- વન ડેમાં આ વર્ષમાં સૌથી વધુ રન ફટકારનારા ખેલાડીઓમાં કોહલી બીજા સ્થાને
- વધુ 66 રન ફટકારીને તે હાશિમ અમલાથી આગળ નિકળી જશે
- હાલમાં કોહલીએ 23 વન ડેમાં 993 રન બનાવ્યા છે
પહેલા સતત બે સદી અને પછી સતત બે અડધી સદીની મદદથી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં આ કેલેન્ડર વર્ષમાં વન ડેમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય ખેલાડી બની ગયો છે.
*