દવા સે બડી દૂઆ હોતી હૈ: યુવરાજ
Agency, Visakhapatnam
| Sep 08, 2012, 23:04PM IST

'કહેતે હૈ કી દવા સે બડી દૂઆ હોતી હૈ’ અને કદાચ આ જ કારણે હું અત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરી રહ્યો છું તેમ કેન્સરની બીમારીમાંથી બહાર આવીને ફરીથી ક્રિકેટના મેદાન સુધી પહોંચેલા ભારતના સ્ટાર ક્રિકેટર યુવરાજસિંઘે શનિવારે જણાવ્યું હતું.





