ક્રિકેટના ભગવાન સચિને વનડેમાંથી નિવૃત્તી જાહેર કરી દીધી છે. સચિને નિવૃત્તી જાહેર કરતાં જ માત્ર ચાહકો જ નહીં પણ બોલિવૂડને પણ આંચકો લાગ્યો છે.
બોલિવૂડનો બી ગ્રેડ અભિનેતા કમાલ ખાને ટ્વિટર પર પોતાનો સચિન પ્રેમ જાહેર કર્યો છે.
કમાલ ખાને સચિન વિશે શું કહ્યું, જાણવા માટે કરો તસવીરો પર ક્લિક.....