Home >> Automobile
 • આ અબજોપતિની પાસે છે હરતો-ફરતો આલીશાન ‘મહેલ’, જુઓ PHOTOS
  નવી દિલ્હીઃદુનિયાભરમાં સ્ટીલ કિંગ તરીકે ફેમસ લક્ષ્મી નિવાસ મિત્તલની વેનિટી વેન કોઇ મહેલથી કમ નથી. મિત્તલની વેનિટી વેનમાં બેડરૂમ, લિવિંગ રૂમ, બાથરૂમ અને એક લકઝરી કારનું ગેરેજ પણ છે. આ વેન જેવી દેખાય છે પરંતુ તેની અંદર બધા પ્રકારની સુવિધાઓ છે.લક્ષ્મી મિત્તલઆર્સેલર મિત્તલના ચેરમેન છે. આવો જાણીએ લક્ષ્મી મિત્તલની લકઝરી વેનિટી અંગે... ફેમિલી ટ્રિપ માટે કરે છે ઉપયોગ આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલ આ લકઝરી બસનો ઉપયોગ ફેમિલી વેકેશન માટે કરે છે. લકઝરી બસમાં એક મોટું રસોડું, કિંગ...
  02:32 PM
 • આ છે 10 લાખ રૂપિયા સુધીની 10 બેસ્ટ SUV, જાણો શું છે તેના ફિચર્સ
  નવી દિલ્હીઃઓટોમોબાઇલ માર્કેટનો ટ્રેન્ડ ધીમે-ધીમે નાની કારોથી શિફ્ટ થઇ રહ્યો છે. માર્કેટમાં કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (એસયૂવી) ની ડિમાંડ ઝડપથી વધી રહી છે. આ ડિમાંડની સાથે સાથે હવે કાર કંપનીઓની વચ્ચે પણ કોમ્પિટીશનનો દોર શરૂ થઇ ગયો છે. કંપનીઓમાં શરૂ થયેલા આ કોમ્પિટિશનનો ફાયદો કસ્ટમર્સને નવા ઓપ્શનની રીતે મળી રહ્યો છે. હ્યુન્ડાઇ ક્રેટા સપ્ટેમ્બર વર્ષ 2015માં લોન્ચ થયેલી હ્યુન્ડાઇ મોટરની કોમ્પેક્ટ એસયૂવી કાર ક્રેટાએ આ સેગમેન્ટને નેકસ્ટ લેવલ પર પહોંચાડી દીધું છે. લોન્ચ થયા બાદ...
  02:30 PM
 • ઓછા ભાવે મેળવો આ શાનદાર કાર, આ છે રિસેલ વેલ્યૂવાળી 8 શ્રેષ્ઠ CARS
  બિઝનેસ ડેસ્કઃમધ્યમ વર્ગનો માણસ જ્યારે નવી કાર ખરીદવા બજારમાં જાય છે ત્યારે તેના મગજમાં એ વાત આવે છે કે આ કારની રિસેલ વેલ્યૂ શું હશે. ભારતમાં સેકન્ડ હેન્ડ કારનું પણ એક મોટુ બજાર છે જે દિવસેને દિવસે વધી રહ્યું છે. તેથી સેકન્ડ હેન્ડ કાર ખરીદવી-વેચવી એ કોઈ મોટી વાત નથી પરંતુ તેની યોગ્ય કિંમત મળવી જરૂરી છે. ભાસ્કરની ઓટો રિસર્ચ ટીમ તમને જણાવે છે એવી 8 કાર વિશે, જેમની રિસેલ વેલ્યૂ અન્ય કારની તુલનામાં સારી છે. કાર રિસેલ કરનારી વેબસાઇટ અનુસાર, આ એવી કારો છે જેમની માર્ચ 2014થી લઇને એપ્રિલ 2015 દરમિયાન સૌથી...
  May 27, 12:05 AM
 • આ 10 સ્કૂટર્સને ચલાવવાનો ખર્ચ સૌથી ઓછો, 1 લીટરમાં 65 Km સુધી માઇલેજ
  નવી દિલ્હીઃસ્કૂટર ઇન્ડસ્ટ્રી અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધી રહી છે. 110 સીસી સેગમેન્ટમાં સ્કૂટર્સ અને મોટરસાઇકલના સેલ્સમાં ફકત 1 ટકાનું અંતર જ રહી ગયું છે. આ આંકડાથી સ્પષ્ટ થઇ ગયું છે કે સ્કૂટર્સની ડિમાંડ મોટરસાઇકલની તુલનામાં વધુ તેજીથી વધી છે. તો ભારત સ્ટેજ 4 (BS-IV) નોર્મ્સ લાગુ થયા બાદ ટૂ-વ્હીલર કંપનીઓ પોતાના બધા મોડલ્સને નવા નવા અને સ્ટાઇલિશ લુક સાથે સારા પર્ફોર્મન્સની સાથે રજૂ કર્યું છે. જો કે, આ સ્કૂટર્સની કિંમત અગાઉની તુલનામાં વધી ગઇ છે. અમે અહીં એવા 10 સ્કૂટર્સ અંગે જણાવી રહ્યા છીએ જે માઇલેજના...
  May 26, 03:13 PM
 • હ્યુન્ડાઈ i10, i20, i30 બાદ હવે આવશે i40, આવા હશે ફીચર્સ, જુઓ Photos
  ઓટો ડેસ્કઃ ભારતમાં હ્યુન્ડાઈની i10 અને i20 ધૂમ મચાવી રહી છે. પરંતુ યૂરોપીય બજારમાં હ્યુન્ડાઈ આઈ30 અને આઈ40નું પણ વેચાણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર હાલમાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. પરંતુ કહેવાય છે કે, જો આ કાર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થાય તો તેની કિંમત 15-18 લાખની વચ્ચે હોઈ શકે છે. ભાસ્કર તમને હ્યુન્ડાઈ આઈ40 વિશે જણાવી રહ્યું છે, જે યૂરોપિયન બજારમાં હ્યુન્ડાઈ આઈ40 વેગન અને હ્યુન્ડાઈ આઈ40 સેડાન તરીકે વેચાય છે. હ્યુન્ડાઈ આઈ40ના બન્ને મોડલ્સ દેખાવે ખાસ આકર્ષક છે. બન્ને મોડલ્સના એક્સટીરિયરમાં...
  May 26, 03:12 PM
 • હ્યુન્ડાઈ i10, i20, i30 બાદ હવે આવશે i40, આવા હશે ફીચર્સ, જુઓ Photos
  ઓટો ડેસ્કઃ ભારતમાં હ્યુન્ડાઈની i10 અને i20 ધૂમ મચાવી રહી છે. પરંતુ યૂરોપીય બજારમાં હ્યુન્ડાઈ આઈ30 અને આઈ40નું પણ વેચાણ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાર હાલમાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી. પરંતુ કહેવાય છે કે, જો આ કાર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થાય તો તેની કિંમત 15-18 લાખની વચ્ચે હોઈ શકે છે. ભાસ્કર તમને હ્યુન્ડાઈ આઈ40 વિશે જણાવી રહ્યું છે, જે યૂરોપિયન બજારમાં હ્યુન્ડાઈ આઈ40 વેગન અને હ્યુન્ડાઈ આઈ40 સેડાન તરીકે વેચાય છે. હ્યુન્ડાઈ આઈ40ના બન્ને મોડલ્સ દેખાવે ખાસ આકર્ષક છે. બન્ને મોડલ્સના એક્સટીરિયરમાં...
  May 26, 12:36 PM
 • ભારત આવી શકે છે ટોયોટાની ‘સેક્સી ડાયમન્ડ’ કાર, મારૂતિ‍-હ્યુન્ડાઇને ટક્કર
  નવી દિલ્હીઃટોયોટા મોટર કોર્પે પોતાની સેક્સી ડાયમન્ડ ડિઝાઇનવાળી કાર C-HR ને યૂકે, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં વેચવાનું શરૂ કરી દીધું છે. ટોયોટા આ કારને ભારતમાં પણ રજૂ કરવા અંગે વિચારી રહી છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ ઝડપથી બદલાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ખાસકરીને યુવા વર્ગમાં કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (એસયૂવી) ને લઇને ઘણી ડિમાંડ વધી છે. ભારતમાં અત્યારે એસયૂવી સેગમેન્ટમાં હ્યુન્ડાઇની ક્રેટા, મારૂતિની વિટારા બ્રેઝા, રેનો ડસ્ટર અને ફોર્ડની ઇકોસ્પોર્ટ છે. ત્યારે ટોયોટાની C-HR...
  May 26, 12:05 AM
 • 5 લાખથી ઓછી કિંમતમાં ઘેર લાવી શકાય છે આ ત્રણ CAR, જાણો કઈ છે બેસ્ટ
  નવી દિલ્હીઃકાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હો અને એક જ કિંમતની અનેક કારો અંગે કન્ફ્યૂઝ હો તો ચાલો અમે તમારી આ પરેશાની દૂર કરી દઈએ. જો તમારું બજેટ 4 થી 5 લાખ રૂપિયા હોય તો તમારી સાથે અલ્ટો k10, હ્યુન્ડાઈ EON અને રેનો ક્વિડ બેસ્ટ ઓપ્શન છે. ઓટો એક્સપર્ટ અંકિત જોષી તમારા માટે કઈ કાર બેસ્ટ રહેશે તે અંગે જણાવે છે. અલ્ટો k10, હ્યુન્ડાઈ EON અને રેનો ક્વિડ ત્રણેય 1.0 લીટર એન્જિન સાથે માર્કેટમાં છે. ત્રણેય સ્મોલ કાર્સ માર્કેટમાં મજબૂત પોઝિશન પર છે. પરંતુ તેના ફીચર્સ અલગ-અલગ છે. જાણો કમ્પેરિઝનમાં જોઈએ કઈ કાર ખરીદવી...
  May 25, 03:52 PM
 • મારૂતિ, હ્યુન્ડાઇ, ટાટાની કારો થશે પહેલાથી વધુ Safe, દરેક ગાડીમાં હશે આ ફીચર્સ
  નવી દિલ્હીઃઓક્ટોબર 2017 બાદથી લોન્ચ થનારી બધી નવી કારોમાં નવા સેફ્ટી ફીચર્સને અનિવાર્ય કરી દેવામાં આવશે. આની જાહેરાત ભારત સરકાર પહેલા જ કરી ચૂકી છે. ભારત ન્યૂ વ્હીકલ સેફ્ટી એસેસમેન્ટ પ્રોગ્રામ (BNVSAP) એ ભારત માટે ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામનો પ્રસ્તાવ આપી ચુકી છે. જેને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટર નિતિન ગડકરીએ રજૂ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ દેશમાં વેચાતી કારોને સેફ્ટી પર્ફોર્મન્સના આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. જેને જુદા જુદા તબક્કામાં લાગુ કરવામાં આવશે. આવા સંજોગોમાં ભારતીય...
  May 25, 03:29 PM
 • GST માં હાઇબ્રિડ કારો પર ઘટી શકે છે ટેક્સ રેટ, ઇન્ડસ્ટ્રી 43% થી નાખુશ
  નવી દિલ્હીઃ ગુડ્સ અને સર્વિસિઝ પર જીએસટી રેટની જાહેરાતની સાથે જ ઇન્ડસ્ટ્રી સેકટર પોતાની પ્રોડક્ટ પર ટેક્સ ઘટાડવાની કોશિશોમાં લાગી છે. હાઇબ્રિડ કારો પર 28% ટેક્સની સાથે 15% સેસ પણ રાખવામાં આવ્યો છે. આ રીતે કુલ ટેક્સ લકઝરી કારો બરોબર 43% થઇ ગયો છે. જીએસટી કાઉન્સિલની 3 જૂનની મીટિંગમાં તેને ઘટાડવાની વિચારણા થઇ શકે છે. હાલ તેની પર 12.5% એક્સાઇઝ, 1% નેશનલ ડિઝાસ્ટર ટેક્સ, 2% સીએસટી અને 12.5% એવરેજ વેટ લાગુ પડે છે. કુલ ટેક્સ 30.3% થઇ જાય છે. વધુ ટેક્સ એન્વાર્યમેન્ટની વિરૂદ્ધ... - રેવન્યૂ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ...
  May 25, 08:47 AM
 • એક નહીં સાત સોનાની કાર્સના કાફલા સાથે ફરે છે સાઉદીનો આ શેખ
  ઓટો ડેસ્કઃ જ્યારે પણ સાઉદી અરબની વાત આવે ત્યારે ત્યાંના શેખોની લક્ઝુરિયલ લાઇફનો ઉલ્લેખ થયા વગર ન રહે. આવા જ શેખોમાં એક છે તુર્કી બિન અબ્દુલ્લા, જે પોતાની સોનાની કાર્સના કાફલા માટે સતત ચર્ચામાં રહે છે. 23 વર્ષના તુર્કી પાસે એક-બે નહીં પણ ગોલ્ડ પ્લેટેડ 7 કાર્સ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાની જાહોજલાલીવાળી લાઇફ સ્ટાઇલના ફોટોઝ શેર કરતો હોય છે. જ્યાં જાય શેખ ત્યાં આવે ગોલ્ડન કાર્સનો કાફલો - થોડા મહિનાઓ અગાઉ લંડનની મુલાકાતે આવેલા તુર્કી બિન અબ્દુલ્લા એ ડેઇલી મેઇલ સાથે વાતચીતમાં જણાવ્યું...
  May 25, 12:05 AM
 • આ છે વિશ્વની સૌથી સુરક્ષિત કાર, બોમ્બ અને ગોળીની પણ અસર નહીં થાય
  નવી દિલ્હીઃકાર બનાવતી જર્મન કંપની મર્સિડીઝ બેંઝનીશાનદાર કાર એસ 600 ગાર્ડ આર્મર્ડ વાહનોની શ્રેણીમાં આવતી કાર છે. કંપનીનો દાવો છે કે, આ વિશ્વની સૌથી સુરક્ષિત કાર છે. આ કાર પર એકે-47ની ગોળની પણ કોઈ અસર નહીં થાય. એટલું જ નહીં, જો કાર લન્ડમાઇનની જાળમાં આવી જાય તો પણ કારમાં બેઠેલ લોકોનો વાળ પણ વાંકો થતો નથી. કંપની અનુસાર આ માત્ર મજબૂત કાર જ નથી, પરંતુ આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ પણ છે. કારમાં શું ખાસ છે જેથી કિંમત આટલી વધુ છે આ કારમાં પ્રથમ શ્રેણીની સુવિધા, એરમેટિક સસ્પેંશન પ્રણાલી, શક્તિશાળી વી-12...
  May 24, 04:34 PM
 • GST: ઇનોવાથી સ્કોર્પિયો સુધી થઇ જશે સસ્તી, ઓછી કિંમતે મળશે SUV
  નવી દિલ્હીઃજો તમે આવનારા સમયમાં સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ્સ (એસયૂવી), લકઝરી કારો ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને ઓછી કિંમતે આ કારો મળી શકે છે. જીએસટી કાઉન્સિલે ઓટોમોબાઇલ માટે રેટ નક્કી કરી દીધા છે. નવા ફેરફાર અનુસાર બધા પ્રકારની કારો પર 28%નો યૂનીફોર્મ ટેક્સ રેટ નક્કી થઇ ગયો છે. 1 જુલાઇથી નવા ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થયા બાદ એસયૂવી અને લકઝરી કારો જેવી કે ફોર્ચ્યુનર અને ઇનોવાની કિંમતો ઘટી શકે છે. કેમ સસ્તી થઇ શકે છે એસયૂવી ? હાલની ડ્યૂટી સ્ટ્રક્ચર હેઠળ લકઝરી કાર બાયર્સ કે અન્ય મોટી...
  May 24, 09:07 AM
 • ભારતની ટોપ 10 મોંઘી કાર, કુબેર જેટલા રૂપિયા જોઈએ ખરીદવા માટે
  બિઝનેસ ડેસ્કઃવાત જ્યારે કારની થતી હોય ત્યારે તેની કિંમતની વાત જરૂર થાય છે. કાર ખરીદતા સમયે તેનો ખ્યાલ જરૂર રાખવામાં આવે છે. 2015માં ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિમુકેશ અંબાણીસૌથી સુરક્ષિત ગણાતી બીએમડબલ્યુ કારનું રજિસ્ટ્રેશન મુંબઇમાં કરાવ્યું જેના માટે તમણે 1.6 કરોડ રૂપિયા ચૂકવ્યા જે અત્યાર સુધીમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન ફી તરીકે ગણવામાં આવે છે. આજે અમે તમને અહીં ભારતમાં વેચાતી પાંચ સૌથી મોંઘી કાર વિશે જણાવીએ છીએ. આ યાદીમાં બ્રિટિશ, જર્મન અને ઇટાલિયન કાર પણ છે. ફરારી કેલિફોર્નિયા ફરારી...
  May 24, 12:05 AM
 • ક્યા બિઝનેસમેનને પસંદ છે કઈ કાર, મુકેશ અંબાણી ચલાવે છે આ car
  નવીદિલ્હીઃદેશના સૌથી ધનવાન વ્યક્તિમુકેશ અંબાણીસહિત અનેક ધનિક ઉદ્યોગ પતિઓ કારના શોખીન છે. મુકેશ અંબાણીએ 2015માંBMW 760Li ખરીદી હતી. તેમણે તેને 6.5 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ રીતે તૈયાર કરાવી છે. મુકેશ અંબાણીની જેમ ઘણા બિઝનેસમેન તેમની પસંદગીની કાર ચલાવે છે. ભારતના ટોચના બિઝનેસમેને વિશેષ રીતે બનાવામાં આવેલી કારનો ઉપયોગ કરે છે. કયા બિઝનેસમેનને કઈ કાર પસંદ છે તે અંગે મની ભાસ્કર તમને જણાવશે.. મુકેશ અંબાણી (રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ) પસંદગીની કારઃBMW 760Li BMW 760Li કારની મૂળ કિંમત આશરે 2 કરોડ રૂપિયા છે, પરંતુ...
  May 23, 05:02 PM
 • પુરૂષોને પસંદ છે આ કલરની કાર, બતાવે છે તમારો નેચર
  અમદાવાદઃ કાર દરેકનું સપનું હોય છે જેને તેઓ જલદીથી જલદી પૂર્ણ કરવા માંગે છે. કાર ખરીદતી વખતે તમારૂ કોઇ અંગત હોય તો ચોક્કસ તમારે તેમની પસંદનો કલર જ પસંદ કરવો પડશે. પરંતુ જો કાર ખરીદવા એકલા જાઓ અને જાતે જ પોતાની પસંદનો કલર સિલેક્ટ કરો તો તે તમારા વ્યક્તિત્વને સ્પષ્ટ કરવા માટે પૂરતું છે. તમને લાગતું હશે કે અમે ધડમાથા વગરની વાત કરીએ રહ્યા છીએ, પરંતુ આ સાચુ છે. તમને થતું હશે કે કલરથી માણસનો નેચર કેવી રીતે ખબર પડી શકે. દરેક નાનામાં નાની વાત દરેક વ્યક્તિનો વ્યવહાર બતાવે છે તો કારનો કલર કેમ નહીં ? છેવટે...
  May 23, 02:29 PM
 • આમિર ખાન પણ લક્ઝરી કારોનો શોખીન, આ કિંમતી કારો છે તેના કાફલામાં
  બિઝનેસ ડેસ્કઃઆમિરખાનની દંગલ વર્લ્ડ વાઇડ 1500 કરોડનો બિઝનેસ કરીને નવો રેકોર્ડ કર્યો છે. જોકે બોલિવૂડના ચોથા સૌથી અમીર અભિનેતા મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતો આમિર ખાન વાત ફિલ્મોની હોય કે પસંદગીની કારો અંગેની એમ અનેક મુદ્દે અલગ પડે છે. આમિર ખાન પાસે મર્સિડીઝ બેન્ઝ એસ600 છે. આ કાર ભારતના જાણીતા બિઝનેસ ટાયકૂનમુકેશ અંબાણીઅને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ પાસે પણ છે. મની ભાસ્કર તમને આમિર ખાન પાસે રહેલી લકઝરી કારો અંગે જણાવવા જઈ રહ્યું છે. મર્સિડીઝ બેન્ઝ એસ 600 તાજેતરમાં જ આમિર ખાને...
  May 23, 12:05 AM
 • રાજકોટના મહારાજાની હીરાજડિત રોલ્સરોય, આ છે વિશ્વના રોયલ ફેમિલીની મોંઘી કાર્સ
  નવી દિલ્હીઃ વર્ષ 1947માં આઝાદી મળવાની સાથે ભારતના રાજાઓની શક્તિઓ ખત્મ થઈ ગઈ હતી. જોકે રોયલ ફેમિલી હાલમાં પણ ખુબ જ પ્રભાવશાળી અને અમીર છે. આજે પણ આ ફેમિલિ જયારે પોતાની રોયલ અને મોંઘી ગાડીઓમાં નિકળે છે ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. અમે ભારતની સાથે વિશ્વના ઘણાં રોયલ ફેમિલીની પાસેની મોંઘી ગાડીઓ, તેના ફીચર્સ અને કિંમત વિશે જણાવી રહ્યાં છે. આગળ જાણો, રાજકોટના મહારાજા વાપરે છે આ કરોડોની કાર...
  May 22, 05:53 PM
 • RX100 નો આજે પણ નથી કોઇ તોડ, પાવરના મામલે બધાને રાખ્યા પાછળ
  નવી દિલ્હીઃ યામાહાએ પોતાની પોપ્યુલર આરડી350ને બંધ કર્યા બાદ ફરીથી ભારત માટે પોતાની સ્ટ્રેટેજી બનાવી. ટીવીએસ-સુઝુકીએ એએક્સ 100ની સફળતાને જોઇને યામાહાએ આરએક્સ100ને બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે આરએક્સ100ને લોન્ચ કરવામાં આવી તો બીજી બાઇક તેની ટેક્નોલોજી સામે ન ટકી શકી. 100સીસી મોટરસાઇકલ સેગમેન્ટમાં આરએક્સ 100 પોતાના સમયની જ નહીં પરંતુ આજે પણ વધુ પાવરફુલ બાઇક છે. ભારતમાં આરએક્સ100નું પ્રોડક્શન નવેમ્બર 1985 થી માર્ચ 1996 સુધી કરવામાં આવ્યું.   હાલના મોડલ્સને આપે છે ટેક્કર   માર્કેટમાં હાલ 100સીસી...
  May 22, 12:20 PM
 • આ રીતે ઘટાડો નવી કારનું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, આટલું કરશો તો થશે લાભ
  અમદાવાદઃ ઘણા લોકો નવી કાર ખરીદતાં હોય છે. પરંતુ કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઉપર તેઓ વધારે ધ્યાન આપતાં હોતા નથી. પગાર ધોરણોમાં સુધારા પછી ઘણા લોકો કાર ખરીદી રહ્યા છે. કેટલીક કાર કંપનીઓ ખાસ સરકારી કર્મચારીઓને નવી કાર ખરીદી પર અમુક ટકા છૂટ પણ આપી રહી છે.  સામાન્ય રીતે મોટર ઈન્શ્યોરન્સ કોસ્ટ કાર ખરીદીના પહેલા વર્ષે કારની કિંમતના 2-4 ટકા જેટલી પડે છે. જો કોઈ ક્લેમ ન કરવામાં આવે તો પાંચમા વર્ષ સુધી સતત ઘટીને 1-2 ટકા પર આવી જાય છે. આ કોસ્ટને ઘટાડવાની અનેક રીતો છે.     આગળની સ્લાઈડ્સમાં જાણો, કેવી રીતે...
  May 21, 12:05 AM