Home >> Automobile
 • 6 વ્હીલવાળી લક્ઝુરિયસ Mini XXL લિમોઝિન, અંદર BAR અને બહાર બાથટબ
  ઓટો ડેસ્ક: લિમોઝિન લક્ઝુરિયસ ક્લાસની એવી કાર છે જે પોતાની લંબાઈના કારણે જાણિતી બની છે. આ કાર ઓર્ડર મુજબ જ બનાવવામાં આવે છે અને કોઈ પણ મોટી કાર બ્રાન્ડની લિમોઝિન બનાવી શકાય છે. આમાં એક કાર મિની કૂપર છે જે માત્ર નામથી મિની છે પરંતુ વાસ્તવમાં તે 6 મીટર લાંબી Mini XXL લિમોઝિન છે. તેની અંદર બાર છે અને કારનો ઉપરનો ભાગ નિકાળી દઈએ તો તે સ્વિમિંગ પૂલમાં ફેરવી શકાય છે. લક્ઝુરીના નામે કારમાં મિની બાર છે અને બહાર બાથટબ આપવામાં આવ્યું છે. Mini XXL લિમોમાં છ વ્હીલ છે જે કારના લુકને લક્ઝુરિયસ ફીલ આપે છે. આ કારમાં 1.6...
  March 1, 08:03 AM
 • પેટ્રોલ અને ડીઝલ બન્ને વર્ઝનમાં લોન્ચ થશે Tata Nexon, તેની ખાસ વાતો
  ઓટો ટેસ્ક: ટાટા પોતાની કોમ્પેક્ટ એસયુવી ટાટા નેક્સન ટૂંક સમયમાં જ ભારતનાં બજારમાં લોન્ચ કરશે. પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જિનમાં આ કારને લોન્ચ કરાશે. ક્યારે લોન્ચ થશે: ટાટા મોટર્સ 2017ના ત્રીજા ક્વાટરમાં આ કાર લોન્ચ કરશે. ટાટાના ત્રણ ડિઝાઈન સ્ટુડિયો પુના, ઈટલી અને યુકેમાં આ કારની ડિઝાઈન તૈયાર થઈ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ કાર લોન્ચ કરવામાં આવશે તેવું અનુમાન સેવાય રહ્યું છે. કઈ કઈ કાર સાથે થશે તેની સ્પર્ધા:ફોર્ડ ઈકોસ્પોર્ટ, મારુતિ સુઝુકી Vitara Brezza, મહિન્દ્રા,નુવોસ્પોર્ટ, મહિન્દ્રા ટીવીયુ300...
  February 28, 08:04 AM
 • ડ્રાઈવિંગ દરમિયાન તમે પણ કરતાં હશો આ ભૂલો, અપનાવો આ 5 Tips
  ઓટો ડેસ્ક: ગાડી ચલાવતી વખતે ઘણા લોકો એવી ભૂલો કરે છે જે ગિયરબોક્સને નુકસાન પહોંચાડે છે. નાની નાની ભૂલોથી ગિયર બોક્સ પર લોડ વધે છે અને તેની લાઈફ ઓછી થઈ જાય છે. અમારા ઓટોમોબાઈલ એક્સપર્ટ અંકિત જોશી કેટલીક એવી ટીપ્સ જણાવશે જે તમારી ગાડી ચલાવવાની ખરાબ ટેવ સુધારવામાં મદદ કરશે. જો તમે આરામ આપવા માટે હાથને ગિયર બોક્સ પર રાખો છો તો તે કારને નુકસાન પહોંચાડી શકે છે. રસ્તાના ચઢાણ પર ગાડી ઊભી રાખવા માટે ક્લચ અને એક્સેલેટરનો ઉપયોગ પણ કારને નુકસાન પહોંચાડી શકે છે. ગિયર અને લીવર પર હાથ ન રાખો ગાડીનાં...
  February 28, 08:04 AM
 • હોન્ડા WR-V ભારતમાં 16 માર્ચે લોન્ચ થશે
  ઓટો ડેસ્ક: હોન્ડાનું WR-V મોડલ ભારતમાં 16 માર્ચના રોજ લોન્ચ થશે. જેની કિંમત રૂ. 7 લાખથી 10 લાખ હશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં તેનું બુકિંગ ચાલુ થઈ જશે અને એપ્રિલમાં ડિલિવરી થશે. તેની સીધી ટક્કર મારુતિ વિટારા બ્રેઝા, Hyundai i20 Activ અને ફિયાટ Avventura સાથે થશે. હોન્ડા WR-Vની ખાસ વાતો બેઝ મોડલ કિંમત રૂ. 7 લાખ ટોપ મોડલ કિંમત રૂ. 10 લાખ એન્જિન 1.2-litre i-VTEC પેટ્રોલ મેક્સિમમ પાવર 88.8bhp @ 6,000rpm મેક્સિમમ ટોર્ક 109Nm @ 4,500rpm એન્જિન 1.5-litre i-DTEC ડીઝલ મેક્સિમમ પાવર 98.6bhp @ 3,600rpm મેક્સિમમ ટોર્ક 200Nm @ 1,750rpm ટ્રાન્સમિશન 5 સ્પિડ મેન્યુઅલ, 6...
  February 27, 08:04 AM
 • ઓડી એ-3નું અપડેટેડ વર્ઝન એપ્રિલથી બજારમાં આવશે
  ઓટો ડેસ્ક: 2014માં ઓડી એ-3 દેશમાં લોન્ચ થઇ હતી. તે વર્ષે કારને વર્લ્ડ કાર ઓફ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ઓડી એ-3ને દેશભરમાં ખુબ પસંદ કરવામાં આવી હતી. જર્મન ઓટોકાર કંપની ઓડી પોતાના મોડલમાં થોડા પરિવર્તન કરીન લક્ઝરી સેડાન સેગમેન્ટના ગ્રાહકોને આકર્ષિત કરવા માગે છે. ઓડી એ-3નું અપડેટેડ વર્ઝન એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. તાજેતરમાં તેની ફિસલિફ્ટ રિવ્યૂ અને ટેસ્ટ ટ્રાઇવ એક્સપર્ટ્સ દ્વારા જણાવાઇ છે. જાણીએ નવું શું છે કારમાં... - 1.8 ટીએફએસઆઈ યૂનિટની જગ્યાએ નવી ઓડી એ-3માં 1.4 ટીએફએસઆઈ ટર્બો પેટ્રોલ...
  February 25, 02:06 PM
 • બુગાટી શિરોનનાં બ્રાન્ડ એમ્બેસેડર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું કાર કલેક્શન
  ઓટો ડેસ્ક: સુપરકારને લઈને વિશ્વભરમાં જાણીતી બ્રાન્ડ બુગાટીએ તાજેતરમાં જ શિરોન લોન્ચ કરી છે. આ સુપરકારનાં બ્રાન્ડ એમ્બેસેડર પણ સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બનાવ્યો છે. ફ્રાન્સની સુપરકાર કંપની ફોક્સવેગનને આ કારનેન 12 કસ્ટમર્સને આપતા પહેલાં તેની સ્પીડ ચેક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાસે કરાવી હતી. માત્ર 13.6 સેકન્ડમાં પકડી લે છે 420 કિમીની ઝડપ હવા સાથે વાત કરનાર બુગાડી શિરોનમાં 8.0 લીટરનું W16 એન્જિન લાગેલું છે. જે 6700rpmએ 1479bhp પાવર અને 6000rpmએ 1600Nm ટોર્ક જનરેટ કરે છે. કારની સ્પીડ એટલી છે કે તે માત્ર...
  February 25, 11:30 AM
 • UM Motorcycles ભારતનાં બજારમાં રૂ. 1.64 લાખનું બાઈક ઉતારશે
  ઓટો ડેસ્ક: યુએમ મોટર સાયકલે ભારતનાં બજારમાં તેના નવા મોડલને ઉતારવાની જાહેરાત કરી છે, જે આ વર્ષના અંત ભાગમાં લોન્ચ થશે અને તેની કિંમત રૂ. 1.64 લાખ હોવાનું અનુમાન છે. અમેરિકન મોટરસાયકલ મેન્યુફેક્ચરર, યુએમ મોટોર સાયકલે યુએમ Renegade કમાન્ડો, Renegade સ્પોર્ટ્સ એસ, અને Renegade ક્લાસિક સાથે ભારતના બજારમાં એન્ટ્રી કરી હતી. એક વર્ષના ટૂંકા ગાળામાં કંપનીએ ભારતભરમાં તેની ડિલરશીપનું નેટવર્ક સ્થાપિત કરી દીધું છે. કંપની હવે આજ સિરીઝમાં એક નવું બાઈક લઈને આવી રહી છે. યુએમ ઈન્ડિયના ડિરેક્ટરે જણાવ્યા મુજબ UM Renegade Commando Mojave...
  February 25, 10:34 AM
 • આવી રહ્યું છે હીરોનું Xtreme 200S, કિંમત હશે 1.10 લાખ
  ઓટો ડેસ્ક: લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા હીરોનાં Xtreme 200Sની આ વર્ષનાં મધ્યમાં એન્ટ્રી થશે. પ્રિમિયમ બાઈક સેગમેન્ટમાં હિરોમોટોકોર્પની એગ્રેસિવ સ્ટ્રેટેજીનાં કારણે જ આ બાઈક વહેલુ બજારમાં આવશે. જેની બજાજ પલ્સર NS200, ટીવીએસ અપાચે RTR 200 અને યામાહા FZ250 સાથે સીધી ટક્કર થશે. હીરો Xtreme 200Sનું 200ccનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન હશે, જે 18.5bhp અને 17.2 Nm ટોર્ક જનરેટ કરશે. તેમા પાંચ સ્પીડ ગિયર બોક્સ હશે. Hero Xtreme 200 S વીશે જાણવા માંગો છો તે બધુ Hero Xtreme 200 S Bajaj Pulsar NS200 મિનિમમ કિંમત રૂ. 90 હજાર - મેક્સિમમ કિંમત 1.10 લાખ રૂ. 1.03 લાખ...
  February 24, 04:32 PM
 • મેક ઈન ઈન્ડિયા Jaguar XF લોન્ચ, જાણો તેના ત્રણેય વેરિયન્ટની કિંમત
  ઓટો ડેસ્ક : લક્ઝુરિયસ કાર નિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવર (JLR)એ ભારતમાં બનેલી Jaguar XF લોન્ચ કરી છે. તેને ત્રણ વેરિયન્ટ Pure, Prestige અને Portfolioમાં લોન્ચ કરાઈ છે. તેની દિલ્હીમાં એક્સશોરૂમ કિંમત રૂ. 47.50 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ કિંમત 60.50 લાખ રૂ. છે. તે બે એન્જિન ઓપ્શનમાં મળશે. તેમાં પહેલું બે લીટર Ingenium ડીઝલ એન્જિન છે, જે 132 kw પાવર જનરેટ કરશે. પેટ્રોલ એન્જિનની ક્ષમતા પણ બે લીટર છે જે 177 kw પાવર જનરેટ કરશે. JLR ભારતની ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સની પેટા બ્રાન્ડ છે. જગુઆર લેન્ડ રોવરનાં મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ...
  February 24, 04:12 PM
 • આવી દેખાય છે hyundaiની નવી i30, માઈલેજ આપશે 21 km/l
  ઓટો ડેસ્ક: માર્ચ 2017માં જિનિવા ઓટો શોમાં ડેબ્યુ કરતા પહેલાં જ hyundaiની આગામી કાર i30 ઈન્ટરનેટ વાયરલ થઈ ચુકી છે. આ નવી ડિઝાઈનવાળી હેચબેક કાર સાઈઝમાં i20 એલીટથી મોટી હશે. hyundai i30ની અંદાજીત કિંમત રૂ. 9 લાખ હશે આ કારની કિંમત રૂ. 9 લાખથી રૂ. 13.5 લાખ હશે તેવું અનુમાન કરાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વેરિયન્ટમાં આ કાર મળશે. પેટ્રોલ એન્જિન 1.4 લીટર હશે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન હશે. ડીઝલ એન્જિન 1.6 લીટર હશે, જેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે....
  February 24, 12:30 PM
 • KTM Duke 390 લોન્ચ, કિંમત રૂ. 2.25 લાખ
  ઓટો ડેસ્ક: લાંબા સમયથી રાહ જોવાતી બાઈક KTM Duke 390 ભારતમાં લોન્ચ કરાયું છે. સાથે 200 Duke અને 250 Duke પણ લોન્ચ કરાયું છે. નવા Dukeની કિંમત 1.43 લાખથી શરૂ થાય છે અને Duke 390ની કિંમત 2.25 લાખ રૂપિયા (એક્સશોરૂમ દિલ્હી) છે. KTM Duke 390ની ડિઝાઈન Super Duke 1290માંથી પ્રેરણા લઈ બનાવાઈ છે. તેમાં પહેલાં વર્ઝનની જેમ 373.2cc, સિંગલ સિલિન્ડર, લિક્વિટ કૂલ્ડ એન્જિન છે. 2017 KTM 200 Dukeની કિંમત Rs. 1,43,500 2017 KTM 250 Dukeની કિંમત Rs. 1,73,000 2017 KTM 390 Dukeની કિંમત Rs. 2,25,730 માર્ચ મહિનાથી 2017 KTM 250 Dukeની ડિલિવરી આપવાની ચાલુ થઈ જશે. 250ccના સેગમેન્ટમાં KTMની આ પ્રથમ પ્રોડક્ટ છે. 2017 KTM 390 Duke ની ખાસ વાતો.......
  February 23, 03:59 PM
 • નવા Funky લુકમાં આવશે Hyundai i20 SUV, જાણો કિંમત અને ફીચર
  ઓટો ડેસ્ક: Hyundaiભારતીય ઓટોમોબાઈલ બજારમાં i20 બેઝ્ડ કોમ્પેક્ટ SUV લોન્ચ કરવાની તૈયારીમાં છે. હેચબેક બાદ હવે SUV વેરિયન્ટમાં પકડ મજબુત કરવા માટે Hyundai i20 કોમ્પેક્ટ SUVને ક્રોસ ઓવર ડિઝાઈન બનાવી રહી છે. આ SUVને લઈને કંપની તરફથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિયન્ટમાં હશે આ કાર નવા ઈન્ટિરિયર અને એક્સટિરિયરમાં આવનાર આ SUVમાં એન્જિન 20017 i30નું લગાવવામાં આવશે. આ કારમાં 1 લીટર T-GDI ટર્બો પેટ્રોલ એન્જિન હશે, જેમાં ત્રણ સિલિન્ડર હશે. જ્યારે 1.4 લીટર MPI N/A ડીઝલ એન્જિનમાં ચાર સિલિન્ડર હશે. આ ઉપરાંત 1.6...
  February 23, 11:37 AM
 • ટેમોની પ્રથમ કારની 7 માર્ચનાં રોજ એન્ટ્રી થશે
  ઓટો ટેસ્ક: ટેમો (TAMO) બ્રાન્ડ અંતર્ગત પ્રથમ કાર TAMO Futuro બજારમાં ટૂંક સમયમાં જ આવશે. TAMO Futuro સ્પોર્ટ્સ કારની જાહેરાત બાદ સમગ્ર દેશમાં ટાટા મોટર્સની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સએ નવી સબ બ્રાન્ડ ટેમો બનાવી છે. આ ટેમો બ્રાન્ડ હેઠળ ટાટા નવી કાર ભારતીય બજારમાં ઉતારશે. ટાટાની આ નવી બ્રાન્ડ સ્વતંત્ર રીતે નવા આઈડિયા, નવા કોન્સેપ્ટ અને બિઝનેસ મોડલમાં વધારો કરવાની દિશામાં કામ કરશે. 7 માર્ચનાં રોજ યોજાનાર જિનિવા મોટર શો 2017માં TAMO Futuroની વૈશ્વિક એન્ટ્રી થશે. આ...
  February 23, 08:01 AM
 • ટાટા લાવશે હવાથી ચાલતી કાર, 70 રૂપિયામાં ચાલશે 200km
  ઓટો ડેસ્ક: તમે ડીઝલ, પેટ્રોલ અને ગેસથી ચાલતી ઘણી કાર જોઈ હશે અને ચલાવી હશે. પણ ફ્યુચર કારની વાત કરીએ તો પાણી અને હાઈડ્રોજનથી ચાલતી કાર પણ હવે માર્કેટમાં આવે તો નવાઈ ન પામતા. ટાટાએ એક પગલું આગળ જઈને હવાથી ચાલતી કારને લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. ટાટા એરપોડ નામની આ કાર કંપ્રેસ્ડ એરથી ચાલશે. જે 70 રૂપિયામાં 200 કિમી ચાલશે. ટાટા એરપોડ પ્રોજેક્ટ પર મોટર ડેવલપમેન્ટ ઈન્ટરનેશનલ (MDI) સાથે મળીને કામ કરી રહી છે. રિપોર્ટસનું માનીએ તો આગામી ત્રણ વર્ષમાં ટાટા આ પ્રોજેક્ટને લઈને બજારમાં આવી શકે છે. ટાટા...
  February 22, 02:24 PM
 • પેટ્રોલ-ડીઝલ નહીં નકામા કપડાંથી ચાલશે આ કાર, જાણો ફોર્મ્યુલા
  ઓટો ડેસ્ક: કાર કંપનીઓ સતત વધુ માઈલેજ આપે તેવી કાર બનાવવા પર ફોકસ કરી રહી છે. ત્યારે જાપાન એક ડગલુ આગળ વધીને સમગ્ર વિશ્વને ચોકાવી દીધું છે. જાપાનની એક કંપની જેલ્પાને વપરાયેલા કપડામાંથી ઈંધણ બનાવવાની ફોર્મ્યુલા વિકસાવી છે. આ ઈંધણથી કાર ચાલશે. એક ટન જુના કપડાને રિસાયકલ કરને 700 લીટર ઈંઘણ (ઈથેનોલ) જનરેટ કરી શકાશે. જેલ્પાન કંપની સાથે કામ કરનાર સાયન્ટિસ્ટએ કોટન ફાઈબરને ફ્યુઅલમાં બદલવાની ટેક્નોલોજી વિકસાવી છે. આમ પેટ્રોલ, ડીઝલ કે ગેસથી નહીં પરંતુ તમારી કાર યૂઝ્ડ કપડાંથી બનેલા ઈંધણથી ચાલશે....
  February 22, 11:00 AM
 • BMW લાવશે હવામાં ઊડતી બાઈક, રજૂ કર્યો નવો કોન્સેપ્ટ
  ઓટો ડેસ્ક: તમે ધૂમ સ્ટાઈલમાં દોડતી બાઈક અવાર-નવાર જોઈ હશે,પરંતુ કોઈ તમને હવામાં ઊડતી બાઈક વિશે કહે તો? ખરેખર માનવામાં ન આવે એવા ભવિષ્યનાં બાઈકનો કોન્સેપ્ટ બીએમડબ્લ્યુ અને લિગો (Lego) ટેક્નિક કંપનીએ તૈયાર કર્યો છે. આ પહેલાં પણ બન્ને કંપનીએ સાથે મળીને BMW R 1200 GS એડવેન્ચર બાઈકનું મોડલ બનાવ્યું હતું.આ ઉડતી બજારમાં ક્યારે આવશે તે હજુ સ્પષ્ટતા કરાઈ નથી. આ કોન્સેપ્ટને હોવર રાઈડ નામ આપવામાં આવ્યું છે. આ બાઈકમાં ટ્વિન સિલિંગડ બોક્સ એન્જિન હશે. BMWના સેલ્સ અને માર્કેટિંગ હેડ હૈનર ફોસ્ટે જણાવ્યું હતું કે આ...
  February 22, 07:20 AM
 • 3 માર્ચે ભારતમાં લોન્ચ થશે 2017 લેમ્બોર્ગિની Aventador S
  ઓટો ડેસ્ક: લક્ઝુરિયસ સ્પોર્ટ્સ કાર બનાવનાર ઈટાલીની લેમ્બોર્ગિની ભારતમાં 3 માર્ચના રોજ એવેન્ટાડોરનું પાવરફુલ વર્ઝન Lamborghini Aventador S લોન્ચ કરશે. તેનું ગ્લોબલ લોન્ચિંગ પણ એજ મહિનામાં કરાશે. અગાઉના મોડલની સરખામણીમાં 2017 લેમ્બોર્ગિની એસ 40bhp વધુ પાવરફૂલ છે. તેમાં 6.5 લીટર v12 એન્જિન લાગેલું છે. જે મેક્સિમમ 740bhp પાવર અને 690Nm ટોર્ક જનરેટ કરે છે. 2.9 સેકન્ડમાં આ કાર 0થી 100kmphની સ્પીડ પકડશે. તેની ટોપ સ્પીડ 350kmph છે. આ કારમાં અલગ અલગ ચાર મોડલ ઓફર કરવામાં આવશે. આગળની સ્લાઈડ્સમાં જુઓ તેના ઈન્ટિરિયર અને એક્ટિરિયરની તસવીરો
  February 21, 03:07 PM
 • સ્કોડા ભારતમાં ઉતારશે Kodiaq SUV, જાણો તેની ખાસ વાતો
  ઓટો ડેસ્ક: સ્કોડા Kodiaq SUV આ વર્ષના અંત સુધીમાં ભારતમાં આવશે. આ કાર ચેક ગણરાજ્યની કારમેકર કંપનીની પ્રથમ 7 સીટર SUV કાર છે. આ એસયુવીને સ્કોડા ઓટોના ડિઝાઈન હેડ જોઝેફ કબાન(Jozef Kaban)એ ડિઝાઈન કરી છે. સ્કોડા કોડિયાકમાં મોટી ફ્રન્ડ ગ્રિલ બનાવવામાં આવી છે જે આકર્ષક લુક આપે છે. તેની સીધી ટક્કર ટોયોટાની ફોર્ચ્યુનર સાથે થશે. આ કોન્સેપ્ટ કારને સૌ પ્રથમ જિનીવા મોટર શોમાં રજૂ કરાઈ હતી. આ કારમાં સાત લોકો બેસી શકશે. કંપનીની આ પ્રથમ 7 સીટર એસયુવી કાર છે. કારમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. કોની...
  February 21, 12:04 PM
 • આ હાર્લી ડેવિડસન નહીં ભારતીયે કસ્ટમાઈઝ કરેલી છે આ બાઈક
  ઓટો ડેસ્ક: આ બાઈકને જોઈને દરેક વ્યક્તિને તેને ચલાવવાનું અને ખરીદવાનું મન થાય. પહેલી નજરમાં આ કોઈ હાર્લી ડેવિડસન જેવી મોંઘી બ્રાન્ડ લાગે, પરંતુ વાસ્તવમાં એક ભારતીયે કસ્ટમાઈઝ કરેલી ભારતીય બ્રાન્ડ છે. ચેન્નાઈ સ્થિત KP કસ્ટમએ રોયલ એનફિલ્ડ 500ને એવી રીતે કસ્ટમાઈઝ કરી છે કે ઓરિજનલ બાઈક ઓળખવી મુશ્કેલ બની જાય છે. ઈન્દોરી અને લૂપી નામથી બે બાઈક કસ્ટમાઈઝ કરાઈ છે KP કસ્ટમનાં માલિક કૃષ્ણન રાજને જણાવ્યું હતું કે તેઓએ આ બાઈકનાં એન્જિન અને ચેસિસને છોડીને તેને સમગ્ર રીતે કસ્ટમાઈઝ કરાઈ છે. રાજને એમ પણ...
  February 21, 10:25 AM
 • રસ્તા પર નહીં, પાણી પર પણ દોડશે આ SUV, આ છે વિશ્વની 7 તરતી કાર
  ઓટો ડેસ્ક: તાજેતરમાં જ દુબઈમાં ઉડતી કાર રજૂ કરાઈ હતી. જે ટૂંક સમયમાં જ દુબઈના રસ્તા અને આકાશમાં નજરે પડશે. પરંતુ તમે એવી કાર વિશે સાંભળ્યુ છે જે પાણીમાં પણ તરતી હોય? લેમ્બોર્ગિનીથી લઈ અહીં સાત એવી કાર વિશે જણાવવામાં આવ્યું છે જે રસ્તા પર દોડવાની સાથે પાણીમાં પણ ચાલે છે. મોટરબોટ જેવી દેખાતી આ કારને વાસ્તવમાં ખાસ ડિઝાઈનમાં બનાવવામાં આવી છે, જે રસ્તા પરથી પાણી પર જાય તો ડૂબે નહીં. રસ્તા પરથી પાણીમાં જાય ત્યારે આ કારની સ્પીડમાં પણ કોઈ ફેર પડતો નથી. આમાં કંપનીઓ તાકાતવાળું એન્જિન લગાવે છે, જે...
  February 20, 04:51 PM