Home >> Automobile
 • આવી રહી છે મારુતિની નવી Gypsy, જાણો કેટલી હશે કિંમત
  ઓટો ડેસ્ક: ટોચની ઓટો મેકર્સ સ્મોલ SUV પર ફોકસ કરી રહી છે. જાન્યુઆરીમાં મારુતિએ ઈગ્નિસ લોન્ચ કરી હતી, જેને ઓટો ઈન્ડસ્ટ્રીમાં સ્મોલ એસયૂવી માનવમાં આવી રહી છે. શિકાગો મોટર શો દરમિયાન બીએમડબ્લ્યુથી લઈ તમામ ઓટો મેકર કંપનીઓએ પોતાની આવનાર SUVને શોકેસ કરી હતી. મારુતિ સુઝુકી પણ ટૂંક સમયમાં ભારતમાં લોકપ્રિય સ્મોલ SUV જીપ્સીને નવા ક્લેવર અને સ્પોર્ટી લુકમાં લાવવાની તૈયારીમાં છે. ભારતમાં જીપ્સી 1.2 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે. બાકીના દેશોમાં તે 658cc ટર્બોચાર્જ્ડ એન્જિન સાથે લોન્ચ થઈ શકે છે. 1 લીટર...
  February 11, 05:31 PM
 • વિદેશી ડેઝર્ટ બાઈક નહીં આ છે ભારતીય રોયલ એનફિલ્ડ, જાણો કોનું છે ક્રિએશન
  ઓટો ડેસ્ક: ખુબજ મોંઘી વિદેશી ડેઝર્ટ બાઈક જેવી દેખાતી આ બાઈક વાસ્તવમાં ભારતીય બાઈક બ્રાન્ડ રોયલ એનફિલ્ડની ક્લાસિક 500 છે. સ્પેનના ડિઝાઈનર જીસસ ડે જુઆને તેને બનાવી છે. આ કસ્ટમાઈજ બાઈકને રોયલ એનફિલ્ડ ક્લાસિક 500નું એન્જિન અને કોન્ટિનેન્ટલ GTની ફ્રેમને જોડીને બનાવવામાં આવી છે. માર્ચ 2017માં યોજાનાર મેડ્રિડ ઓટો શોમાં આ બાઈકને રજૂ કરાશે. રોયલ એનફિલ્ડ ગ્રીન ફ્લાઈ આ બાઈકને રોયલ એનફિલ્ડ ક્લાસિક 500 ગ્રીન ફ્લાઈ નામ આપવામાં આવ્યું છે. ડિઝાઈનર જીસસ ડે જુઆનના આ ક્રિએશનને માર્ચ 2017માં યોજાનાર મેડ્રિડ ઓટો...
  February 11, 10:40 AM
 • લોન્ચ થયું ફન્કી લુકવાળું સ્કૂટર, જાણો તેની કિંમત અને વિશેષતા
  ઓટો ડેસ્ક: પિયાજીયો ગ્રુપે ફન્કી લુકવાળું Aprilia SR150 રેસ એડિશન સ્કૂટર લોન્ચ કર્યું છે. પિયાજીયોના એમડી અને સીઈઓ સ્ટીફનો પેલેએ જણાવ્યું હતું કે અપ્રિલિયા 150ના સારા રિસ્પોન્સ પછી ભારતીય યુવાનોને ટાર્ગેટ કરીને આ સ્કૂટરને ફન્કી લુક આપવામાં આવ્યો છે. તેની એક્સશોરૂમ કિંમત રૂ. 65000 છે. 154.8cc એન્જિન સાથે મળશે સારી સ્પીડ..... આ સ્કૂકટરને પાવરફૂલ બનાવવાની સાથે કંપનીએ તેના લુક પર પણ પૂરતું ધ્યાન આપ્યું છે. અપ્રિલિયા રેસ એડિશનમાં 154.8ccનું 3 વાલ્વ, એર કૂલ્ડ, સિંગલ સિલિન્ડર એન્જિન લાગેલું છે. આ એન્જિન 10.4bhp પાવર અને...
  February 10, 03:14 PM
 • નવા અવતારમાં આવશે Maruti Alto, રૂ. 2.6 લાખમાં મળશે 32 km/l માઈલેજ
  ઓટો ડેસ્ક: મારુતિ સુઝુકી ટૂંક સમયમાં જ ભારતનાં બજારમાં નવા અવતારમાં અલ્ટો લોન્ચ કરશે. આ માટે કંપનીએ આ ન્યૂ જનરેશન કારનું ટેસ્ટિંગ ચાલું કરી દીધું છે. જુની અલ્ટોની સરખામણીમાં ન્યૂ જનરેશન વધારે મોટી, સ્પેશિયલ અને પાવરફૂલ હશે. આ સાથે કંપની તેને વધારે ફ્યુઅલ એફિશિયન્ટ બનાવશે, જેની કિંમત રૂ. 2.6 લાખથી શરૂ થશે અને તે 32 km/l માઈલેજ આપશે. ન્યુ જનરેશન અલ્ટોમાં કંપનીએ 658cc એન્જિન લગાવ્યું છે, જે 53bhp પાવર જનરેટ કરશે. તેનું ટર્બો એન્જિન 62bhp પાવર જનરેટ કરશે. નવી અલ્ટોમાં 5 સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ AMT (Automated Manual Transmission)...
  February 10, 11:52 AM
 • ટાટાએ સસ્તી કારનું નામ આપ્યું Tigor, જાણો તેના સ્પેસિફિકેશન
  ઓટો ડેસ્ક: દેશની કાર મેકર કંપની ટાટા મોટર્સે પોતાની કોમ્પેક્ટ સેડાન લાવવાની તૈયારી કરી લીધી છે અને ભારતમાં આ Kite 5 કોન્સેપ્ટ કારનું નામ ટાટા Tigor હશે. ખુદ કંપનીએ આ નામની જાહેરાત કરી છે, કાઈટ 5નો કોન્સેપ્ટ ઓટો એક્સ્પો 2016માં રજૂ કરાયો હતો. ત્યારથી આ કારના નામને લઈને અટકળો કરવામાં આવી રહી હતી. આ વર્ષે આ કાર બજારમાં આવશે. જેની કિંમત રૂ. 4 લાખથી શરુ થવાનો અંદાજ છે. અન્ય કંપનીઓની સસ્તી કારને ટક્કર આપવા માટે ટાટા આ કારને બજારમાં ઉતારી રહી છે. સ્ટાઈલ અને કમ્ફર્ટ વસ્તુને પસંદ કરનાર ગ્રાહકોને ધ્યાનમાં રાખીને...
  February 10, 10:43 AM
 • ટૂંક સમયમાં લોન્ચ થશે નવી Swift, જાણો જુની કારથી કેટલી છે અલગ
  ઓટો ડેસ્કઃ ટુંક સમયમાં મારૂતિ સુઝુકી પોતાની નવી સ્વિફ્ટ બજારમાં ઉતારવાની છે. સ્વિફ્ટને પસંદ કરનારા આ કારના લોન્ચ થવા પર નજર જમાવીને બેઠા છે. એવામાં અમે આપને જણાવી રહ્યા છીએ અપકમિંગ ઓલ ન્યૂ સ્વિફ્ટ જુનાથી કેટલી અલગ છે. આ કમ્પેરિઝનમાં અમે કારની ડિઝાઇન, એક્સટિરિયર અને ઇન્ટિરિયરની બધી બાબતો સામેલ કરી છે જે આપને સ્વિફ્ટ કારની ખરીદી દરમિયાન મદદ કરશે. આગળની સ્લાઇડમાં જુઓ ઇન્ફો ગ્રાફિકસ અને સરળતાથી સમજો કેવી રીતે નવી સ્વિફ્ટ છે જુની સ્વિફ્ટથી અલગ...
  February 9, 03:29 PM
 • કરોડોની રોલ્સ લોયસ નહીં આ છે TATAની SUV, જાણો કિંમત
  ઓટો ડેસ્ક: DC (દિલીપ છાબડિયા) દ્વારા ડિઝાઈન કરવામાં આવી રહેલી કારોથી તમે પરિચિત હશો. દિલીપ છાબડિયા કારનો લુક જ બદલીને કરોડોની કારવાળો લક આપી દે છે. માત્ર લુક જ નહીં તે કારના ઈન્ટિરિયરને પણ એવો લુક આપે છે કે લોકો તેને જોતા જ રહી જાય છે. અમે અહીં DC દ્વારા ડિઝાઈન કરાયેલી કારનું ઈન્ટિરિયર બતાવીશું,જેને જોયા બાદ કારની કિંમત પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાશે. પ્રથમ સ્લાઈડ્સમાં બતાવવામાં આવેલી તસવીર કોઈ કરોડો રૂપિયાની રોલ્સ રોયસ નથી, પરંતુ ટાટાની રૂ. 12 લાખની આરિયા છે. DC ડિઝાઈન ગ્રુપના જોને જણાવ્યું...
  February 9, 12:37 PM
 • હોન્ડા સિટી 2017 facelift : રાહ જોવાતી કાર વિશે જાણવા માંગો છો તે બધું
  ઓટો ડેસ્ક: ભારતીય ગ્રાહકોની પસંદ બનેલી હોન્ડા સિટી ટૂંક સમયમાં અપગ્રેડેડ ફીચર સાથે માર્કેટમાં આવનાર છે. હોન્ડાની આ કારનું નવું ફેસલિફ્ટ વર્જન ભારતમાં 14 ફેબ્રુઆરીનાંરોજ લોન્ચ થશે. આ કારનું બુકિંગ ભારતભરમાં શરુ થઈ ચુક્યું છે. તમે રૂ. 21000 આપીને આ કારનું પ્રી-બુકિંગ કરી શકો છો. હોન્ડાએ લોન્ચિંગ પહેલાં નવી હોન્ડા સિટી 2017ની એક ઝલક બતાવી છે. આ કારની ડિઝાઈન અને ફીચરને લઈને ઘણી વાતો સાંભળવામાં આવી રહી હતી. ભારતમાં પહેલી હોન્ડા સિટી 1998માં આવી હતી ત્યારેથી તે ભારતીય લોકોની પસંદ બની ગઈ છે. ચીનમાં લોન્ચ...
  February 9, 12:28 PM
 • ટાટાની નવી કારમાં હશે માત્ર બે દરવાજા, જાણો કિંમત અને ક્યારે થશે લોન્ચ
  ઓટો ડેસ્ક: ટાટા ટૂંક સમયમાંજ ભારતીય બજારમાં ટામો ફ્યુચરો લોન્ચ કરશે. જે બે દરવાજાવાળી સ્પોર્ટ્સ કાર હશે. આ કારને 7 માર્ચના રોજ 87માં જિનીવા મોટર શોમાં શોકેસ કરાઈ હતી. આ કાર ટાટાની સબ બ્રાન્ડ ટામોએ બનાવી છે અને આ તેની પ્રથમ પ્રોડક્ટ છે. સુંદર લુક સાથે મળશે પાવરફુલ એન્જિન ટાટા મોટર્સની આ કારને સુંદર લુક આપવાની સાથે કંપનીએ પાવરફુલ પણ બનાવી છે. હાલમાં કંપની આ કારના માત્ર 250 યુનિટ જ બનાવશે. ટામો ફ્યુચરોમાં 4 સિલિન્ડરવાળું 1.2 લીટર રેવોટ્રોન ટર્બોચાર્જ્ડ એન્જિન હશે. આ એન્જિન 180bhp હશે જે કારની ઝડપ...
  February 8, 04:25 PM
 • ઓડીએ રૂ. 47.98 લાખમાં લોન્ચ કરી A3 Cabriolet
  ઓટો ડેસ્ક: જર્મન કાર કંપની ઓડીએ ભારતમાં ઓડી A3 Cabriolet લોન્ચ કરી છે. આ કારની કિંમત રૂ. 47.98 લાખ (એક્સશોરૂમ દિલ્હી) છે. કંપનીએ આ કારને 1.4 લીટર પેટ્રોલ એન્જિન સાથે ઉતારી છે. કંપનીનો દાવો છે કે તેનું માઈલેજ 19.2 કિમી પ્રતિ લીટર છે. ઓડી ઈન્ડિયાના હેડ રાહિલ અંસારીએ જણાવ્યું હતું કે 2017માં અમારો ધ્યેય ઘણા નવા મોડલ લોન્ચ કરવાનો છે. ઓડી A3 Cabrioletના લોન્ચિંગથી અમે આની શરૂઆત કરી છે. ઓડી A3 Cabrioletને પહેલી વાર ભારતમાં 2014માં શોકેસ કરવામાં આવી હતી. તમણે વધુમાં જણાવ્યું હતું કે ઓડી A3 Cabrioletની લક્ઝરી સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.
  February 8, 03:29 PM
 • આ છે મારુતિની Best Cars, 28 kmpl સુધી મળશે માઈલેજ
  ઓટો ડેસ્ક: મારુતિ સુઝુકીનાં તાજેતરનાં આંકડા મુજબ કંપની ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં 50% કબજો જમાવી ચુકી છે. રિપોર્ટ મુજબ દરેક બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ મારુતિ સુઝુકીની કાર વાપરે છે. આ આંકડા ઈન્ડસ્ટ્રી ડેટા અનુસાર લેવામાં આવેલા છે, જેને ઈકોનોમિક ટાઈમ્સે પબ્લિશ કર્યા હતા. સિડાન, SUV અને હેચબેક એમ ત્રણેય સેગ્મેન્ટમાં મારુતિ સુઝુકી ટોપ પર છે..... આંકડા મુજબ સિયાઝ, વિટારા બ્રેઝા અને Baleno એવી કાર છે જે ત્રણેય સેગ્મેન્ટ સિડાન, SUV અને હેચબેક પર કબજો જમાવી ચુકી છે. એપ્રિલ 2016થી જાન્યુઆરી 2017 સુધી મારુતિ...
  February 8, 01:42 PM
 • બાઈક વધુ પડતું પેટ્રોલ પીવે છે, ફોલો કરો આ ટિપ્સ, વધશે માઈલેજ
  ઓટો ડેસ્ક: ભારતમાં બાઈક ચલાવનારની સંખ્યા મોટી છે અને દિવસે દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પેટ્રોલ પણ મોંઘું થઈ રહ્યું છે. તમારી બાઈક વધારે પેટ્રોલ ન પીવે તે માટે અમારા ઓટો એક્સપર્ટ અંકિત જોશી તમને જણાવી રહ્યા છે પેટ્રોલ બચાવવાની સરળ ટિપ્સ. જેને ફોલો કરવાથી તમે પૈસા બચાવી શકશો. બાઈક ચલાવતી વખતે ઘણીવાર આપણે જાણતા અજાણતા એવી ભૂલો કરીએ છીએ જેનાથી માઈલેજ પર અસર પડે છે. આવામાં તમારી બાઈક કંપનીના માઈલેજને મેચ કરતી નથી. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. આ ભૂલો કઈ છે અને તેને કેવી રીતે...
  February 7, 04:23 PM
 • મહિન્દ્રા XUV500 Sportz એડિશન રૂ. 16.6 લાખમાં લોન્ચ
  ઓટો ડેસ્ક: એસયુવી નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની પોપ્યુલર XUV500નું Sportz Edition લોન્ચ કર્યું છે. ડિઝાઈન અને પ્લેટફોર્મ પહેલાં જેવું જ છે પણ ગ્રાફિક્સ અને બીજા થોડા ફેરફાર કરી તેને સ્પોર્ટ્સ કાર જેવો લુક આપવામાં આવ્યો છે. આ એક સ્પેશિયલ એડિશન છે, જેને માત્ર ભારતનાં બજારમાં જ ઉતારવામાં આવી છે. આ સ્પોર્ટ્સ એડિશન માત્ર ટોપ વેરિયન્ટ w10માં જ મળશે. આ વેરિયન્ટ મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને ગિયરબોક્સમાં ઉપલબ્ધ છે. મેન્યુઅલ ગિયર બોક્સની કિંમત રૂ. 16.53 લાખ અને ઓટોમેટિક મોડલની કિંમત રૂ. 17.56 લાખ છે....
  February 7, 03:29 PM
 • 10 ફાસ્ટેસ્ટ બાઈક: ચાર તો છે ટાયર અને તાકાતવાળું છે એન્જિન
  ઓટો ડેસ્ક: ભારતીય યુવાનોમાં બાઈકના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપનીઓ બજારમાં સુપર બાઈક લઈને આવી રહી છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે રૂ.બે લાખની રેન્જમાં વિશ્વની જાણીતી લક્ઝરી કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યુની બાઈક ભારતીય માર્કેટમાં આવી રહી છે. બજાજે પણ 400સીસી એન્જિન સાથે ડોમિનર (પલ્સર) બાઈક લોન્ચ કરી છે. હોન્ડા પણ ટૂંક સમયમાં રેબેલના બે વેરિયંટ લોન્ચ કરશે. આ છે વિશ્વની સૌથી ઝડપી બાઈક પોતાની સ્પીડને લઈને જાણીતી વિશ્વની સૌથી સુપર બાઈક કઈ છે તે તમને ખ્યાલ છે? અહીં અમે...
  February 7, 01:32 PM
 • હાર્લી ડેવિડસન લુકવાળી બાઈક લાવશે Honda, જાણો શું છે કિંમત
  ઓટો ડેસ્ક: બાઈક નિર્માતા કંપનીઓ ભારતના બજારને ટાર્ગેટ કરીને અવનવી સસ્તી અને મોંઘી બાઈક્સ લોન્ચ કરી રહી છે. એવામાં Honda પણ પાવરફૂલ એન્જિન અને ક્રૂઝર લુકવાળી બાઈક આ વર્ષે લોન્ચ કરશે. રેબેલ નામની આ બાઈક હાર્લી ડેવિડસન લુકવાળી હશે અને તેની અંદાજીત કિંમત રૂ. 2.25 લાખથી લઈને 3.75 લાખ છે. Honda રેબેલ 300 cc અને 500cc એન્જિન સાથે લોન્ચ થશે. હાર્લી ડેવિડસનની સરખામણીમાં આ કિંમત ઓછી આંકવામાં આવી રહી છે. હોન્ડાએ રેબેલ 300માં CBR300 અને રેબેલ 500માં CBR500 એન્જિન લગાવ્યું છે. રેબેલ 300માં 286cc એન્જિન છે જે સિંગલ સિલિન્ડર છે. આ મોડલમાં છ...
  February 7, 01:28 PM
 • આવી છે મારુતિ સુઝુકીની નવી WagonR, જાણો કિંમત અને ફિચર્સ
  ઓટો ડેસ્ક: સુઝુકીએ જાપાનમાં વેગનઆર 2017 લોન્ચ કરી છે. બિલકૂલ નવી ડિઝાઈનમાં આવેલી આ કારનો લુક ફંકી છે અને તેમાં નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. આ કાર FA, FX હાઈબ્રિડ અને FZ હાઈબ્રિડ વેરિયન્ટ્સમાં મળશે. સાથે આ કારમાં AWD (All-Wheel Drive)નું ઓપ્શન પણ હશે. ભારતમાં પણ ટૂંક સમયમાં લોન્ચ થશે નવી વેગનઆર જે ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાશે.... WagonR 2017માં 660ccનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 51bhp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે. આ કાર CVT ટ્રાન્સમિશન સાથે આવશે અને તેમા 2WD અને 4WD (Four-wheel drive) બન્ને ઓપ્શન હશે....
  February 7, 01:28 PM
 • કાર કંપનીઓ આપી રહી છે રૂ. 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
  ઓટો ડેસ્ક: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં તેજી જોવા મળી રહી છે. કાર નિર્માતા કંપનીઓ પોતાની નવી અને અપડેટેડ કારોને લોન્ચ કરી રહી છે. આ ઉપરાંત કંપનીઓ પોતાની કાર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. બધી કંપનીઓએ પોતાની કારમાં રૂ. 25 હજાર થી લઈ રૂ. 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. મારુતિ સુઝુકી, ફોક્સવેગન, શેવરોલે, હ્યુન્ડાઈ,નિસાન, સ્કોડા, રેનો અને હોન્ડા પોતાની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. સૌથી વધારે રૂ. 2.5 લાખ ડિસ્કાઉન્ટ હ્યુંડઈની સેંટા ફે (HYUNDAI SANTA FE) પર મળી રહ્યું છે. મારુતિ સુઝુકીના GM નવશીલ ત્રિવેદીના...
  February 7, 01:28 PM
 • Toyotaની નવી SUVનો Funky Look જોઈને કિંમતનો અંદાજ લગાવવો મુશ્કેલ
  ઓટો ડેસ્ક: ટોયોટા ટૂંક સમયમાં ભારતમાં ફંકી લુકવાળી સ્ટાઈલિશ કાર લોન્ચ કરશે. Toyota C-HRની ડિઝાઈનને જોઈને અનુમાન કરી શકાય છે કે કંપની હવે બોરિંગ ડિઝાઈનથી આગળ વધીને આ પ્રકારની કારો બજારમાં ઉતારશે. લક્ઝરી દેખાતી આ કારની બેઝ વેરિએન્ટ રૂ. 9 લાખ અને ટોપ એન્ડની કિંમત 13 લાખ રૂપિયા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ઓછી કિંમતમાં સ્ટ્રોંગ એન્જિન અને સ્ટાઈલિશ ફંકી લુક ટોયોટાની નવી કોમ્પેક્ટ SUV C-HRમાં પેટ્રોલ અને ડિઝલ બન્ને ઓપ્શન હશે. તેનું પેટ્રોલ એન્જિન 1.5 લિટરનું હશે જે 90 bhp પાવર જનરેટ કરશે.એવું પણ કહેવાઈ...
  February 7, 01:27 PM
 • કોઈ કારમાં ડાન્સ ફ્લોર તો કોઈ રેસિંગ કાર, આ છે 10 કૂલેસ્ટ Limousine
  ઓટો ડેસ્ક: લક્ઝુરિયસ કારોની વાત આવે તો લાંબી કારનો ઉલ્લેખ જરૂર થાય છે. આ લાંબી કારોને લિમોઝીન કે શોર્ટમાં લિમો કહેવાય છે. આ કાર દેખાવમાં ભવ્ય અને મોંઘી હોય છે. ઘણીવાર લગ્નપ્રસંગમાં આ કાર ભાડે લેવાની હોય તો તેના ભાડામાં લો બજેટ કાર આવી જાય છે. આજે અમે તમને 10 એવી લિમોઝીન કાર વિશે જણાવીશું કે જેને સૌથી કૂલ લિમોઝીન ગણવામાં આવે છે. આમાં અમુક એવી કાર છે જેમાં ન માત્ર ધ્યાન ખેંચનાર સાઉન્ડ સિસ્ટમ છે પણ સાથે ડાન્સ ફ્લોર અને બાર પણ છે. અમુક કાર એવી છે જે રેસિંગ કાર છે અને તે ફોર્મ્યુલા 1માં યૂઝ કરવામાં...
  February 7, 12:45 PM