જાડેજા-પઠાણ બંધુઓને છોડો, ગંભીરને પણ દેખાડાયો ‘ઠેંગો’
divyabhaskar.com
| Jul 05, 2012, 15:33PM IST

શ્રીલંકા પ્રવાસે જનારી ટીમની જાહેરાત થઈ. જેમાં સચિન તેંડુલકરને આરામ અપાયો જ્યારે વીરેન્દ્ર સેહવાગ અને ઝહિર ખાનનું પુનરાગમન થયું. જો કે દિગ્ગજો ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઈરફાન તથા યુસુફ પઠાણની બાદબાકીની ચર્ચાઓ કરી રહ્યા છે.
પરંતુ સચિનની ગેરહાજરીમાં વનડેમાં સેહવાગના સાથી ઓપનર તરીકેની ભૂમિકા ભજવતા ગૌતમ ગંભીરને જે રીતે ઠેંગો દેખાડવામાં આવ્યો તેના પર ઘણા ઓછા લોકોનું ધ્યાન ગયું છે.
આવો જોઈએ પસંદગીકારઓ કેવી રીતે ગંભીરને દેખાડ્યો ઠેંગો....






