સવારે ૬.૪૧થી ૮.૦૭ સુધી અમૃત ચોઘડિયુ-ચંદ્રની હોરા.
૯.૩૨થી ૧૦.૫૮ ગુરુની હોરા, શુભ ચોઘડિયું. સવારે ૧૧.૪૧થી ૧૪.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ.
બપોરે ૧૫.૧૫થી ૧૮.૦૬ લાભ-અમૃત ચોઘડિયા-ગુરુની હોરા શ્રેષ્ઠ.
સાંજે ૧૮.૦૬ થી ૨૧.૪૧ સુધી ચલ ચોઘડિયું તેમજ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ.
રાત્રે ૨૨.૪૯ થી ૨૪.૨૪ લાભ ચોઘડિયું, ગુરુની હોરા ઉત્તમ.
૨૫.૪૧થી ૨૮.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ.