પોતાની ધમાકેદાર બેટિંગથી કિવી ટીમને ચોથી વન-ડેમાં પરાજય આપનાર ધમાકેદાર ખેલાડી યુસુફ પઠાણ વર્લ્ડ કપમાં પણ પોતાનો જાદુ આ જ રીતે ફેલાવતા રહેશે. જ્યોતિષીઓ માને છે કે 18 નવેમ્બરે 28 વર્ષના થઈ ચુકેલા યુસુફનો ભાગ્યોદય થઈ ચુક્યો છે. હવે તે ટીમ ઈન્ડિયામાં લાંબા સમય સુધી પોતાની બેટિંગનો જાદુ દેખાડવાના છે. યુસુફના ગ્રહો ઈશારા કરે છે ઓગસ્ટ 2011 સુધી, ત્યાં સુધી તેઓ અનેક રેકોર્ડ તોડી નાખશે.