Advertisement
Home >> Trending on Web >> Olympic Host Cities From Nasa Space

PHOTOS: આકાશમાંથી જુઓ ઓલિમ્પિકનો ભવ્ય નજારો

divyabhaskar.com | Jul 28, 2012, 19:25PM IST
 
 

1896માં એથેન્સથી લઈને 2012માં લંડન સુધી ઓલિમ્પિક રમત અત્યાર સુધી દુનિયાભરમાં 22 શહેરોમાં થઈ ચુકી છે. આ બધા શહેર પોતાની રીતે અલગ જ છે. જો આ શહેરોમાં કોઈ સમાનતા છે તો તે એ છે કે તે આકાશમાંથી ઘણું જ શાનદાર અને દિલકશ છે.

ઓલિમ્પિકની મેજબાની કરનારા 22 શહેરોની નાસાએ સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. નાસા પાસે ઘના સેટેલાઈટ છે જો દુનિયાભરની તસવીરો આકાશમાંથી ઉતાર્યા કરે છે.

આ બધી તસવીરોમાંથી સૌથી જુની તસવીર 1997માં લેવાયેલી એટલાન્ટાની છે. સૌથી નવી તસવીર લંડનની છે જે માર્ચ 2012માં લેવામાં આવી હતી. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં તો આંતરાષ્ટ્રીય સીમારેખા પણ દેખાઈ રહી છે.

જુઓ ઓલિમ્પિકની મેજબાની કરનારા 22 શહેરોની આકાશમાંથી લેવાયેલી તસવીરો... આ તસવીરો ઈન્ટરનેટ પર પણ ઘણી શેર કરવામાં આવી રહી છે. આ બધી તસવીરો નાસા દ્વારા જાહેર કરવામાં આવી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
5 + 3

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment