Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Festivals of India >> Diwali >> Festival Gallery
 

દિવાળીમાં ક્યારે અને કેવી રીતે કરશો તિજોરીની ખાસ પૂજા?

 
Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 9:27 PM [IST](24/10/2011)
 
 
 
 
 
જો તમે રાશિ પ્રમાણે તિજોરીની પૂજા કરશો તો આખુ વર્ષ તમારી તિજોરી રૂપિયાથી ભરેલી રહેશે. તિજોરી, ઘરમાં રૂપિયા રાખવાની જગ્યા કે વેપાર સ્થળના ગલ્લા(રૂપિયા રાખવાની જગ્યા)ની પૂજા જો રાશિ પ્રમાણે કરશો તો ક્યારેય રૂપિયાની તંગી સહન નહીં કરવી પડે. જાણો કંઈ રાશિના લોકોએ કેવી રીતે પૂજા કરવી...

મેષ (અ. લ. ઇ.)

-આ રાશિવાળા લોકોએ લાલ ફૂલમાં કંકુ, ચોખા અને અત્તર લઈ તિજોરીમાં રાખો.

વૃષભ(બ. વ. ઉ.)

-વૃષભ રાશિના લોકો પોતાની તિજોરીમાં પલાશના ફૂલની સાથે ચોખા અને ચંદન નાખી ગંગાજળના કેટલાક છાંટા તિજોરીમાં નાંખો.

મિથુન(ક. છ. ઘ.)

-મિથુન રાશિવાળા તિજોરી પૂજા માટે તિજોરીમાં પૂજાનું પાન અને સોપારી રાખી તેની ઉપર ચંદન, ચોખા અને ફૂલ ચઢાવો ત્યારબાદ કેવડાનું અત્તર તે પાન અને સોપારી ઉપર લગાવો.

કર્ક(ડ. હ.)


-કર્ક રાશિના લોકો કેસરને ગંગાજળમાં ઘોળી તિજોરીની અંદર છાંટો અને ચંદનનું અત્તર લગાવવાની સાથે જ એક ચાંદીના સિક્કાની પૂજા કરી તેની અંદર રાખો.

સિંહ (મ. ટ.)

-સિંહ રાશિના લોકો પીળા કપડાંમાં લાલ કનેરના ફૂલ રાખો અને તેની પૂજા કરી તિજોરીમાં રાખો. આ રાશિના લોકો તિજોરીના હેન્ડલ ઉપર પૂજાનું નાડું બાંધી દો.

કન્યા (પ. ઠ. ણ.)

કન્યા રાશિના લોકો પૂજાની સોપારી ઉપર ચંદન, ચોખા અને અત્તર લગાવો, સાથે જ ગુલાબનું ફૂલ ચઢાવો.

તુલા (ર. ત.)

-આ રાશિના લોકોએ તિજોરીમાં અબીર અને ગુલાલથી પૂજા કરો. સફેદ કપડામાં કસ્તુરી રાખો.

વૃશ્વિક (ન. ય.)

-લાલ કપડાંમાં ચાંદીનો સિક્કો રાખી તેની ઉપર કંકુ, ચોખા અને હળદર લગાવો અને સાથે જ એકાક્ષી નારિયળ સાથે રાખો.

ધન (ધ. ફ. ભ. ઢ.)


-આ રાશિના લોકો તિજોરીમાં પીળા કપડાંમાં કેસર, હળદર અને થોડું સોનું રાખી દો.

મકર (ખ. જ.)

-મકર રાશિના લોકોએ તિજોરીમાં ગુલાબ રાખો દો. આ રાશિના લોકો નારિયળ ઉપર ચંદનનું અત્તર લગાવી તિજોરીમાં રાખી દો.

કુંભ (ગ. શ. ષ. સ.)

-કુંભ રાશિના લોકો તિજોરીમાં પાળા કપડાંની સાથે હળદરની ગાઠ રાખો અને ગૂંગળનો ધૂપ આપો.

મીન ( દ. ચ. ઝ. થ.)

-આ રાશિના લોકોએ રાશિ સ્વામી ગુરુ છે એટલે પીળા કપડામાં થોડુ સોનું, કેસર અને ગુલાબનું અત્તર લગાવો અને તિજોરીમાં રાખી દો.

ક્યારે કરશો તિજોરીની ખાસ પૂજાઃ-

-બધા જ રાશિવાળા લોકોએ તિજોરીની ખાસ પૂજા સાંજે 5-49 થી 8.57 ની વચ્ચે કરી લેવી.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.