Home >> Automobile
 • ટોયોટાએ ભારતમાં લોન્ચ કરી 2017 Prius Hybrid કાર
  ઓટો ડેસ્ક:જાપાનની કાર નિર્માતા કંપની ટોયોટાએ ભારતમાં ફોર્થ જનરેશન 2017 પ્રિયસ હાઈબ્રિડ (Prius Hybrid) લોન્ચ કરી છે. ટોયોટાની આ કાર જોવામાં આકર્ષક નજરે પડે છે. લુક જોઈને એવું લાગે છે કંપનીએ તેની ડિઝાઈન પર ઘણી મહેનત કરી છે. આ કારમાં ટચ સ્ક્રીન ઈન્ફોર્ટેનમેન્ટ સિસ્ટમ સાથે 10 સ્પિકર્સની ઓડિયો સિસ્ટમ પણ છે. સુરક્ષાની વાત કરીએ તો તેમાં એબીએસ, સ્ટેબિલિટી કંટ્રોલ અને ટ્રાન્ઝેક્શન કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ કારમાં 1.8 લીટરનું ચાર સિલિંડરવાળું એન્જિન લગાવવામાં આવ્યું છે, જેને ઈલેટ્રિક મોટર સાથે...
  February 20, 11:01 AM
 • બાઈકને જોઈને તેની કિંમતનો અંદાજ લગાવવો મુશ્કેલ
  ઓટો ડેસ્ક: આ બાઈકને જોઈને તમે કોઈ વિદેશી બ્રાન્ડ અંગે વિચારી રહ્યાં હશો, પરંતુ આ બાઈક પણ દેશી છે અને તેને મોડિફાઈ કરવાવાળા પણ દેશી છે. હૈદરાબાદના એમોર કસ્ટમે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ઝફિરોને મોડિફાઈ કરી છે. એમોર કસ્ટમના માલિક જોય (સાએકત બાસુ)એ જણાવ્યું હતું કે ગ્રાહકની જરૂરીયાત પ્રમાણે કસ્ટમાઈજેશનની કોસ્ટ નક્કી થાય છે. સાએકત બાસુ અને મૃત્યુંજય દાસ બન્ને પાર્ટનર એમોર કસ્ટમનાં માલિક છે. હૈદરાબાદ બેઝ આ કસ્ટમ શોપમાં રોયલ એનફિલ્ડમાં ઘણા કોસ્મેટિક ચેન્જ કરવામાં આવ્યાં છે. જેમાં સ્પોક એલોય,...
  February 20, 08:06 AM
 • TATA લાવશે 100km/l માઈલેજવાળી કાર, જાણો શું છે તેની કિંમત
  ઓટો ડેસ્ક: TATAની નવી કાર નેનો મેગાપિક્સલ એ લોકો માટે મોટી રાહતની વાત લઈને આવી છે જે લોકો સારું માઈલેજ આપતી કાર ખરીદવાનો હંમેશા આગ્રહ રાખે છે. નવી જનરેશન Nano મેગાપિક્સલ 100 km/lનું માઈલેજ આપશે, જે માઈલેજ બાઈક કરતા પણ વધારે હશે. મિડલક્લાસ માટે આ કાર એક સારુ ઓપ્શન બનશે. એક લીટર પેટ્રોલમાં 100 કિમી (બેટરી ઓનલી પાવર)નું માઈલેજ આપનાર આ કારનું એન્જિન ભલે સારુ ન હોય, પરંતુ તેની એડવાન્સ ટેક્નોલોજી તેને ધ્યાનાકર્ષક બનાવે છે. રિપોર્ટ મુજબ કારની કિંમત રૂ. 5થી 6 લાખ રૂપિયા વચ્ચે હશે. 82 જિનેવા મોટર શોમાં પહેલી વાર રજૂ...
  February 18, 03:47 PM
 • વિશ્વની સૌથી વેલ્યુએબલ ઓટો બ્રાન્ડ કઈ, જાણો ટોપ 100માં ભારતની કેટલી
  ઓટો ડેસ્ક: તાજેતરમાં જાહેર કરવામાં આવેલી મોસ્ટ વેલ્યુએબલ ઓટો બ્રાન્ડમાં ટોયોટા ફરી 23 ટકાનાં વાર્ષિક ગ્રોથ સાથે નંબર વન સ્થાન પર રહ્યું છે. આ વર્ષે તેનું બ્રાન્ડ વેલ્યું 46.3 યુએસ ડોલર (અંદાજે 3105 અબજ રૂપિયા) છે. બીજા સ્થાને બીએમડબલ્યુ અને ત્રીજા સ્થાને મર્સિડીઝ બેન્ઝ છે. ટોપ 100ની આ યાદીમાં ભારતીય ઓટોમેકર કંપની 7 છે. જેમાં મારુત સુઝુકી 34માં સ્થાને છે. આ ઉપરાંત આ યાદીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, અશોક લેલન્ડ અને ટીવીએસમોટરકો.નો સમાવેશ થાય છે. વૈશ્વિક ઓટોમેકર...
  February 18, 12:01 PM
 • આ 11 મહિલા સેલેબ્સ ચલાવે છે કરોડોની લેમ્બોર્ગિની
  ઓટો ડેસ્ક: સુપરકાર બનાવનાર લક્ઝુરિયસ લેમ્બોર્ગિનીએ પોતાની રૂ 27 કરોડ અને 30 કરોડો કિંમતવાળી 12 કાર રિકોલ કરી છે. માત્ર આ 12 કાર જ નહીં, પરંતુ આના સહિત કુલ 5900 કાર કંપનીએ રિકોલ કરી છે. દેશ વિદેશની મહિલા સેલેબ્સ પણ લિમ્બોર્ગિની વાપરવામાં પાછળ નથી. કિમ કાર્દશિયન હોય કે શિલ્પા શેટ્ટી, મલ્લિકા હોય કે રિહાના આ સેલેબ્સ ચલાવે છે લિમ્બોર્ગિની. અહીં એવી 11 મહિલા સેલેબ્સ વિશે જણાવીશું જે સુપરકાર લેમ્બોર્ગિની ચલાવે છે. આ કારની ઝડપ એવી છે કે આંખના પલકારામાં 0થી 100કિલોમીટરની સ્પીડ પકડી લે છે. આ સુપરકારનું...
  February 18, 08:03 AM
 • મારુતિ સુઝુકીની નવી Swift Sportsમાં હશે માત્ર બે દરવાજા
  ઓટો ડેસ્ક: મારુતિ સુઝુકી ભારતીય ઓટોમોબાઈલમાં સૌથી જાણીતી બ્રાન્ડ છે અને તે વધુ એક નવી કારને લઈને આવી રહી છે. સૌથી લોકપ્રિય હેચબેક સ્વિફ્ટને કંપની હવે એક નવા મોડલમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ નવી સ્વિફ્ટમાં માત્ર બે દરવાજા જ હશે અને તેને સ્પોર્ટી લુક સાથે બજારમાં ઉતારવામાં આવશે. કારમાં મળશે 1.6 લીટરનું એન્જિન નવી સ્વિફ્ટનું એન્જિન 4 સિલિન્ડર VVT પેટ્રોલવાળું હશે, જે 1.6 લીટરનું છે. 134bhp પાવર સાથે આ કારનું એન્જિન 160 ટોર્ક જનરેટ કરશે. 1586cc એન્જિન સાથે કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન લગાવવામાં...
  February 17, 12:07 PM
 • જોઈને અંદાજ નહીં આવે કે મુળ કયુ બાઈક છે, BE વિદ્યાર્થીએ કર્યું છે મોડિફાઈ
  ઓટો ડેસ્ક: ઈન્દોરની બાબાંચા કસ્ટમ મોટર્સે મોડિફાઈ કરીને એક બાઈક તૈયાર કરી છે. જોવામાં એન્ટિક લાગતી આ બાઈક વાસ્તવમાં બજાજની પલ્સર 150 છે, જે મોડિફાઈ કર્યા પછી આવી દેખાય છે. આ સ્ટોરનાં માલિક અને BE ઓટોમોબાઈલ થર્ડ યર સ્ટુડન્ટ અમિત કદમે જણાવ્યું હતું કે આ બાઈકને મોડિફાઈ કરવામાં 70 હજારનો ખર્ચ થયો છે. આ બાઈકના એન્જિન સિવાય તેની સંપૂર્ણ બોડી અને ચેસિસ પર કામ કરવામાં આવ્યું હતું. તેને બોબર બાઈકવાળો લુક આપવા માટે બાબાંચા કસ્ટમે તેમા પહોળા ટાયર ફિટ કર્યા છે. અમિતે એમ પણ જણાવ્યું હતું કે અમે માત્ર...
  February 17, 10:50 AM
 • લેમ્બોર્ગિનીના 30 કરોડના મોડલમાં સર્જાઈ ખામી, રિકોલ કરવી પડી 5900 કાર
  ઓટો ડેસ્ક: લક્ઝુરિયસ બ્રાન્ડ લેમ્બોર્ગિનીએ 5900 કારને રિકોલ કરી છે. તેમાં રૂ. 27 કરોડ અને 30 કરોડ રૂપિયાની કિંમતવાળી 12 વેનેનો મોડલની કારનો પણ સમાવેશ થાય છે. રિકોલ કરવામાં આવેલી કારોમાં મોટી સંખ્યામાં અવેન્ટાડોર મોડલની કાર છે. જેની કિંમત રૂ. 2.67 કરોડ છે. તેની ફ્યુઅલ સિસ્ટમમાં ખામી સર્જાતા આ કાર રિકોલ કરવમાં આવી છે. આગ લાગવાનું હતું જોખમ.... -આ સુપરકારની ફ્યુઅલ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જેનાથી આગ લાગવાનો ખતરો હતો. જેના કારણે કંપનીએ કેટલાક મોડલ રિકોલ કર્યા છે. -લેમ્બોર્ગિની વેનેનો રેર કાર છે....
  February 17, 09:14 AM
 • 23 ફેબ્રુઆરીએ લોન્ચ થશે KTM Duke 390, જાણો તેની 10 વાતો
  ઓટો ડેસ્ક: લાંબા સમયથી રાહ જોવાતી બાઈક KTM Duke 390 ભારતમાં 23 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થશે. KTM Duke 390ની ડિઝાઈન Super Duke 1290માંથી પ્રેરણા લઈ બનાવાઈ છે. લોન્ચિંગ તારીખ 23 ફેબ્રુઆરી 2017 કિંમત રૂ. 2 લાખથી 2.30 લાખ (અંદાજીત) એન્જિન 373.2cc, સિંગલ સિલિન્ડર, લિક્વિટ કૂલ્ડ મેક્સિમમ પાવર 44bhp ટોપ સ્પિડ 169kmph ટ્રાન્સમિશન 6 સ્પીડ મેન્યુઅલ માઈલેજ 25kmpl વ્હીલબેઝ 1,357mm સીટ હાઈટ 800mm ફ્યુઅલ ટેન્ક કેપેસીટી 13.4 લીટર
  February 16, 05:59 PM
 • નવા લુકમાં આવી રહી છે મારુતિની નવી કાર, કિંમત 3.5થી 4.5 લાખ
  ઓટો ડેસ્ક: ભારતનાં ઓટોમોબાઈલ બજારમાં કંપનીઓ સતત સારા લુકવાળી કારો લોન્ચ કરી રહી છે. સાથે આ કંપનીઓ એ પણ ધ્યાન રાખે છે કે આ કારો સસ્તી અને વધુ માઈલેજ આપે તેવી હોય. મારુતિ-સુઝુકી વિદેશી લુકવાળી કાર લઈને આવી રહી છે, જેની કિંમત રૂ. 3.5થી 4.5 લાખ સુધી હશે. ક્વિડને ટક્કર આપશે આ નવી કાર મારુતિ-સુઝુકી નવી ક્રોસઓવર હેચબેક રેનો ક્વિડના વધતા માર્કેટ પર કબજો કરવા માટે લોન્ચ કરવામાં આવશે. કંપની આ કારને 2018માં યોજાનાર ઓટો એક્સ્પોમાં શોકેસ કરશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નવી હેચબેક મારુતિ...
  February 16, 02:22 PM
 • ધોનીની હમરથી પણ મોંઘું છે આ ટ્રેક્ટર, જાણો તેની કિંમત અને ખાસ વાતો
  ઓટો ડેસ્ક: લક્ઝુરિયસ કારો વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે. પરંતુ તમે જાણો છો કે ટ્રેક્ટરમાં પણ લક્ઝુરિયસ રેન્જ હોય છે. આજે અમે તમને એવા ટ્રેક્ટર વિશે જણાવીશું જેની કિંમત એક કરોડ રૂપિયાથી પણ વધારે છે. IH ઓપ્ટમ 270 CVX મોડલનું આ ટ્રેક્ટર કોઈ લક્ઝુરિયસ કારને પણ ટક્કર મારે તેવું છે. આ ટ્રેક્ટર 18.7 ફિટ ઊંચું અને તેનું વજન 10500 કિલો છે. ધોનીની હમરથી બે ગણી કિંમતનું આ ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટરનું એન્જિન 2100rpmએ 271 હોર્સ પાવર નજરેટ કરે છે. તે એટલું પાવરફુલ છે કે 11000 કિલો વજન ઉઠાવી શકે છે. તેની ટોપ સ્પીડ 50 કિમી પ્રતિ કલાક...
  February 16, 12:14 PM
 • કરોડોની બેટલે જેવું ઈન્ટિરિયર, રોલ્સ રોયસ જેવો ગેટ, આ છે મહિન્દ્રાની New XUV
  ઓટો ડેસ્ક:મહિન્દ્રા 2018 અંતમાં પોતાની એક સ્ટાઈલિશ SUV લોન્ચ કરી શકે છે. મહિન્દ્રા XUV એરો કન્સેપ્ટ નામની આ કારને માર્કેટમાં ઉતારવમાં આવશે. આ કારનું ઈન્ટિરિયર લક્ઝુરિયસ કાર બેંટલે જેવું છે અને તેના ડોર સુપર લક્ઝુરિયસ કાર રોલ્સ રોયસની જેમ ખુલશે. કારના એન્ટિરયર અને એક્સટિરિયરને સારો લુક આપવામાં આવ્યો છે. ડિમાન્ડનાં આધારે કારનું પ્રોડક્શન થશે. મહિન્દ્રા XUV એરા કોન્સેપ્ટમાં 2.2 લીટરનું mHawk ડીઝલ એન્જિન લગાવવામાં આવશે. જે 210bhp પાવર અને 330Nm ટોર્ક જનરેટ કરશે. આ કારની સ્પીડ 190થી 200km/h હશે. માત્ર છ સેકન્ડમાં આ...
  February 15, 05:50 PM
 • દુબઈમાં જુલાઈમાં શરૂ થશે વિશ્વની પ્રથમ ફ્લાઈંગ ટેક્સી, નહીં પડે ડ્રાઈવરની જરૂરીયાત
  ઓટો ડેસ્ક: વિશ્વની પ્રથમ ફ્લાઈંગ ટેક્સી દુબઈમાં તૈયાર છે. જુલાઈ મહિનામાં તેની સેવા શરૂ થઈ જશે. ચીનની કંપનીએ સોમવારે દુબઈમાં આ ડ્રોન ટેક્સીને વિશ્વ સમક્ષ રાખી હતી. ડ્રાઈવરલેસ આ કારમાં એક વ્યક્તિ જ મુસાફરી કરી શકશે. પેસેન્જર સીટ સામે જ સ્ક્રીન હશે. EHANG 184 નામની આ ફ્લાઈંગ ટેક્સીમાં અડધા કલાકની મુસાફરી કરી શકાશે. આ કાર આકાશમાં કેવી રીતે ઉડશે: આ કારને રનવેની જરૂર નહીં પડે, તે સીધી ઉડશે અને એ રીતે જ જમીન પર ઉતરશે. કેટલી દૂર જઈ શકશે આ કાર: હાલમાં તો તેને મધ્યમ અને નાની મુસાફરીનાં હિસાબે તૈયાર કરાઈ છે....
  February 15, 05:36 PM
 • શાહરૂખ-સલમાનની વેનિટી વાન નહીં, આ છે 4.5 કરોડની ચાલતી-ફરતી જ્વેલરી શોપ
  ઓટો ડેસ્ક: આ લક્ઝુરિયસ વાનને જોઈને તમને લાગશે કે આ કોઈ અબજોપતિની કે બોલિવૂડ સ્ટારની વેનિટી વાન હશે. પરંતુ આવું નથી. વાસ્તવમાં આ દેશનો ચાલતો-ફરતો જ્વેલરી સ્ટોર છે. આ સ્ટોરને જાણીતા કસ્ટમ ડિઝાઈનર (દિલીપ છાબડિયા)એ કસ્ટમાઈઝ કર્યો છે. સ્ટાર ફુટબોલર મેરાડોનાનો હતો આ ઈનોવેટિવ આઈડિયા આ લક્ઝુરિયસ જ્વેલરી સ્ટોરને બનાવવાનો ઓર્ડર કેરલ મુળના ચેમ્માનુર ગ્રુપે આપ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ઈનોવેટિવ બસને બનાવવાનો આઈડિયા ફુટબોલર ડિએગો મેરાડોનાનો હતો. મેરાડોના ચેમ્માનુર ગ્રુપમાં...
  February 15, 03:09 PM
 • એમએફ હુસૈન હતાં કાર લવર, ક્રેડિટ કાર્ડ પર ખરીદી'તી કરોડોની BENTLEY
  ઓટો ડેસ્ક: એમએફ હુસૈન પોતાના વિવાદિત પેઈન્ટિંગના લીધે દેશ-વિદેશમાં હંમેશા ચર્ચામાં રહેતાં હતાં. પરંતુ તેના જીવન સાથે એક ફેક્ટ એવું પણ છે જે ઘણાને અચરજ પણ પમાડી શકે છે. હુસૈન જેટલા પેઈન્ટિંગ બનાવવા પાછળ ઓતપ્રોત રહેતા, તેટલા જ તે લક્ઝુરિયસ કાર પાછળ પણ પાગલ હતા. એવું કહેવામાં આવે છે કે તેના કાર કલેક્શનમાં વિશ્વની મોટાભાગની લક્ઝુરીયસ કારનો સમાવેશ થતો હતો. તેઓએ ક્રેડિટ કાર્ડથી લક્ઝુરિયસ કાર બેંટલે ખરીદી હતી. એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે કોઈ વ્યક્તિ પોતાનું ક્રેડિટ કાર્ડ સ્વેપ કરાવીને...
  February 15, 11:15 AM
 • મારુતિ સુઝુકીની Baleno RS: જાણો ક્યારે થશે લોન્ચ અને શું છે ખાસિયત
  ઓટો ડેસ્ક: મારુતિ સુઝુકીએ લાંબા સમયથી રાહ જાવાઈ રહેલી પોતાની Baleno RS કારની લોન્ચિંગ તારીખ જાહેર કરી દીધી છે. કંપની 3 માર્ચના રોજ આ કારને લોન્ચ કરશે. Ciaz RS પછી મારુતિ સુઝુકી Baleno RSએ બીજુ RS વેરિયન્ટ છે. Ciaz RS ઓક્ટોબર 2015માં લોન્ચ કરાઈ હતી. Baleno RSમાં 1 લીટર બૂસ્ટર જેટ એન્જિન હશે જે 100 bhp પાવર અને 150 Nm ટોર્ક જનરેટ કરશે. આશા કરાઈ રહી છે કે કંપની આ કારને પાંચ ગીયરબોક્સ સાથે ઉતારશે. મારુતિ સુઝુકીએ Baleno Rs કોન્સેપ્ટને પહેલી વખત 2016 ઓટો એક્સ્પો દરમિયાન Ignis સાથે રજૂ કરાયો હતો. ફિચર સ્પોર્ટી એલોય વ્હીલ સાઈડ એરબેગ્સ રડાર બેઈઝ...
  February 15, 09:47 AM
 • અકસ્માતથી બચવા બાઈક ચાલકે અનુસરવી જોઈએ આ 8 સેફ્ટી ટિપ્સ
  ઓટો ડેસ્ક: બાઈક ચલાવતી વેળાએ દરેક વ્યક્તિ હંમેશા સુરક્ષાનું ધ્યાન રાખતી જ હોય છે. આમ છતા અજાણતા ક્યારેક જજમેન્ટ ખોટુ પડતા અકસ્માતનો ભોગ બની જવાય છે. અહીં અમે આપને સુરક્ષિત રીતે બાઈક કઈ રીતે ચલાવવું તે જણાવીશું. સાથે સમય સુચકતા અને કેટલીક સેફ્ટી ટિપ્સ તમને કઈ રીતે મદદ કરશે તે જણાવીશું. અહીં અમે એમ માનીને જ વાત કરી રહ્યા છીએ કે તમે હેલમેટ પહેરો જ છો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરો જ છો, તેથી તે વાત કરતા નથી. 1. રસ્તો ખુલ્લો હોવા છતાં હમેશા ગાડી ડાબી બાજુએ ચલાવવાની ટેવ કેળવો જેનાથી ઓવરટેક કરનાર...
  February 15, 09:46 AM
 • એકવાર ચાર્ચિંગથી 346km ચાલતી ઈલેક્ટ્રિક કાર આવશે ભારતમાં
  ઓટો ડેસ્ક: ભારતમાં જે લોકો ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓનું સપનું ટૂંક સમયમાં જ પૂરુ થઈ શકે છે. વિશ્વમાં ઈલેસ્ટ્રિક કાર બનાવનાર લોકપ્રિય ટેસ્લા કંપની ભારતમાં આવવાની તૈયારી કરી રહી છે. આ કાર ઉનાળામાં ભારતમાં આવશે, આ વાત ખુદ કંપનીના સીઈઓ ઈલોન મસ્કએ ટ્વિટ કરીને કરી છે. એક વખત ચાર્ચિંગ કર્યા બાદ 346 કિલોમીટરનું અંતર કાપશે કંપનીએ જણાવ્યું છે કે ટેસ્લાની આ સૌથી સસ્તી કાર હશે. આ કાર એક વખત ચાર્જ કર્યા પછી 346 કિલોમીટરનું અંતર કાપશે. તેમાં ઓટોપાઈલટર ફિચર આપવામાં આવ્યા છે. સાથે...
  February 14, 08:06 AM
 • બીએમડબ્લ્યુ G310R વર્ષે શોરૂમમાં જોવા મળશે, જાણો તેની 10 ખાસ વાતો
  ઓટો ડેસ્ક: જર્મન ઓટોકાર કંપની બીએમડબ્લ્યુની પ્રથમ સ્મોલ કેપેસિટી બાઈક લોન્ચ થવાની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. પરંતુ કોઈ કારણોસર કંપની તેની બાઈક શરૂઆતના મહિનામાં ભારતીય બજારોમાં લોન્ચ કરી શકી ન હતી. એક્સપર્ટની વાત માનીએ તો બીએમડબ્લ્યુ G310R આ વર્ષે જ બજારમાં આવશે. આ બાઈકનું ટીવીએસ અને બીએમડબ્લ્યુ સાથે મળીને પ્રોડક્શન કરશે. પ્રથમ વખત આ બાઈક 2016માં ઓટો એક્સ્પોમાં લોકો વચ્ચે રજૂ કરાઈ હતી. ખાસ વાત છે કે આ બાઈકને બેંગ્લુરુ સ્થિત ટીવીએસના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તૈયાર કરાશે. એટલે તો તેના વિશે...
  February 14, 08:01 AM
 • આવી રીતે બને છે 16 કરોડની બુગાટી શિરોન, એક કાર તૈયાર થવામાં લાગે છે 6 મહિના
  ઓટો ડેસ્ક: દુનિયાની સૌથી મોંઘી કારો પૈકિની એક છે બુગાટી શિરોન. 20 ટેક્નિશિયનને આ કારને એસેમ્બલ કરવામાં છ મહિના લાગે છે. બુગાટી શિરોનના માત્ર 70 મોડલ જ એક વર્ષમાં તૈયાર થાય છે. આ સુપરકારને બનાવવા માટે કોઈ રોબોટની મદદ લેવામાં આવતી નથી. કંપનીનું કહેવું છે કે રોબોટને તો છોડો માત્ર ચેસિસ એસેમ્બલ કરતી વેળાએજ ઈલેક્ટ્રોનિક્સ ટૂલ્સનો ઉપયોગ થાય છે. બાકી તમામ કામ મેન્યુઅલ જ થાય છે. આ કારનું W16 એન્જિન ખુબજ પાવરફૂલ છે. જે 1479 હોર્સ પાવરવાળું છે. બુગાટીની ટોપ સ્પીડ 420 km/h છે. આ પાવરફૂલ એન્જિન અને સારા લુક માટે...
  February 11, 05:35 PM