Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Festivals of India >> Diwali >> Festival Gallery
 

લક્ષ્મી સદાય રહેશે તમારા ઘરે, આ 9 વાતોનું ધ્યાન રાખો

 
Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 8:02 PM [IST](25/10/2011)
 
 
 
 
 

શું તમે રૂપિયાના અભાવમાં પરેશાન થઈ ગયા છો? તમે ઈચ્છો છો કે તમને આ પરેશાનીમાંથી છૂટકારો મળી જાય. તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મીની ખોટ ન પડે તો આજે અમે તમને લક્ષ્મીની એ નવ કલાઓ વિશે બતાવીએ કે જેની હોવાથી જીવનનું દરેક સુખ પૂર્ણ થઈ જાય છે. જે વ્યક્તિમાં લક્ષ્મીની આ નવ કલાઓનો વિકાસ થાય છે, લક્ષ્મી ત્યાં સ્થાયી રીતે નિવાસ કરવા લાગે છે.

વિભૂતિઃ- સાંસારિક કર્તવ્ય નિભાવતા દાન રૂપી કર્તવ્ય જે નિભાવે છે એટલે કે શિક્ષા, દાન, રોગી સેવા, જળદાન વગેરે કર્તવ્ય લક્ષ્મીની વિભૂતિ છે જે દરેક લક્ષ્મીની પહેલી શક્તિ છે.

નમ્રતાઃ- બીજી શક્તિ નમ્રતા છે જેમાં બંને કળાઓનું મિશ્રણ થાય છે તે વ્યક્તિને લક્ષ્મી ખૂબ ઉપર ઉઠાવે છે.

કાન્તિઃ- જ્યારે ઉપર લખેલી બંને કળાઓ આવે છે ત્યારે લક્ષ્મીની ત્રીજી કળા કાંતિનું પાત્ર બની જાય છે.

તુષ્ટિઃ-આ ત્રણેય કળાઓના એક થઈ ગયા બાજ ચોથી કળાનું આગમન પોતાની જાતે જ થઈ જાય છે. વાણી સિદ્ધિ, વ્યવહાર, નવું કાર્ય અને પુત્ર પ્રાપ્તિ જેવા શુભ કાર્ય થવા લાગે છે.

કીર્તિઃ- આ લક્ષ્મીની પાંચમી કળા છે, તેની ઉપાસના વ્યક્તિનું જીવન ધન્ય થઈ જાય છે, સંસારમાં તેમની કીર્તિ ફેલાવે લાગે છે.

સન્નતિઃ- કીર્તિ મળવાથી લક્ષ્મીની છઠ્ઠી કળા સન્નતિ મુગ્ધ થઈને બિરાજમાન થઈ જાય છે.

પુષ્ટિઃ- આ કળા દ્વારા સાધક પોતાના જીવનમાં સંતુષ્ટીનો અનુભવ કરાવે છે. તેને પોતાના જીવનનો સાર ખ્યાલ આવે છે.

ઉત્કૃષ્ટિઃ-આ કળા જીવનમાં સુખ અને વૃદ્ધિ વધે છે.

રિદ્ધીઃ- આ ખૂબ મહત્વપૂર્ણ કળા છે જે બાકી સાત કળાઓના હોવાથી વ્યક્તિ પોતાના જીવનમાં સમાહિત થઈ જાય છે




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.