા વાહનથી અંતર જાળવશે. શા માટે ?
આપણે ત્યાં કહેવત છે કે "જેવો રાજા તેવી પ્રજા" હવે સત્તાના સિંહાસને બેઠેલા આ રાજાનું અનુકરણ પ્રજા પણ કરતી થઇ ગઇ છે. યુવાનોમાં પણ હવે "કેચ મી ઇફ યુ કેન", "સુસાઇડ મશીન" વગેરે લખતા થયા છે. પરંતુ ટ્રાફીક પોલીસ આ લોકોને સૌથી પહેલા પકડે છે. કેમ ? કારણ કે ટ્રાફીક પોલીસની એમએલએ ગુજરાતને પકડવાની હિંમત ચાલતી નથી.
Hi EditorDivya Bhaskar GroupI am from Jaipur and I have been reader of Danik bhaskar in jaipur since very long time.I came to know from one of my friend that Shri Asaramji Bapu Surat Shivir has been covered by DB surat edition.It is very delightful to know that Shri Asaramji Bapu Surat Shivir has been covered fully by Divya Bhaskar in Surat. We are always interested to read the satsang or pravachan of Asaramji Bapu.It would be very appreciable if you cover these kind of news in your all indian level newspapers editions, So that all the billions of followers of Bapuji will able to read the Satsang and pravachan of Bapuji and truth will be reached to billions of followers who are deeply hurt by the conspiracy framed by Sandesh newspaper.I am very much hopeful that DB group will understand the sentiments of crores of followers of Bapuji and will publish true news to the public.In Ahmedabad probably Uttarayan Shivir will be held in Jan month around 10 to 14 jan . At that time its the opportunity for DB group to reach the sentiments of billions of followers by publishing true and justified news to the public.In waiting for reply from editor.... Regards,__________________________________________Himanshu Agrawal___________________________________________
Nice information provided here which is very useful to everyone...I am not a huge fan of this side, there do seem to be a lot these days...thanks for posting...Let me know more about this one...Barbara[url=http://www.floorstoyourhome.com]Laminate Wood Flooring[/url]
Nice information provided here which is very useful to everyone...I am not a huge fan of this side, there do seem to be a lot these days...thanks for posting...Let me know more about this one...Barbara<a href="http://www.floorstoyourhome.com">Vinyl Plank Flooring</a>
Posted by Mass Infrastructure Pvt. Ltd. Vadodara(4th Dec 09 10:05:37)
Respected Sir,
We are very much thankful on behalf of our company. On page No 2 of
Vadodara edition dated 04/12/2009, the artical of Police station is published with our company name. We are very much thankful to everyone along with J.P. Police satation P.I. for halping us a lot for constructing such beautiful Police station. We hope this Police Station will be useful to every citizen of Vadodara. Thanks again to you.
dummy blogs api ne....niche na blogs na dekhay tevu amuk loko ichata lage che...karan ke vaju vala ne propery vise bahu badhi mahiti niche na blogs ma api che...ane teni upar amuk loko e etla dummy blogs api didha ke koi pan person..niche na importa blogs vanchya vina j ..jato rahe.,..