Advertisement
Home >> Sports >> Cricket >> Off the field >> Scott Styris Does Shahid Afridi Century In 37 Ball

‘ઘરડા’ ખેલાડીએ મચાવ્યું તોફાન, ફટકારી ફાસ્ટેસ્ટ સદી

divyabhaskar.com | Jul 25, 2012, 14:49PM IST
 
 


- ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને ક્રિસ ગેઈલનો ખાસ રેકોર્ડ પણ તોડ્યો

જો તમે માનતા હોવ કે ટી20 ક્રિકેટ ફક્ત યુવા ખેલાડીઓ માટેની જ છે, તો તમે ભૂલ કરો છો. ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન સ્કોટ સ્ટાયરિસ તમને આ વાતમાં ખોટા પાડે છે.


આ કિવિ બેટ્સમેને ઈંગ્લિશ કાઉન્ટી ટૂર્નામેન્ટ દરમિયાન તોફાની બેટિંગ કરી હતી. આ સાથે તે ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારો કિવિ બેટ્સમેન બની ગયો છે.


સ્ટાયરિસે સસેક્સ તરફથી રમતા ફક્ત 37 બોલમાં જ 100 રન ફટકારી દીધા હતા. આ સાથે તેણે એક જ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો છે.


આવો જોઈએ સ્ટાઈરિસે ફટકારી તોફાની સદીની ખાસ વાતો....


 
 
 

Your Opinion
 
 
Code:
6 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment