અમેરિકન ખેલાડીની રમતથી બરબાદ થઈ હોત યુવતીની જિંદગી
Agency
| Jul 05, 2012, 14:50PM IST
ટેનિસની રમત પણ ખતરાથી ભરેલી છે. એક ચૂક કોઈની જિંદગી ખરાબ કરી શકે છે. લંડનમાં રમાઈ રહેલી વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં બનેલી એક ઘટનાએ તમામ લોકોને આઘાત પહોંચાડ્યો હતો.






