Home >> Automobile
 • રાજકોટના મહારાજાની હીરાજડિત રોલ્સરોય, આ છે વિશ્વના રોયલ ફેમિલીની મોંઘી કાર્સ
  નવી દિલ્હીઃ વર્ષ 1947માં આઝાદી મળવાની સાથે ભારતના રાજાઓની શક્તિઓ ખત્મ થઈ ગઈ હતી. જોકે રોયલ ફેમિલી હાલમાં પણ ખુબ જ પ્રભાવશાળી અને અમીર છે. આજે પણ આ ફેમિલિ જયારે પોતાની રોયલ અને મોંઘી ગાડીઓમાં નિકળે છે ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અમે ભારતની સાથે વિશ્વના ઘણાં રોયલ ફેમિલીની પાસેની મોંઘી ગાડીઓ, તેના ફીચર્સ અને કિંમત વિશે જણાવી રહ્યાં છે. આગળ જાણો, રાજકોટના મહારાજા વાપરે છે આ કરોડોની કાર...
  May 22, 05:53 PM
 • RX100 નો આજે પણ નથી કોઇ તોડ, પાવરના મામલે બધાને રાખ્યા પાછળ
  નવી દિલ્હીઃ યામાહાએ પોતાની પોપ્યુલર આરડી350ને બંધ કર્યા બાદ ફરીથી ભારત માટે પોતાની સ્ટ્રેટેજી બનાવી. ટીવીએસ-સુઝુકીએ એએક્સ 100ની સફળતાને જોઇને યામાહાએ આરએક્સ100ને બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે આરએક્સ100ને લોન્ચ કરવામાં આવી તો બીજી બાઇક તેની ટેક્નોલોજી સામે ન ટકી શકી. 100સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં આરએક્સ 100 પોતાના સમયની જ નહીં પરંતુ આજે પણ વધુ પાવરફુલ બાઇક છે. ભારતમાં આરએક્સ100નું પ્રોડક્શન નવેમ્બર 1985 થી માર્ચ 1996 સુધી કરવામાં આવ્યું.   હાલના મોડલ્સને આપે છે ટેક્કર   માર્કેટમાં હાલ 100સીસી...
  May 22, 12:20 PM
 • આ રીતે ઘટાડો નવી કારનું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, આટલું કરશો તો થશે લાભ
  અમદાવાદઃ ઘણા લોકો નવી કાર ખરીદતાં હોય છે. પરંતુ કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઉપર તેઓ વધારે ધ્યાન આપતાં હોતા નથી. પગાર ધોરણોમાં સુધારા પછી ઘણા લોકો કાર ખરીદી રહ્યા છે. કેટલીક કાર કંપનીઓ ખાસ સરકારી કર્મચારીઓને નવી કાર ખરીદી પર અમુક ટકા છૂટ પણ આપી રહી છે.  સામાન્ય રીતે મોટર ઈન્શ્યોરન્સ કોસ્ટ કાર ખરીદીના પહેલા વર્ષે કારની કિંમતના 2-4 ટકા જેટલી પડે છે. જો કોઈ ક્લેમ ન કરવામાં આવે તો પાંચમા વર્ષ સુધી સતત ઘટીને 1-2 ટકા પર આવી જાય છે. આ કોસ્ટને ઘટાડવાની અનેક રીતો છે.     આગળની સ્લાઈડ્સમાં જાણો, કેવી રીતે...
  May 21, 12:05 AM
 • ગુજરાતી બિલ્ડર સહિત દેશના આ 10 જાણીતા લોકો પાસે છે ફેરારી, જાણો કોણ
  અમદાવાદઃસુપરકાર કોને ન ગમે, અને તેમાંયફેરારીહોય તો પૂછવું જ શું. બિઝનેસમેન, ફિલ્મસ્ટાર્સથી લઇને સ્પોર્ટ્સપર્સન સુધી ફેરારીના શોખીન છે. સુપરકાર વર્લ્ડમાં ફેરારી એક રાજાશાહી સ્થાન ભોગવે છે. ફેરારી કાર હોવી એક ગર્વની વાત છે. ફેરારી કારની કિંમત પણ કરોડોમાં છે. 4 થી 5 કરોડ રૂપિયા જેટલી મોંઘી કિંમત હોવાથી તેને વાપરનારો વર્ગ પણ રિચ હોય તે સ્વાભાવિક છે. ફેરારીનું ડ્રાઇવિંગ કરવાની મજા પણ કંઇક જુદી છે. આજે અમે આપને ફરારી કારના જાણીતા ભારતીય માલિકો જણાવી રહ્યા છીએ. ફેરારીના ધનાઢ્ય ભારતીય...
  May 21, 12:05 AM
 • આ 5 કાર્સ ચલાવવાનો ખર્ચ છે સૌથી ઓછો, આ છે તેની મેન્ટેનન્સ કોસ્ટ
  નવી દિલ્હીઃલોકો માટે કાર ખરીદવી એક વાત છે અને તેને ચલાવવી અને સંભાળવી એ અલગ વાત છે. કાર ચલાવવા અને રાખવામાં વાર્ષિક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, ફ્યૂઅલ કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ (શેડ્યુઅલ સર્વિસ અને સ્પેર પાર્ટ વગેરે) જેવી ચીજો સામેલ રહે છે. અહીં લોકોને એ વાતની ખબર નથી હોતી કે જે કાર તે ખરીદી રહ્યા છે તેની પર તેમણે કેટલો ખર્ચ કરવો પડશે. એટલે કે તેના મેન્ટેનન્સ પર કેટલો ખર્ચ આવશે. અહીં અમે અલગ-અલગ કંપનીઓના સર્વિસ સેન્ટર્સ અને લેબર કોસ્ટના આધારે તેમની કારો અંગે જણાવી રહ્યા છીએ જેનો ખર્ચ સૌથી ઓછો છે....
  May 20, 10:24 PM
 • Alto થી Dzire સુધી આપવા પડશે વધુ રૂપિયા, પરંતુ આ કાર્સ થઇ જશે સસ્તી
  નવી દિલ્હીઃજીએસટી કાઉન્સિલ દ્ધારા નક્કી રેટની અસર નાની કારોના સેગમેન્ટ પર પડી શકે છે. નવા રેટ અનુસાર બધા પ્રકારની કારો પર 28 ટકા યૂનીફોર્મ રેટ થઇ ગયો છે. જેમાં નાની કારો પણ સામેલ છે. કારો પર એક ટકાથી લઇને 15 ટકા સેસ પણ લગાવાશે. આ પગલાથી નાની કારો પર પ્રેશર વધશે જો કે સેડાન, એસયૂવી અને લકઝરી કારોની કિંમતો ઘટશે. નાની કારોની કિંમત પર કેવી રીતે થશે અસર હાલના ટેક્સ રેટ અનુસાર નાની કારો પર 12.5 ટકા એક્સાઇઝ ટેક્સ, 14.5 ટકા વેટ લાગે છે. જેના કારણે કુલ ટેક્સ જવાબદારી 27 ટકા આવે છે. જીએસટી લાગુ થવાથી 28 ટકા ટેક્સ...
  May 20, 11:38 AM
 • લકઝરી કારોના શોખીન છે ડોનાલ્ડ ટ્રમ્પ, આ છે તેમની ફેવરેટ ગાડીઓનું કલેકશન
  નવી દિલ્હીઃઅમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પમાત્ર રિયલ એસ્ટેટ બિઝનેસ માટે જાણીતા છે. તે લકઝરી અને સ્પોર્ટસ કારોના કલેકશન માટે ફેમસ છે. ટ્રમ્પના કાર કલેકશનમાં રોયલ રોયસથી લઈને લિમો સુધીની કારો છો. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ લગભગ 25,600 કરોડ રૂપિયા છે. કેટલા અમીર છે ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પને ફોર્બ્સ મેગેઝીનમાં ખુબ જ નીચે રાખવામાં આવ્યા છે. જોકે ટ્રમ્પની નેટવર્થ 4 અબજ ડોલર ( લગભગ 26,600 કરોડ રૂપિયા) બતાવવામાં આવી છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન 104 પાનાનું...
  May 20, 12:05 AM
 • તમે નહીં ખરીદી શકો આ 5 કાર્સ, કંપની બંધ કરી છે તેનું વેચાણ
  નવી દિલ્હીઃઓટોમોબાઇલ કંપનીઓ તરફથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. એક તરફ જ્યાં કંપનીઓ નવા મોડલ્સ લોન્ચ કરી રહી છે, જેનાથી જુના મોડલ્સને માર્કેટમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જનરલ મોટર્સ ઇન્ડિયા આ વર્ષે ભારતમાં પોતાની કારોને વેચવાનું બંધ કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે 31 ડિસેમ્બર 2017 બાદ શેવરલે (ભારતમાં જીએમ મોટર્સની બ્રાન્ડ) ને વેચવાનું બંધ કરી રહી છે. ત્યારે આ વર્ષ પછી આ કારોને કોઇ નહીં ખરીદી શકે. શેવરલેની સૌથી પોપ્યુલર કાર શેવરલેની સૌથી પોપ્યુલર કાર બીટ છે. કંપનીએ...
  May 19, 04:34 PM
 • 10 Supercars: 3 સેકન્ડમાં 100ની સ્પીડ, કિંમત રૂપિયા 100 કરોડથી વધારે
  નવી દિલ્હીઃરોડ પર જ્યારે કોઈ સુપર કારને જોઈએ ત્યારે આપણે બેઘડી જોતાં જ રહી જઈએ છીએ. આ કાર્સ ખૂબ જ પાવરફૂલ હોવાની સાથેશાનદાર લુક્સવાળી હોય છે. આ કારની કિંમત કરોડોમાં હોવાના કારણે તમામને પરવડતી નથી. આજે અમે તમને વિશ્વની સૌથી પાવરફુલ કાર્સ અંગે જણાવી રહ્યા છીએ. આ કારની કિંમત 100 કરોડથી પણ વધારે છે. લેમ્બોર્ગિની,બુગાટી, ફરારી, મર્સિડીઝ જેવી અનેક બ્રાન્ડ્સ મોંઘી, ખૂબ જ પાવરફૂલ અને શાનદાર દેખાતી કાર્સ બનાવે છે. આ કાર્સનો પાવર એટલો હોય છે કે 0 થી 100 કિમીની સ્પીડ માત્ર 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં પકડી લે...
  May 19, 02:32 PM
 • અલ્ટો,ક્વિડ, ઇઓન જેવી નાની કારો થઇ શકે છે મોંઘી, 2-3 ટકા વધશે ટેક્સ
  નવી દિલ્હીઃજીએસટી કાઉન્સિલ દ્ધારા નક્કી રેટની અસર નાની કારોના સેગમેન્ટ પર પડી શકે છે. નવા રેટ અનુસાર બધા પ્રકારની કારો પર 28 ટકા યૂનીફોર્મ રેટ થઇ ગયો છે. જેમાં નાની કારો પણ સામેલ છે. કારો પર એક ટકાથી લઇને 15 ટકા સેસ પણ લગાવાશે. આ પગલાથી નાની કારો પર પ્રેશર વધશે જો કે સેડાન, એસયૂવી અને લકઝરી કારોની કિંમતો ઘટશે. નાની કારોની કિંમત પર કેવી રીતે થશે અસર હાલના ટેક્સ રેટ અનુસાર નાની કારો પર 12.5 ટકા એક્સાઇઝ ટેક્સ, 14.5 ટકા વેટ લાગે છે. જેના કારણે કુલ ટેક્સ જવાબદારી 27 ટકા આવે છે. જીએસટી લાગુ થવાથી 28 ટકા ટેક્સ...
  May 19, 09:44 AM
 • આ છે Hyundai Eon Sportz, હવે ટચસ્ક્રીન જેવા નવા ફિચર્સની સાથે
  નવી દિલ્હીઃ હ્યુન્ડાઇએ એન્ટ્રી લેવલ હેચબેક સેગમેન્ટમાં પોતાની પોપ્યુલર ઇઓનના ઘટતા વેચાણને અટકાવવા એક નવું મોડલ લોન્ચ કર્યું છે. આ છે ઇઓન સ્પોર્ટ્સ એડિશન, જેને કેટલાક નવા ફીચર્સની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ અપડેટ ફીચર્સમાં ટચસ્ક્રીન જેવા કેટલાક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જો કે લુક પહેલા જેવો જ છે. પરંતુ કેટલાક ફંકશનને ફિચર્સ લિસ્ટમાં સામેલ કરાયા છે. આ ખાસ એડિશન કેવળ 0.8 લીટર એન્જિન મોડલમાં એરા પ્લસ અને મેગ્ના પ્લસમાં આપવામાં આવ્યા છે. જો તમે એરા પ્લાસ સ્પોર્ટ્સ એડિશન ખરીદો...
  May 19, 12:05 AM
 • જનરલ મોટર્સ 2017ના અંત સુધી ભારતમાં કરશે કારનું વેચાણ બંધ
  નવી દિલ્હીઃઅમેરિકાની ટોચની કાર કંપની જનરલ મોટર્સે કહ્યું કે તે વર્ષ 2017ના અંત સુધી ભારતમાં વ્હીકલ્સ વેચવાનું બંધ કરશે. કંપનીએ કહ્યું કે તે માત્ર એક્સપોર્ટ પર ફોકસ કરશે. આ અગાઉ એપ્રિલમાં જ જનરલ મોટર્સે ગુજરાતમાં પોતાના હાલોલ પ્લાન્ટમાં પ્રોડક્શન રોકી દીધું હતું. ભારતમાં પોતાના મેન્યુફેકચરિંગ ઓપરેશન્સના ઇન્ટિગ્રેશનના પ્રયાસો હેઠળ પોતાના આ પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કર્યું. જનરલ મોટર્સ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે ભારતમાં તે પોતાનું સંપૂર્ણ મેન્યુફેકચરિંગ ઓપરેશન્સ હવે...
  May 18, 04:05 PM
 • માર્કેટમાં આવશે 7થી 10 લાખ રૂપિયા સુધીની આ 6 કાર, જાણો શું છે નવીનતા
  નવી દિલ્હીઃ જો તમે 10 લાખ રૂપિયા સુધીની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આવનારા દિવસોમાં બજારમાં ઘણાં વિકલ્પ મળી શકે છે. ચાલુ વર્ષના અંત સુધી અથવા આવતા વર્ષની શરૂઆતમાં ફોક્સવેગન, મારુતિ, ટાટા જેવી ઓટોમોબાઈલ કંપનીઓ નવી કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે.  રેનો ક્લિઓ અંદાજિત કિંમત : 7 લાખથી 10 લાખ રૂપિયા રેનો ક્લિઓને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર પહેલથી જ કેટલાક દેશમાં ઉપલબ્ધ છે. કંપની ભારતમાં પોતાનો પોર્ટફોલિયો વધારવાની દિશામાં આ કારને ઉતારી શકે છે.    શું છે ફીચર્સ એન્જિન : 1.2 લિટર પાવર...
  May 18, 03:50 PM
 • આ 6 કારોનો થશે નવી Dzire સાથે મુકાબલો, ચેક કરો તમારા માટે કોણ છે બેસ્ટ
  નવી દિલ્હીઃમારૂતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઇ) એ પોતાની સૌથી પોપ્યુલર મિડ સાઇઝ સેડાન ડિઝાયરને 5.45 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી દીધી છે. આ લોન્ચની સાથે જ માર્કેટમાં આ સેગમેન્ટની અન્ય કાર્સ વચ્ચે સ્પર્ધા વધી ગઇ છે. ઓલ ન્યૂ મારૂતિ ડિઝાયરને Heartect પ્લેટફોર્મ પર બનાવાઇ છે. આ જ પ્લેટફોર્મ પર બલેનો અને ઇગ્નિસનું મેન્યુફેકચરિંગ થઇ રહ્યું છે. નવી ડિઝાયરનું વજન 990 કિલોગ્રામ છે. સાથે જ, તેનો બૂટ સ્પેસ 378 લીટરનો કરી દેવામાં આવ્યો છે. જે પહેલા 316 લીટર હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે આ કિંમત અને ફિચર્સ સાથે...
  May 18, 02:45 PM
 • અમદાવાદનાં આકરા તાપમાં પાર્ક કરેલી તમારી કારની લાઇફ આ ટ્રિક્સથી વધારો
  નવી દિલ્હીઃઅમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મે મહિની આકરી ગરમી પડી રહી છે. પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે જો તમારી કાર આખો દિવસ તડકામાં ઉભી રહેતી હોય તો તેનાથી અનેક પ્રકારનું નુકસાન થવાની શક્યતા છે. કવર્ડ પાર્કિંગ સ્પેસ ન મળવાના કારણે લોકો ઘણીવાર મજબૂરીમાં પોતાની કારને તડકામાં પાર્ક કરે છે. અનેક કલાકો તડકામાં રહેવાના કારણે ગાડીના ઇન્ટીરિયર અને એક્સટીરિયરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. આ ઉપરાંત, તેના કેટલાક પાર્ટ્સની ક્ષમતા પણ ઘટવા લાગે છે. તમે આ 7 સિમ્પલ ટ્રિક્સ અપનાવીને ગરમીથી થતા...
  May 18, 12:05 AM
 • હ્યુન્ડાઇની આ નવી કારથી ગભરાઇ શકે છે ટોયોટા, હોન્ડા, આ છે તેના ફીચર્સ
  નવી દિલ્હીઃહ્યુન્ડાઇની લકઝરી બ્રાન્ડ જેનેસિસે હાલમાં જ ન્યૂયોર્ક ઓટો શોમાં પોતાની હાઇડ્રોજન કોન્સેપ્ટ કારને શોકેસ કરી. આ કારની સાથે જ કંપનીએ બીજા ઓટો મેકર્સને સંકેત આપ્યો કે તે આ સેગમેન્ટને લઇને ઘણાં એગ્રેસિવ છે. હાલ આ કારને પ્રોડક્શન માટે નથી મોકલવામાં આવી પરંતુ તે ભવિષ્યના વ્હીકલ્સ અંગે જરૂર બતાવી રહી છે. હાલના સમયમાં ટોયોટા અને હોન્ડા એમ બન્ને કંપનીઓ હાઇડ્રોજન સેગમેન્ટમાં લીડ કરી રહી છે. જો કે, આ કેવળ કેલિફોર્નિયામાં જ ઉપલબ્ધ છે. પરંતુ કંપનીઓ હાઇડ્રોજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે...
  May 17, 09:57 PM
 • જાણો શા માટે સિનિયર સિટિઝન્સ માટે BEST છે આ 8 કાર, શું છે તેની USP
  નવી દિલ્હીઃ ભારતીય ઓટો બજારમાં વિવિધ સેગ્મેન્ટમાં કાર નિર્માતા કંપનીઓ પોતાની કાર્સ લોન્ચ કરતી હોય છે. જોકે તેમાની કેટલીક કાર્સ યુવાનોને આકર્ષતી હોય છે, તો કેટલીક મહિલાઓને પસંદ પડતી કાર્સ હોય છે. સામાન્ય રીતે કાર્સની વાત આવે ત્યારે આપણે યુવાનો અને એક ચોક્કસ વયને ધ્યાનમાં રાખતા હોઇએ છીએ, પરંતુ બજારમાં એવી ઘણી કાર્સ છે, જે યુવાનોની સાથોસાથ મોટી ઉમરના કાર ચાહકો માટે પણ બની છે, જેમાં મર્સિડિઝની બી ક્લાસથી લઇને ટાટાની નેનો સુધીની કાર્સ છે, જે મોટી ઉમરના કાર ચાલકો માટે યોગ્ય કહી શકાય તેવી કાર્સ...
  May 17, 10:21 AM
 • ફક્ત 3000 રૂપિયાના હપ્તેથી ખરીદી શકાય છે આ કાર, જાણો કેવી રીતે
  નવી દિલ્હીઃ રેનો ક્વિડે હેચબેક માટે ફરી બે નવી ઓફર જાહેર કરી છે. તેમાંની એક લો ઇએમઆઇ છે. તમે 2,999 રૂપિયાના સરળ હપ્તે ક્વિડ ખરીદી શકો છો. બીજી ઓફર ઓછા ડાઉન પેમેન્ટની છે. તમે 17, 999 રૂપિયા આપીને ક્વિડ ઘરે લઇ જઇ શકો છો. એક વાતનું ધ્યાન રાખો, તમે કોઇ પણ એક ઓફરનો જ ફાયદો લઇ શકો છો. એક સાથે બન્ને ઓફરનો લાભ તમને નહીં મળે. જો કે, અલગ અલગ વેરિએન્ટ માટે ડાઉન પેમેન્ટ અને ઇએમઆઇ છે. જેની જાણકારી તમને આગળની સ્લાઇડ્સમાં મળશે...
  May 17, 12:05 AM
 • Audi થી BMW સુધી ડ્રાઇવ કરી શકે છે તમારૂ બાળક, 9 હજારની છે કાર
  નવી દિલ્હીઃ તમારૂ બાળક મર્સિડીઝથી લઇને, રેન્જ રોવર સુધી જાતે ચલાવી શકે છે. કંપનીઓએ દુનિયાના સૌથી લોકપ્રિય મોડલ જેવી જ મિની કાર તૈયાર કરી છે જેને બાળકો જાતે ડ્રાઇવ કરે છે. તેને જોઇને એવું લાગે છે કે મોટી બ્રાન્ડની કારોને કોઇ ટેકનિકથી એટલી નાની કરી દેવામાં આવી છે કે તેને બાળક ચલાવી શકે. તમારૂ બાળક તેને ગાર્ડન, ખાલી રસ્તા, લોન વગેરેમાં સરળતાથી ચલાવી શકે છે. આ કારમાં સુરક્ષાના ફીચર્સને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ કારો મેન્યુઅલ અને રિમોટ એમ બન્ને રીતે ચાલે છે. તેમાં એક્સીલેટર છે તો સાથે...
  May 16, 08:53 PM
 • મારૂતિ સુઝુકીએ લોન્ચ કરી નવી Dzire, પ્રારંભિક કિંમત 5.45 લાખ રૂપિયા
  નવી દિલ્હીઃમારૂતિ સુઝુકી ઇન્ડિયાએ તેની લોકપ્રિય સબ-કોમ્પેક્ટ સેડાન ડિઝાયરના નવા જનરેશન મોડલને લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેની કિંમત 5.45 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખી છે. ઓલ ન્યૂ ડિઝાયર સેડાનનું બુકિંગ અગાઉથી જ 11 હજાર રૂપિયામાં શરૂ થઇ ચૂક્યું છે. આ નવી કારમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી ડિઝાયરના 6 વેરિએન્ટ ઉપલબ્ધ કરાવાઇ રહ્યા છે. કંપનીનો દાવો છે કે નવી ડિઝાયર ડીઝલ વેરિએન્ટમાં 28.4 કિમી પ્રતિ લીટર જ્યારે પેટ્રોલમાં 22 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપશે. કંપનીએ શું કહ્યું લોન્ચ થતાં...
  May 16, 03:02 PM