Advertisement
Home >> Trending on Web >> Exclusive Picture Of Jagdish Tytler On Social Site

સોશિયલ સાઇટ પર છવાયેલી મોડલને કેમેરમાં કેદ કરતા ટાઇટલર

divyabhaskar.com | Sep 11, 2012, 14:08PM IST
 
 

ઓરિસ્સા વિધાનસભા બહાર થયેલા હિંસક અથડામણના આરોપી કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરની એક આપત્તિજનક તસવીર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ટાઇટલરની આ તસવીર ટ્વિટર અને ફેસબુકમાં શેર કરવામાં આવી રહી છે.

આ તસવીર કેટલી પ્રામાણીક છે, એ અંગે હાલ કંઇ કહી શકાય તેમ નથી. આ તસવીરમાં ટાઇટલરને આર્મ્સ ડીલર અને રક્ષા કરારના દલાલ અભિષેક વર્માના ફાર્મ હાઉસ પર વિદેશી યુવતીઓની તસવીરો ખેંચાત દર્શાવવામાં આવ્યાં છે.

કેન્દ્રીય મંત્રી શરદ પવારને થપ્પડ મારીને ચર્ચામાં આવનાર તેજિંદર સિંહ બગ્ગાએ પોતના ટ્વિટર અને ફેસબુક એકાઉન્ટ પર મંગળવારે આ તસવીર અપલોડ કરવામાં આવી છે. ફેસબુક પર ઘણા લોકોએ તેને શેર અને લાઇક કરી છે. ઘણા લોકોએ તો આ તસવીર પર કોમેન્ટ પણ કરી રહ્યાં છે. ટ્વિટર પર કેટલાક લોકોએ તો આ તસવીરને ‘રી-ટ્વિટ’ પણ કરી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment