Advertisement
Home >> Sports >> Cricket >> Expert Comments >> Unmukt Is More Talented Than Gambhir Coach Sanjay

“ગૌતમ ગંભીર કરતા વધારે પ્રતિભાશાળી છે ઉન્મુક્ત ચંદ”

Agency, New Delhi | Aug 28, 2012, 13:23PM IST
 
 


ભારતીય ક્રિકેટમાં હવે પ્રતિભાશાળી ખેલાડીઓની સંખ્યા વધતી જઈ રહી છે. હજી સીનિયર ટીમ ઈન્ડિયમાં ઘણા ખેલાડીઓ પોતાના સમાવેશની રાહ જોઈ રહ્યા છે અને એકબીજા વચ્ચે સ્પર્ધા કરી રહ્યા છે.


ત્યારે હવે અંડર-19 વર્લ્ડકપ જીતનારી ટીમમાંથી ઘણા ખેલાડીઓ સીનિયર ટીમ માટે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે. તેમાં ચેમ્પિયન ટીમનો સુકાની ઉન્મુક્ત ચંદ આમાં સૌથી આગળ છે. તેણે ફાઈનલમાં 111 રનની અણનમ ઈનિંગ્સ રમીને લોકોના દિલ જીતી લીધા.


ચંદ અને ભારતના ઓપનર ગૌતમ ગંભીરના કોચ એક જ છે. સંજય ભારદ્વાજના હાથ નીચે જ ગંભીર તૈયાર થયો છે. પરંતુ કોચ ભારદ્વાજનું માનવું છે કે ગંભીર કરતા પણ ચંદ વધારે પ્રતિભાશાળી છે.


શા માટે ભારદ્વાજ ગંભીર કરતા ઉન્મુક્તને વધારે પ્રતિભાશાળી માને છે? આવો જાણીએ તેમની વાતો....

ઉન્મુક્ત કરશે સેહવાગને આઉટ, અપરાજીત રૈના માટે ખતરો?
TOP 5: આ રહ્યા વર્લ્ડકપમાં ભારતના પાંચ Rising Star
ભારતને ચેમ્પિયન બનાવનારા સુકાનીની કેટલીક અજાણી વાતો
ગંભીરનું થયું ‘પ્રમોશન’ અને ‘બલિનો બકરો’ બન્યો પૂજારા
જુનિયર્સને આપવામાં આવી હતી કમાન્ડો ટ્રેનિંગ


 

Your Opinion
 
 
Code:
5 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment