Advertisement
Home >> Trending on Web >> Surjeet Singh Trending On Twitter

'આશા રાખીએ પાકિસ્તાનીઓને સુરજીતનું પંજાબી ન સમજાય'

divyabhaskar.com | Jun 28, 2012, 17:15PM IST
 
 

-30 વર્ષ પાકિસ્તાનની જેલમાં કેદ રહ્યાં બાદ સુરજીત ભારત પહોંચ્યો

30 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી ભારત પાછા ફરેલા સુરજીત સિંહ ગુરૂવારે ટ્વિટરના ટોપ ટેન ટ્રેંડમાં રહ્યાં.

ભારત અને પાકિસ્તાનનાં લોકો સુરજીત સિંહ બાબતે ટ્વિટ કરી રહ્યાં છે. પરંતુ સુરજીતે ભારત આવીને બયાન આપ્યુ કે તે પાકિસ્તાન જાસૂસી કરવા માટે ગયો હતો. જેથી પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયામાં ભારતની ટીકા થઈ રહી છે.

પાકિસ્તાનનાં વરિષ્ઠ પત્રકાર ઉમર છીમા (@UmarCheema1)એ ટ્વિટ કર્યું કે 'સુરજીત સિંહે ભારત પહોંચતા કહ્યુ કે હા હું પાકિસ્તાનમાં જાસૂસી કરી રહ્યો હતો.'

સચિન કાલબાગ (‏@SachinKalbag)એ ટ્વિટ કર્યું કે 'અમને આશા રાખીએ કે પાકિસ્તાનીઓને સુરજીતની પંજાબી નહીં સમજાય'

IbneBattutaએ ટ્વિટ કર્યું કે 'ભારત હજુ પન કહેશે સુરજીત ટુરિસ્ટ હતો.'

કમાલ ખાન (‏@K_Khan_Kk)એ ટ્વિટ કર્યું કે 'પાકિસ્તાન જાસૂસી માટે ગયો હતો, સુરજીત સિંહનું ભારત પહોંચવા પર એકતરફી બયાન'

પાકિસ્તાની નાગરિક મુનીબ (‏@AaTish_sMs)એ ટ્વિટ કર્યુ કે 'ભારતીય જાસૂસ સુરજીત સિંહ જેલમાંથી મુક્ત, ગેસની ઉણપ, કરાચીમાં લોડ શેડિંગ.

સાંજે પાંચ વાગ્યાનાં ટોપ ટ્રેન્ડિંગ ટોપિક

WhatMostWomenWant
WhenDoYouKnowItsRaining
amazingspiderman
Surjeet Singh
Nexus 7
Google Glass
Abu Jundal's
David Beckham
Android 4.1 Jelly Bean
PVNR
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment