Advertisement
Home >> Trending on Web >> Virbhadra Singh Trending On Twitter

વીરભદ્રસિંહે આપ્યું રાજીનામું: 'કોંગ્રેસ કહેશે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો!'

divyabhaskar.com | Jun 26, 2012, 13:49PM IST
 
 

-લાંચના કેસમાં સિમલાની કોર્ટમાં કેસ ચાલશે: વીરભદ્રનાં પત્ની પણ આરોપી
-લાંચ મામલે આરોપી કેન્દ્રિયમંત્રી વીરભદ્રસિંહ ટ્વિટર પર ટ્રેન્ડ પર


કેન્દ્રીયમંત્રી વીરભદ્રસિંહ અને તેમનાં પત્ની પ્રતિભા સિંહ સામે ૨૩ વર્ષ જુના ભ્રષ્ટાચારના કેસમાં હવે કાર્યવાહી થશે. સિમલાના વિશેષ જજ બી.એલ. સોનીએ સોમવારે બન્ને સામે આરોપ ઘડ્યા છે. વીરભદ્ર ૧૯૮૯માં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા. તે સમયે તેમના પર રાજ્યના કર્મચારીઓ પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવાયો હતો.

આ મામલે સોમવારે ચુકાદો આપતી વખતે જસ્ટિસ સોનીએ જણાવ્યું હતું કે વીરભદ્ર અને તેના પત્ની સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. અદાલતે બન્નેની સામે આઇપીસીની કલમ ૧૨૦બી અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ ૭, ૧૧ અને ૧૩ અંતર્ગત કેસ ચલાવવા કહ્યું છે. જ્યાર બાદ મંગળવારે વીરભદ્ર સિંહે લઘુઉદ્યોગ મંત્રી પદેથી પોતાનું રાજીનામું વડાપ્રધાન મનમોહન સિંહને આપી દીધું છે.

જ્યાર બાદ વીરભ્રદ્ર સિંહ ભારતમાં ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યા હતાં અને લોકોને આ મામલે મજેદાર ટ્વિટ કર્યા હતાં. પ્રસ્તુત છે કેટલાક ટ્વિટ્સ.

sachin medhekar ‏@sachinmedhekar: virbhadra singh is no less than the dacaoits of chambal

Nameless Mind! ‏@Wamseekrishna: Gaya aur ek kameena. QT @PTI_News: Union Minister Virbhadra Singh resigns.

India News Updates ‏@INDIA_2day: Union minister Virbhadra Singh resigns from Cabinet

Stereotypewriter ‏@babumoshoy: "In these 50 years, no one has ever pointed a finger at me", says Virbhadra Singh. "Not even Virat Kohli", he added.

Rohan Joshi ‏@mojorojo: You didn't. You're pretty much par for their course RT @ndtv I did not want to embarrass my party: Virbhadra Singh after resignation

Sumit Rana ‏@sumitrana: Virbhadra Singh resigns, adding to Congress' hall of shame

Shiv Mishra ‏@mishrashiv: Virbhadra Singh resigns. Here is a chance for Congress party to say;"hamari sarkar ne sabse zyada bhrastachar ke maamle ujagar kiye hain".
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment