Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

પન્નાલાલ પટેલની જીવન ઝરમર

 
 
 
Source: divyabhaskar.com   |   Last Updated 12:01 AM [IST](11/02/2012)
 
|  
 
 
1 of 4 Photos
પન્નાલાલ પટેલની જીવન ઝરમર
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 6


- પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨
- પિતાનું નામ નાનશા અને માતાનું નામ હીરાબા, પત્નીનું નામ વાલીબેન
- પાંચ ધોરણ સુધીનો અભ્યાસ, ચાર ભાઇ અને ત્રણ બહેનોમાં સૌથી નાના પન્નાલાલ
- દારૂના પીઠા પર નોકરી, પ્લમ્બરનું પણ કામ કર્યું, કાપડની દુકાન પણ ગામમાં કરી, અમદાવાદમાં બોબિન બનાવવાના કારખાનામાં નોકરી
- નાનપણથી જ ગાવાનો શોખ
- ઉમાશંકર જોષીના બાળગોઠિયા
- બે પુત્ર તથા બે પુત્રીનો પરિવાર
- ૧૯૮૫ના વર્ષ માટે મળેલો જ્ઞાનપીઠ એવોર્ડ
- રઘુવીર ચૌધરી, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલની મિત્રતા
- ઉમાશંકર જોષી અને સુંદરમ્ નો વિશેષ સાથ
- ઝવેરચંદ મેઘાણીના લાડલા સાહિત્યકાર
- પન્નાલાલ પટેલનું મૃત્યુ તા. ૬/૪/૧૯૮૯
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.