- હાલમાં ધોની તેનું ફોર્મ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે
- ટેસ્ટ અને વન ડેમાં ધોનીની બેટ શાંત થઈ ગયું છે
- જો કે સુકાની તરીકે ધોની સફળ રહ્યો છે
પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો ટીમ ઈન્ડિયાનો સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો તે આક્રમક અંદાઝ હાલના દિવસોમાં ક્યાંક ગાયબ થઈ ગયો છે. જો કે તેના આ પ્રદર્શનના કારણે તેના સુકાની પદને કોઈ ખતરો નથી.
*