Advertisement
Home >> Trending on Web >> Bharatbanh Trending On Twitter

ભારત બંધ: 'ઇસ દેશ મેં ઔરતો ઔર બસો કી નિયતિ એક જેસી'

divyabhaskar.com | May 31, 2012, 11:50AM IST
 
 


કેન્દ્ર સરકારની ઓઈલ કંપની દ્વારા પેટ્રોલના ભાવમાં ઝીંકવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ગુરૂવારે ભાજપ અને એનડીએના પક્ષો દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે આમ જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકીય કાર્યકરો દ્વારા બસોના કાચ તોડવા, ટ્રેનો રોકવા તથા વિવિધ સરકારી-અર્ધસરકારી અને ખાનગી ઓફિસો બંધ કરાવવામાં આવી રહી હોવાના અહેવાલો મીડિયા પ્રગટ થઈ રહ્યાં છે ત્યારે 'ભારત બંધ' ટ્વિટર પર પણ ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.

એક ટ્વિટમાં કહેવામાં આવ્યું કે 'ઈસ દેશ મેં ઔરતો ઔર બસો કી નિયતિ કુછ હદ તક એસી હૈ, વો ક્યો જલાઈ જાતી હૈ કોઈ નહીં જાનતા". બીજા એક ટ્વિટમાં લખવામાં આવ્યું "કેરલ ઔર કશ્મીર મેં ભારત બંધ નહીં હૈ? પાકિસ્તાન મેં ભી નહીં હૈ". સચિન ખરેએ ટ્વિટ કર્યું કે "અભૂતપૂર્વ, દિલ્હીના ટ્રાફિક જામમાં ફસાયેલી આમ જનતા પણ કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી છે"

પ્રસ્તુત છે આવા જ મજેદાર ટ્વિટ્સ

‏@khabarbaazi: इस देश में औरतों और बसों की नियति कुछ हद तक एक जैसी है, वो क्यों जलाई जाती हैं कोई नहीं जानता!

‏@sachinjee: केरल और कश्मीर मैं #BharatBandh नहीं है..? पाकिस्तान में भी नहीं है

Sachin Khare ‏@sachinjee: अभूतपूर्व: दिल्ली के जाम में फंसे आमजन भी केन्द्र सरकार के विरोध में नारे लगा रहे हैं..

@nbtonline: BharatBandh बंद का असर दिखना शुरू। बेंगलुरु में बंद समर्थकों ने तीन बसें जलाईं। बेंगलुरु की अलग-अलग जगहों पर 10 बसों में तोड़फोड़।

‏@gupta_kaushal: Bhartiya log aaj chutti par hain. Hindustani hindustan ke bahar hai aur Indians are working in #BharatBandh so who you are?

‏@UntamedBachelor: BharatBandh is not for housewives they have to work in Kitchen even today.

‏@VocareAdRegnum: Why so serious #BharatBandh aapke muskaan kyun bandh hai?

‏@gsurya: So on the day we find out our GDP is slowing down, BJP carries out #BharatBandh causing more loss of 15000 crores to nation.

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment