Advertisement
Home >> Sports >> Other Sports >> Serena Williams Beats Radwanska To Clinch Fifth Wi

એક દિવસમાં જીત્યા બે ટાઈટલ, આવી રીતે દિવાની થઈ સેરેના

Agency, London | Jul 08, 2012, 15:04PM IST
 
 


વિમ્બલડન ટેનિસ ટૂર્નામેન્ટમાં વધુ એક વખત વિલિયમ્સ બહેનોએ પોતાનો કમાલ દેખાડ્યો. મહિલા વર્ગના ટાઈટલ પર બન્ને બહેનોએ પોતાનો કબ્જો જમાવ્યો છે. શનિવારે નાની બહેન સેરેના વિલિયમ્સે પોલેન્ડની એગ્નેસ્કા રડવાન્સ્કાને પરાજય આપીને મહિલા સિંગલ્સ ટાઈટલ જીત્યું. મોડી રાત્રે તેણે પોતાની મોટી બહેન સાથે મળીને મહિલા ડબલ્સની ફાઈનલ જીતી લીધી.

તસવીરોમાં જુઓ સેરેના અને વીનસ વિલિયમ્સની જીત બાદની મસ્તી...


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment