આખી દુનિયા 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે મનાવી રહી છે. કહેવાય છે કે જીવનમાં પ્રથમ પ્રેમ ઘણો ખાસ હોય છે. પરંતુ જરૂરી નથી કે પ્રેમ એક જ વખત થાય.
ટેનિસથી લઈને ક્રિકેટની રમતના દિગ્ગજો જીવનમાં ઘણી વખત પ્રેમમાં પડ્યા છે. ટેનિસ સુંદરી સાનિયા મિર્ઝા પણ તેનાથી અલગ નથી.
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કરતા પહેલા તેના કેટલાક લવ અફેર રહ્યા હતા. જેમાં કેટલાક ડેટિંગ સુધી જ રહ્યા તો એક વખત સગાઈ થઈને તૂટી ગઈ હતી.
આવો જોઈએ, મલિક પહેલા કોને કોને દિલ દઈ બેઠી હતી સાનિયા મિર્ઝા....