Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 
Home >> Sports >> Cricket >> Latest News
 

એક્શનની શંકાઓની અજમલ અવગણના કરે : સકલિન મુશ્તાક

 
Source: Agency, Karachi   |   Last Updated 11:13 PM [IST](09/02/2012)
 
 
 
 
 
પોતાના દૂસરા બોલ માટે જાણીતા બનેલા પાકિસ્તાની ઓફ સ્પિનર સકલિન મુશ્તાકે સ્પિનર સઇદ અજમલને તેની બોલિંગ એકશન અંગે થઇ રહેલી શંકાઓની અવગણના કરીને પોતાની બોલિંગ પર ધ્યાન આપવા માટેની સલાહ આપી છે.

સકલિને જણાવ્યું હતું કે અજમલની બોલિંગ એકશનને આઇસીસીએ લીલી ઝંડી આપી છે તેથી તેણે તમામ આક્ષેપોની અવગણના કરવી જોઇએ. આ તેના માટે ઘણી મહત્વપૂર્ણ બાબત છે અને તેણે હંમેશાં આ બાબતને ધ્યાનમાં રાખવી જોઇએ.

મીડિયા સાથેની સતત ચર્ચાના કારણે અજમલ પોતાનો તાલમેલ ગુમાવી શકે છે કારણ કે તે હંમેશાં પોતાની બોલિંગ અંગે જ વિચારણા કરતો રહેશે. કોઇ પણ ખેલાડીએ નિવેદન કરતી વખતે પોતાની ટેક્નિક કરતાં પોતાના પ્રદર્શન અંગે વધારે ચર્ચા કરવી જોઇએ.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10

Advertisement
 
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.