PHOTOS: જ્યારે મહિલા ખેલાડીઓના કપડા જગાવે છે વિવાદ
divyabhaskar.com
| Jun 19, 2012, 12:16PM IST

રમત અને ગ્લેમર હવે સિક્કાની બે બાજુ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ખેલાડીઓ રમતના મેદાનમાં પણ ફેશનેબલ કપડા પહેરીને મેદાનમાં ઉતરતા હોય છે. પરંતુ ક્યારેક તેમના કપડા વિવાદોનો વંટાળ પણ ઉભો કરતા હોય છે.
આવો જોઈએ રમત ઈતિહાસમાં કપડાના કારણે ઉભા થયેલા 10 મોટા વિવાદો...






