Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

વર્લ્ડકપમાં નવા બેટ વડે નવી શરૂઆત

 
 
 
Source: Agency, New Delhi   |   Last Updated 2:44 PM [IST](03/02/2011)
 
|  
 
 
1 of 10 Photos
વર્લ્ડકપમાં નવા બેટ વડે નવી શરૂઆત
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 6

 

ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ પહેલા નવી દિલ્હી ખાતે યોજાયેલી એક પ્રમોશનલ ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત યુસુફ પઠાણ, પિયુષ ચાવલા, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને હરભજન સિંહે હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝમાં 2007માં રમાયેલા વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે હારી ગયું હતું જેના કારણે તેને ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ જવું પડ્યું હતું. જો કે આ વખતે લોકોને ધોની સેના પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ઉપરાંત ધોની બ્રિગેડ પણ 2007નું પુનરાવર્તન ના થાય તે માટે સજ્જ છે.
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.