Advertisement
Home >> Trending on Web >> Maya Kodnani Got Minister Post In Reward

'કોમી હુલ્લડનું જ ઈનામ હતુ માયા કોડનાનીને મળેલુ મંત્રીપદ'

Divyabhaskar.com | Aug 29, 2012, 17:41PM IST
 
 


ટ્વિટર પર પૂરજોશમાં ચાલતો નરોડા પાટીયાનો ટ્રેન્ડ


ગુજરાતના હુલ્લડો દરમિયાન થયેલા નરોડા પાટીયા હત્યાકાંડમાં 32 લોકો દોષિત સાબિત થયા છે. ફેંસલો આવ્યા બાદથી જ ટ્વિટર પર નરોડા પાટીયાનો ટ્રેન્‍ડ


ચાલી રહ્યો છે.


ઉલ્લેખનિય છે કે 2002માં થયેલા નરોડા પાટીયા હત્યાકાંડમાં 97 લોકો માર્યા ગયા હતા. આ કેસ સ્પેશિઅલ ઈન્વેસ્ટીગેશન ટીમ પાસે છે. આ મામલે 32 લોકોને


દોષિ ઠેરવવામાં આવ્યા જેમાં મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા માયા કોડનાની અને વિહિપના નેતા બાબુ બજરંગીનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ


કોર્ટે મુંબઈ હુમલાના આરોપી કસાબની ફાંસીની સજા યથાવત રાખવાનો નિર્ણય આપ્યો.


વાંચો આ નિર્ણયો પર ટ્વિટર પર આવેલી કેટલીક પ્રતિક્રિયાઓ


Joy


આજે ન્યાયનો દિવસ છે. કસાબની ફાંસીની સજા યથાવત અને નરોડા પાટીયા કેસમાં 32 આરોપીઓ દોષિત સાબિત. પરંતુ દુ:ખની વાત છે કે બંન્ને ઘટનાઓના


માસ્ટર માઈન્ડ હજૂ સુરક્ષીત છે.


TwoCircles.net


ન્યાયના પૈડા આપમેળે જ નથી ચાલતા, તે તમામ લોકોને સલામ જેમના પ્રયાસોથી નરોડા પાટીયા કેસમાં ફેંસલો આવી શક્યો.


Manish Chandra નરોડા પાટીયા મામલે આવેલા નિર્ણયનું સ્વાગત છે...દસ વર્ષમાં જ ન્યાય મળી ગયો પણ 1984ના હુલ્લડોમાં માર્યા ગયેલા શિખ હજૂ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે...જે દુ:ખદ છે.


Rana Safvi તો જે સમયે નરોડા પાટીયામાં નિર્દોષોને જીવતા સળગાવવામાં આવી રહ્યા હતા ત્યારે માયા કોડનાની નરેન્દ્ર મોદીના મંત્રી ન હતી...મતલબ કે મંત્રીપદ બાદમાં તેમને ઈનામમાં મળ્યુ છે.





 

Your Opinion
 
 
Code:
8 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment