રીત
-કાજુને મિક્સરમાં ક્રશ કરી લો.
-માવાને કડાઇમાં આછા બદામી રંગનો શેકી ઠંડો થવા દો.
-હવે તેમાં બૂરું, એલચી, ક્રશ કરેલા કાજુ ભેળવી મિશ્રણ તૈયાર કરો.
-તેને એક ટ્રે કે થાળીમાં પાથરી તેના પર વરખ લગાવી દો
-પૂરણ ઠંડુ પડે એટલે ચોસલા પાડી લો
-કાજુ કતલી ઠંડી થાય એટલે સર્વ કરો.